મારે કોલેજ માં અભ્યાસક્રમમાં હતી. ખૂબ મઝા પડતી. જગદીશ ગુર્જર સર ભણવતા.
@sahityavimarshomcommunication14 күн бұрын
આભાર 🙏
@manjushah130814 күн бұрын
વર્ષો પહેલા મુંબઈ સમાચારમાં અલગારી રખડપટ્ટી વાંચી હતી ખુબ ગમી પણ હતી
@sahityavimarshomcommunication14 күн бұрын
આભાર 🙏
@sandhyabhatt219713 күн бұрын
સાંભળવાની ઉત્કંઠા હતી.કાલે પા ભાગ સાંભળ્યા પછી આજે આગળનું સાંભળ્યું.. માનવસંબંધોની વાત ખૂબ ગમી.. અનુરાધાની વાત સમજી શકાય એમ છે.. માઈકલને ગુમાવ્યાની વાત! આ દર્દનું શું કરવું? રસસભર... ખરું પૂછો તો આ પુસ્તકનો સંદર્ભ વારંવાર સાંભળ્યો છે પણ વાંચ્યું નથી... હવે જરૂર વાંચીશ..