Raam Mori | Vatan Vaat Jue Chhe | Jalso Culture

  Рет қаралды 25,126

Jalso Culture

Jalso Culture

Күн бұрын

લેખક, વક્તા રામ મોરી, વતનની વાત કરતા તેઓ કહે છે કે, વતન એ એમની વાર્તાનું મૂળ કથાનક છે. વતનની યાદો અને અનુભવ જ એમની વાર્તારૂપે નિરૂપાયા છે. વતનની એમની વ્યાખ્યા સાવ જુદી જ છે. વતન વિશેના તેમના અનુભવો તેમની વાતો જલસો પર સાંભળો.
#કારણકે_વતન_વાટ_જુએ_છે
#village #backtoroots #villagelife #gamdu #gujaratnugamdu #vacations #nature #wonderful_places #ourplanetdaily #discoverearth #travelling #indiantourism #incredibleindia #visitindia #indianvillage #indianature #indianvillage #green #greenday #mothernature #mothernaturesbeauty
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Download Jalso : www.jalsomusic.com
KZbin : / jalsomusicapp
Facebook : / jalsomusic
Instagram : / jalsomusicapp
Twitter : / jalsomusicapp

Пікірлер: 47
@lmpatel6140
@lmpatel6140 11 ай бұрын
વતન ની વસમી વિદાય ...લાગણી સભર બનાવી દીધા
@tanupatel7000
@tanupatel7000 Жыл бұрын
સ્મરણોને ઉધઈ નથી લાગતી,રામ, બહુ સાચી વાત....😊
@letshelp549
@letshelp549 28 күн бұрын
ભાઈ એ ખરેખર પ્રેક્ટિકલ વાત કરી છે.👍🏻
@dajirajparmar3553
@dajirajparmar3553 2 ай бұрын
ખુબ સરસ
@rameshvaghela7780
@rameshvaghela7780 Жыл бұрын
Aap mahan kavi cho aapne dil thi vandan
@dhibhaidd2298
@dhibhaidd2298 Жыл бұрын
મને પણ વતન યાદ આવે છે
@dhibhaidd2298
@dhibhaidd2298 Жыл бұрын
સરસ
@vijaysinhgohil5219
@vijaysinhgohil5219 Жыл бұрын
હું વિજયસિંહ ગોહીલ.. મણિનગર પોલીસ સ્ટેશન થી.. મૂળ વીરપુર ચોક પાલિતાણા થી.. આપડે તમને મળવું છે
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 Жыл бұрын
ખરેખર આપની વાતમાં અને આપની બોલવાની રિત ભાતમાં તુષાર શુક્લ ની છટા આવે અને ગિજુભાઈ બારડને આપને ઘણા સાંભળ્યા હશે અને અંકિત ત્રિવેદી ને પણ તમે ખુબ સાંભળીયા હશે પણ બોલવાની રીત તો આપણા માનીતા કવિ શ્રી તુષાર શુક્લા ..જ.... ખુબ જ સરસ 👍🏻 ધન્યવાદ આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏🎉
@mehulvaja6097
@mehulvaja6097 Жыл бұрын
100 taka sacchu👌👌👌
@rabarivirambhai441
@rabarivirambhai441 Жыл бұрын
ગળે ડૂમો ભરાઈ આવે એવી યાદોને સરસ રીતે વર્ણવતી રજુઆત....🙏🙏🙏🙏
@truptiyasho7301
@truptiyasho7301 Жыл бұрын
વાહ ! વતનની વાતોની અત્યંત સુંદર સુવર્ણમયી ક્ષણોની લ્હાણી ! સારું છે સ્મરણોમાં ખડકી અને જાંબુડો અકબંધ છે. વાહ રામ ! આ સંવેદનશીલતાને જીવનપર્યંન્ત જીવંત રાખજે બેટા.
@paku2911
@paku2911 Жыл бұрын
રામ, તમારી વતનની વાતો સાંભળીને મને રડવું આવે છે. તમારી યાદોની વાત મને પ્રભાવિત કરે છે પણ સાંભળતાં સાંભળતાં મને વતન સાથે બિલકુલ મીઠું નહીં એવું મારું બાળપણ યાદ આવે છે! 😊
@dajirajparmar3553
@dajirajparmar3553 2 ай бұрын
સાચી વાત છે બેન
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 Жыл бұрын
મેં આપને પહેલી વાર સાંભળ્યા છે પણ વિશ્વાસ છે કે કવિ ની દુનિયા મા આપનુ એક દિવસ નામ હશે... આપની પાસે જૂની યાદો નુ. શબ્દ ભંડોળ ખુબ આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏
@RC-hk5yl
@RC-hk5yl Жыл бұрын
2016 મા "મહોતુ" માટે દિલ્હી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી એવોર્ડ મળેલ છે
@nanubhaisolanki8507
@nanubhaisolanki8507 Жыл бұрын
ગામડાને જીવંત કરી દીધું. સંસ્મરણો તાજા થાય એવું કાંઇ આપી દીધું..વાહ રામભાઇ વાહ.
@bhargavzankat7871
@bhargavzankat7871 Жыл бұрын
ગામડાની યાદો તાજી કરી. તમારા અવાજમાં મીઠાસ, સંસ્કાર તથા આત્મ-વિશ્વાસ દેખાય છે.
@kanubhaivala4001
@kanubhaivala4001 Жыл бұрын
Ram mori tamari rajuat ni rit hart ne effecte Kari Jay chhe so taka tame pragati karsho avi shubhechha Jay mataji 🙏🙏🙏
@khushbubutani1619
@khushbubutani1619 10 ай бұрын
Khub sars lakhyu 6 mane tamri aa Rachana m jivat yado anubhavay 6
@i.s.khatanasadhiram6034
@i.s.khatanasadhiram6034 Жыл бұрын
યુવા ગૌરવ પુરુસ્કાર ૨૦૨૧ વિજેતા રામ મોરી....બહુ જ સરસ વાતો કરી...
@Bramanichannel
@Bramanichannel Жыл бұрын
The best રામ મોરી 👍🙏🙏😀❤️
@jayeshparmar9211
@jayeshparmar9211 Жыл бұрын
ખુબ સરસ ભાઈ વતનના સ્મરણો તમે તમારી અંદર સાચવીને રાખ્યા છે તમે ખુબ આગળ વધો તમારા ક્ષેત્રમાં તેવી માં ભવાનીને પ્રાર્થના
@ashvinnakum7183
@ashvinnakum7183 Жыл бұрын
વાહ રામ!!!!!
@sagamori3795
@sagamori3795 Жыл бұрын
વાહ રામ
@Pv_balya
@Pv_balya Жыл бұрын
Wah
@bhadramehta9535
@bhadramehta9535 5 ай бұрын
So simple but so meaningful
@shaileshtrivedi989
@shaileshtrivedi989 Жыл бұрын
very nice naraation if the home town ... sweet memories... changes in due course is obvious ...
@gohilbhupatbhai5881
@gohilbhupatbhai5881 Жыл бұрын
સરસ,,વાર્તા,,,લખો,,છો,,
@chauhanjorshangbhai1517
@chauhanjorshangbhai1517 Жыл бұрын
વાહ ! રામ. મને પણ લાખાવાડ વતન લાગે છે અને તેથી આજે ૧૮ વર્ષ પછી પણ સારા-નરસા પ્રસંગે જવાનું ચૂકતો નથી.
@vershijithakor3362
@vershijithakor3362 Жыл бұрын
તુષાર શુક્લ ની છાંટ છે આપની વાતમાં.
@jkchavda6047
@jkchavda6047 Жыл бұрын
Lakhavad na kanubhai chauhan shathe lakhavad joyelu , karadiya rajput parivar pingali ghol ma Ghana chhe, Amara kodinar ma khub moto karadiya rajput samaj che, parantu raam Mori dwara sahitya sarjan ni Navi kediye chalvanu sahas khubaj sarahniy chhe. Mata . Bhavani aapne khub lambu aayusya and kirti aape tevi prarthna.
@mehulvaja6097
@mehulvaja6097 Жыл бұрын
Khub saras... Ram Heart touching ❤, I feel every single words.. Living in Ahmedabad from bhavnagar!
@sanjaymori4028
@sanjaymori4028 Жыл бұрын
❤❤❤
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@pankajsinhchauhan7870
@pankajsinhchauhan7870 Жыл бұрын
@mayursakariya209
@mayursakariya209 Жыл бұрын
ભાઈ તમે મનની વાત કરી છે..... હું વતન માજ રહુ છું... પણ હું 4 વરસ બહાર ભણવા ગયો હતો... ફરી પાછો આવ્યો ત્યારે મને તમે જે બધી વાતો કરી એજ શબ્દો મારા માટે બેસે છે.... હાલ હું મારૂ કરીયર બનાવા માટે GPSC ની તૈયારી કરૂ છું... તો જયારે પણ નોકરી અર્થે બહાર જઈશ તો નક્કી જ નહીં કે કયારે વતન મા આવીશ........ આજ આ વિડિઓ જોઈ ને વતન મા હોવા છતાં વતન થી વિખુટો પડી ગયો.... સાહેબ ધન્ય છે... તમારી જનેતા ને.... તમે એક મહાન લેખક બનશો........
@pravinvaghela5584
@pravinvaghela5584 6 ай бұрын
Juna sansmarno
@kookdekook
@kookdekook Жыл бұрын
Ram mori saheb nu mail id mli શકશે?
@ergopalsaraiyabharwad4641
@ergopalsaraiyabharwad4641 Жыл бұрын
સ્મરણો હવે ફક્ત બહાર રહેતા લોકો માટે મહત્વ નાં ત્યાંના લોકો માટે કોઈ નવીન નથી
@dhibhaidd2298
@dhibhaidd2298 Жыл бұрын
હું તમને બે દિવસથી જોવું શું પણ બહુંજ ખુશ શું
@slparmar9232
@slparmar9232 Жыл бұрын
Mara mama nu gam lakhavad na dikra Ram mori gaurav chhe
@JayDwarkadhishDarshan_1178
@JayDwarkadhishDarshan_1178 Жыл бұрын
Tusar shukl ni copy j joy lo
Saumya Joshi | Play Writer | Poet | New Gujarati Podcast | Jalso Podcasts
1:26:39
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 269 #shorts
00:26
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 30 МЛН
Vaishal Shah | Film Producer | Gujarati Movies (Podcast)
1:26:48
Jalso Podcasts
Рет қаралды 3,2 М.
Morari Bapu Raam katha Talk by Devaki - Jivan Ni Aarpar
19:03
Великие художники😂 #6кадров #смех #юмор
0:48
6юмористов
Рет қаралды 5 МЛН
Anaya Vampire 🧛‍♀️ Ban Gayi 🥵
0:20
JAKIRUL20MShort
Рет қаралды 20 МЛН
Jesus tells you the right path to follow #jesus #jesuschrist #jesuslovesyou
0:20
Когда желаешь сестре самого лучшего😂
0:29