Рет қаралды 213,080
રાજકોટની યુવતી કિન્નરીબા જાડેજાએ લગ્નમાં પિતા પાસેથી પોતાના માટે ભારોભાર પુસ્તકો દહેજમાં માગી એક નવી મિસાલ કાયમ કરી છે.
આ વાંચનપ્રેમી યુવતીનો રસ જોઈને તેમના પિતાએ દહેજમાં 2200 કરતાં વધુ પુસ્તકો આપવાનું નક્કી કર્યું.
આ યુવતીને વાંચનની ટેવ કઈ રીતે પડી તેમજ આ ટેવ કઈ રીતે ધગશ બની ગઈ તેની કહાણી ખૂબ જ રસપ્રદ છે.
બીબીસી આ વર્ષે પહેલી વખત 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર' ઍવૉર્ડનું આયોજન કરી રહ્યું છે. જેની માટે નૉમિનેટ કરાયેલાં મહિલા ખેલાડીઓનાં નામો પણ જાહેર કરી દેવાયાં છે. તમારાં મનપંસદ સ્પૉર્ટ્સવુમનને જિતાડવા માટે લિંક પર ક્લિક કરી વોટ કરો.
www.bbc.com/gujarati/resource...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati