America Deported કરાયેલા ગુજરાતીઓને લઈ જગદીશ મહેતાનું સમજવા જેવુ વિશ્લેષણ | Jagdish Maheta

  Рет қаралды 232,772

Vaat Gujarati

Vaat Gujarati

Күн бұрын

#america #immigration #vaatgujarati #jagdishmaheta #America #gujarati #gujarat #illegel #illegelimmigration #foreignpolicy #donaldtrump #gujaratis #americadeportes #vadodara #mahesana #illegelmigrants #Gujarat
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" KZbin ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : ...
Facebook : www.facebook.c...
Tweeter: Gu...

Пікірлер: 744
@bhupendramistry3588
@bhupendramistry3588 2 күн бұрын
સત્ય પીરસવું એ ખૂબ સાહસની વાત છે.જગદીશભાઈ ધન્યવાદ તમને.
@madhav.7371
@madhav.7371 2 күн бұрын
જવાબદાર અને એજન્ટો ને પણ અપરાધી ગણી કાર્યવાહી કરવી જોઇએ.
@manishdesai4428
@manishdesai4428 Күн бұрын
શું કામ? એ ક્યાં કાંઈ ખોટુ બોલીને લઇ જાય છે? ચોખવટ સાથે જ આખી ડિલ થાય છે. શોખ છે જેને ઇ ભોગવે.
@vipulzinzuvadiya4785
@vipulzinzuvadiya4785 5 күн бұрын
મહેતા સાહેબ ને સાંભળો એટલે મજા પડી જાય. ગુજરાત માં હાલ નાં સમય માં આવો પત્રકાર કોઈ નથી. I am proud of you, saheb
@mustafacrown9112
@mustafacrown9112 5 күн бұрын
મયુર જાની ને ઓળખો છો?? કદાચ નથી ઓળખતા ekaj😂 સાચો ભાયડો પત્રકાર મયુર જાની 👍🏻
@binduroy6495
@binduroy6495 5 күн бұрын
Lokona deshma gushankhori illegally Kari to return to that j pade. Modiji Kai na Kari sake.150 deshona lokone return karse. Matra Indian ne nahi
@mhanifthakor689
@mhanifthakor689 4 күн бұрын
મહેતા સાહેબની આંખી વાત સુફિયાણી છે પણ ગેરકાનૂની રીતે લોકો અમેરિકા જાય છે એ આપણી સરકાર જાણે છે 😢 બધી ટિપ્પણીઓ સરકાર ની જવાબદારી થી દુર કરવા ખાલી વાતો છે. સરકાર આંખ આડા કાન કરી રહી હતી ગૈર કાનૂની રીતે જતાં લોકો માટે 😮 કોઈ તપાસ અને સજા નહીં 😢 વચેટિયાઓ ખબર સરકાર ને નથી 😮
@parimalbhatt6438
@parimalbhatt6438 4 күн бұрын
Usa return hoy ene reporter bana vi dyooo..
@PrabhashankarVyas
@PrabhashankarVyas 4 күн бұрын
U 😊
@umedsangtank1238
@umedsangtank1238 3 күн бұрын
જગદીશભાઈ ખૂબ ધન્યવાદ. આજની પેઢીના બાળકોને આ સમજવાની જરૂર છે. લોકો થોડા સમયમાં ભૂલી જાય છે.
@bhanumatijani4858
@bhanumatijani4858 2 күн бұрын
Khub saras mahiti aapo chho tame Jagdish sir.😊🎉
@ashokbaraiya6718
@ashokbaraiya6718 5 күн бұрын
એકદમ સત્ય સાહેબ બધાને સીતા જોઈએ છે પણ રામ નથી થવું
@webturtlesvlog
@webturtlesvlog 4 күн бұрын
વતન પ્રેમ રાખો મારા વાલા, અને વતનના દરેક માણસ ને આપણો સગો માનો મારા વાલા.
@veljibhaidonda126
@veljibhaidonda126 4 күн бұрын
9e2
@surendrasinhraulaji6893
@surendrasinhraulaji6893 4 күн бұрын
@@webturtlesvlogસગો ચોર હોય તો પણ મારા વાલા....
@mukeshhparekh6872
@mukeshhparekh6872 Күн бұрын
જગદીશ ભાઇ મહેતા સદા રમૂજ કરતા કરતા ઘણું બધું કહેતા ખૂબ સરસ
@mansurzshamsham2233
@mansurzshamsham2233 4 күн бұрын
Wah maheta saheb tame 100% saty vaat kahi che.... Ghani sachot ne sari rite raju kari che..
@zebunnisakhan492
@zebunnisakhan492 Күн бұрын
Bhu saras vat kri. Good, Samaja va wwala nai esharo kafi chai.
@NavinpatelNRpatel
@NavinpatelNRpatel 2 күн бұрын
ખૂબ સરસ સમજવા જેવી વાત કરી સાવ સત્ય હકીકત ની વાત
@romeelparmar3263
@romeelparmar3263 5 күн бұрын
ખુબ સરસ સત્ય વાત કરી મહેતા સાહેબ 🇮🇳🌹🙏
@vallabhborad748
@vallabhborad748 5 күн бұрын
Ram Ram Jay Shree Ram
@ranjitbhaibarot1329
@ranjitbhaibarot1329 2 күн бұрын
જગદીશ ભાઇ, તમે ઘણા ની પોલ ખોલાવશો. ખુબ ઉપયોગી,ઉત્તમ વિષ્લેષણ. વન્દે માતરમ્.
@manshukhbhaivirani8306
@manshukhbhaivirani8306 5 күн бұрын
ખુબ ખુબ અભિનંદન જઞદીસભાઈ
@kadvabhainakrani3552
@kadvabhainakrani3552 5 күн бұрын
ગામડાઓમાં ખેત મજુર કાઈમ મલતા નથી અને શહેરમાં ફેક્ટરી મા પણ મંજુર , મલતા નથી
@surendrasinhraulaji6893
@surendrasinhraulaji6893 4 күн бұрын
તો આ અમેરિકા થી પરત આવેલા ને બોલાવી લો.😅😅😅😅😅😅😅😅😅
@Tangy_touch
@Tangy_touch 3 күн бұрын
બધા મજૂર અમેરિકા donkey મારી ને ગયા છે
@LabhubenChavdiya
@LabhubenChavdiya 5 күн бұрын
સલામ છે જગદીશભાઈ ને
@OmdevsinhGohil-xg6gc
@OmdevsinhGohil-xg6gc 5 күн бұрын
વાહ મેહતા જી ખુબ સરસ માહિતી આપી
@DharmeshChhatrala
@DharmeshChhatrala 5 күн бұрын
જોરદાર ભાઈ. જગદીશ ભાઈ ને પ્રણામ.🙏
@natubhaijadav4519
@natubhaijadav4519 5 күн бұрын
Work permit નો અર્થ મેં વર્ષો પહેલાં એક સરસ ભણેલા 81 વર્ષ ના કાકાને પૂછ્યો હતો..કાકાએ જવાબ આપ્યો હતો કે વર્ક પરમિટ નો અર્થ થાય છે...આવો આવો અહિયાં મજૂરોની જરૂર છે
@Neelam13818
@Neelam13818 4 күн бұрын
Mehta saheb ek daam sachi vaat....100%
@kantirammaharaj.satsag4854
@kantirammaharaj.satsag4854 4 күн бұрын
ધન્યવાદ ખૂબ સરસ વાત કહી છે
@hansrajbhaitanti
@hansrajbhaitanti 4 күн бұрын
Really, this is a most important & real fact, ever eyes opener video for each & every illegally abroad visiters.
@ShantokiMeghaji-xh2kd
@ShantokiMeghaji-xh2kd 5 күн бұрын
રુપીયા. ની. લાલચમાં. અમેરીકા. ગયા
@vijaydodiya7476
@vijaydodiya7476 5 күн бұрын
એકદમ સાચી વાત કરી સાહેબ
@rekhavyas2034
@rekhavyas2034 5 күн бұрын
જગદીશભાઈ ખૂબ સરસ..
@hemathakor2628
@hemathakor2628 5 күн бұрын
ખૂબ સુંદર માહિતી આપી સર
@ahirmoriarvind6584
@ahirmoriarvind6584 4 күн бұрын
વાહ ખૂબ સરસ વાત કરી સાહેબ
@dilipkumartrivedi4218
@dilipkumartrivedi4218 Күн бұрын
વાહ...મહેતા સાબ..શું કાઠિયાવાડી શૈલીમાં પત્રકારિતા છે...વાહ😊
@dr.rajanpriyadarshee7241
@dr.rajanpriyadarshee7241 3 күн бұрын
સરસ માહિતી પૂર્ણ વીડિયો છે. આપને અભિનંદન.
@ajayshah8520
@ajayshah8520 4 күн бұрын
Khub khub sunder vidio
@V.A.MAKWANA-b1h
@V.A.MAKWANA-b1h 5 күн бұрын
સાચી મહેનતથી કોઈ દિવસ પૈસાદાર બની શકાય નહીં. પૈસાદાર બનવા માટે રાજકીય નેતા બનવું પડે કે બે નંબરના ધંધા કરવા પડે...કાં તૌ બુટલેગર બનવું પડે..આ કડવી પણ સત્ય હકીકત છે. જય શ્રીરામ
@DharmashibhaiKhunt-im6bj
@DharmashibhaiKhunt-im6bj 4 күн бұрын
કમાઈ ભેગી લય જવાની છે😅
@satyamevjayate1820
@satyamevjayate1820 4 күн бұрын
Aa chhe mansikta... aa video joya pachhi parn aavu lakhe a kyarey badalse nahin.
@surendrasinhraulaji6893
@surendrasinhraulaji6893 4 күн бұрын
આપ નો શું ઈરાદો છે. 😅😅😅😅😅😅😅
@AvishkarPatel-sk5ee
@AvishkarPatel-sk5ee 4 күн бұрын
To Tamara mate badha butlegar 6???? Su vaat karo cho tame
@EdCEvarTes543
@EdCEvarTes543 2 күн бұрын
अब्दुल लतीफ,,, जैसे मुस्लिम समुदाय,,,
@RathodJitendrasinh-vl9bv
@RathodJitendrasinh-vl9bv 5 күн бұрын
Jagdish Bhai. Tamara. Jeva. Patrakar. ❤❤❤ dhanyawad
@AbdulganibhaiMusabhai
@AbdulganibhaiMusabhai 4 күн бұрын
Mehta saheb aape bilkul sachivat Kari mali tamne aur Himmat aape
@hiralalmakwana2895
@hiralalmakwana2895 3 күн бұрын
પહેલાં આવ્યુ હતું કે અહી શિક્ષિકા છે , પગાર ચાલું છે,આવા લોકો દેશને દગો દે છે,આમાં પણ સરકારી પગારદાર પણ હશે,લિસ્ટ જાહેર કરવુ જોઈએ
@kirandwivedi6293
@kirandwivedi6293 5 күн бұрын
Great journalism !!! Let political leaders listen carefully and take action to secure Bharatmata.🙏
@veenapatel14130
@veenapatel14130 4 күн бұрын
👏👏👏👏👏👏👏👏👏👌👌👌👍🙏🏻 100% સહમત ! ભ્રષ્ટાચાર સામે પગલાં ભરી શકાય.
@AlpeshPatel-it1mv
@AlpeshPatel-it1mv 3 күн бұрын
એક દમ સાચી વાત છે મહેતા સાહેબ ની
@rameshlo2494
@rameshlo2494 4 күн бұрын
Maheta saheb maja padi gayi. From kuwait
@chunilalpatel4334
@chunilalpatel4334 5 күн бұрын
Vah vah jagdishbhai khub khub dhanyvad
@rabarijaver2633
@rabarijaver2633 4 күн бұрын
Wah Mehta saheb
@FunnyEel-kj6kp
@FunnyEel-kj6kp 5 күн бұрын
Bahu sachi vat❤
@MercyKamaria
@MercyKamaria 4 күн бұрын
ખૂબ જ સરસ વક્તવ્ય!
@sudhabhatt9916
@sudhabhatt9916 Күн бұрын
Khub Sara's vat chh thankyou
@arunbhaipancholi
@arunbhaipancholi 5 күн бұрын
Excellent. Reality shown with full clarity and courageously. Thanks for depicting naked truth.
@anwarmemon5621
@anwarmemon5621 2 сағат бұрын
Wah જગદીશ ભાઈ મજા આવી ગય. ⚘️
@BhupatbhaiKotadiya-b9j
@BhupatbhaiKotadiya-b9j 5 күн бұрын
ધંનય હો જગદીસભાઇ તમારી સંમજણને❤❤❤❤❤❤❤
@dilipagravat8175
@dilipagravat8175 5 күн бұрын
અહી શાંતિ થી અને સંતોષ થી રહીયા હોત તો સારુ હતુ 😮
@shankerbhaigarasia3192
@shankerbhaigarasia3192 4 күн бұрын
Sir, અતિ સુંદર ચર્ચા. I agree.
@amf629
@amf629 4 күн бұрын
વાહ જગદીશભાઈ વાહ સત્ય વાત છે
@mukhtaralikovdiya8092
@mukhtaralikovdiya8092 5 күн бұрын
Very good
@nakumvallabh3596
@nakumvallabh3596 4 күн бұрын
❤ ધન્ય છે મહેતા સાહેબની વાત છે ભાઇ સો ટકા સફળતા મળે એવી વાતું છે ભાઇ બહેનો જય દ્વારકાધીશ રામ રામ રામ રામ ❤❤❤
@rathodbrothers5615
@rathodbrothers5615 5 күн бұрын
જગદીશભાઈ ને સાંભળવા સમજવા ગર્વ ની વાત છે
@kirtioza3820
@kirtioza3820 3 күн бұрын
Alya j javana a to setting karinej javana pan j ahi thi j rupiya khayi ne airport vada thi mandi ne badhaj j kaam kare che a loko ne pakdo ne ?
@indrasinhgohil5893
@indrasinhgohil5893 4 күн бұрын
SIR YOUR DISCUSSION IS ABSOLUTELY RIGHT 💯
@navinchaudhari6783
@navinchaudhari6783 3 күн бұрын
વાહ કાણા ને કાનો કખીએ કેમ ગુમાવ્યા નેંન
@yogeshdave8558
@yogeshdave8558 4 күн бұрын
Jagadish bhai should be invited by student gathering for reality of life and what should be goal in life.
@PatelPatel-j8o
@PatelPatel-j8o 4 күн бұрын
Vah Jagdish Bhai cureckt ❤❤❤❤❤❤❤❤thank you. Very nice
@prafulbhaivyas3891
@prafulbhaivyas3891 4 күн бұрын
ખૂબ સારી અને સાચી વાત કરી જગદીશ ભાઈ
@geetapatel4731
@geetapatel4731 4 күн бұрын
Hat's off Salute Mehta saheb, for talking the truth
@indravijaysinhjadeja5092
@indravijaysinhjadeja5092 4 күн бұрын
Khub.anubhavi.jagdish.mehta
@DineshSolanki-mw6uk
@DineshSolanki-mw6uk 5 күн бұрын
સાવ સાચી વાત
@kalajoshi7782
@kalajoshi7782 5 күн бұрын
સત્ય છે
@dhaneshsevak8472
@dhaneshsevak8472 4 күн бұрын
Wah bhai saras જગદીશભાઈ jordar 👍👍👍
@govindbhaipatel4871
@govindbhaipatel4871 4 күн бұрын
👌👍 Khub saras.
@krishnakantdave807
@krishnakantdave807 4 күн бұрын
MHETAJI SHABASH AAPJIYSA HIMAT WAL PATRAKARNI AAPANA DESH NE JARUR CHHE
@rameshpatel7085
@rameshpatel7085 5 күн бұрын
Jagdish bhai you R best
@abidhusenkureshi2809
@abidhusenkureshi2809 5 күн бұрын
લિન્ક ની આ લોકોને ખબર જ છે
@GanpatsinhBaria-b4v
@GanpatsinhBaria-b4v Күн бұрын
સાચી વાત છે ખરેખર હકીકત જાનવી જોઈએ અને તેમાં અજન્ટો મળી લીધું હશે
@DineshPatel-gy7wv
@DineshPatel-gy7wv 4 күн бұрын
મહેનત કરવા બહાર જવું પડે એ આપણા દેશ માટે અને સરકાર માટે બહુ શરમની વાત છે. રોજગાર આપવામાં સરકાર નિષ્ફળ રહી છે.
@EdCEvarTes543
@EdCEvarTes543 2 күн бұрын
मुंबई अहमदाबाद सड़क पर दोनों बाजुओं को मुस्लिम समुदाय ने आलिशान होटल रेस्टोरेंट और गेस्ट हाउस खोला है। हर आधे किलोमीटर अंतर पर मस्जिदों के मिनारें लाउडस्पीकर पर लटका दिया गया है।। और वहां जाकर खाने वाले और खरिदी करने वाले,,,? गुजराती जागरूक हिन्दू समाज 😂
@narendrabhaipatel9344
@narendrabhaipatel9344 3 күн бұрын
Excellent job
@narendrakumarshah5476
@narendrakumarshah5476 5 күн бұрын
સમાજ કે સરકાર શા માટે વ્યવસ્થા કરે ? ત્યા જવા માટે સમાજે કે સરકારે નહતું કીધું
@gaurishankarbhaithanki648
@gaurishankarbhaithanki648 4 күн бұрын
વાહ જગદીશભાઈ તમારી વાત સાંભળી મારું BP normal thai gayu maja avi gai
@surendrasinhraulaji6893
@surendrasinhraulaji6893 4 күн бұрын
હવે બીપી ગોળી લેતા નહિ.😅😅😅😅😅😊😅😅😅
@nathupatel3782
@nathupatel3782 4 күн бұрын
I am GUJRATI left India 1963 aged 17 for U K legally there was nothing much in India in those days after Independent,many of us who left from villages and farming community with not enough lands we can survive,ways I think today our India is lot better place than before,why you have to RISK your family’s livelihood and selling lands instead of working in land,you have SOLD your your Indian NATIONALITY by going U S A in through different countries there for INDIA have no responsibility for you
@vikramsinhdabhi2445
@vikramsinhdabhi2445 4 күн бұрын
😅😅😂😂
@vikramsinhdabhi2445
@vikramsinhdabhi2445 4 күн бұрын
Jagdishbhaine sabhalvani maja aave che
@vikramsinhdabhi2445
@vikramsinhdabhi2445 4 күн бұрын
Khub maja aavi😅😅😅
@ashokparmar9656
@ashokparmar9656 2 күн бұрын
USA ma rahi ne INDIA bahu saras chhe bolo chho. Bhai evuj hoy to USA chhodi ne aavta raho India ma. Laher karo. Jene javu hoy tene java do.
@manharlalgajjar5731
@manharlalgajjar5731 4 күн бұрын
Very nice information
@vasavamanish194
@vasavamanish194 3 күн бұрын
Sachi vat sir
@markhivarotariya9723
@markhivarotariya9723 5 күн бұрын
જગદીશ ભાય આવે એટલે મોજ આવી જાય ગમે નિયા હોય
@surendrasinhraulaji6893
@surendrasinhraulaji6893 4 күн бұрын
ભાઇ આ ના કરતા moj એપ ડાઉનલોડ કરી ને જુઓ.😅😅😅😅😅😅
@jigarzeria9573
@jigarzeria9573 5 күн бұрын
khare khar ho jagdishbhai kain ghate nai avi easy n exellent salah a dunia ma koi no ape. salute jagdishbhai. hakikat kidhi tame.
@VimalMandora-n1o
@VimalMandora-n1o 5 күн бұрын
khubaj sachi vat kari che
@balvantraybarot3882
@balvantraybarot3882 5 күн бұрын
આ રેકેટ વર્ષો થી ચાલે છે જગો અત્યાર સુધી કયો હતો સરકાર કા પાલતુ કુત્તા હૈં
@dipakbhambhi2772
@dipakbhambhi2772 4 күн бұрын
Saheb tame jordar vat kari
@VimalMandora-n1o
@VimalMandora-n1o 5 күн бұрын
sav sachi vat che bhai❤
@hiraparmar-em6qh
@hiraparmar-em6qh 4 күн бұрын
ભુપેન્દ્ર સાહેબ ટોપ ટુ બોટ્ટમ બધાની પોલ ખુલજાય તપાસ કરવો જે લોકો અમેરિકા થી પાછા આવિયા છે
@falguniupadhyay3933
@falguniupadhyay3933 4 күн бұрын
Ekdum sachi vat
@manshukhbhaivirani8306
@manshukhbhaivirani8306 5 күн бұрын
જઞદીસભાઈ તમારી બુદ્ધિ સલામછે
@RajendrasinhJadeja-cx8mu
@RajendrasinhJadeja-cx8mu 5 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 22:48
@surendrasinhraulaji6893
@surendrasinhraulaji6893 4 күн бұрын
આ માં બુદ્ધિ ની જરૂરત નથી, બોલે તેના બોર વેંચાય.😅😅😅😅😅😅😅
@NajabhaiBalasara-yn4rg
@NajabhaiBalasara-yn4rg 4 күн бұрын
જગદીશ ભાઈ સામાન્ય માણસ ને સમજાય તેવી વાત રજૂ કરે સે
@devilgaming7776
@devilgaming7776 4 күн бұрын
Aapni vat 100 %sachi chhe.
@maruhasmukh
@maruhasmukh 5 күн бұрын
વાહ મહેતા સાહેબ હું પણ આજ વાત કરું છું
@rughwanisunil
@rughwanisunil 5 күн бұрын
Very true..
@Hdysyshdhsjs
@Hdysyshdhsjs 4 күн бұрын
Very good jagdish maheta.
@nareshchandnani1819
@nareshchandnani1819 5 күн бұрын
Thankyou
@mukeshbapat1289
@mukeshbapat1289 4 күн бұрын
મહેતા સાહેબ સત્ય વાત કરી - પ્રણામ
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 4 күн бұрын
જયસોમનાથ જયમુરલીધર ભરત ભાઈ જગદીશ ભાઈ અભિનંદન ❤
@dhulibenmaheriya9530
@dhulibenmaheriya9530 4 күн бұрын
Mheta bhai ni so taka sachi vat chhe👌
@nitinpatel7263
@nitinpatel7263 4 күн бұрын
જગદીશ મહેતા... ગુજરાતી વરિષ્ઠ પત્રકાર.. સાંભળી લઈને.. એટલે મોજ આવી જાય..
@tejaldoshi5192
@tejaldoshi5192 4 күн бұрын
એકદમ સાચી વાત છે. તંત્ર એ કઈક ક્રરવુજ જોઈએ
@tejaspatel-wb1cb
@tejaspatel-wb1cb 5 күн бұрын
National Midiya Na Patrakar Ne Aa Vidio Jovo Joiye
@DipakbhaiPatel-f9x
@DipakbhaiPatel-f9x 4 күн бұрын
GOOD THANKS
@makwanaanopsinh314
@makwanaanopsinh314 2 күн бұрын
1000% વાત સાચી છે
@સોલંકીટીનૃભાઈ
@સોલંકીટીનૃભાઈ 4 күн бұрын
સાચી વાત છે સાહેબ
@patelvalabhaidhanabhai6262
@patelvalabhaidhanabhai6262 4 күн бұрын
Right sir
@MrJoshi-bo5pc
@MrJoshi-bo5pc 4 күн бұрын
Good वहा से निकलेंगे तभी तो भारत का टैलेंट भारत में ही रहेगा🎉🧸😘
@surendrasinhraulaji6893
@surendrasinhraulaji6893 4 күн бұрын
આ ટેલેન્ટ નથી ,મજૂર છે.😅😅😅😅😅😅
Minecraft: Who made MINGLE the best? 🤔 #Shorts
00:34
Twi Shorts
Рет қаралды 46 МЛН