ખુબ ખુબ આભાર, બોટાદ તાલુકાનુ રામજી મંદિર મંડળ રોહીશાળા ગામ ના જય શ્રી કૃષ્ણ અને એક વિનંતી કે અમારા ભજનો ને કિર્તનો જો તમને સારા લાગ્યા હોય તો તમારા મિત્ર મંડળ તેમજ પરિવાર ના અન્ય લોકો સાથે શેર કરવાનુ ભુલશો નહી.
@chetnajasoliya31274 ай бұрын
વાહ કાકી વામ મસ્તીનું ગાયું રાહડો સરસ ગાયો
@ramjimandirmandal_rohishala4 ай бұрын
આભાર બેન, રામજી મંદીર મંડળ ના જય સીતારામ, જય શ્રી કૃષ્ણ.
@manjubenPatel-xi6yt4 ай бұрын
આતો, સતયુગ ની,રાસ❤ સરસછે ❤
@ramjimandirmandal_rohishala4 ай бұрын
ખુબ ખુબ આભાર બેન, નવા-નવા ભજન અને કિર્તન સાંભળવા માટે અમારી રામજી મંદીર મંડળ રોહીશાળા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનુ ભુલશો નહી.
@sitaramdhunmandalbhavnagar89794 ай бұрын
ખુબ સરસ બહેનો 🎉 સીતારામ ધુન મંડળ ભાવનગર ના જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻 જય દશા માં જય અલખ ધણી બાપા સીતારામ ખુબ આગળ વધો એવી પ્રાર્થના 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ramjimandirmandal_rohishala4 ай бұрын
ખુબ ખુબ આભાર બેન, બોટાદ તાલુકાનુ રામજી મંદિર મંડળ રોહીશાળા ગામ ના જય શ્રી કૃષ્ણ અને એક વિનંતી કે અમારા ભજનો ને કિર્તનો જો તમને સારા લાગ્યા હોય તો તમારા મિત્ર મંડળ તેમજ પરિવાર ના અન્ય લોકો સાથે શેર કરવાનુ ભુલશો નહી.
@RadhaMandalgir4 ай бұрын
ખુબ સરસ ગાયું છે
@ramjimandirmandal_rohishala4 ай бұрын
આભાર બેન, નવા-નવા ભજન અને કિર્તન સાંભળવા માટે અમારી રામજી મંદીર મંડળ રોહીશાળા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનુ ભુલશો નહી.
@bhavana121194 ай бұрын
Khubaj sundar bhajan rju kryu Please lakhi mokljo
@LakhaniJalpa4 ай бұрын
👌👌👌
@ramjimandirmandal_rohishala4 ай бұрын
ખુબ ખુબ આભાર બેન, નવા-નવા ભજન અને કિર્તન સાંભળવા માટે અમારી રામજી મંદીર મંડળ રોહીશાળા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનુ ભુલશો નહી.
@BHIKHABHAIPATEL-c6k4 ай бұрын
સરસ ગાયું છે લખીને મોકલો જયશ્રી કૃષ્ણ
@ramjimandirmandal_rohishala4 ай бұрын
આભાર બેન, લખવાની પ્રક્રીયા ચાલુ જ છે, જે-જે ભજન લખાતા જાય છે તેમ-તેમ મુકાતા જાય છે. રામજી મંદીર મંડળ ના જય સીતારામ, જય શ્રી કૃષ્ણ.
ખુબ ખુબ આભાર બેન, બોટાદ તાલુકાનુ રામજી મંદિર મંડળ રોહીશાળા ગામ ના જય શ્રી કૃષ્ણ, અને એક વિનંતી કે અમારા ભજનો ને કિર્તનો તમારા મિત્ર મંડળ તેમજ પરિવાર ના અન્ય લોકો સાથે શેર કરવાનુ ભુલશો નહી.
@manjubenPatel-xi6yt4 ай бұрын
ગામ,નામ, લખેલું મોકલો સરસછે ❤
@ramjimandirmandal_rohishala4 ай бұрын
બોટાદ તાલુકા ના રોહીશાળા ગામ, રામજી મંદિર મંડળ ના જય શ્રી કૃષ્ણ.
@ramjimandirmandal_rohishala4 ай бұрын
લખવાની પ્રક્રીયા ચાલુ જ છે, જે-જે ભજન લખાતા જાય છે તેમ-તેમ મુકાતા જાય છે. રામજી મંદીર મંડળ ના જય સીતારામ, જય શ્રી કૃષ્ણ.
આભાર બેન, લખવાની પ્રક્રીયા ચાલુ જ છે, જે-જે ભજન લખાતા જાય છે તેમ-તેમ મુકાતા જાય છે. રામજી મંદીર મંડળ ના જય સીતારામ, જય શ્રી કૃષ્ણ.
@JasibenPatel-oc7nt2 ай бұрын
લખીને મોકલો
@ramjimandirmandal_rohishala2 ай бұрын
તમે અમારા ભજન ક્યા ગામ અથવા શહેર માથી જોવો છો? જય શ્રી ક્રૃષ્ણ
@jayntibhaigevariya81614 ай бұрын
સરસ ગાયું 🎉🎉🎉