'રંગ મોરલા' સોંગથી ફેમસ Bhavesh Ahirનો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ, લખી લો એક દિવસ No.1 ગાયક બનશે | ગાયકોની ગોત

  Рет қаралды 96,220

Vishesh with Dinesh

Vishesh with Dinesh

Күн бұрын

'રંગ મોરલા' સોંગથી ફેમસ Bhavesh Ahirનો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ, લખી લો એક દિવસ No.1 ગાયક બનશે | ગાયકોની ગોત
તમારે પણ ગાયક બનવું હોય તો મારા વોટ્સએપ નં.832 051 0028 પર મોબાઈલ માં ઉતારેલો સાદો વીડિયો મોકલી આપો. મારી ટીમ તમારો સામેથી સંપર્ક કરી મદદ કરશે.
ભાવેશ આહિર ની યુટ્યુબ ચેનલની લિંક નીચે મુજબ છે
• RANG MORLA | BHAVESH A...
'ગાયકોની ગોત' કાર્યક્રમમાં આજે મળીશું 'રંગ મોરલો' ગીતથી ફેમસ થયેલા સિંગર Bhavesh Ahir ને. ભાવેશ આહિરના આ ફર્સ્ટ ઇન્ટરવ્યૂમાં તમને જાણવા મળશે ઘણી અજાણી વાતો. તમે લખી લો એક દિવસ No.1 ગાયક બનશે.
#bhaveshahir
#rangmoralo
#kalivadaladi
#gujaratisong
#રંગમોરલો
#કાળીવાદલડી
#dineshsindhav
#visheshwithdinesh

Пікірлер: 170
@bhaveshahir9593
@bhaveshahir9593 Жыл бұрын
દિનેશભાઈ આપના માધ્યમ થી લોકો સુધી મને અને મારા જીવન ને રજૂ કર્યું લોકો નો પ્રેમ મળ્યો આપને અને બધા લોકો ને મારા દિલ થી વંદન 🙏🏼🙏🏼
@dharamshipatel3349
@dharamshipatel3349 Жыл бұрын
જય દ્વારકાધીશ. મુરલીધરની મહેર બની રહે આપની ઉપર. ધન્યવાદ આવજો જય શ્રી કૃષ્ણ. કૃષ્ણં વંદે જગદ્ ગુરુમ્.
@komalkasundra4404
@komalkasundra4404 Жыл бұрын
👌👌👌👌👍👍👍🌄💐💐💐💐
@ahirnathubhaiduva1965
@ahirnathubhaiduva1965 Жыл бұрын
Jay Murlidhar
@Bharatrnandania1
@Bharatrnandania1 Жыл бұрын
Dwarikadhish always bless you bhai
@AnilgiriParmanandi1989
@AnilgiriParmanandi1989 11 ай бұрын
હા મારા કોડીનાર નું રતન❤
@vkahir1133
@vkahir1133 8 ай бұрын
ભાવેશ ભાઇ તમને ભગવાન યોગશ્વર, દ્વારકાધિશ તમને ખુબ પ્રગતિ આપે, જય શ્રીકૃષ્ણ
@raymalahir2896
@raymalahir2896 Жыл бұрын
દિનેશભાઈ તમે પ્રતિભા બહાર લાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યો છો. અભિનંદન
@ramanlalamtharampatel3471
@ramanlalamtharampatel3471 11 ай бұрын
વાહ દિનેશભાઇ તમારું કામ ખૂબજ સુંદર છે અભિનંદન તમારા એપિસોડ પૂરા જોયા છે
@vanrajbhukan9223
@vanrajbhukan9223 4 ай бұрын
વાહ જોરદાર ભાવેશભાઈ મા મોગલ સદાઈ આગળ વધારે ને સંગીત ની દુનિયા મા ખુબ મોટુ નામ થાય એવી પ્રાર્થના જય મુરલીધર ભાઈ
@jagdhishbhainimavat3100
@jagdhishbhainimavat3100 10 ай бұрын
વાહ અવાજ બહુ સરસ છે દીનેશભાઈ ઞાયક ની ગોત કાર્યક્રમ બહુ સરસ છે
@virendrasolanki3009
@virendrasolanki3009 11 ай бұрын
વાહ ભાવેશભાઈ જય સોમનાથ મહાદેવ આપને ખૂબ પ્રગતિ આપે એવી. શુભ કામના. જય દ્વારકાધીશ
@BambhaniyaValbh
@BambhaniyaValbh Жыл бұрын
જય વડવાળા જય ઠાકર દિનેશભાઈ આતો આહીરો ની મોજ હો
@rajubhaivyas1450
@rajubhaivyas1450 11 ай бұрын
BAAP ni yaad avtaj jenu galu bharayi jay....eva....bharya bharya dil na Gayak ne ishwar madad na kare to j navayi....!!🙏🏻💐🤔👍🏻🎙️🏅morlidhar to aayar ni tege ne dege saday hajar j hoy chhe baap....khub khub agal vadho.....evi ishwar ne prathna 🙏🏻💐 Jay Morlidhar 💐
@hansadangar2237
@hansadangar2237 11 ай бұрын
ખૂબ સરસ ભાવેશ બેટા દ્વારકાધીશ તમને બોવ આગળ લયજય
@viralpress3871
@viralpress3871 Жыл бұрын
દિનેશભાઈ તમે ખૂબ જ સારી રીતે બધાના ઇન્ટરવ્યુ લો છો પણ અમારી એક એવી ઈચ્છા છે કે તમારી જ ચેનલમાં તમારું ઇન્ટરવ્યૂ અમારી જોવાની ઈચ્છા છે
@lsbhattlsbhatt5153
@lsbhattlsbhatt5153 11 ай бұрын
જય દ્વારકાધીશ દિનેશભાઈ ભાવેશભાઈ ના ગીત સાંભળીને બહુ મજા આવી સરસ
@user-mq4bf1py5b
@user-mq4bf1py5b Жыл бұрын
દિનેશ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કેમ કે આ તમારા ઈનટયરુ થી અમારા ભાવેશભાઇ ખુબ આગળ વધશે આથી ફરીથી તમરો આભાર માનું છું
@jagdhishbhainimavat3100
@jagdhishbhainimavat3100 11 ай бұрын
ભાવેશ ભાઇ તમારો અવાજ સરસ છે જય દ્વારકાધીશ
@shivanshshivanshprajapati7826
@shivanshshivanshprajapati7826 Жыл бұрын
વાહ ખુબ જ સરસ અવાજ છે ભાઈ દિનેશ ભાઈ આવા જ સરસ ગાયકો ગોતવા માટે ધન્યવાદ
@harshashah969
@harshashah969 10 ай бұрын
Suppr. Aavaj👌👌🙏
@narayanbhaipatel1040
@narayanbhaipatel1040 3 ай бұрын
દિનેશ ભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન..ગામડા ના છેલ્લા ગામડાંના કલાકારો ને મહેનત કરી શોધ કરી આગળ લાવવા પ્રયત્ન કરો છો .તે વખાણ વા લાયક છે🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@BhartiAhir-xz3yq
@BhartiAhir-xz3yq Ай бұрын
Dineshbhaiye Bhavesh ne je aasvasan aapyu e khub himmat ape evu chhe
@viralpress3871
@viralpress3871 Жыл бұрын
દિનેશભાઈ તમે ખૂબ જ સારી રીતે બધાના ઇન્ટરવ્યૂ લો છો પણ અમારી એવી ઈચ્છા છે કે તમારો ઇન્ટરવ્યૂ જોવો છે
@devendraram294
@devendraram294 Жыл бұрын
દિનેશ ભાઈ માને તો એમના જ ચેનલ પર હું એમનું ઇન્ટરવ્યૂ કરી નાખું 😂
@viralpress3871
@viralpress3871 Жыл бұрын
@@devendraram294 100 ટકા
@mukeshbariamukeshbaria5885
@mukeshbariamukeshbaria5885 Жыл бұрын
દિનેશભાઈ તમારી ચેનલ માં તમારું જ ઇન્ટરવ્યુ જોવાની ચાહના છે,તમે આ કામ કેવી રીતે અને આ કામ કરવાની પ્રેરણા ક્યાંથી મળી,
@crcmotavadodar2675
@crcmotavadodar2675 13 күн бұрын
ખુબ ખુબ સુંદર અવાજ
@Pachan-ye6lv
@Pachan-ye6lv 11 ай бұрын
❤ સરસ...અવાજ........વાહ.દિનેસભાઈ
@niravhalpati4140
@niravhalpati4140 11 ай бұрын
ખૂબ જ સરસ ઇન્ટરવ્યૂ દિનેશભાઈ અને ભાવેશભાઈ ને ખૂબ ખૂબ ધન્યવાદ ભાવેશભાઈ તમને જય દ્વારિકાધીશ તમારી કીર્તિ દુનિયામ નામ અપાવશે એવી દિલથી પ્રભુને પ્રાર્થના જયશ્રી કૃષ્ણ
@BambhaniyaValbh
@BambhaniyaValbh Жыл бұрын
જય માતાજી જય ઠાકર વાહ શું અવાજ માં જાદું છે વાહ શું વાણી માં વિવેક છે વિવેક માં વાણી છે વાહ શું વાણી માં કંઠ છે કંઠ માં વાણી છે વાહ શું વાણી માં સુંદરતા છે સુંદરતા માં વાણી છે વાહ શું વાણી માં મધુરતા છે મધુરતા માં વાણી છે વાહ શું વાણી માં કરુણા છે કરુણા માં વાણી છે જય વડવાળા જય ઠાકર
@shivlalravaiya6808
@shivlalravaiya6808 11 ай бұрын
દીનેશભાઈ ગીર માંથી ગોતી લાવ્યા ગાયક ભાવેશ આહીર ખુબ ખુબ આભાર
@dr.krishnakothival5095
@dr.krishnakothival5095 8 ай бұрын
Khub khub abhinandan Dinesh bhai Jay dwarkadhish
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 8 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર ભાવેશભાઈ દિનેશ ભાઈઅભિનંદનગીતભાઈસરષ
@dharamshipatel3349
@dharamshipatel3349 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ Like સાથે. ખુબ ખુબ જ સુંદર રંગ મોરલાનુ ઈન્ટરવ્યુ.❤❤ સરસ જોડી દિનેશભાઈ અને ભાવેશભાઇ. કૃષ્ણની કૃપા સદૈવ વરસતી રહે આપના જીવનમાં. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ. કૃષ્ણં વંદે જગદ્ ગુરુમ્.
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 Жыл бұрын
જય શ્રીકૃષ્ણ વાહ વાહ ખુબ જ સુંદર
@sureshbhaidangar.paranam8115
@sureshbhaidangar.paranam8115 Жыл бұрын
જય યોગેશ્વર પહેલા તો દિનેશ ભાઈ ને ખુબ ખુબ અભિનંદન કારણકે તમે ભાવેશભાઇ જેવા કલાકારો ને બહાર લાવી રહ્યા છો અને આ ભાવેશભાઇ ના ઘણા લોકગીતો શાભળેલ છે અને તમારા આ ઈનટરીયા મા આપણા સમાજ ના આગેવાન જસુ બાપા ને યાદ કર્યા તેબદલ મનભરાય આવ્યુ છે આ લખી રહ્યો છું ત્યારે ભાવેશભાઇ ને જાહલ બેન ના કંઠે થી ગીત શાભળી ને ખુબ મજા આવી છે જયશ્રી કૃષ્ણ
@bhavnagahirjinjala7457
@bhavnagahirjinjala7457 11 ай бұрын
જય દ્વારકાધીશ તમારી રક્ષા કરે
@user-mq4bf1py5b
@user-mq4bf1py5b Жыл бұрын
દિનેશ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કેમ કે તમારા આ ઈનટયરુ અમારા ભાવેશભાઇ ખુબ આગળ વધશે આથી ફરીથી તમરો આભાર માનું છું
@thevipuljethava
@thevipuljethava Жыл бұрын
ખૂબ સરસ ભાઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ દિનેશ ભાઈ અને ભાવેશ ભાઈ ને ❤️❤️❤️
@KalpeshMakwanaVlogs
@KalpeshMakwanaVlogs 9 ай бұрын
ખુબ સરસ 🎉❤
@crcmotavadodar2675
@crcmotavadodar2675 15 күн бұрын
ખૂબ સરસ અવાજ
@AnilgiriParmanandi1989
@AnilgiriParmanandi1989 11 ай бұрын
હા મારા ગીર સોમનાથ નુ રતન ❤
@dhaneshsinroja9083
@dhaneshsinroja9083 5 ай бұрын
જય આપાગીગા ભાઈ 👌👌👌👌
@ramanbhairathva4610
@ramanbhairathva4610 Жыл бұрын
ભાવેશભાઈ ધન્યવાદ તમે પપ્પા ને અને પરીવાર ને યાદ કર્યો, જય યોગેશ્વર ખુબ પ્રગતિ કરો.
@dharamshipatel3349
@dharamshipatel3349 Жыл бұрын
જય યોગેશ્વર.
@user-sy5ss4ck1l
@user-sy5ss4ck1l 2 ай бұрын
Jay jay jay murlidhar
@rambhagvanbhai6046
@rambhagvanbhai6046 Жыл бұрын
ખુબ સરસ ભાવેશ આહિર.. Heartily congratulations..please keep it up..Murlidhar bless you..
@uttamrathod1361
@uttamrathod1361 11 ай бұрын
Very nice👍 N exllent. Dinesh bhai many thanks for your Job. 23:03
@manjubentalaviya1395
@manjubentalaviya1395 Жыл бұрын
ભાવેશભાઈ ધન્યવાદ પંપા ને યાદ કરી ને તમારૂં રૂદીયુ ભીજાણું તમને ભોલેનાથ ખુબ ખુબ શક્તિ આપે😢
@aalasagakarmur13
@aalasagakarmur13 Жыл бұрын
Jay Dawarkadhis bhai
@himmatbhaidodiya8276
@himmatbhaidodiya8276 11 ай бұрын
🙏॥જય ગુરૂદેવ નાઆશિવાદ
@mantrakumarvaghamshi4378
@mantrakumarvaghamshi4378 11 ай бұрын
Vah mara ahir bhavesh vira🎉
@SaileshaMudhava
@SaileshaMudhava Ай бұрын
દિનેશભાઈ જય માતાજી
@sajanshing9171
@sajanshing9171 Ай бұрын
Jagadishbhai,,,,,,,,, God bless you.
@rameshvaghela6708
@rameshvaghela6708 Жыл бұрын
Sara's video
@SeemaChauhan-gi1iz
@SeemaChauhan-gi1iz 11 ай бұрын
Bhavesh bhai ahir nice avaj
@gohelchanabhai2374
@gohelchanabhai2374 11 ай бұрын
સામે સામી ચર્ચા માં અવાજ ધીમો આવે છે
@sureshbhaidangar.paranam8115
@sureshbhaidangar.paranam8115 Жыл бұрын
ભાવેશભાઇ તમારું આ લગ્ન ગીત ને ભાઈ બંધોના ગીત ઘણી વખત શાભળેલ છે તમારા આ લગ્ન ગીત મા આપણી સંસ્કૃતિ આપણી ધરોહર છે તે દેખાય આવે છે
@rasikthakor728
@rasikthakor728 11 ай бұрын
😮ગુડ મોર્નિંગ જય માતાજી દિનેશભાઇ ની ઈનરયુ ની મોજ 😮
@vanrajbhaiahir7070
@vanrajbhaiahir7070 Жыл бұрын
Abhinandan Bhaveshbhai
@kavirajgadhaviofficial7505
@kavirajgadhaviofficial7505 11 ай бұрын
વા મામા વા જય હો.......
@Aahir_Bhupi_Ram2909
@Aahir_Bhupi_Ram2909 Жыл бұрын
Bhaveshbhai ❤ etle aahir nu ઘરેણું છે ❤❤❤❤
@chamundaofficelharipar6545
@chamundaofficelharipar6545 8 ай бұрын
આગણીયે અવછરીયા લગ્ન ગીત સુપર છે
@hareshahir197
@hareshahir197 11 ай бұрын
Jay murlighar Bhai ❤❤
@parulbambhaniya1143
@parulbambhaniya1143 6 ай бұрын
Mitiyaj maru gamchhe bhai
@user-fx5xf5qp9u
@user-fx5xf5qp9u 11 ай бұрын
હા ખૂબ મજા ખૂબ મજા
@gopallahir1649
@gopallahir1649 11 ай бұрын
સરસ ભાવેશ ભાઈ
@bhupatchauhan4493
@bhupatchauhan4493 Жыл бұрын
જોરદાર બાપુ
@mukeshparmar5002
@mukeshparmar5002 Жыл бұрын
Jay gurudev 🙏 Jay yogeswar 🙏
@BhikhuJethva-qp5su
@BhikhuJethva-qp5su Жыл бұрын
Super bhai
@lalsinhparmar2639
@lalsinhparmar2639 Жыл бұрын
Saras aavaj che
@akherajayar6338
@akherajayar6338 6 күн бұрын
Jay Shree krishna
@dr.krishnakothival5095
@dr.krishnakothival5095 8 ай бұрын
Jay dwarkadhish bhai dwarkadhish always bless you Bhavesh bhai dwarkadhish Fulfill your all wishes and dreams
@royalthearts6960
@royalthearts6960 Жыл бұрын
Good.bhavesh.bhai..dineshbhai
@radhulavdiya6859
@radhulavdiya6859 8 ай бұрын
વાભાવેશભાઈવાબહૂમજાઆવી
@sonalrathod6699
@sonalrathod6699 Жыл бұрын
🙌🙌🙌ખમ્મા ભાઈ
@bachubhairajput366
@bachubhairajput366 Жыл бұрын
સરસ દિનેશ ભાઈ
@BhaveshDabhi-pr3cx
@BhaveshDabhi-pr3cx 11 ай бұрын
Saras
@dineshbalasara5733
@dineshbalasara5733 8 ай бұрын
Bhavesh ahir jay ho
@chavdavm7184
@chavdavm7184 Жыл бұрын
સુપર..... મારી જોડે શબ્દો નથી❤❤❤❤❤
@pravinaahir1917
@pravinaahir1917 Жыл бұрын
Vah bhavesh bhai 👌👌
@gadhavidisha3323
@gadhavidisha3323 Жыл бұрын
Vaah vaah jay murlidhar🙏🏻
@santoni_sarvani_05
@santoni_sarvani_05 11 ай бұрын
Jai Maa bhagwati sonbai Maa 🙏
@user-mz8sh6zw6y
@user-mz8sh6zw6y Жыл бұрын
વાહ.દિનેશભાઈ ગાયક.પરસોતમ.પઢાર
@AmratbhaiParmar-rj7nk
@AmratbhaiParmar-rj7nk 11 ай бұрын
ટનાટન અવાજ, સદાય આપનું નામ ઉજવળ બને,
@manjulabenpatel3171
@manjulabenpatel3171 10 ай бұрын
Sundar
@pareshabenpandya9989
@pareshabenpandya9989 Жыл бұрын
Jay shree Krishna 🙏🙏
@user-yg9pl9ex1d
@user-yg9pl9ex1d 11 ай бұрын
હાર્મોનિયમ સાથે ઈન્ટરવ્યુ કરો
@devendraram294
@devendraram294 Жыл бұрын
Jai Ho
@rambhanakum3057
@rambhanakum3057 5 ай бұрын
Supr avaj
@sanjayvalva2920
@sanjayvalva2920 Жыл бұрын
ખૂબ સુંદર ❤❤❤
@jagdishsolanki8945
@jagdishsolanki8945 Жыл бұрын
ખુબ સરસ યુવાન લોકગાયક ભાવેશભાઈ આહીર ની સુંદર આવાજ છે..ગુજરાત મા અને દેશ પરદેશ મો એમને લોકપ્રિયતા મળે તેવી શુભકામના અને દિનેશભાઈ ને તેમને intervu આપ્યા તે માટે દિનેશભાઈ ને અભિનંદન. ..
@akherajayar6338
@akherajayar6338 6 күн бұрын
Jay Shree ram motipiplee Radhanpur
@ranavijay1120
@ranavijay1120 11 ай бұрын
વાહ ભાવેશ ભાઇ ખુબજ સરસ અવાજ સે ...
@jayshreebrahmbhatt6891
@jayshreebrahmbhatt6891 Жыл бұрын
Dinesh Bhai kem cho mjama ne tmne mlvani khubj ichha che mharaj moko aape tyare mlishu jsn 🙏🙏
@gatiswam8877
@gatiswam8877 Жыл бұрын
Vah bhaveshbhai
@bhavuahir20
@bhavuahir20 Жыл бұрын
Ha bhaveshbhai ha
@user-qw5sd8vf7j
@user-qw5sd8vf7j 11 ай бұрын
❤❤
@murlidharskitchen8130
@murlidharskitchen8130 Жыл бұрын
Keep it up 👍
@gohilmahendrasinh4800
@gohilmahendrasinh4800 Жыл бұрын
Ha Dineshbhai ha jay Rajputana 🙏
@Aahir_Bhupi_Ram2909
@Aahir_Bhupi_Ram2909 Жыл бұрын
❤savaj se bhai bhaveshbhai ❤❤❤ hart se ❤
@angelsgoals6769
@angelsgoals6769 8 ай бұрын
આ માણસ ખૂબ આગળ વધશે જ એના સુર સંગીત જોર ના હોય
@menandmodhvadiya3670
@menandmodhvadiya3670 11 ай бұрын
Khub saras, no wards, to narret ,,,,,,
@princemusicfilms6037
@princemusicfilms6037 11 ай бұрын
Good job with v nice work❤
@vasterparamahesh4717
@vasterparamahesh4717 8 ай бұрын
Good
@narendrabhaiamrutiya8473
@narendrabhaiamrutiya8473 8 ай бұрын
Very nice 👍
@sajanshing9171
@sajanshing9171 Ай бұрын
ભાવેશભાઈ તમાંરો ઇન્ટરવ્યૂ જગદીશભાઈ સાથે જોયું ખુબ ગમ્યું,હુ કોડિનારમા ૧૯૮૦થી ૨૦૦૭સુધી નોકરી કરતો હતો.
@dipaktejani5202
@dipaktejani5202 11 ай бұрын
100%
@Jyotikakher
@Jyotikakher Жыл бұрын
👌👌
Je peux le faire
00:13
Daniil le Russe
Рет қаралды 11 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 120 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 15 МЛН
Je peux le faire
00:13
Daniil le Russe
Рет қаралды 11 МЛН