રૂપાણી સરકાર પર મોટા કૌભાંડનો આરોપ, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી મેદાને | VTV Gujarati News

  Рет қаралды 889,983

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

Күн бұрын

#scam #hardikpatel
રૂપાણી સરકાર પર મોટા કૌભાંડનો આરોપ, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી મેદાને | VTV Gujarati News
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 674
@babubhaihirani9005
@babubhaihirani9005 4 жыл бұрын
હાર્દિકભાઈ અને જીગ્નેશભાઈ આપની સક્રિયતાથી મનરેગા નો ભ્રષ્ટાચાર પકડાયો છે આપને ખુબ ખુબ અભિનંદન આપ સતત સક્રિય રહો અને આ ભ્રષ્ટાચારી ભાજપાના નેતાઓનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા રહો વિરોધ પક્ષો ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા નથી માટે ભાજપના નેતાઓ કહે છે અમારી સરકારમાં ભ્રષ્ટાચાર નથી આ ભ્રષ્ટાચારથી ખદબદતી સરકારનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડો અને ભ્રષ્ટાચારીઓને જેલમાં પુરાવો આ વિરોધ પક્ષની ફરજ છે
@umeetvanani8544
@umeetvanani8544 4 жыл бұрын
આજ સુધી મા જેટલા ન્યૂઝ વાળા જોયા એમાંથી જો સાચું કહેવા મા best ન્યૂઝ હોય અને સાચું કહેવાની તાકાત હોય તો vtv ન્યૂઝ મા પેલ્લિ વાર આ જોર જોયુ 👌👌👌👍👍👍🇮🇳🇮🇳🇮🇳
@ganeshdesaijadiya5082
@ganeshdesaijadiya5082 4 жыл бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ
@chamanjikanjiji2604
@chamanjikanjiji2604 4 жыл бұрын
વાહ. વીટીવી. આવા પત્રકાર ધન્ય વાદ હવે જોવાનું રહ્યું સરકાર કેટલો અવાજ જીવે છે
@mdcreation9423
@mdcreation9423 4 жыл бұрын
વીટીવી સિવાય એકપણ ગુજરાતી ચેનલોએ આ મુદ્દે કવરેજ આપ્યું નથી.આભાર vtv news ગરીબો નો અવાજબનવા માટે
@mdcreation9423
@mdcreation9423 4 жыл бұрын
Vtv news ની પ્રમાણિકતા ને સલામ ખેડૂતો મજુરોની ની વેદના ને વાચાઆપવા માટેઅવાજ બનવા માટે આભાર .
@mahendrabhaipandya3749
@mahendrabhaipandya3749 4 жыл бұрын
ધન્યછે ઈશુદાન ભાઈ આપ ની ખુબજ છે પણ જેવી પ્રજા તેવી રાજા આજના મોટા ભાગના લોકોજ લાલચુ છે જે પદપર છે તેમા અધીકારી કે પદા અધિકારી આખરે તો લોકો જ છે ને! માટે ઈશ્ચર આવા લોકોને સદ્બબુધ્ધી આપે પણ આવા સદ્બબુધ્ધી નો યજ્ઞ પ્રારંભ થવો જોઈએ જેમા સત્તામાં નોહોય તેવા નેતા અને તંત્રીઓ નો આપની જેમ ખુલ્લો સહકાર જોઈએ
@cheharabhai..s.chaudhry6495
@cheharabhai..s.chaudhry6495 4 жыл бұрын
ઠેન્ક્યું vtv આ ભાજપ સરકારનું કૌભાંડ બહાર લાવવા બદલ આભાર
@himmatbhaiprajapatu6882
@himmatbhaiprajapatu6882 4 жыл бұрын
આભાર
@ashwinpandit4922
@ashwinpandit4922 4 жыл бұрын
Aa chhelly var ni satta chhe. Lootay tet
@ગુજરાતીસાહિત્યસરિતા.123
@ગુજરાતીસાહિત્યસરિતા.123 4 жыл бұрын
સાચી વાત છે હું પણ બનાસકાંઠા નો છું મારા રાજ્યમાં મનરેગા યોજના વિશે વસતીને કોઈ જાણ પણ નથી
@rahuldevada887
@rahuldevada887 4 жыл бұрын
ઇશરદાન ગઢવી સાહેબ હું આપશ્રીને એક વિનંતી કરું છુ કે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગણેશપર ગામમાં આવેલ ડેરીવાળું તળાવ તરીકે ઓળખાતું તળાવ કે જે વિરવાવ રેવનિયુ રેકર્ડ સર્વે નંબર પર ગણેશપર નવું ગામતલ ની ધારેશ્વર મહાદેવના મંદિર પાસે બનાવેલ છે એટલે ડેરીવાળા તળાવ થી ઓળખાય છે વર્ષ 2017 માં સરકાર શ્રીની યોજના દ્વારા જિલ્લા પંચાયત હેઠળના તળાવો રીપેરીંગ કરવા દેરીવાર તળાવ માટે રાજ્ય સરકારે રૂપિયા 1900000 લાખ ફાળવેલ જેમાં તળાવની પાળ 1 મીટર ઉંચી ઉપાળવી અને વેસ્ટીવેર બનાવવા માટે રૂપિયા 1900000 લાખ મંજુર થયેલ પણ તળાવની પાલઉપર 1 તગારું પણ માટી નાખેલ નથી જેનું ગણેશપર ગામ આખું સાક્ષી છે છતાં પણ રૂપિયા 1100000 લાખ જેવી રકમ ઉપળી ગઈ તેવી ચર્ચા થાય છે તો હું ખેડૂત પુત્ર આપણી ચેનલના માધ્યમ દ્વારા અને ઇશરદાન ભાઈ જેવા નિષ્ઠા વાન વ્યક્તિ દ્વારા આપ સાહેબ શ્રી ઇશરદાન ભાઈને વિનંતી કરું છુ કે મારા ગામ ગણેશપર આપણી ચેનલ દ્વારા રૂબરૂ ખરાય કરી અને ખેડૂતોને સહકાર આપવા વિનંતી કરુ છુ
@bkbamaniyabkbamaniya7371
@bkbamaniyabkbamaniya7371 4 жыл бұрын
વીટીવી એક સેનલ એવી છે જે ગરીબો નો અવાજ ઊઠે
@karanzala9115
@karanzala9115 4 жыл бұрын
300 નાઈ 3000 ગામો મા કોભાંડ છે બધું ચેક કરો . Vtv ખૂબ ખૂબ આભાર 🙏
@gaurangparmar7894
@gaurangparmar7894 4 жыл бұрын
ગુજરાત માં બધા ગામો માં સરપંચ રૂપિયા ખાય જાય છે.
@bariaraju8812
@bariaraju8812 4 жыл бұрын
બરાબર છે આ 100% sachi vat che Aemne jel ma nakho saheb
@JAYBHVANIOFFICIALBACHURAJRATHV
@JAYBHVANIOFFICIALBACHURAJRATHV 4 жыл бұрын
સાચી વાત છે ભાઈ
@c.m2610
@c.m2610 4 жыл бұрын
સરપંચોને બદલવા જરુરી છે જો સરપંચ બદલાશે તો સરકાર પણ બદલાશે....
@rathodrajnikant5998
@rathodrajnikant5998 4 жыл бұрын
ભાઈ ઓ હું વિરોધ પક્ષ કહું છું કે ખાસ કરી ને ખેડા જિલ્લા ના ઠાસરા તાલુકા મોં બોવજ થયું છે અને અમો ખાસ ઠાસરા ના મુળીયાદ ગામ માં એકદમ ખુલ્લો અને દાદાગીરી વારો તલાટી અને સરપંચ ને ઉગાડો ભ્રસ્ટાચાર કર્યો છે અને ચોખ્ખું બોલતા જેને જે તોડવું હોય એ તોડીલો ગરીબો ના બોવજ રૂપિયા ખાધા છે પીલીજ ન્યાય આપવો હું તમારો આભાર માનું
@vickysaraniya589
@vickysaraniya589 3 жыл бұрын
વાત એકદમ તમારી સો ટકા સાચી છે
@ramitabenrathva8075
@ramitabenrathva8075 4 жыл бұрын
સાહેબ દરેક સરકારી કામમાં ટકાવારી સિસ્ટમ ચાલે છે અને બધા રાજકારણી અને સરકારી કર્મચારી ને ખબર છે.
@sutariyamukesh3713
@sutariyamukesh3713 4 жыл бұрын
yas
@kanjibhairajput5176
@kanjibhairajput5176 4 жыл бұрын
ધનયવાદ તમને ભાઈ
@રાજામેલડીવાળા-છ6શ
@રાજામેલડીવાળા-છ6શ 4 жыл бұрын
સાચી વાત છે
@oureducation7062
@oureducation7062 4 жыл бұрын
ભાઈ જોબકાર્ડ નથી આવતો છે જુથ રાજકારણ. ચાલે છે જુથને જ કામગીરી હાથ ધરવામાં આવ્યું છે બધા લોકો પણ તેમાં સામેલ છે
@Dhudhesver
@Dhudhesver 4 жыл бұрын
સૌથી પહેલાં બેંક સામે કાર્યવાહી કરવી જોઈએ જેને ખોટા એકાઉન્ટ ખોલ્યા છે. જે માણસ બહાર છે તેનું એકાઉન્ટ ખોલ્યું કઈ રીતે.
@mobatajithakor3265
@mobatajithakor3265 4 жыл бұрын
સાચીવાત બેનક સામે કાયૅવાહી કરવામો આવે
@himukumar5408
@himukumar5408 4 жыл бұрын
વિધાયક ની ખરીદી માટે રૂપિયા ની જરૂરિયાત પડે ને.
@kuntalrathva3786
@kuntalrathva3786 4 жыл бұрын
Right..
@DipakPatel-zm2ow
@DipakPatel-zm2ow 4 жыл бұрын
Sachi vat ho
@piyushpateliraq7474
@piyushpateliraq7474 4 жыл бұрын
man rega ma ek week kam nathi chaltu
@piyushpateliraq7474
@piyushpateliraq7474 4 жыл бұрын
sachi vat se chor hmna pan se
@vipulpatel3778
@vipulpatel3778 4 жыл бұрын
I Agree With VTV News Aanu Investigation Thay To Akha Gujarat Ni Pooll Khili Jay
@ramitabenrathva8075
@ramitabenrathva8075 4 жыл бұрын
આખા ગુજરાત માં મનરેગામાં મોટા કૌભાંડો થાય છે.
@laljibhaisavani9898
@laljibhaisavani9898 4 жыл бұрын
મનરેગા કૌભાંડ તો સારું છે હજી મોટા મોટાં કૌભાંડ બહાર આવ્યા નથીં
@VishalPatel-ek8ey
@VishalPatel-ek8ey 4 жыл бұрын
Vah jignesh and hardik.
@lakhesvaragro5597
@lakhesvaragro5597 4 жыл бұрын
હુ વડનગર તાલુકાના ઉપ સરપંચ તરીકે vtv ને હુ 100 સલામ કરુ આવુ ધણા ગામ માં હોય છે
@bhavarsinhchauhan717
@bhavarsinhchauhan717 4 жыл бұрын
Sachi vat chhe
@rathodsahil3790
@rathodsahil3790 Жыл бұрын
આપણા દેશમાં જીગ્નેશ ભાઈ જેવા નેતાઓ ની જરૂર છે તો દેશમાં વધુમાં વધુ વિકાસ થાય એવું 100% છે
@મનપસંદ
@મનપસંદ 4 жыл бұрын
છોટાઉદેપુર માં આજ સુથી દરેક કામના અડધાં જ pysa આપવામાં આવે છે
@surpalsinhdarbar9387
@surpalsinhdarbar9387 4 жыл бұрын
સાચુ છે
@girishbhai5410
@girishbhai5410 4 жыл бұрын
V t v aabhar
@rupsenshah3345
@rupsenshah3345 4 жыл бұрын
Good reporting.
@valabhaivaladiya3811
@valabhaivaladiya3811 4 жыл бұрын
વાવ તાલુકા ના મીઠાવી ચારણ ગામ માં આવું કોભાડ ચાલે છે તપાસ કરવો.......plz
@lakhesvaragro5597
@lakhesvaragro5597 4 жыл бұрын
આ પત્રકાર ને મારી સલામ છે
@heavyconsultanacyservicepv9131
@heavyconsultanacyservicepv9131 4 жыл бұрын
sachi vat chhe
@laljibhaichaudhari2779
@laljibhaichaudhari2779 4 жыл бұрын
Jay ho bhaio
@anilpandya6272
@anilpandya6272 4 жыл бұрын
આવા કેટલાય કૌભાંડો હશે
@laljithakarada2655
@laljithakarada2655 4 жыл бұрын
Sachi Vat chhe
@laxmankatara6192
@laxmankatara6192 4 жыл бұрын
Danyvad sar
@rekharathva9824
@rekharathva9824 Жыл бұрын
Good work sir ji 🙏
@oureducation7062
@oureducation7062 4 жыл бұрын
ગ્રામગ્રામસભા પણ ભરાતી નથી 🐒🐒🐒🐒
@thakortinaji4941
@thakortinaji4941 4 жыл бұрын
Sach
@imlilovimlilov3460
@imlilovimlilov3460 4 жыл бұрын
અમારા,ઝાલોદ, તાલુકાના,ટાઢાઞોલા, ગામમાં, મનરેગા યોજનામાં,ફરજ,બજાવતા,કાયૅકરો,બારોબાર,પઞાર,ચાંઉ, કરી,ક્યાં, છે,
@nikul3363
@nikul3363 4 жыл бұрын
Right sir
@imlilovimlilov3460
@imlilovimlilov3460 4 жыл бұрын
અમારા, ઝાલોદ, તાલુકાના,ટાઢાગોલા, ગામ માં, પણ, મોટા,ભાગે,આવુજ, થયું, છે, ભાઈ,આવી,કાંઈક, કાયૅવાહી,કરજો,ભાઈ
@manojbhaisohla2098
@manojbhaisohla2098 3 жыл бұрын
👌
@laxmanthakor2163
@laxmanthakor2163 4 жыл бұрын
સાહેબ આ સરકારમાં સાચા માણસ ના અવાજને દબાવા માં આવે છે
@kishorbhaipatel2161
@kishorbhaipatel2161 3 жыл бұрын
Km થૂ થૂ થે રૂ જે
@hirabhaisolanki7823
@hirabhaisolanki7823 4 жыл бұрын
તમામ નેતાઓની મિલકતની સંપુર્ણ તપાસ દેશના તમામ મિડીયા લોકોએ કરવી જોઈએ તો પબ્લિકના હીતનુ કાર્ય ગણાય
@kishorrathod8548
@kishorrathod8548 4 жыл бұрын
V TV.VERY LIKE..RIGHT VERY.NICE VERY GOOD VERY GREAT..
@Pardhan484
@Pardhan484 3 жыл бұрын
અમારા ગામમા આવુજ થયુ છે સાહેબ જય સીતા રામ🕉🙏🙏🙏🙏🙏🕉
@punjaralakshmanbhai4314
@punjaralakshmanbhai4314 4 жыл бұрын
હા
@punjaralakshmanbhai4314
@punjaralakshmanbhai4314 4 жыл бұрын
સરસ
@RAJIVDIXIT-o9z
@RAJIVDIXIT-o9z 4 жыл бұрын
વા ઈશ્વર દાન ગઢવી તથા તમારી ટીમને ધન્ય વાદ
@vagelasivabhai7323
@vagelasivabhai7323 4 жыл бұрын
સરસભાઈ ભાઈ
@gavithappybirthdayramchara770
@gavithappybirthdayramchara770 4 жыл бұрын
Very good
@prafulchahan3819
@prafulchahan3819 4 жыл бұрын
Yes
@pankajmachhar5700
@pankajmachhar5700 4 жыл бұрын
દાહોદ માં પણ તપાસ થવી જોઈએ ૫૦ કરોડ કરતાં પણ વધારે હસે
@shomobariya8645
@shomobariya8645 4 жыл бұрын
दाहोदकोभाण
@nirmalsinhbhati8448
@nirmalsinhbhati8448 4 жыл бұрын
Bahu sachi vat
@kishorrathod8548
@kishorrathod8548 4 жыл бұрын
VERY NICE VERY GOOD VERY GREAT VERY LIKE..
@nagjidesai9669
@nagjidesai9669 4 жыл бұрын
Good Work Vtv👍
@imtiyazbanva4142
@imtiyazbanva4142 4 жыл бұрын
Sachi vat che bhai
@kishorrathod8548
@kishorrathod8548 4 жыл бұрын
VERY NICE..MEVANI JI HARDIKBHAI...VERY LIKE...
@kaivalraval8025
@kaivalraval8025 4 жыл бұрын
Sachi vat se
@hasamsumra2691
@hasamsumra2691 4 жыл бұрын
ઇશ્વર દાન ભાઈ તમને કોટી કોટી વંદન ગૂજરાત ને જાગૃત કરો
@prashantibhoya9399
@prashantibhoya9399 4 жыл бұрын
Sachi vat 🙏🙏🙏🙏🙏
@karanzala9115
@karanzala9115 4 жыл бұрын
અમારા ગામ મા પણ JCB થી કામ કરી લોકો ના રૂપિયા જાતે ઉપાડી લીધા છ. અને લોકો ન 200 રૂપિયા જ આપ્યા છે બાલાસીનોર
@ninamaheshbhaiajabbhaimahe6478
@ninamaheshbhaiajabbhaimahe6478 4 жыл бұрын
Chachi vat che દાહોદમાં પણ આવું છે
@MaheshParmar-ze1vs
@MaheshParmar-ze1vs 4 жыл бұрын
ભાજપે મનરેગાનું બજેટ વધાર્યું ફક્ત ભાજપ સમર્પિત સરપંચોની મલાઈ માટે જ...
@tddigitaltagadabhi54
@tddigitaltagadabhi54 4 жыл бұрын
Niec
@વિહોમકવાણા
@વિહોમકવાણા 4 жыл бұрын
વિહા કુમાર મકવાણા ગામ મોરવાડા તાલુકા સુઈગામ છે મારા ગામ મોરવાડા ખેતી છે લાભ ના નાથી મળ્યા નથી જ્યારે પણ ભાજપ સરકાર બદલાવા નીચે જીવતા લોકો મરી જાય છે દવાખાને ખસેડવામાં રાધનપુર કે ભાભરમાં જવું પડે છે ભાઈ સરકાર બદલાવા
@karanparmar5015
@karanparmar5015 4 жыл бұрын
Good Work 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@Dharmendrarevar88
@Dharmendrarevar88 4 жыл бұрын
Very good news by vtv.
@shiyalbhavesh2660
@shiyalbhavesh2660 3 жыл бұрын
આવા ટીવી વારા ને ધ્યાન વાદ
@nirmalkumardalubhai8797
@nirmalkumardalubhai8797 4 жыл бұрын
Thanks vtv group
@mahiofficiallaxmipura8551
@mahiofficiallaxmipura8551 Жыл бұрын
Vah rait
@gujaratisong1788
@gujaratisong1788 4 жыл бұрын
Good job sir
@cheharajithakor1474
@cheharajithakor1474 4 жыл бұрын
Good..v T V
@karubhaithakor6631
@karubhaithakor6631 4 жыл бұрын
Sachu bhai sachu
@sanjayjethwa3674
@sanjayjethwa3674 3 жыл бұрын
Good
@gujaratisong1788
@gujaratisong1788 4 жыл бұрын
સાચુ છે ભાઈ
@angarisankarbhaibherabhai3678
@angarisankarbhaibherabhai3678 4 жыл бұрын
Sachu che
@lalshinglalshing6665
@lalshinglalshing6665 4 жыл бұрын
દાહોદ મા પણ તપાસ કરાવો સાહેબ 🙏
@rameshbaria109
@rameshbaria109 3 жыл бұрын
Badha ajagvu pade
@Rajesh93859
@Rajesh93859 4 жыл бұрын
ગુજરાત ના મુખ્ય મંત્રી બદલવાની જરૂર છે
@anilkumarrohit4597
@anilkumarrohit4597 4 жыл бұрын
Good job
@મનપસંદ
@મનપસંદ 4 жыл бұрын
બનાસકાંઠા માં નથી છોટાઉદેપુર માં આના કરતા પણ વધારે થાઇ છે કોણે કેવું
@vimalbarot9084
@vimalbarot9084 4 жыл бұрын
Good work vtv
@adivasilifechennalmp5845
@adivasilifechennalmp5845 4 жыл бұрын
Yes ..it's true...
@ગંભીરભાઈ-ગ5મ
@ગંભીરભાઈ-ગ5મ 4 жыл бұрын
પહેલી વખત હાશુ કીધુ હાર્દિક પટેલ અને જીગ્નેશ મે વાણીએ 👌👌👌👌👌
@laxmanthakor2163
@laxmanthakor2163 4 жыл бұрын
સાહેબ દાંતા તાલુકામાં દરેક ગામોમાં એનાથી પણ મોટા મોટા કૌભાંડો છે પણ એમાં તંત્ર મિલી ભગત છે
@jigsmesariya
@jigsmesariya 4 жыл бұрын
Vtv news good work...keep it up
@abesinhgchuohanabesinhgchu109
@abesinhgchuohanabesinhgchu109 4 жыл бұрын
M,p के गरिबों के लिए कुछ करना चाहिए ईसुदन गडवी भाई को धन्यवाद
@khatanaaalabhai1002
@khatanaaalabhai1002 4 жыл бұрын
Good good I am selute
@sevakramchunara4210
@sevakramchunara4210 4 жыл бұрын
ભાઈ આ મુદ્દા ને પુરુ કરજો અધુરું ના મુકતા કારણ કે આવા મુદા ગૂજરાત મા ઘણા બધા છે પણ થોડા દિવસ
@pandyamansukh3721
@pandyamansukh3721 4 жыл бұрын
તળાજા તાલુકાના દિહોર ગામ ભાવનગર જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત 80% કૌભાંડ
@devjibhaidarji5267
@devjibhaidarji5267 4 жыл бұрын
भ्रष्टाचार हटाओ
@bharatrbavaliya6478
@bharatrbavaliya6478 4 жыл бұрын
Vahhh Isudanbhai VTV chanel neabhinandan je poor prople ne satha aape chhe.
@hansahathila4075
@hansahathila4075 4 жыл бұрын
Ok
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 94 МЛН
World‘s Strongest Man VS Apple
01:00
Browney
Рет қаралды 31 МЛН
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 9 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
PM Narendra Modi addresses Public Meeting in Dahod, Gujarat
7:12
Hu To Bolish: Talk With Congress Leader Hardik Patel | ABP Asmita
19:24
Hun to bolish: Samajna bhoge rajniti kem ?
25:25
ABP Asmita
Рет қаралды 755 М.
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 94 МЛН