મારે મારા રાશન કાર્ડ ની અંદર ઇંગલિશ માં નામ માં ભૂલ છે અને આધાર કાર્ડ માં નામ કમ્પ્લીટ છે તો હું એ ઇ કેવાયસી કરીશ તો તે થઈ જશે?
@VinaypuriGoswami-g5r4 ай бұрын
આભાર સહ એક સવાલ છે કોઈ ગરીબ લોકો હોય છે દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન ના હોય તો તેનૂ શું થાય
@PatelDipak4 ай бұрын
પણ હવે તો દરેક યોજના ગરીબો ને લગતી હોય છે અને તેમની સેફટી માટે મોબાઇલ મા લિંક ના આધારે પૈસા આવે જે કોઇ ઉપાડી શકે નહિ
@vinodjani3617Ай бұрын
ગરીબ ની વ્યાખ્યા આપો અત્યારે કચરો વીણવા વાળા પણ આઈફોન વાપરે છે દેશ માં કોઈ ગરીબ જ નથી
@jayantibhaipatel2968Ай бұрын
ઓફિસમાં ભુલ થતી હોય તો તેના માટે જવાબદાર કોણ કમૅચારીઓ વારંવાર ભુલો કરતા હોય તો શું કરવું તે જણાવ જો
@luckyrajsinhzala3738Ай бұрын
5 varsh thi neche na balko nu ekyc kevi rite karvu
@sonagranarendra1577Ай бұрын
This mobile no is already seeded in some card. Aano matlab su se aavu batave se
@PatelDipakАй бұрын
એક રેશનકાર્ડ મા એક મોબાઇલ મેસેજ આવે બીજુ રેશનકાર્ડ હોય તો તે ફેમીલી નો મોબાઇલ નંબર જોઇશે
@chetandalal3550Ай бұрын
Adhar biometric nothing to idea apo
@DamjiKhimajiАй бұрын
Saheb hu india thi bhar chhu to e kyc rasancard kevi rite thse
@khedutkahaani16334 ай бұрын
નામ અને આધાર નંબર ઉલટ સુલર છે સમસ્યા દૂર કરી શકાય. માહિતી ખૂબ સરસ હતી આનો જવાબ આપવા વિનંતી
@mansingkatara83063 ай бұрын
Name and adhar no ulta sulata hai answer how solution
@hajikasamturk24294 ай бұрын
10વરથી ગરીબોની મુશ્કેલી વધી ગઈ છે
@EkahSanataniАй бұрын
😂@@bharatpatel7853
@suniltalaviya85074 ай бұрын
Ration card ma name che pn Aadhar Card nathi આપેલું..મારા દીકરા નું નામે છે પણ આધાર કાર્ડ એ સમયે બનાવ્યું હતું નહિ એટલે નામે છે રેશન કાર્ડ માં પણ આધાર નંબર નથી તો અપડેટ કરવા શું કરવું
@rasikthakor7284 ай бұрын
ફોન માંથી એપ્લીકેશન મેળવી થયી શકે છે કેવાયસી રાશનકાર્ડ રાસન ન લેતા હોય તો બંધ થયી શકે છે કેટલા મહીના ન લીધુ હોયતો
@PatelDipak4 ай бұрын
ha ત્રણ મહિના સળગ અનાજ ન લોતો અનાજ બંધ થઇ જાય
@MansukhUmretiya3 ай бұрын
Ramramaadar❤❤❤
@vinodpatel72464 ай бұрын
Apl 2 ટાઈપ નું હોય અને અનાજ નાં મળતું હોય તો kyc kravu જરૂરી છે?????
@PatelDipak4 ай бұрын
હા આ ફ્કત અનાજ ને લઇ ને નથી એક ઓળખ તરીકે છે
@AmratlalRPadhiar-f1x3 ай бұрын
મોબાઈલ અનલીંક કરવામાં નામ જ પસંદ થતું નથી.તો શું કરવું
@mineshthakkar3869Ай бұрын
Kaka hoo single person choo. Eklo rahoo choo. Navoo ration card apply kareeb sakoo choo..
@PatelDipakАй бұрын
હા ઘર અલગ વેરા પાવતી અલગ બતાવી પડે અથ્વા ભાડા નુ ઘર બતાવવુ પ્ડે
@adlkevalgaming92414 ай бұрын
Sir ketala days ma thay jase e kyc
@pratapsinhzala48754 ай бұрын
Thanks
@PatelDipak4 ай бұрын
Welcome
@vijaysinhdabhi26704 ай бұрын
Resan kad ma the nM kami kamrava sari zhuo karvu jlea 3:31 3:31 😊😊
@ashwinfaldu5184Ай бұрын
Adhar card and ration cardma name ma bhai and lal che to aadhar and ration link thay
@PatelDipakАй бұрын
હા થશે આધાર નબર ખોટો ના હોવો જોઇએ
@arvindthakorvlogs90704 ай бұрын
Bhai fingerprint vagar na nu ekyc nahi thay
@PatelDipak4 ай бұрын
મોબાઇલ એપ થી થાય
@adlkevalgaming92414 ай бұрын
2 var e kyc kari didhu kai problem na aave ne sir
@PatelDipak4 ай бұрын
2 divas ma thai jase
@adlkevalgaming92414 ай бұрын
@@PatelDipak બે દિવસ માં ના થયું તો ?
@Maadev974 ай бұрын
Adhar ulat sulat kai rite change karvu
@PatelDipak4 ай бұрын
બન્ને નામ ડીલીટ કરી ને ફરીથી ઉમેરવા
@Maadev974 ай бұрын
@@PatelDipak application mathi thai jse
@Maadev974 ай бұрын
???
@ParmarAmit-yz8rv3 ай бұрын
Aadhar card na hoy toh thai sakse
@ishakjivadia58794 ай бұрын
મોબઈલ એપથી બીજાના રેશન કાર્ડ નું kyc કઈ રીતે કરવુ?
@ashvinbhaivadavs35104 ай бұрын
રેસનકાડ અેપ માથી થસે
@PANKAJPARIGAUSWAMI4 ай бұрын
Bijana mobile ma app dawonlod karo
@mustakchauhan26074 ай бұрын
Mobile aap thi khubaj khotu thay che mArela loko nu pan thay che
@champakpatel52164 ай бұрын
Rasan na leta hoy to kyc karavvu ke kem sir please.
@PatelDipak4 ай бұрын
હા દરેક ગ્રાહકો એ કે વાય સી કરાવવાનુ છે ડિઝીટલ રેશનકાર્ડ નીકળશે ભવિષ્ય મા
@champakpatel52164 ай бұрын
Thank you sir.
@upendrasolanki79883 ай бұрын
Face not detect error che
@PatelDipak3 ай бұрын
આંખો પટપટાવા ની થઇ જશે
@KINJALSTUDIOKHADVAVDI5 ай бұрын
Super
@PatelDipak4 ай бұрын
Thanks
@unknown_486784 ай бұрын
J mans nu death thy gyu ration card aena naam nu hoi aenu su krvu ni kre to chle n
@PatelDipak4 ай бұрын
4 નંબર નુ ફોર્મ ભરી ને મરણ નો દાખલો રેશનકાર્ડ ની ઝેરોક્ષ આપી ને કમી કરાવી દેવુ
@unknown_486783 ай бұрын
@@PatelDipak oky
@solankimahendra5393Ай бұрын
કંઈ પણ ખબર ના પડી જરા ચોક્ક્સ વાત કરો શું કહેવા માંગો છો કશું સમજાતું નથી...
@PatelDipakАй бұрын
રેશનકાર્ડ ના ડેટા મા અંગ્રેજી મા નામ ખોટુ અને આધારકાર્ડ નંબર ખોટો હોય તો નહી થાય
@salmanpatel51624 ай бұрын
Adhar card link kese kare
@PatelDipak4 ай бұрын
मैने नया विडियो आज बनाया है देखलो
@HashmukhraySiddhpura-iz1ig2 ай бұрын
જલ્દી બોલને
@PatelDipak2 ай бұрын
ઉંમરલાયક હોય એના માટે ધીમે બોલવુ પડે ત્યારે તે લોકો ને સમજાય
@DipakSolanki-u2s2 ай бұрын
Javab barabar આપતાં nathi
@sulemanjangda96944 ай бұрын
વિદેશમાં રહેતા હોય તો kyc થઈ શકે
@PatelDipak4 ай бұрын
હા એપ થી કરાવી દો
@parmarmanubhai20314 ай бұрын
રા શન મો આધાર નાં નંબર ઉલટ સુલત સે
@PatelDipak4 ай бұрын
બન્ને નામ કમી કરાવી અને ફરાથી ઉમેરાવી દેવા એટલે આધાર નંબર સરખા થઇ જશે
@parmarmanubhai20314 ай бұрын
@@PatelDipak કયા online થાય કે મામલતદાર જવું પડે
@aryanparmar30574 ай бұрын
@@PatelDipakmatlab
@ManubhaiBhuva-x4c2 ай бұрын
મામલતદારજવાબનથીઆપતા
@Dineshgoswami-mj2pq3 ай бұрын
Rasnkad ma nam Brabrhoy ane aadharkad ma ptini jgyaye pita nu nam hoy to thyjay ke no thay mahiti aapjo
@PatelDipak3 ай бұрын
સભ્યો ના આધાર નંબર ખોટા હશે તો ડિલીટ કરાવી ને ફરીથી એડ કરાવા પડશે