ગોપાલ ઇટાલિયા હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી વિશે શું બોલ્યા?

  Рет қаралды 296,637

BBC News Gujarati

BBC News Gujarati

3 жыл бұрын

#GopalItalia #GujaratAAP
આમ આદમી પાર્ટીએ યુવા નેતા ગોપાલ ઈટાલિયાને ગુજરાતના અધ્યક્ષ બનાવ્યા છે. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે તેમને અભિનંદન આપતું ટ્વીટ પણ કર્યું હતું.
ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે એમને ઉપાધ્યક્ષનું પદ આપવામાં આવ્યું હતું.
ગોપાલ ઈટાલિયાની આમ આદમી પાર્ટીના ગુજરાત ચીફ તરીકે નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે રાજ્યમાં મહાનગરો સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે.
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 421
@navinsolanki3257
@navinsolanki3257 3 жыл бұрын
વાહ,, ગોપાલ ભાઈ હું પીએચડી થયેલો બે રોજગાર યુવાન આપની સાથે છું.મા ભગવતી આપને ખૂબ પ્રગતિ કરાવે.
@mahendrabhaipandya3749
@mahendrabhaipandya3749 3 жыл бұрын
ગોપાલ ભાઈ ખુબજ કાયદા ના અનુભુવ છે. અને સરકાર સામે લડત આપવાની ખાસ જરૂર છે તે પ્રજા ને પોતાના મુલ્યો સમજાશે જ માત્ર જહો માં નહિ પણ હવે લોકોએ ખાસ જાગૃત થવાની જરૂર છે જ
@baraiyabaldev6092
@baraiyabaldev6092 3 жыл бұрын
હામારાખેઙૂતભાઈ, અનેકામદારભાઈ, ઓ હવેઆપણેજાગુતથવાનીજરુરછે
@baraiyabaldev6092
@baraiyabaldev6092 3 жыл бұрын
જાગુતથયાપછીભાજપનેભગાવોમારાખેઙૂતભાઈ, આમોદીખેઙૂતનોદુશમનછે
@kiranpandya4201
@kiranpandya4201 3 жыл бұрын
સવાલ પુછવા વાળા પત્રકાર ખુબ સરસ રીતે પુછી રહ્યા છે .....આવાજ સવાલો નેશનલ મીડિયા એ પણ વર્તમાન સરકાર ને પુછવા જોઈએ.
@dharmespokal7477
@dharmespokal7477 3 жыл бұрын
વાહ ગોપાલભાઈ વોટ તો આપ નેજ મળ શે
@rasiklalsathwara9928
@rasiklalsathwara9928 3 жыл бұрын
દેશ ને કેજરીવાલ જેવા PM જરૂર છે. લોકો ની વાતો સાંભળી શકે ન્યાય આપી શકે
@mukeshjoahi4564
@mukeshjoahi4564 3 жыл бұрын
Delhi maholla clinic bandh chhe
@bilalniyatar4641
@bilalniyatar4641 3 жыл бұрын
Best gopal bhai spech
@pintudamorkupda2650
@pintudamorkupda2650 2 жыл бұрын
I'm full saport Gopal bhai
@unstoppable9090
@unstoppable9090 3 жыл бұрын
Gopal Bhai Tamne Full Support. Khub Sari Vat Kari tame
@HMT271
@HMT271 3 жыл бұрын
પાર્ટી નવી નવી બનતી જાય છે. રાજકારણ એનું એ જ હોય છે.
@sureshbathwar4612
@sureshbathwar4612 3 жыл бұрын
ખૂબ સરસ, ગોપાલભાઈ 👍🏻🌹
@musicmeditation1493
@musicmeditation1493 3 жыл бұрын
આજે દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના ભાડથર ગામમાં જન સંવેદના મુલાકાત દરમિયાન ગામના એક વ્યક્તિ ભાવુક થઈ ને ઈશુદાન ભાઈને ભેટી પડ્યા. કહ્યું, હું તમારી વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો. તમે અમને આ પરિસ્થિતિમાંથી બચાવો. ગુજરાતના લોકોની સંવેદના આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહી.
@rameshgor9711
@rameshgor9711 3 жыл бұрын
આમ આદમી પાર્ટી ગુજરાત અને દેશ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
@vijayshingrakhiya1649
@vijayshingrakhiya1649 3 жыл бұрын
AAP👌👌
@ashwinrathod251
@ashwinrathod251 3 жыл бұрын
ભય ભુખ અને ભ્રષ્ટાચાર એટલે ભાજપ.
@mailcom7602
@mailcom7602 2 жыл бұрын
Wah..bapu....wah..moj padi Aap JINDABAD
@kikessindhav1257
@kikessindhav1257 3 жыл бұрын
સારુ સારુ બોલીને આને પણ c. M. થઇ જવું છે પણ લોકો બેવકૂફ નથી અત્યારથી કોઈનો ફોને ઉપાડતો નથી અને કોઈને નંબર પણ આપતો નથી
@SKYSTAR5
@SKYSTAR5 3 жыл бұрын
વાહ વાહ...ભગતસિંહ ની ઝલક છે તમારા માં ..ક્રાતિકારી વિચાર છે...👍
@satyajeetdhakhada4920
@satyajeetdhakhada4920 3 жыл бұрын
.આપણે..રામ.મદિર.તો.બનાવ્યુ..પણ.દિલ.માથી.રામ..વયોજ્ઞૉ એવુ લાગે સૅ..હવે.દિલ મા રામ બેસાડસે.તે.પાર્ટી.જી ત સે
@vishalkumbhar5924
@vishalkumbhar5924 3 жыл бұрын
Nice
@rohan.....
@rohan..... 3 жыл бұрын
પત્રકારના પ્રશ્નો પણ પત્રકાર ની પરીપકવતા દર્શાવે છે. 😊
@englishstd1294
@englishstd1294 3 жыл бұрын
પૈસા નો પાવર ઝાઝો ટકતો નથી આથી સાચવી ને બુધ્ધિ પૂર્વક આયોજન બધ્ધ રીતે આગળ વધશો તો પ્રજા ડાયરેક્ટ અને ઈન ડાયરેક્ટ સપોર્ટ જરૂર મળશે..
@KalpeshParmar-ny6vk
@KalpeshParmar-ny6vk 4 ай бұрын
Gopal.bhai.khub.khub.abhar
@naranabhai8036
@naranabhai8036 3 жыл бұрын
Good Gopal Bhai khub kub aaabhinndan
@Imrankhan-gl5rj
@Imrankhan-gl5rj 3 жыл бұрын
Aam admi party is best welcome sir ji 🌹
@dil_mange_motivation
@dil_mange_motivation 2 жыл бұрын
aree bhai bhai joradar
@mihirshah4886
@mihirshah4886 3 жыл бұрын
बीबीसी संवादाता की हिम्मत नहीं हे की एक सवाल सरकार को कर सके
@BBCNewsGujarati
@BBCNewsGujarati 3 жыл бұрын
પ્રતિભાવ બદલ આભાર. આ ઇન્ટરવ્યૂ આપને જોવો ગમશે. kzbin.info/www/bejne/q2G9loODmKd-bck
@mayurkumar9258
@mayurkumar9258 3 жыл бұрын
AAP🙏.. Jindabad🙏
@dhirubhaichothani5432
@dhirubhaichothani5432 3 жыл бұрын
Jay bharat
@arvindsanghavi2639
@arvindsanghavi2639 3 жыл бұрын
કોરોના કાળ મા આપ શ્રી એ શું કર્યું
@onlytrainvideo
@onlytrainvideo 3 жыл бұрын
Sachi vat chhe
@madhabhaibariya17
@madhabhaibariya17 3 жыл бұрын
આયસુ લેશન હોર્ડ ચલાવ્યા aap એ
@dhurvpatel4567
@dhurvpatel4567 3 жыл бұрын
Just
@pradeepsolanki6974
@pradeepsolanki6974 3 жыл бұрын
itlia leadr good
@kakoshiyamahendra8826
@kakoshiyamahendra8826 2 жыл бұрын
Aap
@bansilalbansilal8439
@bansilalbansilal8439 3 жыл бұрын
Very good bhai aagalna time na cm bnsno bhai Gujarat ne bdlo plz
@jigarbalbhatt1670
@jigarbalbhatt1670 3 жыл бұрын
aam aadmi party jindabad
@dhirubhaichothani5432
@dhirubhaichothani5432 3 жыл бұрын
Jaybharat
@mailcom7602
@mailcom7602 2 жыл бұрын
Our future deputy c m
@kuldeepdabhi7875
@kuldeepdabhi7875 3 жыл бұрын
Sachi vat 6e
@vijaykumarzala1836
@vijaykumarzala1836 3 жыл бұрын
Jay hind Gopalbhai . your one thing is impressed me that your party gives respect everyone this is good thing ,your party also gives respects to opposity party .
@satishsukhadiya1837
@satishsukhadiya1837 3 жыл бұрын
Thanks
@anilpandya6272
@anilpandya6272 3 жыл бұрын
अब तक की सबसे बड़ी बात है ऐसे युवाओं को मोका मिलना चाहिए
@indianindian1743
@indianindian1743 3 жыл бұрын
गरवी गुजरात की 10/15हजार करोड़ की मीलकते,आंदोलन के नाम पर जलाकर राख कर देने वालोको मौका देने की बात करने वाले क्या पुरे हीन्दुस्तान को राख करवाना चाहता है
@sidhdharajsinhrathod8630
@sidhdharajsinhrathod8630 3 жыл бұрын
वाह
@navneetsixansahyaksureshoz8352
@navneetsixansahyaksureshoz8352 3 жыл бұрын
Good
@chavdapravin7365
@chavdapravin7365 3 жыл бұрын
Very nice
@kamleshbarot989
@kamleshbarot989 3 жыл бұрын
!! Very nice and good luck corrupted employee and not a transparency work in all fields our State and Nationals level people's change mentality and change future life Opportunity and Benefits without hesitation and dougt after 2,3,4 and 5 Yr. !!
@hiteshrathod2240
@hiteshrathod2240 3 жыл бұрын
Vaah italiya
@ranvirsih7840
@ranvirsih7840 2 ай бұрын
Vipx aam aadmi palti ne bnaskantha gujrat hind vti huselyut kri aabhar manu chhu
@ghanshyamsinhdodiya2369
@ghanshyamsinhdodiya2369 3 жыл бұрын
मोदीकरमबुंयालसेमोदोजसेतोजदेससुखिथसेजुतेथीकोयमरिजतुनथीभूलसमजवानेबदलेजुतुजुतुसुकरेगोपालभाईसारोमनससेपोलिसटेसनअनेसरकारीकचेरीहोसपिटलोमाकेमेराहोवाजजोईअे
@vrajdesai5049
@vrajdesai5049 3 жыл бұрын
વાહ👍👍👍👍👍👌👌👌👌
@vitthalbhaijadav1703
@vitthalbhaijadav1703 3 жыл бұрын
ગૉપાલ.યીટાલીયન.આજથી.પ્રવાસ.પહેલે.સુરત.મા.કેવા.હાલ.હતા.આવર.બીજ.હતા
@rathvahursing6923
@rathvahursing6923 3 жыл бұрын
ગુજરાત મા આમ આદમી ની જરૂર છે.
@thakorvishnu5502
@thakorvishnu5502 3 жыл бұрын
We need third front in GUJARAT... Wel come we are waiting from last 5 years..... And now wait is over...... I donate 500 Rs of my salary for AAP... LOVE YOU KEJRIWAL
@momobhai3792
@momobhai3792 3 жыл бұрын
Third front will be congress in future... Its AAP vs BJP
@kashiramjoshi6944
@kashiramjoshi6944 3 жыл бұрын
@@momobhai3792 આઝાદી, લોકતંત્ર ટકાવવું હોય તો સરકાર ગમે તેની હોય, મજબુત વિપક્ષ જરુરી છે
@actinginreal9512
@actinginreal9512 3 жыл бұрын
વાત તો સાચી.
@hareshahir197
@hareshahir197 3 жыл бұрын
Good Gopal Bhai agal. Aavo
@vasavavinod2626
@vasavavinod2626 3 жыл бұрын
Sarkar badalvi joia
@mangalbhaipatel6931
@mangalbhaipatel6931 3 жыл бұрын
Jadfia again in Gujarat
@nalinmehta1983
@nalinmehta1983 3 жыл бұрын
I think he is very much ok with someone throwing shoes on him,else he is ok with that. If he doesn't hv guts to admit his mistake, how he can achieve true leadership.
@nanjirabari3714
@nanjirabari3714 3 жыл бұрын
Gopalbhai welcome
@baraiyabaldev6092
@baraiyabaldev6092 3 жыл бұрын
વાહગોપાલભાઈ, આમ, આઆદમીપાટીગૂજરાતમાઆવશેકેમકેઆમ, આદમીપાટીખેઙૂતોનાહીતમાકામકરેછે
@sankhatmanu3788
@sankhatmanu3788 3 жыл бұрын
Kub sarivat karigopalbhai
@pradipaghera957
@pradipaghera957 3 жыл бұрын
Gopal bhai sarkar badal se
@pradipaghera957
@pradipaghera957 3 жыл бұрын
badhana hit mate kam karo ame aam aadmi ma mat aapshu
@dineshjahaliya8685
@dineshjahaliya8685 3 жыл бұрын
Aap tum aage badho
@vinodsardhara7196
@vinodsardhara7196 3 жыл бұрын
Good work gopalbhai
@devlokenagme9528
@devlokenagme9528 3 жыл бұрын
ગુજરાત સરકારે બંધ કરેલી ૧૦૦૦૦ શાળાઓ ફરીથી ચાલુ કરો
@commonmanindian4339
@commonmanindian4339 3 жыл бұрын
ઇમાથી સરકારી ૬૦૦૦ હજાર સ્કુલ હાલ બંધ પડી છે.
@mvadher9726
@mvadher9726 3 жыл бұрын
tara bape બંધ krise
@ridersameer6831
@ridersameer6831 3 жыл бұрын
100% sachu
@parvindabhi8284
@parvindabhi8284 3 жыл бұрын
તમે હાલો ગોપાલભાઈ આવો
@vijaythakor2629
@vijaythakor2629 3 жыл бұрын
ha gopalbhai
@gopeshvakariya6701
@gopeshvakariya6701 3 жыл бұрын
Vah patidar vah
@satishvasava5612
@satishvasava5612 3 жыл бұрын
Lage raho ham tumhare sath he.
@patelbakul2785
@patelbakul2785 3 жыл бұрын
Gopalbhai tame prajani Vache rahine praja Na prasnonu solutions sodhine tenu nirakaran lave Aap ne Gujarat MO district vaise program karo jethi karine Aap ne strong Karvani javabdari tamari se thanks so much
@avipatel7308
@avipatel7308 3 жыл бұрын
Gopal Italia bhai aap chodo to tamne vote apsu aap na chale
@MaheshPatel-gi9it
@MaheshPatel-gi9it 3 жыл бұрын
👍👍👍
@sanjuygt
@sanjuygt 3 жыл бұрын
108 ambulance🚑
@kakoshiyamahendra8826
@kakoshiyamahendra8826 2 жыл бұрын
અેક મોકો આપ ને
@ramniklalahya7641
@ramniklalahya7641 3 жыл бұрын
👍👍👍🙏🙏🙏ધન્યવાદ.....! ગોપાલભાઈ
@babubhaipatel6903
@babubhaipatel6903 3 жыл бұрын
Vhp rss bjp jay ho jay sriram
@miteshshah315
@miteshshah315 3 жыл бұрын
Gopal bhai SUPERB ..aa loko ne tamej fights aapi sakso ..hu to AVANARA DIVSO MA ARVIND KEJRIWAL ne INDIA NA P.M. JOI RAHYO CHU ..2014 NO KAHU CHU AAJE 2021 MA PAN KAHU CHU..BJP NU PATTU KAAPI NAAKHO ...SHARE MARKET MA VAGAR KAARAN NI TEJI KARI GAYA CHE AA LOKO ..
@user-eu1vo1cl2k
@user-eu1vo1cl2k 3 жыл бұрын
આમ આદમી પાર્ટી ની ગુજરાત માં જરૂર છે
@ajayssingh6877
@ajayssingh6877 3 жыл бұрын
Only AAP
@sanjuygt
@sanjuygt 3 жыл бұрын
Pradhanmantri avas yojnaon
@pradipaghera957
@pradipaghera957 3 жыл бұрын
aam Aadmi party aave to saru
@ketanchauhan9838
@ketanchauhan9838 3 жыл бұрын
ડફેર
@onlytrainvideo
@onlytrainvideo 3 жыл бұрын
Bolta pahela vicharo to khara
@dipakmaru487
@dipakmaru487 3 жыл бұрын
👌👌વાહ ગોપાલ ભાઈ વાહ 👌👌🙏🙏ખૂબ ખૂબ જ સરસ છે
@jaydeepkoshti4891
@jaydeepkoshti4891 3 жыл бұрын
I saport you
@onlytrainvideo
@onlytrainvideo 3 жыл бұрын
Gopalbhai ne kai knowledge nathi congress avyu nathi b.j.p Vala evm ma khotu kari congress ne harave chhe
@bhavinpatel816
@bhavinpatel816 3 жыл бұрын
🤣🤣
@bapasitarambapasitaram568
@bapasitarambapasitaram568 3 жыл бұрын
Bhai Bapa sitaram
@meetalagiya1784
@meetalagiya1784 3 жыл бұрын
Sachi vat che javano ne 20000 thi 25000 sudhi ni sallery ane cricketaro ne 1crore thi 1.5 crore ma kharidva mate rupiya che to pela akhi akhi rat divas apna mate thandi ma tadka sahan kari apni raksha kare che ee jage che tyare apne suvi chi ane fari shakie chie...
@anitasankaliya6027
@anitasankaliya6027 3 жыл бұрын
Sankaliya ramesh jasadan
@anitasankaliya6027
@anitasankaliya6027 3 жыл бұрын
Khub saru apnukamche
@sureshvadgama2838
@sureshvadgama2838 3 жыл бұрын
A manas ni vat Gujarat ma koi sambhaltu nathi ke koi mantu nathi. AAP ne bokda ni jarur hati etle hoddo api didho
@ashvinbhaisavaliya9571
@ashvinbhaisavaliya9571 3 жыл бұрын
જય હો આમ આદમી પાડી
@user-kc1lc8xw3e
@user-kc1lc8xw3e 3 жыл бұрын
गुजरात ना लोगो ने पण हिन्दू मुस्लिम चाहिये न के रोजगार ,शिक्षा ,स्वास्थ्य कोई माग नथी
@mahendralimbachiya652
@mahendralimbachiya652 3 жыл бұрын
Inklab jindabad. Am admi party. Ame tamari sathe j chi a
@savansutaria689
@savansutaria689 3 жыл бұрын
Leva patel ni jeebh kuhada ni hoy
@rahulahir3707
@rahulahir3707 3 жыл бұрын
Biji game te paks ave pan BJP ne kadho ☹️☹️☹️👏🏻
@kakoshiyamahendra8826
@kakoshiyamahendra8826 2 жыл бұрын
આપ જીંદાબાદ
@prabhalavadiya9203
@prabhalavadiya9203 3 жыл бұрын
Vah.bhai.vah.well.come
@krunaldave4835
@krunaldave4835 3 жыл бұрын
No doubt aap sari party che pan aa bhai ni aap na Gujarat president tarike nathi jamto
@ranvirsih7840
@ranvirsih7840 2 ай бұрын
Aa ptrkar mitrne guratna drek mhollani mulakat leva nmr arj
@bhaveshvirani3994
@bhaveshvirani3994 3 жыл бұрын
ગ્રેજયુએટ વાળા સોકરા ઓ ને જોડો
@rameshbukoliya8230
@rameshbukoliya8230 3 жыл бұрын
ABHI ABHI .TIGER JINDA HE...
@prashantrajyaguru3164
@prashantrajyaguru3164 3 жыл бұрын
મારો મત તો ભાજપ સરકાર ને 👍
@makwanamahavir5468
@makwanamahavir5468 3 жыл бұрын
એ તો ખબર જ છે...બ્રાહ્મણ -વાણિયાઓ નો જ પક્ષ એટલે ભાજપ. ..તમે સમજીને પક્ષ સાથે જોડાયેલા છો,જ્યારે તમારી સિવાય અન્ય કોઈ પણ સમાજને શાસક તરીકે નહી, પરંતુ ફક્ત ને ફક્ત મતદાર તરીકે જ જીવે છે. .
@prashantrajyaguru3164
@prashantrajyaguru3164 3 жыл бұрын
@@makwanamahavir5468 બીજેપી જેટલી અમારી પાર્ટી છે એટલી જ બીજા સમાજ ની પણ પાર્ટી છે ભાઈ 🙏
@mvadher9726
@mvadher9726 3 жыл бұрын
હિંદુ નિ સે
@mvadher9726
@mvadher9726 3 жыл бұрын
તારા જેવા ની નથી
@prashantrajyaguru3164
@prashantrajyaguru3164 3 жыл бұрын
@@mvadher9726 ભાઈ તમે પહેલાં હિન્દુ લખતા શીખો 😀
@ramjipatelpatel9519
@ramjipatelpatel9519 3 жыл бұрын
Modi modi ghar ghar modi modi modi modi modi modi modi
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 5 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 39 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 57 МЛН
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 15 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 5 МЛН