Ekyc સહેલાઈ થી થઈજાય છે, માત્ર આધાર કાર્ડ ના લોચા લાપસી માટે જ સવાર 6 વાગા મા લાઇન મા ઉભા રહેવું પડે છે. અને એક ધક્કે કઈ કંપ્લીટ થતું નથી 😢 . . આધાર કાર્ડ csc ma અપડેટ thay evu thy jay to ઘણું 🙏🙏
@RathodBhupendrasinh-d1p4 күн бұрын
❤ Rathod 😂❤
@akshayjoshi24887 күн бұрын
Aadhar face rd aap ma divice not available che
@sudhirdihora7739Күн бұрын
Bhai tamaro phone older version no se To bija nava phone ma try kro
@jigneshrathod8140Күн бұрын
રાત્રે 9: વાગે e-kyc થાય...
@bhikhajithakor14859 күн бұрын
રાશન કાર્ડ માં ગામડા માં રહે અને અનાજ મળે છે શહેરમાં રહેય એને અનાજ નથી મળતું આનું કારણ બતાવો અને સમાચાર માં જાહેર કરો...❤
@chhaganMadhavi3 күн бұрын
સરસ
@tarikhehindmukammalhistory35212 сағат бұрын
Kuvar bawadiya ne line ubha rahe.tiyare e bewfakuf khabr pade.
@nikunj26919 күн бұрын
E-kyc પેલા દીવસ થી જ મોબાઈલ માંથી ઘરે કરી સકાય છે પણ લોકોને પૂરતી માહીતી નાં હોવાના કારણે આમતેમ ઓફિસ માં ભટક્યા ફરે છે બાકી આસાનીથી મોબાઈલ માં e kyac kari સકાય છે મારા આખા પરિવારે મોબાઈલ માંથી j કર્યું છે
@D39282wha8 күн бұрын
તે તારા પરિવાર નું કર્યું હશે પણ આ બધા જે લાઈન માં ઊભા છે એમના આધાર કાર્ડ નંબર રેશન કાર્ડ માં ખોટા લખાયા છે એટલે લાઈન માં ઉંભા છે
@jesusmylife67778 күн бұрын
Sachi vaat che jo aana ration ma aadhaar khota nikdta to office na chakar lagavi ne thaki jato @@D39282wha
@VillagerSandy7 күн бұрын
જે લોકો ના આધાર કાર્ડ નંબર રેશન કાર્ડમાં ખોટા લિંક કર્યા છે એટલે ફરજીયાત મામલતદાર ઓફીસ જઇને લાઈનમાં ઉભું રહેવું પડે છે... બધું સાચું હોઈ તો મોબાઈલમાંથી જ થઈ જાય છે.. મેં મારા આખા કુટુંબનું મોબાઈલ માંથી કર્યું.. ફક્ત મારો આધાર નમ્બર ખોટો હતો એટલે મામલતદાર જઈને KYC કરાવવુ પડ્યું
@dhavalchaudhari93227 күн бұрын
રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક થતુજ નથી. 😅😅😅
@Jivanthakor-b7y7 күн бұрын
kyare mesej aavse link thaya no
@hellolittlechamps18035 күн бұрын
રેશન કાર્ડ માં આધાર નંબર ખોટા નોંધેલા છે એટલે ઓટીપી મળતો નથી. હું તો થાકી ગયો.
@Zumrtallya9 күн бұрын
રેશન કાર્ડમાં માં આધાર કાર્ડ નંબર બીજાના છે કર્યાં કોઈ છે ad
@CHUDASAMAHARESHKUMAR8 күн бұрын
4:58
@vimalkumarpatel52349 күн бұрын
How to link AADHAAR with Ration card. In our Ration card not showing AADHAAR card information.
@parthpatel-jy2qg6 күн бұрын
Mamaltdar office e j thase e ...ka gamde ma reta hoi to grampanchayat
@Khira-dp1id5 күн бұрын
line mein lage raho
@PrakashShah-w6h9 күн бұрын
Bija no aadhar number avi gayo che te nikadva su karva nu che
@anishchauhan51247 күн бұрын
Given Aadhar not found in this card પ્રોફાઈલ આધાર અપડેટ માં આ પ્રકારનો મેસેજ આવે છે.
@parthpatel-jy2qg6 күн бұрын
Aadhar j link nth atle ..mamaltdar office jai pela aadhar link karvu pdse. Rasan card ma .pchi thase
@rajeshsoni63152 күн бұрын
Aadhar .no. khoto batave che . Aam janta ne heran karva na dhandha che . Thaki gaya Aadhar no . NA Chkar ma.
@pravinvankar32473 күн бұрын
ana thi su faydo. bhratachar to tjsvani j
@vinodsundha7605 күн бұрын
Rasancard ni e kyc easy chhe pan adhar card otp system varu option kadhi nakho
@hitsoni20659 күн бұрын
Nathi tha tu aadhar number nkhiya pachi error Ave aadhar OTP page nathi avtu
@Khira-dp1id5 күн бұрын
Iske bad PAN card ki Bari hai
@jayapanchal65853 күн бұрын
As kard thaluka levele aavi che khari. Amara kheralu ma koi mahiti nathi ..to new s dvara mahiti aapo...
@hitsoni20659 күн бұрын
Je error Ave che anu koi solution apo
@hiteshkhetani86357 күн бұрын
Heran Karo janta ne
@SmitamehtaMehta9 күн бұрын
Me mobile number be vaar my ration App ma nakhyo pan Haju sudhi Mobile number nu option No j Ave 6
@CHUDASAMAHARESHKUMAR8 күн бұрын
May ratan aap ma figar sisatam vadharo
@મજામાંને8 күн бұрын
પેલથી હતુજ
@pravinvankar32473 күн бұрын
a badhu pablic heran karvanu bandh karo vote lati gadia hath jodo cho ane pachi pag pakdavo cho.
@GulnarRafai7 күн бұрын
Kuwarji Bawaliya Ek var aadhar kendra ni mulakat lyo tame, to khabar pade jene E kyc mate besadya chhe e Loko public sathe kevi tochhdai kare chhe. Public jane bhikhari hoi avi rite Ani sathe varte chhe, public kaik puchhe to boss ni jem vartan kare chhe. Vyavasthani vat karo chho pachhi check karo k jene seva aapva rakhya chhe e yogya chhe k nahi
@Mr_Prakash.60610 күн бұрын
Csc ma salu salu Karo jaldi thay jase
@m.v.parmar15653 күн бұрын
Akdam gappa loko ne dhandhe lagavava ni shaitanik chal