મિત્રતા તો મિત્રતા છે માયાભાઈ આપનો દિનેશભાઈ સાથે ની મુલાકાત ખુબ ખુબ ગમી છે ઘણું બધું કહી જાય છે આપનો એક એક શબ્દ ભરત ના લગ્ન ની વાત કરી ભુરાભાઈ સાથે મુલાકાત થઈ મારા મિત્ર એવા દિનેશભાઈ સાથે ખુબ ખુબ ખુશી થઈ છે બીજું ખાસ ભુરાભાઈ નું સપનું છે એરોપ્લેન માં બેસવાનું એરોપ્લેન માં બેસાડ જો અને દિનેશભાઈ ને સાથે લેતા આવજો એરોપ્લેન માં બેસાડીને બેસાડીને માયાભાઈ ભુરાભાઈ અને મારા મિત્ર એવા દિનેશભાઈ બધા મારા મહેમાન બનજો જાહેર આમંત્રણ આપું છું ખાસ મારા હૃદયથી આમંત્રણ આપું છું હૃદયથી નીકળેલા બે શબ્દો લખ્યા છે સારા લાગે તો વધાવજો વધાવજો મનસુખભાઈ સી પટેલ કાકડિયા પરિવાર સુરત
વાહ માયા ભાઈ ની જુની મિત્રતા અને ભુરા ભાઈ બારૈયા મારા તરફથી ખુબ ખુબ અભિનંદન
@vimalabenvirani7302 Жыл бұрын
Dinesh ji be microfon rakho to saru
@vimalabenvirani7302 Жыл бұрын
Moj padi gay Dinesh Bhai
@rjdodiya2273 Жыл бұрын
જોરદાર હો ભુરાભાઈ જોરદાર..... આવી લાઈવ ચેનલમાં આવવા બદલ આભાર અને અભિનંદન..... માયાભાઈ ના જોક્સ... દ્વારા વારંવાર લોકોના હસવાના માધ્યમ બનવાનો પણ એક અનેરો આનંદ હોય છે....
@premchauhan2606 Жыл бұрын
વાહ માયાભાઈ. વાહ.. ગામની વાત કરો એટલે ગામને કેટલું બધું ગૌરવ થાય એ ગામના લોકો જ જાણે છે .. આટલા મોટા માણસ થયા છતાં પોતાની જમીન સાથે જોડાયેલા રહ્યા...
ભુરા ભાઈ ને સલામ અને વંદન અને આ મિત્રો ને ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ
@rajubhaikamaliya4058 Жыл бұрын
દિનેશ ભાઇ સિંધવ એક નમ્ર વિનંતી છે કે તમે વીઆઇ ને જીઓ ના ઇન્ટરનેટ સેવા યોગ્ય રીતે મળે એ માટે પણ પ્રયાસ કરો દિવ ઉના અને ઉના તથા દિવ વિસ્તાર ના ઉન્ડાણ ના ગામ મા ને દિવ વાડી વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા યોગ્ય રીતે મળે એ માટે
@gopaljitiya Жыл бұрын
વાહ ભુરાભાઈ આતા ના બાળપણના મિત્ર
@Maheshbagodariya Жыл бұрын
આને કહેવાય મિત્રો જોવુ ગમે કેટલા પૈસા હોય મિત્ર ને કૈઈરે ભુલે નહિ વાહ માયાભાઈ વાહા
@gambhirdihora4481 Жыл бұрын
માયાભાઈ ભુરાભાઈ ની ઈસ્સા પુરી કરજો હો ❤👌👍🙏
@BambhaniyaValbh Жыл бұрын
જય દ્વારકાધીશ દિનેશભાઈ માયાભાઈ ની અને ભુરાભાઈ ની મિત્રતા આમને આમ જળવાઈ રહે એવી દ્વારકાધીશ ને પ્રાર્થના
@JaysukhChauhan-d1u Жыл бұрын
ભુરાભાઈ ને જોવાની ઈષા પુરી કરી મારી દિનેશભાઇ ધન્યવાદ.માયાલુ માયાભાઈ
@Mehuljani97 Жыл бұрын
ભૂરા ભાઈને સાંભળીને ખરેખર હસવું આવ્યું...ખુબજ સહજ અને સરળ સ્વભાવના પણ,બોલીમાં જ એવો લહેકો કે સાંભળો ત્યાં જ હસવું આવે.😅😅😅
@kishan_0p598 Жыл бұрын
આને કેવાય મિત્રતા ભલે પૈસા થઇ જાય પણ જુના મિત્રોને નો ભૂલવા વાહહ
@thakorarvind7131 Жыл бұрын
Arvind thakor કાઠી ta હારીજ ji પાટણ.. ખુબજ વિશેષ મોજ આવી દિનેશ ભાઈ ખૂબ ખૂબ આભાર ❤❤. આવા ને આવા કલાકારો ની મુલાકાત કરાવતા રેજો જય માતાજી
@GopalbhaiDutt-h3i Жыл бұрын
માયાભાઈ, ભુરાભાઈની મુંબઈ જવાની ઈચ્છા પૂરી કરજો. જય માતાજી
સાચિ વાત છે અમારે એક કાળું મામા છેં તે બે તાસ મોહનથાળ ખાતાં કોય સામે તાણ કરવાં વાળું હોવું જોઇએ
@rajubhaikamaliya4058 Жыл бұрын
દિનેશ ભાઇ સિંધવ તમે શોધી લીધા ભુરા ભાઇ ને ધનય
@trivedihiral426728 күн бұрын
Vha bhu maja aavi🎉🎉🎉🎉
@K_lalitkumar_B Жыл бұрын
Khubaj saras...mne mja aavi👌👌👌 Chotila no su ne amdavad job kru su.😊 Etlq mate me mara vishe kidhu k video bnavnar ne pn Khabar pde k tene je video bnavyo se te kya kya jovay se. 👍
@Safar00123 Жыл бұрын
વાહ ભાઈ વાહ " ભૂરા "👌💐🙏
@ramthakkar3817 Жыл бұрын
Interview mst pan mike 3 hot to vadhu maja padat ..baki ❤❤ maya bhai bhura bhai dinesh bhai