Рет қаралды 443,627
Created by InShot:inshotapp.page.link/YTShare
ગઢસીસા ના મોગલધામ ની શુભેચ્છા મુલાકાતે અને માં મોગલના આશીર્વાદ લેવા સાળંગપુર હનુમાનજી મહારાજના નાની ઉમર ના પરમ ભક્ત આર્યન ભગત પધારતા મોગલધામ ના આઈશ્રી જ્યોતબાઈ માં દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને ભેટ પૂજા આપવામાં આવી