No video

રણમાં ખીલ્યું ગુલાબ-એપિસોડ- ૫: એક ધનવાન અને ગુણવાન મૂરતિયો-

  Рет қаралды 6,534

Dr. Sharad Thakar_Official- ડૉ. શરદ ઠાકર_અધિકૃત

Dr. Sharad Thakar_Official- ડૉ. શરદ ઠાકર_અધિકૃત

11 ай бұрын

એક બેકાર, ઠંઠણ-ગોપાલ, નોકરી-વાંછુ યુવાન જ્યારે જીવનમાં સેટ થતા પહેલા જ છોકરી જોવા ચાલી નીકળે છે ત્યારે...એવી ઘટના બને છે, જે તેને ખુદને તો જડથી તો ખરા જ પણ તેને જોઈ આવનાર કન્યાનેય મૂળથી બદલી નાખે.
રણમાં ખીલ્યું ગુલાબના આ એપિસોડમાં એવા જ એક ધનવાન અને ગુણવાન મૂરતિયાની વાત કહી રહ્યો છું. મને તો હજુયે ગમે છે, તો તમને પણ ગમશે....અલબત્ત યુવાન, તેની પત્ની અને આખી ઘટના જ સ્તો !
દિલમાં ધનવાની વિચારોની 'ભરતી' કરતો તમારો દોસ્ત,
શરદ ઠાકરના સલામ.
- - - - -
મારા પબ્લિશ થયેલાં પુસ્તકો ડાયરેક ઘરે મેળવવા માટે: amzn.to/470RxmK

Пікірлер: 82
@jayendrashah3061
@jayendrashah3061 3 күн бұрын
Khub khub sundar samjva devi vat
@rashmilathakkar1938
@rashmilathakkar1938 Ай бұрын
🎉વાહ ખૂબ રોમેન્ટિક વાત
@natubhaiapmc1652
@natubhaiapmc1652 Ай бұрын
ગુડ ગુડ ગુડ
@shaileshthakar5428
@shaileshthakar5428 4 күн бұрын
Saheb sree ne shat shat Naman 🙏🙏🙏
@parulpatel9883
@parulpatel9883 14 күн бұрын
પ્રિય અને સમજદાર સ્ત્રી જીવનમાં સાથ નિભાવે ત્યારે પુરુષ હિમાલય પણ સરળતાથી સર કરવાની હિંમત, હામ ભીડી લેતો હોય છે, પુરૂષાર્થ પરસેવે ન્હાઈ ત્યારે પરમેશ્વરે પણ સાથ આપવો પડે છે. નસીબદાર છે ભરતભાઈ કે આવી સમજુ ભાર્યા મળી.
@kalabentailor8235
@kalabentailor8235 21 күн бұрын
એકમ સરસ
@manoramamehta7705
@manoramamehta7705 2 ай бұрын
Tamari badhi sachchi vato khub j game chhe. Thank u so much
@mustakimshadiwan5610
@mustakimshadiwan5610 7 ай бұрын
આપ ની અદભૂત લેખન, વક્તવ્ય શૈલી થી અતી પ્રભાવિત. આપ ને સાંભળી ને આંખ ભીની થઈ જાય છે .❤
@rajendraparmar9567
@rajendraparmar9567 11 ай бұрын
હીરા ની પરખ ઝવેરી જ કરી શકે, આવી સિકસથ સેન્સ બહુ ઓછા લોકો પાસે હોય છે . ❤
@ushakapadia3544
@ushakapadia3544 8 ай бұрын
Vah
@maltidesai3082
@maltidesai3082 4 ай бұрын
Hearttouching story ❤very interesting
@jayendrashah3061
@jayendrashah3061 Ай бұрын
શરદભાઇ ખૂબ જ સરસ વાત પ્રેમ આગળ પૈસા હારી જ જાય છે સમજ જીદ ગઈ મા બહુ જ મહત્ત્વ ની છે
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official Ай бұрын
Aabhaar Jayendra bhai.
@shreeram-oq2oe
@shreeram-oq2oe 9 ай бұрын
આજ સાચો પ્રેમ ❤
@sharaddave765
@sharaddave765 11 ай бұрын
10 ni note ane Karodo nu Dil ❤ denar ni Dileri ne abhinandan.. Bharatbhai nu bhagya chakra pharyu ane kahevay.. 👌🌹♥️🙏🏻
@varsharathod3719
@varsharathod3719 11 ай бұрын
વાહ શરદ ભાઈ ખુબ સરસ સ્ટોરી છે આજ ના સમય માં દરેક છોકરી પૈસાદાર કે ખુબ કમાણી કરતો મુરતીયો જ પસંદ કરતી હોય છે તો ખુબ સ સમજવા જેવી વાત છે
@vandanabhatt4403
@vandanabhatt4403 11 ай бұрын
સાવ સાચી વાત કરી વર્ષાજી
@languagescorevarshajani4533
@languagescorevarshajani4533 10 ай бұрын
વાહહહ, ખૂબ પ્રેરણાદાયક સત્યઘટના..જીવનમાં સત્યનિષ્ઠ બનવાથી ઈશ્વર મદદ કરે જ છે.. એનું ઉત્તમ ઉદાહરણ.. 👍 નમસ્કાર 🙏સર
@harshadtalsania7710
@harshadtalsania7710 8 ай бұрын
ખુબજ સરસ પ્રેરણાદાયક સત્ય ઘટના જીવનમાં ઉતારવા લાયક છે
@manishakava7043
@manishakava7043 11 ай бұрын
ખૂબ સરસ
@akshaymehta3046
@akshaymehta3046 7 ай бұрын
Nice story. Highly appreciated for such people in our community.
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 7 ай бұрын
Thanks for watching
@mayatanna684
@mayatanna684 11 ай бұрын
વાહ સર. જોરદાર. ધન્ય એ વનિતા કે જેણે માણસાઈ અને હીર પારખી ને મુઠ્ઠી ઊંચેરા માનવીની સાથે જીવન જેડી દીધું. 🎉
@hareshsadrawala1270
@hareshsadrawala1270 11 ай бұрын
અતિ સુંદર ! સારાં વાંચનથી વિશાળતા તરફનો અનુભવ !
@desurvaru5207
@desurvaru5207 Күн бұрын
Inspiring very beautiful happiness🎉
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 13 сағат бұрын
Thank you so much 😀
@maheshdave1175
@maheshdave1175 11 ай бұрын
આભાર સાહેબ. હીર ने ઓળખી શકતી ગ્રામ્ય યુવતી ने અભિનંદન. સત્ય બોલવું અઘરું છે પણ ના વિચાર્યું હોય તેવો reward આપવાની તાકાત ધરાવે છે
@prajapatiramesh1261
@prajapatiramesh1261 11 ай бұрын
ડૉ શરદ ઠાકર સાહેબ પ્રણામ ખુબ આનંદ થયો
@Tarulatashah-e6w
@Tarulatashah-e6w Ай бұрын
Beautiful. Reality
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official Ай бұрын
Thankfully to You.
@NagajanGareja
@NagajanGareja 6 ай бұрын
અત્યંત રુદય સ્પર્શી 😢😢 સૌંદર્ય કે સંપતિ તમારી લાયકાત કે સાચી ઓળખ નથી પરંતુ વાણી, વિવેક, સંસ્કાર અને વર્તન જ તમારી સાચી ઓળખ છે એક કવિશ્રી એ કહ્યું છે કે "સોનાની પરખ સોની કરી શકે, હીરા ની પરખ હીરા પારખુ કરી શકે અને લોખંડ ની કિંમત લુહાર કરી શકે"
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 6 ай бұрын
વાહ! ખૂબ સરસ 👍🏻
@NagajanGareja
@NagajanGareja 6 ай бұрын
@@Dr.SharadThakar_Official આપનો પ્ર્યુત્તર વાંચું છું ત્યારે જાણે કે મને મેગસેસ એવોર્ડ મળ્યા નો આનદ અને ખુશીઓ ની અનુભૂતિ કરું છું કેમકે જે વ્યક્તિ એક એક સેકન્ડ ની કિંમત કરી રહ્યા છે ત્યારે તેમાંથી સેકન્ડ નો છઠો ભાગ કાઢી પ્રત્યતર આપે છે ધન્ય છે સાહેબશ્રી. અંત માં માણસ ને "શબ્દો જ તારે છે અને શબ્દો જ ડુબાડે છે" નાગાર્જુન પોરબંદરી..
@nimeshshah9720
@nimeshshah9720 2 ай бұрын
Very nice Really good And true life Story'
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 2 ай бұрын
Thank you so much 😀
@bharatpatel8507
@bharatpatel8507 8 ай бұрын
સરસ સત્ય ઘટના આભાર ડો.સાહેબ
@varshanayak71
@varshanayak71 11 ай бұрын
Khub j saras🙏🙏🙏🙏🙏🙏Barabar hir parkhyu Bene. Dhanya che banene. Pranab Dr Saheb.
@shashimehta5909
@shashimehta5909 7 ай бұрын
Heart touching story ❤
@shahidansari-rk1si
@shahidansari-rk1si 9 ай бұрын
Super duper story
@rudraagravat1641
@rudraagravat1641 9 ай бұрын
આજ ના સમય માં પણ એક સ્ત્રી મા આવી સાત્વિકતા છે અને આવી સમજણ છે ખૂબ જ આશ્ચર્ય વચ્ચે આંખ માં પાણી આવી ગયા અને એ બેન ને એ સ્ત્રી ને બે હાથ જોડી ને વંદન ધન્ય છે તમારી સંસ્કારની શ્રીમંતાઈ ને. ભારતની બધી જ સ્ત્રી ઓ આવી જ હોઈ તો આ દેશ ના દીકરાઓ ફરી દેશ ને સોને કી ચીડિયા બનાવી શકે છે એમાં બે મત નથી. શરદભાઈ ખૂબ ખૂબ આભાર આવી સરસ વાત લઇ ને આવ્યા . એને એ બેન ને વંદન.
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 9 ай бұрын
આભાર !
@devendrasoni197
@devendrasoni197 Ай бұрын
બહુ ઉત્તમ ! તમને ઘણીવાર વાંચ્યા છે.વાંચતાં વાંચતાં આંખને ખૂણે આંસુ ન ઝળકે તેવું ઓછું બને છે. તમારી આધ્યાત્મિક સફર જનકલ્યાણની-મને બહુ ગમી છે. મુંબઈમાં વરસો સુધી રહીને એકાદ દાયકાથી શિકાગોમાં રહુ છું. પણ અહીંના ગુજરાત દર્પણમાં પહેલાં ડોકટરની ડાયરી વાંચી લઉં છું . તમારા લાખો વાંચકોના હૃદયને ઝંકારી નાખવાનું અદ્ભુત કૌશલ્ય અનુભવીને દિલ બાગ બાગ થઈ જાય છે. ઘણો લાંબો વરસ આ વારસાનું જતન થતું રહે તે જ પ્રાર્થના ! - દેવેન્દૃ સોની.
@ushabendave454
@ushabendave454 7 ай бұрын
Very nice heart touching
@bhartisoni6196
@bhartisoni6196 Ай бұрын
Superb ❤❤
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official Ай бұрын
Thanks 🤗
@sarojdave2481
@sarojdave2481 9 ай бұрын
નારી તુ નારાયણી
@ravajiraiyani9401
@ravajiraiyani9401 11 ай бұрын
ખુબ સરસ સાહેબ
@sudhamehta3919
@sudhamehta3919 11 ай бұрын
ખૂબ સરસ.
@ashokgohil8999
@ashokgohil8999 11 ай бұрын
Sir tamari story telling style khub j adbhoot hoi chhe. Bharat bhai khub j lucky chhe jemne aava wife malya.
@thakkarnita1652
@thakkarnita1652 11 ай бұрын
Very very nice story
@parshottamvaghela2157
@parshottamvaghela2157 8 ай бұрын
Vah khub! Das rupiyani not
@dharamshibhailathidadiya5815
@dharamshibhailathidadiya5815 11 ай бұрын
Good
@bhikhalalpatel1972
@bhikhalalpatel1972 11 ай бұрын
Very very nice real story
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 11 ай бұрын
Thanks all
@manishashah4616
@manishashah4616 11 ай бұрын
Sir je dil ni vaat sambhli Ben e jene potana jivan ni dor sopi didhi ne emna pagle yuvak nu nasib khuli gayu e Ben ne so salam
@vinodpatel7246
@vinodpatel7246 11 ай бұрын
So nice...sir...... I m your fan from since long time..... from my childhood......
@prakashvyas9778
@prakashvyas9778 10 ай бұрын
Very nice
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 10 ай бұрын
Thanks
@OmNamhshivay-kw6ek
@OmNamhshivay-kw6ek 2 ай бұрын
Very very very nice. 🎉🎉🎉🎉🎉
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 2 ай бұрын
Thank you so much 😊
@mansipachchigar8831
@mansipachchigar8831 11 ай бұрын
Nice video hju aava video muko...wonderful story. Spiritual video pn Mukva request
@shobhadilipkakad5840
@shobhadilipkakad5840 10 ай бұрын
Only lucky person can get such wife.
@rupalbhatt7982
@rupalbhatt7982 4 ай бұрын
સદી તરફ અને ક્ષણ તરફ કઇ બાજુ જવું જોઈએ મને આમાં સમજ ન પડી બને તો સમજાવવા વિનંતી
@mohmedaliabbaskhan1387
@mohmedaliabbaskhan1387 Ай бұрын
ADBHUT !!!!
@HRS-nc3lc
@HRS-nc3lc 3 ай бұрын
SHACHO. MANS. JiTe. Che
@mayurkesur6289
@mayurkesur6289 11 ай бұрын
હી રા ની પારક તો ઝવેરી કરી શકે સાહેબ
@mnp7576
@mnp7576 10 ай бұрын
KHANDANI NARI J AA BOLISAKE ANE KARISAKE SUKHNE LATMARVI BOLVU SAHLU 6 BAKI AAMNETO KARIBATAVYU..RAM NI SATHE SITA VANMA GAYAHATA SUKHNE LATMARI TE PEASANG YAD AVIGAYO
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 10 ай бұрын
Yes. KHOOB SARAS VAAT KAHI AAPE MANISHBHAI. AABHAAR 🙏🏼
@maheshgoswami7120
@maheshgoswami7120 11 ай бұрын
sachu kahu to sir magaj vicharvanu j bandh kari de 6e aavi story sambhdi ne.
@user-jr3kj5jc6w
@user-jr3kj5jc6w 10 ай бұрын
10 ની નોટ સામે 2000 ની નોટ હારી ગઈ
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 10 ай бұрын
🤩 😍
@9904129244
@9904129244 11 ай бұрын
શબ્દો નથી ફક્ત આંખ મા આશુ છે વંદન છે એ નારી ને
@m.kanthariakantharia4799
@m.kanthariakantharia4799 9 ай бұрын
નિયતિ કેવા ખેલ રચે છે? આમાં ભરતભાઈના ભાગ્યમાં એ યુવતીનો સાથ લખાયેલ હશે, એટલેજ નોકરી મળવામાં વિલંબ થયો. ઈશ્વર હંમેશા પરીક્ષા લે છે અને આપણે સૌએ એમાં અવ્વલ નમ્બરે ઉતીર્ણ થવાનું હોય!!!!"
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 37 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 127 МЛН
Harley Quinn's plan for revenge!!!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 28 МЛН
मनासारखे वागायचे म्हणजे काय?
2:35
Dr.Ni Diary Episode-12: 'દાદા'માંથી 'બાપ' બન્યાની વાત ! #gujarati #shortstory #motivational
11:55
Dr. Sharad Thakar_Official- ડૉ. શરદ ઠાકર_અધિકૃત
Рет қаралды 1,7 М.
રણમાં ખીલ્યું ગુલાબ- Episode-2: મર્દ તેહનું નામ !
7:43
Dr. Sharad Thakar_Official- ડૉ. શરદ ઠાકર_અધિકૃત
Рет қаралды 2,2 М.
C.K. Pithawala Smriti Vyakhyanmala-Lect. By Dr.Sharad Thakar
51:05
Pithawala School
Рет қаралды 40 М.
RNSB Book Talk - 12 Speaker Dr. Sharad Thaker -04
25:12
RNSB Book Talk
Рет қаралды 15 М.
Dr  Nimit Oza speaking at LiveWellcon 2024,  Dr Nimit Oza  is different mood, absolute laughter
56:37
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 37 МЛН