શામળિયો તારે ભવ પાર આભજન બિનલનું ગાયેલું છે પણ પારુલબેન તમારી પાસે આ ભજન હોય તો લખી ને આપજો એવી મારી તમને વિંનતી છે મારી કોમેન્ટ વાંચી ને જરૂર થી લખી આપવા વિંનતી છે. તમારો ખૂબ ખૂબ આભાર
@gondaliyaparul40905 күн бұрын
આભાર કપીલા બેન તમે કીધું યે ભજન હુ ટુક સમય મા મારી ચેનલ મા મુકીશ બેન લખીને જરુર તો આવી રીતે કોમેન્ટ રૂપે આશીર્વાદ આપતા રહેજો જય રામાપીર 🙏🙏🙏
@kapilabenpatel46575 күн бұрын
તમને ઘણીવાર મેં જોયા છે બિનલ બાબરીયા અને રશ્મિકા બેન જોડે માટે મેં ભજન લખી આપવા કીધું છે
@gondaliyaparul40905 күн бұрын
ખુબ ખુબ આભાર 🙏 કપીલા બેન હુ તેમા ગાવા જાતી હવે મે મારી ચેનલ ચાલુ કરી કારણકે હુ થોડી દુર રહેવા ગયછુ તો આપ ને આપના પરીવાર ને મારા જય રામાપીર 🙏🙏🙏