Radha Krushna Temple | Dharampur | Ancient Temple

  Рет қаралды 1,434

Studio Flash

Studio Flash

10 ай бұрын

ધરમપુર નું સૌથી પૌરાણિક, પ્રાચીન રાધા કૃષ્ણ મંદિર સને ૧૮૭૫ થી ૧૮૮૫ ની વચ્ચે બનાવ્યું હતું એવો પુરાતત્વ ખાતા નો અંદાજ છે. રાધા કૃષ્ણ મંદિર અંદાજિત ૧૫૦ વર્ષ જેટલું જૂનું અને કલાત્મક હોવાથી ધરમપુર ના રજવાડા વખત ના ૧૩ મંદિરો, અન્ય ઇમારતો માં ફકત રાધા કૃષ્ણ મંદિર જ પુરાતત્વ ખાતા, ગુજરાત રાજ્ય હસ્તક હતું. હાલના વર્ષ મા મંદિર ખખડધજ હાલત માં રૂપાતરિત થતું હોવાથી સ્થાનિક નાગરિકો, અગ્રણીઓ એ સરકાર ને રજૂઆત કરતા પુરાતત્વ વિભાગ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી ને આ મંદિરનો તથા એના કેમ્પસ નો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો.
#radhakrishna #temple #ancient #ancientreligion #history #historicalplaces #dharampur #renovation #radheradhe #jaishreekrishna

Пікірлер: 1
@sureshbhaipatel1950
@sureshbhaipatel1950 10 ай бұрын
સારો સંદેશો, ધન્યવાદ પ્રણામ પ.પૂ.શ્રી શરદભાઈ વ્યાસજીના પુનિત શ્રીચરણોમાં. જયશ્રીરામ જયદિતિયાબાપા વિરવલ ધરમપુરવાળા.
ગોરસ લ્યો ભાઇ ગોરસ લ્યો
6:00
Bapupura Swaminarayan Mahila Mandal
Рет қаралды 71 М.
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 29 МЛН
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4,6 МЛН
Navratri 2022 | Laxminarayan Mandir | Dharampur
16:29
Studio Flash
Рет қаралды 6 М.
Nani Vahiyal | Historical Heritage | Dharampur
3:42
Studio Flash
Рет қаралды 2,7 М.
desi mavali
3:20
Dharmendra Gavli
Рет қаралды 25 М.
Holi na Haat 2023 | Dharampur
4:44
Studio Flash
Рет қаралды 726
ધુધળીનાથ કોળી નો ઈતીહાસ
9:58
moj studio Gujarat
Рет қаралды 146 М.
🤔Какой Орган самый длинный ? #shorts
00:42