No video

રામ વન રાજકોટ | મીની અયોધ્યા નગરી | Ram van Rajkot | Mini Ayodhya Nagari |

  Рет қаралды 153

Hungry_Junction

Hungry_Junction

Күн бұрын

જય શ્રીરામનો નાદ સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં ગુંજી રહ્યો છે. શ્રીરામના વનવાસ દરમિયાન બનેલા અલગ અલગ પ્રસંગોની પ્રતિકૃતિઓ આધારિત વન આવેલું છે. આજી ડેમ નજીક 47એકર જમીનમાં આ રામ વન પથરાયેલું છે.
રાજકોટમાં આજીડેમ નજીક મનપા દ્વારા 43 એકરમાં ભવ્ય રામવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.2022 માં રામવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પ્રકૃતિના ખોળે આ રામવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેમાં નાના મોટા 65 હજાર જેટલા વૃક્ષ પણ વાવવામાં આવ્યા છે.ભગવાન રામે કરેલા 14 વર્ષના વનવાસના પ્રસંગો રામવનમાં આબેહૂબ કંડારવામાં આવ્યા છે.
આ રામ વનનો પ્રવેશ દ્વાર જ ભગવાન શ્રીરામના વિશાળ ધનુષ આકારનો છે તો અહીં અંદર પ્રવેશતાની સાથે જ ભગવાન શ્રીરામની 30 ફૂટ ઊંચી પ્રતિમાના દર્શન થાય છે. આ મૂર્તિ એટલી આકર્ષક છે કે અહીં આવતા મુલાકાતઓ ભગવાન શ્રીરામ સાથે સેલ્ફી લેવા આવવાનું ચૂકતા નથી.
ભગવાન શ્રીરામની 30 ફૂટ ઊંચી મૂર્તિ, રામ લક્ષ્મણ જાનકીની વનવાસ પ્રતિમા, ગીધરાજ જટાયુ દ્વાર, ભગવાન રામ અને શબરી મિલનની પ્રતિકૃતિ, રામ સેતુ, સંજીવની પર્વત સાથે હનુમાનજીની પ્રતિમા, રામ સીતા અને હરણ, કેવટ મિલન, રામ અને સુગ્રીવસેના, તેમજ ભગવાન શ્રીરામના રાજ્યભિષેક સમયની પ્રતિકૃતિઓ અહીંયા રાખવામાં આવી છે.
આ રામવનમાં આવેલા અલગ અલગ રસ્તાઓને પણ રામાયણ આધારિત નામ અપાયા છે. જેમાં વાલ્મીકિ પથ, કેવટ પથ, તુલસી પથ , નીલ પથ, નલ પથ, લક્ષ્મણ પથ, હનુમંત પથ, રાક્ષસ પથ,વિભિષણ પથ, શત્રુઘ્ના પથ, સુગરીવ પથ ,જામવન પથ સહિતના વિવિધ માર્ગો આવેલા છે.
Follow us On Social Media to Get Notified about New videos
✅Follow On Facebook : tinyurl.com/Hu...
✅Follow On INSTAGRAM : tinyurl.com/Hu...
✅Follow on whatsapp : bit.ly/Hungry_J...
S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Give us a thumbs up if you liked this video, subscribe to our channel if you haven't, and share this video with your friends!
#hanuman #hanumanji #ram #ramji #jaishreeram #bageshwardhamsarkar #balaji #hanumanchalisa #hanumanasana #hanumantattoo #hanumantemple #hanumanstatus #hanumangarh #hanumanbeniwal #lordhanuman #rama #bajrangbali #foryou #explorepage #instagood #instagram #trending #trendingreels #bhaktisongs #status
#salangpurhanumanji #salangpur #jaishreeram #ram #lordram #jaisiyaram #jaihanuman #hanuman #hanumanji #jaihanumanji #bajrangbali #balaji #spritual #god #lordhanuman #salasarbalaji #kashtbhanjandev #sankatmochan #art #artist #design #blessings #ramayan #hinduism #hindustan #hindu #religious #gujarat
#gujarati #india
#jaishreeram #jaimahakal #bholenath #hanumanji #shreeram #ramlaxmanjanki #shivshakti #pawanputrahanuman #bajrangbal #hanumanasana #hanumantemple #mehndipurbalaji #salasarbalaji #lordhanuman #bajrangi #jaimahakal #sainath #prachinhanuman #reels #reelsinstagram #hanumanjiofficialpage #hanumanchalisa #ram #siyaramkeluvkush #hanumanstatus #hanuman #reelkarofeelkaro #instagood #instagramreels #reelsinstagrampublicposts
#sanatanadharma #rammandir #explorepage #jaishreeram #morningmotivation
#ramhanuman #hanuman #ram #jaihanuman #jaishreeram #hanumanji #jaihanumanji #hanumantemple #lordhanuman #mahabalihanuman #hanumanchalisa #ramsita #hanumangarh #hanumanworld #hanumandada #hanumanbhakt #hindu #ramhanumanji #jayshreeram #bajarangbali #sankatmochanmahabalihanuman #hanumanjikadewana #art #ramayana #sankatmochan #sankatmochanhanuman #hinducommunity #ramayan #mahakal #shriram

Пікірлер
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 51 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 4,9 МЛН
Vishnu Sahasranamam Ms. Subbulakshmi
31:27
Cub Vlogs
Рет қаралды 10 МЛН