Namaskar masi mjama tme kem cho Jai Swaminarayan 🙏🙏 mne aa jadi ni tips bou Ghymi Jadu pan sras bayndu sras sras masi Sundar avajma bou j mast shikdavo Cho Hu rsilaben Mumbai mlad thi masi tme kment ma riplay sras poro aapo cho sambdine bou saru lage che thenku
@NishasFamilyVlogs2 жыл бұрын
Vah khubaj saras kamni tips aapi mam thank you
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@patardaksha41782 жыл бұрын
Tmaro vedio joyne maa ni yad aavi gay super
@naturallifewithdina82962 жыл бұрын
ખુબ ખુબ આભાર સાથે ધન્યવાદ બેન
@ritabhatt74622 жыл бұрын
Bahu Lambo video che 👌
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏🙏
@mayuridabhi12062 жыл бұрын
Bahu j sars ...tips chhe mam tame bahu mehnat karo chho video banava mate ... thank you.
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏🙏
@bhajanmadhubenpatelsahelimanda2 жыл бұрын
વાહ બહુ સરસ વેસ્ટ માંથી બેસ્ટ મધુબેન પટેલ સહેલી મંડળ હિંમતનગર ગિરનારી મંડળ અંજુબેન રામી અને હેમાલી કિચન હિંમતનગર ત્રણ ચેનલ ની બહેનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું
@naturallifewithdina82962 жыл бұрын
આપનો ખૂબ-ખૂબ આભાર દરેક બહેનોને ધન્યવાદ અને આભાર આપ સૌ મારો વિડિયો જોવો છો તે બદલ હું ધન્યતા અનુભવું છું આપ સૌ કાયમ જોડાઈ રહેશો એવી આશા કરૂ છું🙏🙏🙏🌷🌷😘
@pankajkotak17022 жыл бұрын
Jayjalaram
@my_voice26972 жыл бұрын
Area vah bav j mast
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏🌷🙏
@maheswarijanis62902 жыл бұрын
સરસ દીનાબેન તમારી ટિપ્સ
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏🌹🙏
@jayshreebendhameliya86512 жыл бұрын
Mast tips aapi ben
@naturallifewithdina82962 жыл бұрын
આભાર સાથે ધન્યવાદ 🙏
@bhagyshreepatel80542 жыл бұрын
Bahuj saras idea che👌👍
@naturallifewithdina82962 жыл бұрын
આભાર સાથે ધન્યવાદ 🙏🌹😘
@nileshrudani28072 жыл бұрын
ખૂબ સરસ... ઉપયોગી... ટીપ્સ...👍🏻👌🏻
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@JrpatelPatel-wu1pj2 жыл бұрын
Reply
@vishnugor83812 жыл бұрын
Innovation 💐💐💐 Navi janava malyu
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏🙏🌷
@aartiparmar35312 жыл бұрын
Mast masi
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@ranjanapanchal33902 жыл бұрын
સરસ
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@ladhabhaitadhani40852 жыл бұрын
जय श्री राधे कृष्णा वाह अति सुंदर सादर नमस्कार शुभ रात्रि
બહુ સરસ વીડીયો બતાયો દીનાબેન ખરેખરતમને ધન્યવાદ નવીનવી ટીપ્સ બતાવો છે તમને જેને જાડુ બધાવતા શીખડાયુ તને તમે ધન્યવાદ આપી અમે તમને ધન્યવાદ આપીછીયે અલ્પા પટેલ 👌👌👌👍👍🌷🌷
@naturallifewithdina82962 жыл бұрын
આભાર 🙏🙏
@dushyantdave28112 жыл бұрын
Nice
@radheshyam66762 жыл бұрын
દીનાબેન તમારી બોલવાની રીત બહુ સારી છે
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏🌷🙏
@leenashah92802 жыл бұрын
Nice Ame 30 varas thi banavi a chhe
@jayabengamara59482 жыл бұрын
🙏 ધણાં મહેનતુ છો બેન 🙏
@naturallifewithdina82962 жыл бұрын
આભાર 🙏
@purohitkadam362 жыл бұрын
Bhu srs aaediya aapa
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏🙏
@kasturlalji39652 жыл бұрын
Jay shree swaminarayan Dina Ben sarash tips janavi ho very good from London Kastur baladia
@naturallifewithdina82962 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર 🙏 કસ્તુર બેન અને મોબાઈલ નંબર ક્યારે મોકલો છો
@sarodsenghani56142 жыл бұрын
સરસ લાગી દિના બેન
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏🙏
@renukagadhwala6952 жыл бұрын
Very nice...
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@sangitapatel3452 жыл бұрын
Vah khub SARS
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@mehulpanchal24932 жыл бұрын
Very nice 👌
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@vishnugor83812 жыл бұрын
VA deeena masi dhira masi sathe vat thai etle thave tame mara pn masi thya ne.... 🙏💐
@naturallifewithdina82962 жыл бұрын
બિલકુલ માસી, કારણ કે અમે ત્રણે બહેનો ની જેમ જ રહ્યા છીએ તારા માસી નો પિયર ને ઓળખું છું બરાબર, ને માસી તો મારી બેન છે
@vishnugor83812 жыл бұрын
@@naturallifewithdina8296mamay e kidhu k aapda ghare aavi gya che masi sathe em....
@jhanviparekh70052 жыл бұрын
Bau saras , camera ni clearity jara clean rakho, ane thodo pase pan rakho
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ હવેથી ધ્યાન રાખવું જેથી તમને સારી રીતે દેખાઈ શકે
@hinakalapi24692 жыл бұрын
saras tips che...
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@mustardskitchen20582 жыл бұрын
Nice..... 👌👌
@naturallifewithdina82962 жыл бұрын
Thank you 🙏
@rupajoshi37462 жыл бұрын
Nice tips Dina ben
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🌹
@manisharajgor5782 жыл бұрын
તમારી ટીપસ સરસ છે
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@rajanikantsavla86112 жыл бұрын
બેન સરસ સારી ટીપ આપી ખાસ તો જાળી જેવી થેલી માથી સારો ઉપયોગ જણાવ્યો રજનીકાંત
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ રજનીકાંતભાઈ, કોશિશ કરીએ છીએ કે વસ્તુ વેસ્ટ ન જાય અને સારો ઉપયોગ થાય આભાર 🙏
@jigneshsuthar44512 жыл бұрын
Ben tame fridge organisation video banavo ne plz amare fridge organisation nathi rahetu to video banavo ne plz🙏
@naturallifewithdina82962 жыл бұрын
ઓકે અનુકૂળતાએ નો વિડીયો બનાવીશ તો તમને બતાવીશ ચોક્કસ બતાવીશ ધન્યવાદ 🙏🙏
@ritapanchal80292 жыл бұрын
Bau saras ideas batavya che khas karine Jadu mate ni Idea to bau j gami 🙏thank you
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@varshapandya84762 жыл бұрын
Wah ho Ben sutamare Kala Ben kabela tariffs bav sarsh Ben
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ સાથે આભાર બેન આપનો 🙏🙏🌷
@chandrikamaru30032 жыл бұрын
Bhuj mast 5ame banaivu hu banavis
@naturallifewithdina82962 жыл бұрын
આ જોઈને તમે બનાવો તો મને ખૂબ જ ગમે છે
@daminiadhyaru30072 жыл бұрын
Nice idea
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏🙏🌷
@niyajoshi89352 жыл бұрын
બહુ જ સરસછે
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@fyman152 жыл бұрын
Saras!
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@patelbhavna1692 жыл бұрын
Bhavna patel
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@anandkumarvyas7542 жыл бұрын
wah dinaben mst idea ho sikhva mlyu tnx hu Jyoti ben vyas bhuj gujrat
@naturallifewithdina82962 жыл бұрын
આભાર સાથે ધન્યવાદ જ્યોતિબેન 🙏🌹😘
@cookwithrekha65762 жыл бұрын
Nice Ben
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@cookwithrekha65762 жыл бұрын
@@naturallifewithdina8296 Ben mari pan chenal 6 Rekha senghani
@chandubhaisamjibhaipatel38602 жыл бұрын
Very good
@naturallifewithdina82962 жыл бұрын
Thank you
@MsMysorepak2 жыл бұрын
good ilka
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏🙏
@krishaitalia34122 жыл бұрын
Srs
@naturallifewithdina82962 жыл бұрын
આભાર 🙏
@Nemlalkavlogs0012 жыл бұрын
SARS ben
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏
@pushpavadgama53342 жыл бұрын
Verynice
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@sudharawal37932 жыл бұрын
Aa net mathisak rakhvani theli banavi sakay
@naturallifewithdina82962 жыл бұрын
બિલકુલ સાચી વાત છે મેં બનાવી છે હવે બીજા એક વિડિયોમાં તમને બતાવીશ
@Nemlalkavlogs0012 жыл бұрын
Good
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏🙏
@alpeshladani73952 жыл бұрын
👌👌✨✨
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏🙏
@kashyappatel90912 жыл бұрын
👌👌👌🙏🙏
@naturallifewithdina82962 жыл бұрын
આભાર 🙏🙏
@bhoomiramani66292 жыл бұрын
Bahu saras Ben atli age ma pan bahu hardwork karo cho dhanya che
@naturallifewithdina82962 жыл бұрын
😃 આભાર સાથે ધન્યવાદ 🙏🙏
@chandnigorajiya13782 жыл бұрын
Hello dina masi please ek var tme tamari style ma vegetable 🥦🥕🌽khichdi ni recipe batavso vlog ma
@naturallifewithdina82962 жыл бұрын
ઓકે , અનુકૂળતાએ ચોક્કસ બતાવીશું 🙏😘
@kantabenkoli51212 жыл бұрын
वाह बेन
@parulsoni84272 жыл бұрын
બેન તમે શુ શુ સામાન લીધો એ પહેલા બતાવો
@naturallifewithdina82962 жыл бұрын
ઓકે
@ibrahimmiyajadeja61792 жыл бұрын
Aavo badhito Nana balakne avde
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ ને સારી બાબત છે છોકરાઓ બનાવી લે તો છોકરાને થોડું કામ થઈ જશે ને જોઈને બનાવવા માટે તમે વિડિયો જોયો તે બદલ ધન્યવાદ અને હજુ પણ જોતા રહેશો એવી આશા સાથે આભાર
@varshapandya84762 жыл бұрын
Jay shree Krishna Ben Bora Bora ymmi ymmi hata
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@anandkumarvyas7542 жыл бұрын
mne tmara bdha vedios gme 6 ho didi
@naturallifewithdina82962 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ બેન આંખને નવી કોઈ ટીપ હોય તો પણ મને આપશો
@nikulameriya9702 жыл бұрын
Ha di kapda to varvaj pade ne
@naturallifewithdina82962 жыл бұрын
તો શું ,એક કપડામાં ચારવાર હાથ નાખીએ ત્યારે કપડાં પહેરાય😃😂😂
@anwarsohani65082 жыл бұрын
Dina Ben tame vlog banav va ma Bov j mehnat karo chho Bov j aabhar
@naturallifewithdina82962 жыл бұрын
આભાર સાથે ધન્યવાદ ધન્યવાદ ભાઈ
@pallavigoswamip.i.goswami83282 жыл бұрын
👌👌
@naturallifewithdina82962 жыл бұрын
🙏🌷🙏
@damyantipolara95332 жыл бұрын
Kachhi gajar na god vada athana ni receipy janavo. 🙏
@naturallifewithdina82962 жыл бұрын
ઓકે કચ્છી ગાજર હજુ બજારમાં આવ્યા નથી આવે એટલે બતાવું હોં 🙏🙏🌷
@truptiamulakh90742 жыл бұрын
Saras idea chhe...jara video ma time pass ochho rakho...thodu lakhan umero...tips lakhine pan rakho
@naturallifewithdina82962 жыл бұрын
ઓકે હવે કોશિશ કરશું
@sangeetapatel22802 жыл бұрын
👌👌💯
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏
@bhavnabenramavat64612 жыл бұрын
🙏🙏👍
@naturallifewithdina82962 жыл бұрын
🙏🌹🙏
@pareshnanavati40122 жыл бұрын
તમે કચછ ના કયા ગામ ના છો ?
@naturallifewithdina82962 жыл бұрын
અમે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના લુડવા ગામ ના છીએ
@pareshnanavati40122 жыл бұрын
@@naturallifewithdina8296 ગુડ હું અંજાર નો છું
@binduvasani9422 жыл бұрын
Savarna k jadu upar sadi ma lagavelo fol vitay koi divas jadu na chutu na pde.
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏
@vimanabenbjadav17792 жыл бұрын
વિડિઓ નજીક થી. બનાવાે. તાે સારી રીતે જાે ઈ શકાય
@naturallifewithdina82962 жыл бұрын
ચોક્કસ બીજી વખત સાવ નજીક ટિપ્સ બતાવીશ બરાબરને
@hasmukhbhaipatel67802 жыл бұрын
જય સ્વામિનારાયણ દીનાબેન વેસ્ટ માંથી બેસ્ટ બનાવીને સારી ટિપ્સ આપી હું કાયમ તમારા વિડીયો ની રાહ જોવું કે આજે શું નવું જાણવા મળશે જયશ્રી માકાણી વાપી
@naturallifewithdina82962 жыл бұрын
ખુબ સરસ અને આપનો ખૂબ-ખૂબ આભાર અને બેન સકય હોય તો વીડિયો ને શેર કરજો અને નવા લોકો સબ્સ્ક્રાઇબ થાય એવા પ્રયાસની આશા છે