Рет қаралды 14,739
mahakumbh2025 #sangam #prayagrajkumbh #Stampede #Sangamnose
'સવારના ચાર વાગ્યાથી રોકાયેલા છે' આ શબ્દો છે હાઇવે પર ફસાઈ ગયેલા લોકોના. પ્રયાગરાજમાં ભાગદોડ બાદ 30થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. લખનઉથી પ્રયાગરાજ પરના રસ્તા પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આગળ ટ્રાફિક જામ ન થાય તે માટે કેટલાંક વાહનો પ્રસાશને રોકી રાખ્યાં હતાં. જેના કારણે લાખો હજારો શ્રદ્ધાળુઓ હાઇવે પર જ ફસાઈ ગયા હતા. ફસાયેલા લોકો શું બોલ્યા?
અહેવાલ - આર્જવ પારેખ, રોહિત લોહિયા
#BBCISWOTY માં આ વખતનાં નૉમિની છે - અદિતિ અશોક, મનુ ભાકર, વીનેશ ફોગાટ, અવનિ લેખરા અને સ્મૃતિ મંધાના. આ ઍવૉર્ડ 2024ના વર્ષમાં ભારતીય મહિલા ખેલાડીઓના યોગદાનનું સન્માન કરે છે અને રમતગમતમાં સામેલ દેશની તમામ મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે.
તમારા મનપસંદ ખેલાડીને મત આપવા ક્લિક કરો : bbc.in/3BZZLkN
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati