Рет қаралды 235,769
#RajkotFlood #GujaratFlood #GuajratRain
ભારે વરસાદને કારણે રાજકોટના મોટા ભાગના નદી નાળા છલકાઈ ગયા છે. દરમિયાન રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ કિશનભાઈ જમનાદાસ શ્રીમાંકરની કાર તણાઈ જવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી જન્માવી હતી.
ત્યારે તેમની સાથે રહેલાંં ડ્રાઇવરે જણાવ્યું કે આ ઘટના કઈ રીતે ઘટી હતી.
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati