રબારીની દીકરીઓ ઠાકરને વધુ વ્હાલી હશે આથી જ ગાયિકાઓ બને છે, નિકિતા રબારીનો અવાજ નોખો છે | ગાયકોની ગોત

  Рет қаралды 51,445

Vishesh with Dinesh

Vishesh with Dinesh

Жыл бұрын

રબારીની દીકરીઓ ઠાકરને વધુ વ્હાલી હશે આથી જ ગાયિકાઓ બને છે, નિકિતા રબારીનો અવાજ નોખો છે | ગાયકોની ગોત
#gujaratisong
#geetarabari
#gamansanthal
#rabari
#gujarati
#visheshwithdinesh
#dineshsindhav
#ગાયકોનીગોત
#gayakonigot

Пікірлер: 123
@Dr.bhagvatigalsor2217
@Dr.bhagvatigalsor2217 Жыл бұрын
ગુરુપૂર્ણિમા 2023 અમારા વડવાળા મન્દિર દુધરેજમાં તેમને સ્ટેજ પર ટાઈમ આપવામાં આવ્યો છે નિકિતાબેન શાયદ ઇન્ટરવ્યૂમાં એ નથી બોલ્યા હું ત્યા જ હોસ્ટેલમાં છું સુરેન્દ્રનગર પીએચડી કરું છું ગુરુદેવ અને વડવાળા ભગવાન ખૂબ આગળ વધારે તેવી પ્રાર્થના 🙏
@j_D_Rabari_Dhanana
@j_D_Rabari_Dhanana Жыл бұрын
ગુરુ જી અમારા મિતલબેન રબારી ગામ ધનાણા ને ચાન્સ આપજો
@Dr.bhagvatigalsor2217
@Dr.bhagvatigalsor2217 Жыл бұрын
હા ભાઈ જરૂર થી બાપુ ને વાત કરીશ 🙏
@Dr.bhagvatigalsor2217
@Dr.bhagvatigalsor2217 Жыл бұрын
દિનેશભાઇ નો મિત્તલબેન સાથેનો ઇન્ટરવ્યૂ અને નવું સોન્ગ કાંઠા ની કુંજલ બન્ને જોયા છે.. જય વડવાળા દેવ 🙏
@j_D_Rabari_Dhanana
@j_D_Rabari_Dhanana Жыл бұрын
ધન્યવાદ તમારો
@glvaghelagf9769
@glvaghelagf9769 Жыл бұрын
વાહ દિનેશ મિત્તલ રબારી પછી નિકિતા રબારી ના ઇન્ટરવ્યુ લીધા ખુબ સરસ અવાજ છે બંનેના ખુબ ખુબ ધન્યવાદ દિનેશ ભાઈ જય વડવાળા...
@abhishekbaraiya5032
@abhishekbaraiya5032 2 ай бұрын
ખૂબ સરસ ઝૂંબેશ દિનેશભાઈ નીકીતા ખૂબ ખૂબ આગળ વધે એવી શુભેચ્છા.
@momaistudio0007
@momaistudio0007 Жыл бұрын
દિનેશ ભાઈ તમે સારું કાર્ય કરી રહ્યા છો 👍👍
@karshanbhai4843
@karshanbhai4843 Жыл бұрын
વાહ દિનેશ ભાઈ હૃદય થી કૉટિ કૉટિ વંદન બેન ને મહેનત ની જરુર છે સફળતા શિખરે આગળ વધે એવી પાર્થના જય દ્વારકા ધીશ
@jalarammandal5125
@jalarammandal5125 4 ай бұрын
દિનેશભાઈ અમારા જલારામ મંડળ ઉધનામાં પણ એકવાર તમારા વિડીયો હું બધા જ જોઉં છું અને ખૂબ સુંદર હોય છે અમારા મંડળની બહેનો પણ કીર્તન સરસ ગાય છે આપે બે કીર્તન નીકળી નો વિડીયો બનાવો જલારામ મંડળ ઉધના સુરત નો આ મંડળ છે જય શ્રી કૃષ્ણ જલારામ મંડળના 🙏🙏🙏🙏🙏
@Love_4_gaumata
@Love_4_gaumata Жыл бұрын
ખુબ સરશ કામ કરો છો ભાઈ આપડા તરફ થી ફુલ સપોર્ટ છે જય ઠાકર જય ગૌમાતા 🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@kunalsolanki6991
@kunalsolanki6991 Жыл бұрын
Dinesh bahi કાજલ મહેરિયા ને પડ ટક્કર આપશે એક દિવસ બેન
@desairamesh3315
@desairamesh3315 11 ай бұрын
ખુબ સરસ બહેન 🎉 જય ગોગા મેડીકલ ભીલડી
@desaihitesh471
@desaihitesh471 Жыл бұрын
વાહ રબારી ની દીકરી તને ધન્ય છે
@KishanSavaliya-dh3ob
@KishanSavaliya-dh3ob 10 ай бұрын
❤ દીલ થી કવ કે બહેન આપે ખૂબ સારી રીતે ગાવ છો. માતાજી પ્રાથના કરિયા કે બહેન તમે ખૂબ આગળ વધો..
@manjubentalaviya1395
@manjubentalaviya1395 Жыл бұрын
વાહ દિનેશભાઈ ખુબ સરસ દિલ થી જય ભોલેનાથ
@nsbharai6351
@nsbharai6351 Жыл бұрын
Khub khub aagl vadho mari ben mara maldhari ni dikri ❤😊
@girishbhairathod689
@girishbhairathod689 3 күн бұрын
Jay shree Krishna 🙏 super song
@ilyaspatel8367
@ilyaspatel8367 Жыл бұрын
Wow Ankita's voice texture is very good. My humble request to you Dinesh sir. He has a melodious voice quality. Give her a bigger platform…
@harshapaleja7494
@harshapaleja7494 Жыл бұрын
Khubj sars ...she has very melodious voice ...pls see that she gets chance to become a good singer 🎉 Wish her all the Best ❤
@desaikhumabhai2030
@desaikhumabhai2030 Жыл бұрын
Vah...nikitaben saras અવાજ... IPS pan bano aevi shubhechha 😊
@Desai404
@Desai404 11 ай бұрын
નિકિતાબેન તમારો અવાજ ખૂબ સારો છે તમારો અવાજ કિંજલબેન રબારી જેમ અલગ જ સૂરમાં પ્રભાવ પાડશે જય વડવાળા
@user-jr6ye2fk7j
@user-jr6ye2fk7j Жыл бұрын
Amara india ma nehade nehade gayako ho bhai.i love may sajaj rabari jay vadavala❤❤❤
@dhrumintankofficial1033
@dhrumintankofficial1033 Жыл бұрын
વાહ ખુબ સરસ બેન તમે ગયું અને હવે તે મને પણ આગળ વધારવું પણ સિંગર મને પણ બનાવો અને ગાયકોની ગ્રુપમાં મને પણ ચાન્સ આપો એવી આશા રાખું છું અને
@nanditatpatt1310
@nanditatpatt1310 5 ай бұрын
Dinesh Bhai hu Tamara bdhaj program jou Chu .tame aa je badhane gavani ne aagal aavva ni hosh hoy tene je rite sath aapi Cho a bahuj punya nu Kam Karo Cho tamane a tamari jurney ma dwarka valo jarur sath aapse 74 vars ni Chu .mane aava deshi geeto sambhal va bahuj game che God bless you 🎉👍👌
@vihatramofficialbhorol2417
@vihatramofficialbhorol2417 Жыл бұрын
જય વડવાળા બેન ખુબ આગળ વધો🙏
@charanraj8940
@charanraj8940 7 ай бұрын
હા મોજ હા
@kajaldafda6673
@kajaldafda6673 Жыл бұрын
ખરે ખર... આમાં પ્રશ્ન નો હલ મળી ગયો. સુપર સે ઉપર અવાજ સે.
@nileshthskor7062
@nileshthskor7062 Жыл бұрын
હુ,નીલેશ,ઠાકોર,તા,લાખણી,તરફથી,બહેનને,ખુબખુબ,ધનવાદ,આભાર,,👌👌👍😁
@Anilaasodiya
@Anilaasodiya 2 ай бұрын
Vah sister ❤
@BambhaniyaValbh
@BambhaniyaValbh Жыл бұрын
જય માતાજી જય ઠાકર ભલે દિનેશભાઈ ભલે આતો દિનેશભાઈ તમારી મોજ અને નિકીતા બેન ની મોજ હો દિનેશભાઈ
@bavanrabari4674
@bavanrabari4674 Жыл бұрын
Vah Nikita ben khub સરસ ❤❤ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉
@baldevgosai1898
@baldevgosai1898 Жыл бұрын
ખૂબ સરસ, જય માતાજી 🙏🙏 દિનેશ ભાઇ
@misstalent2
@misstalent2 11 ай бұрын
મારે પણ ઇન્ટરવ્યુ આપવું
@hareshrabari111
@hareshrabari111 Жыл бұрын
Vha khub saras ben..jay ho
@kinjal_Makvana__
@kinjal_Makvana__ Жыл бұрын
Jay mataji bhai 👍🙏👍
@jasrajdewasi264
@jasrajdewasi264 11 ай бұрын
Makwana cast hai , ya subcast . Me rajasthan me marwadi rabari hu . Meri subcast makwana hai .
@s.b.mevadamevada.mevada596
@s.b.mevadamevada.mevada596 Жыл бұрын
જય ઠાકર ફૂલ સપોર્ટ મિતલબેન ઠાકર આપણને આગળ
@HirenRabari-ib8xi
@HirenRabari-ib8xi Жыл бұрын
Sir a story adhuri che Family vise kidhu pan temna father vise nathi kidhu Ane Middle class Family ma ghar parivaar thi dur rahi ahmedabad jeva megacity ma aklu rehvu sahelu nathi A mate temna mother and father sathe interview lyo Tethi nikitaben ni mahenat rang lave ✨
@manjubentalaviya1395
@manjubentalaviya1395 Жыл бұрын
🙏 જય ભોલેનાથ ના ખૂબ ખૂબ આશિર્વાદ
@harshapaleja7494
@harshapaleja7494 Жыл бұрын
Thanks to Dinesh Bhai for selfless service 🎉,🙏
@SolankiRinku-vo5qm
@SolankiRinku-vo5qm 8 ай бұрын
Nice ben very nice voice hu pan aek singer
@jagdeeshkodiyatar9776
@jagdeeshkodiyatar9776 Жыл бұрын
Vah Dineshbhai
@chaudharyshailesh532
@chaudharyshailesh532 Жыл бұрын
Khub saras gaayu Ben 👍🙏
@devrajvajapurofficial8097
@devrajvajapurofficial8097 Жыл бұрын
ગીતકાર✍ દેવરાજ વજાપુર તરફ થી ફુલ સ્પોટ
@shambhubhaicthakor9766
@shambhubhaicthakor9766 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@JAYBHAVANIFINANCE1991
@JAYBHAVANIFINANCE1991 11 ай бұрын
જય શ્રી કૃષ્ણ રાંધે
@sureshalgotar3191
@sureshalgotar3191 11 ай бұрын
Super voice
@GamanSanthal13d
@GamanSanthal13d Жыл бұрын
Jor dar gay se ben aagal vadhe aevi bhagvan ne duva kariae
@sureshbhai8390
@sureshbhai8390 Жыл бұрын
Thank you so much Dinesh Sir
@goswami310
@goswami310 Жыл бұрын
जय वड़वारा देव 🙏🙏🙏
@arunamp727
@arunamp727 Жыл бұрын
Mital rabarino avaj saro che
@user-ep2yl6ph4u
@user-ep2yl6ph4u Жыл бұрын
જય જય દ્વારકાધીશ
@kirangosan2038
@kirangosan2038 Жыл бұрын
જય વડવાળા દેવ 🙏🏻❤️
@kanzariyamr.parsotam8180
@kanzariyamr.parsotam8180 Жыл бұрын
ખૂબ સરસ કાર્ય ખરેખર ❤
@balukodiyatar15
@balukodiyatar15 Жыл бұрын
Jay mata ji
@manishjokhava7937
@manishjokhava7937 Жыл бұрын
જય ઠાકર દિનેશ ભાઈ
@Bharataal-wc1yd
@Bharataal-wc1yd 11 ай бұрын
દિનેશ ભાઈ કવિ બેન રબારી નુ ઈન્ટરવ્યૂ લઈને મોકલો ને
@raymallivevillage5847
@raymallivevillage5847 Жыл бұрын
Jay Dwarkadhish
@comedy8972
@comedy8972 Жыл бұрын
જય વડવાળા દેવ
@mafabhairabari2295
@mafabhairabari2295 Жыл бұрын
Jay vadvala 🙏🙏
@jadav8744
@jadav8744 Жыл бұрын
જય માતાજી
@VipulkhatanaVipulkhatana
@VipulkhatanaVipulkhatana Жыл бұрын
જય ઠાકર
@shaileshbhaibharvadvlog
@shaileshbhaibharvadvlog Жыл бұрын
Ha moj
@sureshmakwana4185
@sureshmakwana4185 Жыл бұрын
Thank you Dinesh bhai
@momaisudiyoaithor9105
@momaisudiyoaithor9105 Жыл бұрын
સુપર હિટ છે બેન નો ભાઇ
@amaratmadkaofficial
@amaratmadkaofficial Жыл бұрын
Supar ben
@khokhadrabari3277
@khokhadrabari3277 Жыл бұрын
Khub sars
@jayramdesai-sk6hc
@jayramdesai-sk6hc Жыл бұрын
માલધારી સમાજ ના લોકો ને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર...
@glvaghelagf9769
@glvaghelagf9769 Жыл бұрын
દિનેશભાઈ દરેક સમાજ ના લોકોને સ્પોટ કરે છે અને ક્યારેય કોઈ સાથે ભેદભાવ રાખતા નથી ...
@karanmundhva2433
@karanmundhva2433 11 ай бұрын
વાહ શું અવાજ છે બેન નો
@jaysemojmaa8719
@jaysemojmaa8719 Жыл бұрын
જય વડવાળા દેવ બેન
@malabhaibharvad5826
@malabhaibharvad5826 Жыл бұрын
Jay thakar
@viratrabari1630
@viratrabari1630 Жыл бұрын
જય વડવાળા
@dadubhai4623
@dadubhai4623 Жыл бұрын
🎉🎉very good ben🎉🎉
@user-we4bm3of4w
@user-we4bm3of4w 10 ай бұрын
Aa bhai kya na che mare pn malvu che
@dhaneshsinroja9083
@dhaneshsinroja9083 3 ай бұрын
જય આપાગીગા ભાઈ તમારા ફોન નં આપજો
@darshanpatel-wj1bz
@darshanpatel-wj1bz 11 ай бұрын
Dinesh bhai savarkundla aavo saurashtra maa aaya ghnaa kalakaaro che chokraav jene stage nathi maltu pan tamaru kaam jotaah laage che tame aemne stage aapi shaksho atle 🙏🙏🙏🙏🙏
@veerdigital7807
@veerdigital7807 Жыл бұрын
દિનેશભાઈ ખૂબ સરસ સમાજ ને સપોટ કરો છો જય ઠાકર
@kanarabari8254
@kanarabari8254 Жыл бұрын
Dines bhai maro intervyu kyare. Leva aavyo kutcha ma ho
@Vanmalibaroliya
@Vanmalibaroliya 11 ай бұрын
Dinesh. Bhai tamara aek shab mane khubaj mane gamiu se ke huto khali. Nimit su a ben ne khubaj. Laiuk made
@user-uw7dz8ji2h
@user-uw7dz8ji2h Жыл бұрын
Super 👌
@hh171hj
@hh171hj Жыл бұрын
જય વિહોતર 🐪⚔️
@IPatel-dn4oz
@IPatel-dn4oz 5 ай бұрын
💖💖💖💖💖💥👌
@chhelanasandip
@chhelanasandip 11 ай бұрын
🙏🙏🙏
@khetabhairatadiya4363
@khetabhairatadiya4363 Жыл бұрын
જય,કનૈયા,દિનેસભાઈ
@cowloverchenal2570
@cowloverchenal2570 Жыл бұрын
શું તમે ખરે ખર ગાયકો ની શોધ માં છો...
@sureshnirmathakor1246
@sureshnirmathakor1246 Жыл бұрын
👍👍
@kirangosan2038
@kirangosan2038 Жыл бұрын
👍
@IPatel-dn4oz
@IPatel-dn4oz 5 ай бұрын
💫💫💫💥💥💖💖💖👌👌
@kanokingtharad2270
@kanokingtharad2270 Жыл бұрын
🎉🎉🎉
@kailashpagi3807
@kailashpagi3807 11 ай бұрын
Superb
@chavdamayabhai8980
@chavdamayabhai8980 Жыл бұрын
Good
@smzalaofficial2547
@smzalaofficial2547 Жыл бұрын
Jay mataji
@dadubhai4623
@dadubhai4623 Жыл бұрын
🎉🎉nice🎉🎉
@jigneshsolanki5202
@jigneshsolanki5202 Жыл бұрын
👍👍👍👍👍
@navinsolanki3257
@navinsolanki3257 8 ай бұрын
જુગ જુગ જીવો મારી દીકરી ખૂબ જ સરસ અવાજ છે પ્રગતિ કરો
@pintudesairantila
@pintudesairantila Жыл бұрын
Supper Voice
@gohilmahendrasinh4800
@gohilmahendrasinh4800 Жыл бұрын
Nice
@user-jw5ju9eh1o
@user-jw5ju9eh1o Жыл бұрын
🙏🙏
@dhirajbhaisumara4153
@dhirajbhaisumara4153 Жыл бұрын
Very nice
@11_dhavalmakwana72
@11_dhavalmakwana72 9 ай бұрын
Ok sir good morning to you have to go
@rajeshbhaibagodariya2710
@rajeshbhaibagodariya2710 4 ай бұрын
Ame mokliae to pan tame nathi aavta ragistration karvani ko chho
@gopalbhaihirapara1144
@gopalbhaihirapara1144 Жыл бұрын
બેન નો આવાજ ગુડ છે
@malabhaibharvad5826
@malabhaibharvad5826 Жыл бұрын
Mayabhai ahir nu intryu mukone saheb
@sdesai1109
@sdesai1109 Жыл бұрын
Hy sir.... Mare bhi singer bnvu chhhe... Mne pan gavano Sokh chhhe... Plz help me sir.... Please request
@chauhanvipul4810
@chauhanvipul4810 Жыл бұрын
સર મને પણ ગીતો ગાવા ખુબ જ ગમે છે તો એક મોકો મને પણ આપોને દિનેશસર પ્લીઝ
Kartvya Path | Paras Pandhi | New Motivation Seminar 2024 | Part 1
51:00
കുലദേവതാരാധന #Kuladevatha #Aaradhana in #sanathanadharmam  #kuladeivam @hridayavidyafoundation2355
1:23:08
Sangam Talks Malayalam - സംഗം പ്രഭാഷണങ്ങൾ
Рет қаралды 21 М.
|| Devayat khavad ||jignesh barot || urvasi raddiya home....jugalbandhi
11:04
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
0:30
FASH
Рет қаралды 25 МЛН
❗️XOTINI YOMON QURQIB KETTI 😱😱
0:18
HUSAN_SHORTS1
Рет қаралды 4,4 МЛН
❗️XOTINI YOMON QURQIB KETTI 😱😱
0:18
HUSAN_SHORTS1
Рет қаралды 4,4 МЛН
БУКЕТ МЕЧТЫ НАСТОЯЩЕЙ СЛАДКОЕЖКИ😂😂😂
0:19
СЕМЬЯ СТАРОВОЙТОВЫХ 💖 Starovoitov.family
Рет қаралды 2,6 МЛН
Difference of girls and boys when eating sweets 😂😬
0:35
VovaLika Family
Рет қаралды 11 МЛН