#શ્રાવણ

  Рет қаралды 2,108

Shantanu sakhi Bhajan  mandal Vadodara

Shantanu sakhi Bhajan mandal Vadodara

Күн бұрын

હાંરે એવું ડમ ડમ ડમરૂ વાગે મહાદેવજી આવ્યા જશોદા ને આંગણે
હાંરે એવા દર્શન કરવા ને કાજે મહાદેવજી આવ્યા જશોદા મા ને આંગણે
હાંરે શિવે અંગે ભભુતી લગાવી
હાંરે શિવે શિર પર ગંગા ધારી
હાંરે શિવે પહેરી છે સર્પો ની માળા મહાદેવજી આવ્યા જશોદા ને આંગણે
હાંરે એવું ડમ ડમ ડમરૂ વાગે.......
હાંરે એવા દર્શન કરવા ને કાજે મહાદેવજી આવ્યા જશોદા ને આંગણે
હાંરે શિવ લાંબી જટાયુ વાળા
હાંરે એની સાથે છે ભુતો કાળા
હાંરે શિવે પહેરી છે રુદ્ર ની માળા મહાદેવજી આવ્યા જશોદા ને આંગણે
હાંરે શિવે એવું ડમ ડમ ડમરૂ વાગે......
હાંરે એવા દર્શન કરવા ને કાજે મહાદેવજી આવ્યા જશોદા ને આંગણે
હાંરે માતા થાળ ભરીને ફળ લાવ્યા
હાંરે ભોળા શંભુ ને દેવા ને આવ્યા
હાંરે માતા આવી તે શીખ ના આપે મહાદેવજી આવ્યા જશોદા ને આંગણે
હાંરે નંદ રાણી દેખાડ તારો લાવો
હાંરે મને લાગે અતિશય વાલો
હાંરે મને દર્શન કરવાની ઘણી હામ મહાદેવજી આવ્યા જશોદા ને આંગણે
હાંરે એવું ડમ ડમ ડમરૂ વાગે......
હાંરે એવા દર્શન કરવા ને કાજે મહાદેવજી આવ્યા જશોદા ને આંગણે
હાંરે નહીં દેખાડું હુ મારો લાલો
હાંરે રૂપ દેખી ને બીવે મારો લાલો
હાંરે કોઈ બાવા ને બહાર જય ને કાઢો મહાદેવજી આવ્યા જશોદા ને આંગણે
હાંરે એવું ડમ ડમ ડમરૂ વાગે.....
હાંરે એવા દર્શન કરવા ને કાજે મહાદેવજી આવ્યા જશોદા ને આંગણે
હાંરે કાન કુંવર છે બહુ વાલો
હાંરે માતા નથી હું અઘોરી બાવો
હાંરે મારે લેવો દર્શન નો લ્હાવો મહાદેવજી આવ્યા જશોદા ને આંગણે
डांरे येवु डम डम डम३ वागे.......
હાંરે એવા દર્શન કરવા ને કાજે મહાદેવજી આવ્યા જશોદા ને આંગણે
હાંરે કાન કુંવર ને તેડી લીધો
હાંરે ભોળા શંકરે ફુલડે વધાવ્યો
હાંરે ત્યાં તો હરિ ને હર બેવુ ભેટ્યા મહાદેવજી આવ્યા જશોદા ને આંગણે
હાંરે એવું ડમ ડમ ડમરૂ વાગે મહાદેવજી આવ્યા જશોદા ને આંગણે
હાંરે એવા દર્શન કરવા ને કાજે મહાદેવજી આવ્યા જશોદા ને આંગણે
#krishna
#કીર્તન
#શિવભજન
#કૃષ્ણભજન #ફટાણા
#ગણપતિ ભજન
#રામભજન
#શ્રદ્ધાંજલિ ગીત
#ગરબા માતાજી ના

Пікірлер: 12
@DharaAniyaliya
@DharaAniyaliya Ай бұрын
વાહ વાહ ખુબ જ સુંદર ભજન ગાયુ જય શ્રી કૃષ્ણ 🙏 હર હર મહાદેવ 🙏🙏🙏
@Shantanuimandal287
@Shantanuimandal287 Ай бұрын
ખુબ ખુબ આભાર બેન 🙏 હર હર મહાદેવ 🙏🙏
@Mandaleshwarmandalnobelnagar
@Mandaleshwarmandalnobelnagar Ай бұрын
ખુબ ખુબ સરસ મહાદેવ 🙏❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@Shantanuimandal287
@Shantanuimandal287 Ай бұрын
આભાર બહેનો તમને બધાને અમારા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ 🙏🙏
@kanchanmamandal
@kanchanmamandal Ай бұрын
ખુબજ સરસ ગાયું જય માતાજી 👌🙏 જય શ્રી કૃષ્ણ 👌🙏
@Shantanuimandal287
@Shantanuimandal287 Ай бұрын
જય માતાજી 🙏 ખુબ ખુબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 હર હર મહાદેવ 🙏
@chavdarachana3147
@chavdarachana3147 Ай бұрын
FC🎉
@Bhavbhkti
@Bhavbhkti Ай бұрын
વાહ ખૂબ સરસ ભજન બેન જય શ્રી કૃષ્ણ જય ભોલે નાથ
@Shantanuimandal287
@Shantanuimandal287 Ай бұрын
ખુબ ખુબ આભાર બેન 🙏 તમારી કૉમેન્ટ વાંચી આનંદ થયો હર હર મહાદેવ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@Jashubennabhajan
@Jashubennabhajan Ай бұрын
બોરસદ થી જસુબેન તમારૂ ભજન આજે મેં સાંભળ્યું તમારી ત્રિપુટી ને મારા જય શ્રીકૃષ્ણ સરસ ભજન આજે જ તમારી ચેનલ ની આજે જ મુલાકાત થઈ બહુંજ સરસ મંડળ
@Shantanuimandal287
@Shantanuimandal287 Ай бұрын
અમારા મંડળની મુલાકાત બદલ ખુબ ખુબ આભાર બેન 🙏 તમારી કોમેન્ટ વાંચી ખૂબ જ આનંદ થયો કે તમને અમારું ભજન અને મંડળ ગમ્યું જય શ્રી કૃષ્ણ 🙏 હર હર મહાદેવ 🙏
@Jashubennabhajan
@Jashubennabhajan Ай бұрын
મારી પણ ચેનલ સે
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 50 МЛН
17092024 -01.
12:41
Pusti Margiy Satsang
Рет қаралды 11 М.
Kiran Prajapati - Dhun Mandli - Non Stop - DHUN
31:03
Kiran Prajapati
Рет қаралды 1 МЛН