જય સચ્ચિદાનંદ પૂજ્ય શ્રી આપ પ્રભુ પદ પ્રાપ્ત કરી બિરાજી રહ્યાં છો , છતાં પણ આપના મુખેથી એક જ શબ્દ સાંભળવા મળે છે કે આ બધી કાળી ટોપી વાલે કી કમાલ અને પરમ પૂજનીય શ્રી નીરૂમાં નિરંતર આશિર્વાદ ની કૃપાથી જ થાય છે , ઘણી વખત કહો છો કે આ બધી મારી તાકાત નથી. પરંતુ અમોને ૧૦૦ ટકા પરમાત્મા સ્વરૂપ ધારણ કરી લીધું છે , કેવળજ્ઞાન પદે બિરાજી ગયા જ છો , પણ બહાર પડવા દેતાં નથી . કારણ એવું સમજાય છે કે હજું આપના હસ્તે જગત કલ્યાણ નું કાર્ય કરવા નું બાકી છે , તે પરમ પૂજનીય શ્રી દાદા ભગવાન આપણા દ્વારા જ પરિપૂર્ણ કરવા માટે હાજર છે જ , એવો અનુભવ થાય છે. દરેક મહાત્માઓ ઉપર કૃપા દ્રષ્ટિ સદાય વરસતી રાખશો એવી પ્રાર્થના કરું છું અને નિરંતર પાંચ આજ્ઞા માં રહીને શુદ્ધાત્મા પદ માં રહી કામ કાઢી લેવું છે જ. વારંવાર પ્રાર્થના કરું છું કે હવે પછી યાદ કરતાં હાજર રહેવા વિનંતી છે. 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏 જય સચ્ચિદાનંદ પૂજ્ય શ્રી
@komalshah30524 жыл бұрын
Dada Bhagwan na asim Jay Jay kar ho 🙏🙏🙏🙏🙏💎💎💎💎💎🌹🌹🌹🌹🌹🕉🕉🕉🕉🕉✅💯☑️
@komalshah30524 жыл бұрын
હુ શુદ્ધાતમા છું
@Rajdeep110825 жыл бұрын
Jay Sachidanand Pujya Shree
@jyostnaagravat81742 жыл бұрын
🙏🌹🙏 dadabhgvan na Asim Jay jay kar ho 🙏🌹🙏 simandhar svami na Asim Jay jay kar ho 🙏🌹🙏