MAADHVA - ADITYA GADHVI | PRIYA SARAIYA | VAARSO - SEASON 2

  Рет қаралды 687,215

Priya Saraiya

Priya Saraiya

Күн бұрын

નરસૈયાનો સ્વામી, એનો શામળો ગિરિધારી… ભક્ત કવિ નરસિંહ મહેતાએ એમના જાદવા, એમના માધવાને કેટકેટલા નામે સંબોધ્યા હશે. શ્રીકૃષ્ણના આ પરમ ભક્તે કૃષ્ણભક્તિમાં લીન થઈ અનેક ગીત/ભજનની રચના કરી જેને આપણે પદ અને પ્રભાતિયા તરીકે ગાઈએ છીએ. નરસૈયાનું આવું જ એક પ્રભાતિયું એટલે "જાગને જાદવા".
વારસો- ૨ નું ચોથું સોપાન જાદવામાંથી “માધવા” બને છે, પ્રભાતિયાથી આગળ વધીને એક ભક્તનો આર્તનાદ બને છે. એક ભક્ત પોતાના ઈશ્વરને જગાડીને તેની પીડાઓ દૂર કરવા સારુ અધીરાઈથી આજીજી કરી કહી રહ્યો છે કે “જાણે તું મારી પીડ શું, તોયે લાગે તને કેમ વાર?” “હે નાથ તને વિનંતી કરું કે ઠપકો આપું મોરાર” ઈશ્વરને વહાલથી પસવારવાનું, હાથ જોડી વિનંતી કરવાનું કે ઠપકો આપવાનું કામ હક્કથી એક પરમભક્ત જ કરી શકે!
Sung by - Aditya Gadhvi, Priya Saraiya
Written & Composed by - Priya Saraiya
Music Production- Jay Mavani
Strings Arrangement- Jitendra Javda
Vocal Arrangement- Jay Mavani, Biju Nambiar
Tabla- Keval Patel
Guitars- Indrajit Chetia
Live Strings Section Conducted by- Jitendra Javda
Live Strings Section:
Violins- Prakash Verma, Chandan Singh Javda, Paresh Parikh, Dharmendra Javda, Mohan Goyal, Prince Sunny, Raju Padhiyar, Sandeep Thakur
Viola-Raju Padhiyar, Dharmendra Javda, Prabhat Kishor, Sanjay Verma
Cello- Yohan, Sairull
Backing Vocals- Saumya Patel, Pooja Tamang, Akshiti Chourey, Manan Trivedi, Viraj Soni, Biju Nambiar, Prachi Gupta, Dhwani Dalal
Mix Engineer- Michael Edwin Pillai
Mastering Engineer- Eric Pillai at FSOB Studios
Recording Studios- Island City Studio, Ajivasan Studio, Studio Even Harmony (Ahmedabad), 7 Hertz Digital Studio (Surat)
Recording Engineers- Hersh Desai, Kalpesh Kerkar, Pranav Yagnik, Jimmy Desai
Artists in the video *
Piano- Jay Mavani
Bass Guitar- Hiren Patel
Acoustic Guitar- Samarth Bhatt
Violins- Raju Padhiyar, Prince Sunny, BMStrings Symphony (Bhavik Patel, Mahendra Patel, Twisha Vyas, Prarthna Mahisuri, Urmi Mahisuri
Viola- Ron Pareira
Cello- Leo Velho
Strings Conductor- Jitendra Hansraj Javda
Tabla- Keval Patel
Percussions- Nikhil Gajjar, Mitul Ajmeri, Jay Patel
Backing Vocals- Prachi Gupta, Prachi Shah, Ishita Patel, Neeti Dave, Maitry Gohil, Khushi Gajjar, Manan Trivedi, Manan Shah, Krunal Mehta
Visual Conceptualization, Design & Execution
32 Farvari Production
Director| DOP: Bhaveshkummar
DOP Team: Bhagyashri V Thakur, Chintan Patel, Bhavin Patel
Art Director: Rupali Thaakur
Editor & DI: Bhagyashri V Thakur
Line Producer : Rashmi Murjani (Priya Saraiya Productions)
Copywriter - Jui Parth
Stylist: Style by Aniq
Wardrobe: Aditya Gadhvi: B more Ethnic
Musicians & Chorus: Elvire Look
Jewellry: Culture Signature- Jalpa Thakkar
Makeup & Hair: Ambi Chiniwala
Lights & Sound: Audio-Onik Entertainment
Set Prodcution: Creative Witty
Props: Bhadewala, Atara Wedding Props, Creative Witty, Vaidehi Craft, 32 Farvari Production
Artist Manager: Durva Patel
Spot Team: MukulKumar, Vasantiben, Divya
Online Promotion : JS DIGITAL
© Priya Saraiya Productions
#vaarsoseason2 #priyasaraiya #gujaratistatus #gujaratisong #newgujaratiwhatsappstatusvideo #adityagadhvi

Пікірлер: 264
@priyasaraiyaofficial
@priyasaraiyaofficial 7 ай бұрын
Kone kone geet gamyu? Comment ma janavo… khoob prem varsaavo 🥹❤️
@lokhil
@lokhil 7 ай бұрын
દિલ જીતી લીધું ❤❤❤
@lokhil
@lokhil 7 ай бұрын
લાગ્યું કે હુ પોતે ક્રિષ્ના ભગવાનને પૂછતો હોવ કે કોણ જશે ગાયો ને ચરાવા 😊❤❤
@MeetPatel-yd9ow
@MeetPatel-yd9ow 7 ай бұрын
My mother sang this every morning while waking me up when I was a kid . Thank you so much, Priya ji & Aditya for immortalizing this for me and many others like me. Will be able to pass this down to the next generation. This means a lot 🙏🏽🙏🏽
@dilippatadia6782
@dilippatadia6782 7 ай бұрын
ટેમ, આદિત્ય ગઢવી આને કોરસ અને પ્રભાતિયું આખે આખુ રીપ્રાઇઝ વર્ઝન અદભૂત
@amrishdave5279
@amrishdave5279 7 ай бұрын
ગીત ને લગતી ખૂબજ સરસ મેનેજમેન્ટ સુપર્બ,,🎼🎼🎶❤️🌹🎻🎤,🥳🥳🎉💐💐💐
@virenparikh1108
@virenparikh1108 7 ай бұрын
કમેન્ટ કરીને જાઉં છું..... જ્યારે જ્યારે લાઈક મળશે ત્યારે ત્યારે આ ગીત સાંભળવા આવીશ, ચાહે ઉમ્રની કોઈ પણ તબક્કામાં હોઉં.......જય શ્રી કૃષ્ણ
@priyasaraiyaofficial
@priyasaraiyaofficial 7 ай бұрын
@jayraghuvirtoursandtravels3938
@jayraghuvirtoursandtravels3938 6 ай бұрын
Avo pacho sambhadva
@virenparikh1108
@virenparikh1108 6 ай бұрын
@@jayraghuvirtoursandtravels3938 આવી ગયો સંભાળવા
@virenparikh1108
@virenparikh1108 6 ай бұрын
​@@jayraghuvirtoursandtravels3938આવી ગયો
@virenparikh1108
@virenparikh1108 6 ай бұрын
@@jayraghuvirtoursandtravels3938 aavi gayo
@GBP-bh4pr
@GBP-bh4pr 7 ай бұрын
મારા બા મને સુવડાવતા ગાતા- “હે, જાગને જાદવા, કૃષણ ગોવાડિયા….તુજ વિના ધેનમાં કોણ જાશે? I remembered this beautiful poem after decades….thank you😊🙏🏼…I pray my “Ba” must be very happy & with beautiful souls just like her💕❤️
@jaydan7
@jaydan7 7 ай бұрын
પ્રાચીન કાળ થી જ Prabhatiya નું લોક હૃદય મા અલગ સ્થાન રહ્યું છે. નવીન યુગ માં એ પુરાણી ભાવનાઓ ને ફરી ઉજાગર કરવા બદલ ખુબ ખુબ આભાર ❤🎉 good work priya Ben , Aditya gadhvi ❤
@priyasaraiyaofficial
@priyasaraiyaofficial 7 ай бұрын
@dipakmehta3203
@dipakmehta3203 4 ай бұрын
નાના હતા ત્યારે રોજ રેડિયો પર સંભાળતા આવા અનેક ભજન
@rahulmakvana53
@rahulmakvana53 7 ай бұрын
કવિરાજ એક વાર માઈક હાથમાં લે એટલે પછી કાઈ કેવુ જ નો પડે. ❤
@sohamvyas5619
@sohamvyas5619 7 ай бұрын
આ westernisation ના જમાનામાં આપણી સાચી સંસ્કૃતિને ટકાવી રાખતું આ આદિત્યભાઈ નું ગીત ખૂબજ મનમોહક છે 🙏🏻🙏🏻 ખુબ ખુબ આભાર તમારો...જય દ્વારિકાધીશ 🙏🏻
@Anant2801VK
@Anant2801VK 7 ай бұрын
અદભુત એક અલગ લાગણી અને પ્રેમની વ્યાખ્યા. બસ માધવા માધવા માધવા...... હે નાથ તને વિનંતી કરું કે ઠપકો આપું મોરાર... પ્રભુ સાથેનો અલગ સંબંધ...
@mamtashah5763
@mamtashah5763 14 күн бұрын
Aaditya is our pride. He has brought Life to our gujarati music. Nostalgia.
@dabhishreya
@dabhishreya 7 ай бұрын
1:57 , 3:33 કવિરાજના સ્વરોમાં જાગને જાદવા 😍 અદ્ભુત અનુભવ 🙌🏻 2:08 violin નું અરેંજમેંટ ખુબ સુંદર લાગે છે સાંભળવામાં 2:37 સુંદર શબ્દોથી પ્રશ્ન 👌🏻✍️ પ્રિયા દી 👏🏻
@priyasaraiyaofficial
@priyasaraiyaofficial 7 ай бұрын
❤️🙏
@chetanmehta220
@chetanmehta220 6 ай бұрын
You are a promising singer liked this પ્રભાતિયું
@sandiprathod9338
@sandiprathod9338 7 ай бұрын
Commenting here so that I do get notifications as reminder to listen to this song(altho I ain't forgetting kaviraj's songs so easily)
@sagarsarvaiya8690
@sagarsarvaiya8690 7 ай бұрын
Ajj suna kya❤nahi suna to ajao
@musicjanak16
@musicjanak16 7 ай бұрын
વાહ આ પ્રભાતિયાં ને નવા ભાવ સાથે ખૂબ સારી રજૂઆત કરી જય શ્રી કૃષ્ણ 🙏🏻
@monadudhrejiya8115
@monadudhrejiya8115 7 ай бұрын
Couldn’t express feelings through words k kevu lagyu song but Bachpan yad avi gayu k nana hta tyare dada loko svar ma prabhatiyu sambhdta a divso yad apavya You guys are awesome @adityagadhvi @priyasaraiya
@RajPujarashorts
@RajPujarashorts 7 ай бұрын
Best thing on internet today♥️
@priyasaraiyaofficial
@priyasaraiyaofficial 7 ай бұрын
@rushiboliya8759
@rushiboliya8759 7 ай бұрын
He maadhva maadhva.... Peaceful for word in morning time😊😊
@mitalpatel2628
@mitalpatel2628 3 күн бұрын
❤jaane re tu mari peer su tooy laage tane kem vaar ❤ hey kanha.... 😊
@abhijeet_d_joshi
@abhijeet_d_joshi 7 ай бұрын
કૃષ્ણનો ભક્ત હોય તે ' કળા પ્રેમી ' હોય જ..
@Livestoryart
@Livestoryart 7 ай бұрын
My dada use to sing this bhajan “jaag ne jadva “ beautiful rendition and Thanku for taking me back to my childhood and close to my dada🙏🏻🙏🏻🙏🏻
@neergadhavi9068
@neergadhavi9068 5 ай бұрын
મોરલીવાળા.. માધવા.... ❤️ પ્રિયા બેન તમે જે માધવા માધવા... હે માધવા ગાઈ ને જે શરૂઆત કરી ને... હૃદય માં સોંસરવું પેસી ગયું... ❤️🥺🙏🏻👌🏻 મને આ વારેઘાડી સાંભળવું છે ગીત એવુ મારું મન કહે છે.. એમાં ગઢવી ના તો શું વખાણ જ કરું... તમે બંને આપણી સંસ્કૃતિ ને ટકાવી રાખવા બઉ સરસ પ્રયત્ન કર્યું છે... હો... 🙏🏻 જય શ્રી ક્રિષ્ન... 🙏🏻
@dipmalaahir9803
@dipmalaahir9803 7 ай бұрын
આજના આધુનિક સમયમાં જાણે આપણે આપણાં અસ્તિત્વથી આપણી સંસ્કૃતિથી વિસરિત થતાં જઈએ છીએ, એવા સમયે આપણી સંસ્કૃતિ આપણા પ્રભાતિયાં ને જીવંત રાખવાં ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. ❤
@priyasaraiyaofficial
@priyasaraiyaofficial 7 ай бұрын
🙏
@mamtapanchal5470
@mamtapanchal5470 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ ❤️🙏💫 just wow 💕
@joshidinesh2999
@joshidinesh2999 2 ай бұрын
Wow unbelievable song with melodious voice... Out of the world it connects directly Dwarikadhish ❤❤❤❤❤
@parmeshwarihemnani3181
@parmeshwarihemnani3181 7 ай бұрын
ખૂબ જ melodious અને હૃદય ને ગમી જાય તેવું song
@rewantvyas4005
@rewantvyas4005 7 ай бұрын
Perfect Happiness and Feel... Priya Saraiya ✨😊❤🙏. Thank you Priya ma'am, Aditya bhai and all other artists who are part of this song. Gratitude ❤
@uttamhotel
@uttamhotel 6 ай бұрын
ખૂબ સરસ સૂરીલું composition પ્રભાતિયું સાંભળી આનંદ 😊
@rajwindersingh656
@rajwindersingh656 7 ай бұрын
Love from Punjab ❤
@NiranjanTripathi912
@NiranjanTripathi912 7 ай бұрын
अति सुंदर 🙏જય દ્વારકાધીશ
@Dezzy0666
@Dezzy0666 7 ай бұрын
This song is really impressive. Really motivated music because i am currently studying in class 12 board exam come for then vachava mate mane jagadava mate thanks
@priyasaraiyaofficial
@priyasaraiyaofficial 7 ай бұрын
Best wishes for your exams ❤
@mihirvalera
@mihirvalera 3 ай бұрын
અત્યંત કર્ણપ્રિય, માધુર્યપૂર્ણ અને હૃદયસ્પર્શી પ્રસ્તુતિ!
@dayra_na_manas_8
@dayra_na_manas_8 7 ай бұрын
પ્રિયા સરૈયા ના શબ્દો અને સ્વર 💘 amazing heart touching
@amitjoshi8559
@amitjoshi8559 7 ай бұрын
Priyaben really varso e varso 6e..badhaj covers ekdam kai alagaj 6e
@tinkeshmakwana6456
@tinkeshmakwana6456 5 ай бұрын
Superb Song, Jay Shri Krishna Apdi Sankruti ne Fari var Uagar kari ne New Generation ne Apdi Sanskruti Song ne kai k alag j andaj ma api ne
@vishalAmreli
@vishalAmreli 7 ай бұрын
Khub saras❤ Priya saraiya
@tusharpatel6266
@tusharpatel6266 7 ай бұрын
amazed to see that for this song recording everyone with no footwear, that's small thing even in the recording make such soulful song more devotional visually also. Every songs of you both are amazing to listen. keep blessing our ears with your music and voice.
@dhavaljoshi9654
@dhavaljoshi9654 Ай бұрын
Wah wah bahuj jordaarrrrrrrr ❤❤❤❤❤❤
@hitendrachotaliya7107
@hitendrachotaliya7107 7 ай бұрын
🎉🎉🎉🎉 અપ ના સ્વર અને અવાજ નો જવાબ નથી..ખુબજ સુંદર.....🎉🎉🎉
@amrishdave5279
@amrishdave5279 7 ай бұрын
Wow amazing superb Puri team ko dhanyavad 🎶🎶❤️❤️🎤🎤👍🎤🎤
@hiralsoni8856
@hiralsoni8856 3 ай бұрын
Loved it... feels so blessed ❤❤❤❤ thank you for making...❤❤
@smitapurohit2230
@smitapurohit2230 7 ай бұрын
જાગ ને તું જાદવા....કૃષ્ણ ગોવાળિયા....પ્રભાતિયું યાદ આવી ગયું.....નવું વર્ઝન ખૂબ સુંદર....હલક માટે આદિત્ય નો જોટો ના જડે અને પંખુડી જેવી કોમળતા પ્રિયા સિવાય ના મળે....બંને ને ખૂબ ખૂબ અભિનંદન....મ્યુઝિક ની આખી ટીમ ને પણ અભિનંદન....ધન્ય મારા નવલોહિયા કલાકારો તમે ગુજરાત ને જીવતું રાખ્યું.🎉🎉🎉
@priyasaraiyaofficial
@priyasaraiyaofficial 7 ай бұрын
🙏❤️
@RhhynsAcademy
@RhhynsAcademy 7 ай бұрын
Takes me to my childhood songs, my mother used to sing while narrating Krishna stories
@vijaybhuva0201
@vijaybhuva0201 5 ай бұрын
માધવ માધવ માધવ... સ્વર અને સંગીતની ખુબ જ સુંદર રજૂઆત... જય શ્રી કૃષ્ણ...
@parshottamparmar4208
@parshottamparmar4208 Ай бұрын
રાધે રાધે// જય શ્રી કૃષ્ણ
@bhavnapathak7747
@bhavnapathak7747 7 ай бұрын
Tremendous performance Priya ben 🙏 and above all as always awesome Aditya 👍 ગુજરાતી માં કહેવાય છે ને "કાંઈ ના ઘટે".
@nainasoni853
@nainasoni853 2 ай бұрын
Ati sundar ane karnapriya ❤
@karansinh018
@karansinh018 7 ай бұрын
aapna aa prayash thi khare khar gujarati hovano gaurav anubhavu chu.. aapna varsa ne aa rite navi pedhi saame mukine , aap ek setu banya cho cho.. khub khub aabhar, ane subhecchao...
@prishthakkar605
@prishthakkar605 7 ай бұрын
Just beautiful ! Thank you to all artists 😢
@meetzala1234
@meetzala1234 6 ай бұрын
Khare khar aaj chhe Aapdo Varso
@suryabhai4069
@suryabhai4069 7 ай бұрын
Jay hoo 🙌🙌🙌🙌🙌 જાદવા!!!
@bhavanadangodra6682
@bhavanadangodra6682 7 ай бұрын
Juna geeto , navu sangeet,, nava awajo.,., sunder combination... Apratim... 👌👌❤👏🌹
@hiralsoni8856
@hiralsoni8856 3 ай бұрын
❤❤❤❤❤ maro morli vado Maadhva❤❤❤❤❤
@KTWTOO
@KTWTOO 7 ай бұрын
3:22vaah 3:29 ❤ 4:01 🙌🏻
@parthparmar895
@parthparmar895 7 ай бұрын
RADHE RADHE 💙❤️
@bothcreater3312
@bothcreater3312 7 ай бұрын
આ એક ખૂબ સારા પ્રભાતિયાં ના શબ્દો છે...
@sandiprathod9338
@sandiprathod9338 7 ай бұрын
After listening to devotional song I personally feel there's some divine connection between me and God and that is for sure helping me thoughout❤
@Swarbykrunal
@Swarbykrunal 7 ай бұрын
Glad to work with you, hope vaarso season 3 4 5 6 thay and ema ek album gujrati na aa varsa mate hu pote pn jogdan api saku❤️🫶
@Vaishnav-ng2lq
@Vaishnav-ng2lq 7 ай бұрын
Gujrati samaz mai nahi aate ........par toh bhe song sunne ka man karte .....Tq for this masterpiece ❤
@akshypatel75970
@akshypatel75970 7 ай бұрын
ખુબ જ સુંદર સરસ અદ્ભુત લાજવાબ ગજબ આપણી‌ સંસ્કૃતિ જાળવી‌ રાખવા બદલ આભાર🙌👏👌 જય જય ગરવી ગુજરાત ‌જય દ્વારકાધીશ 🙏🚩
@chiragchirag1115
@chiragchirag1115 7 ай бұрын
એકદમ સરસ ❤
@AkshardhaamFinancialServices
@AkshardhaamFinancialServices 4 ай бұрын
વાહ વાહ વાહ Good Gujarati Singer
@vtwarriorgaming8620
@vtwarriorgaming8620 7 ай бұрын
Hey bro listening to your voice soothing to ears
@MayursinghCharan-lv5du
@MayursinghCharan-lv5du 7 ай бұрын
જાય શ્રી ક્રિષ્ના 🙏 વા કવિરાજ
@Hedge8182
@Hedge8182 7 ай бұрын
another great collabe of priya and aditya another song is added to my favorites
@Tejpalsinh_parmar09
@Tejpalsinh_parmar09 7 ай бұрын
વાહ....! અદ્ભુત ❤️🙏✨
@mitalpatel2628
@mitalpatel2628 5 күн бұрын
❤❤ jay shree krishna 🌹 ❤❤
@Ayush_101
@Ayush_101 7 ай бұрын
Keval bhai ખૂબ જ સરસ . ખૂબ જ મજા આવી.
@bhavuscorner3684
@bhavuscorner3684 2 ай бұрын
અદભુત
@vimalambaliya9198
@vimalambaliya9198 4 ай бұрын
3:48 વાહ કવિરાજ વાહ
@Hardevsinhvalaofficial
@Hardevsinhvalaofficial 7 ай бұрын
અદભુત રચના
@KRRRRRISH
@KRRRRRISH 2 ай бұрын
Hari bol! 🥹😭❤️🌸
@pratiksharma2464
@pratiksharma2464 7 ай бұрын
વાહ… વાહ…. અદભુત રચના ❤️
@hardikksojitraa
@hardikksojitraa 3 ай бұрын
ઘણું ઘણું જીવો વ્હાલા❤
@diladadatrivedi207
@diladadatrivedi207 2 ай бұрын
વાહ વાહ વાહ
@progammer0.098
@progammer0.098 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ ❤
@kiritpawar261
@kiritpawar261 7 ай бұрын
Can't stop to hear this song again and again..🥹😍❤️
@abhishekrathod5726
@abhishekrathod5726 7 ай бұрын
Happy to listen strings in a Gujarati song ❤.
@vaishvihospital
@vaishvihospital Ай бұрын
Jyare jyare aa song sambhdu tyare tyare radu aave
@Krishnagondaliya999
@Krishnagondaliya999 7 ай бұрын
અદ્ભૂત ગુજરાતી નો વારસો
@sachingohel8228
@sachingohel8228 7 ай бұрын
ખૂબ સુંદર કવિરાજ🎉
@arjunsinhsolanki3880
@arjunsinhsolanki3880 3 ай бұрын
Vaah maja aayi gayi......
@abhishekpatel3374
@abhishekpatel3374 7 ай бұрын
આદિત્ય ભાઈ મોજ કરવી દિધી.❤❤❤❤❤
@Brainofbiology2612
@Brainofbiology2612 7 ай бұрын
સાંભળ્યું જ્યારે આપનું માધવા.... મુખે આવ્યું વાહ વાહ માધવા...
@Vanshika_candy2016
@Vanshika_candy2016 7 ай бұрын
Maadhva❤️
@mayurmak9584
@mayurmak9584 7 ай бұрын
Majo aai gayo❤
@kripalrathod7280
@kripalrathod7280 7 ай бұрын
khamma kaviraj khamma bap ❤ priya saraiya 🙏
@harshpatel6824
@harshpatel6824 7 ай бұрын
Intangible heritage in innovative and Incredible way 🎉
@kusumkakkad519
@kusumkakkad519 Ай бұрын
Sunder ❤❤❤
@rahulprajapati8070
@rahulprajapati8070 7 ай бұрын
Different Versions of Jaag Ne Jaadva❤❤Superb Composition ❤
@vijaypatel9545
@vijaypatel9545 7 ай бұрын
Vad Hoy Teva TetaKhub sars Varsho chhe .Rakhiyo Bhai. ❤
@geetapunitjoshi490
@geetapunitjoshi490 7 ай бұрын
હ્રદય સ્પર્શી રજૂઆત 🙏🏻
@bharatsinhgohil2944
@bharatsinhgohil2944 7 ай бұрын
વાહ આદિત્યભાઈ
@ravindrabosamiya9837
@ravindrabosamiya9837 7 ай бұрын
great work team varso , everything was so perfect ❤ amazing voice, of kaviraj and priya maam , voilen all the things are amazing 😍🤩
@priyasaraiyaofficial
@priyasaraiyaofficial 7 ай бұрын
Thanks a lot 😊
@hardikchavda3030
@hardikchavda3030 7 ай бұрын
અદ્ભૂત અદ્ભૂત કવિરાજ ❤🙌💫
@rd_thakor_06
@rd_thakor_06 7 ай бұрын
Waa bhay waa...❤
@parmarrutvikruturainbow2148
@parmarrutvikruturainbow2148 7 ай бұрын
Sache madhava apani pida sambhale............aane to karodo bhakto chhe ne.........
@amitbhuva6668
@amitbhuva6668 6 ай бұрын
Beautiful ..... 😍
@VipulBariya-j8n
@VipulBariya-j8n 7 ай бұрын
Man ma Shanti bovj mli thank you 💝
@KishorbhaiBaraiya-n2n
@KishorbhaiBaraiya-n2n 3 ай бұрын
રાધેરાધે❤❤😊❤❤😊❤❤
@GurpreetSing-x6y
@GurpreetSing-x6y 2 ай бұрын
Jay dwarkadeesh hare
@_ramesh-nl4dc
@_ramesh-nl4dc 7 ай бұрын
Aditya gadhvi is the always best...❤
@shwetchandarana2858
@shwetchandarana2858 7 ай бұрын
Adbhut ❤❤❤
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 78 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 64 МЛН
Jaag Ne Jaadva - Maadhva | Aditya Gadhvi | Priya Saraiya | Rangmanch No Kalakar
5:17
Vaage Vaage 2 by Aghori Muzik | Khamma 2
5:35
Aghori Muzik
Рет қаралды 1 МЛН
Albeli Matwali Maiyya | Aditya Gadhvi
7:05
Aditya Gadhvi
Рет қаралды 567 М.
Main Kanuda Tori Govalan | Feat. Aditya Gadhvi
4:55
Aditya Gadhvi
Рет қаралды 532 М.
Jai Aadhyashakti | Mataji Ni Aarti | Folkbox feat. Aditya Gadhvi
13:24
Aditya Gadhvi
Рет қаралды 6 МЛН
KEDE KATARI - DHARMESH BAROT | PRIYA SARAIYA | VAARSO - SEASON 2
4:58
Vrindavan | Jigardan Gadhavi | Nonstop Raas-Garba
29:10
Jigrra
Рет қаралды 3,8 МЛН
Vaage Vaage 2 | Aghori Muzik | Khamma 2 |
5:35
Sur Sagar Music
Рет қаралды 1,1 МЛН
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26