ટ્રેક્ટરની ડીઝલ એવરેજ લાવો | ટ્રેક્ટર નુ સેટિંગ |tractor oil service (

  Рет қаралды 33,561

khedut mitra

khedut mitra

6 ай бұрын

ટ્રેક્ટરની ડીઝલ એવરેજ | ટ્રેક્ટર એન્જિન સર્વિસ કરવાની રીત |tractor oil service (‎@khedutmitra6210 #tractoroilservis
પ્રિય ખેડૂત મિત્રો આજે આપણે વીડિયોમાં જોઈ કે એવરેજ કેવી રીતે આવે ધુવાડો ન કરે એન્જિનની લાંબુ આયુષ્ય કેમ વધે તેના માટે ખાસ વિડિયો છે વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને આપણી ખેડૂત મિત્રો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
🙏🙏🙏🙏🙏 ધન્યવાદ 🙏🙏🙏🙏🙏

Пікірлер: 263
@rutvikrbaraiyarutvikrbarai760
@rutvikrbaraiyarutvikrbarai760
જોનડીયર ટેકટર લેવાય નય
@hanifibrahim1897
@hanifibrahim1897 Күн бұрын
માંરા ટ્રકટર માં ડબલ કલચ માં અવજ આવે છે સોનાલિકા 745
@TRACTORZONE302
@TRACTORZONE302
જમીન પ્રમાણે કેટલી કેટલી હવા જોય એ વિડિઓ બનાવો. & ટાયરનો ઘસારો ઓછો થાય 👍🙏
@habibkhan477
@habibkhan477
કુલન્ટ વોટર ૧ વર્ષે અથવા ૬૦૦ કલાકે બદલી કરવુ હીતાવહ છે.
@BRIJRAJVLOGS
@BRIJRAJVLOGS 28 күн бұрын
સરસ માહિતી આપી ટ્રેક્ટરના રિવ્યુ નહિ પણ એના બદલે આવી બધી માહિતી આપતા રહો
@ROHIT-00798
@ROHIT-00798 21 күн бұрын
ટ્રેક્ટર ની ગરમી નો વિડીઓ મોકલી ફાર્મ ટ્રેક ચેમ્પિયન
@rajubhairathavi428
@rajubhairathavi428 2 сағат бұрын
ખુબ સરસ માહિતી
@KanaksinhSolanki-re3ii
@KanaksinhSolanki-re3ii 14 күн бұрын
ખુબ સરસ.માહીતી.આપી
@kanovarshdiya9399
@kanovarshdiya9399
જય જવાન જય કિશાન
@muljisakhiya4116
@muljisakhiya4116
શૈલેષભાઈ જય મુરલીધર તમે ખુબસરસ ખેતીને લગતા વિડ્યો મૂકો છો હું તમારા બધા જ વિડ્યો સંપૂર્ણ જોવજુ ઘણું જાણવાનું મળે છે તમે મીની ટ્રેક્ટર ૧૫ હોર્ષ પાવર યુવરાજના ઓઇલ બદલવાનો અને મીની ટ્રેક્ટર ને લગતા તમામ પ્રકારની માહિતીના વિડ્યો મૂકો હવે ખેડૂતો બળદ ને બદલે નાના ટ્રેક્ટર થી વધુ ખેતી કરે છે તમારો ખુબ આભાર
@nijamsandhi2354
@nijamsandhi2354 16 сағат бұрын
Jordar mahiti aapi Bhai
@ahirhitesh289
@ahirhitesh289
Khub sars mahiti aapo so tme jay murlidhr
@habibchavan8250
@habibchavan8250
આ વિડિઓ બહુ સરસ બનાવ્યું છે
@ashvinbhaimori4321
@ashvinbhaimori4321
Good good information
@pravinbagada1221
@pravinbagada1221
ખુબ સરસ માહિત ભાઈ 👌👌
@SanjayPatel-gh1ps
@SanjayPatel-gh1ps
ખૂબ સરસ અને મહત્વની જાણકારી આપી શૈલેષભાઈ
@hardikpatel6013
@hardikpatel6013
ખૂબ સરસ
@JayPatel-cz8iw
@JayPatel-cz8iw
Shailesh Bhai video 2 vastu ni jankari thai 👌
@yadavdabanda9855
@yadavdabanda9855
વાહ ભાઈ very nice 🙂🙂
@rajukodiyatar9593
@rajukodiyatar9593
ખુબ સરસ માહિતી આપી ભાઈ આભાર
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 22 МЛН