વાહ વાહ ભાઇ આવા પ્રસંગો વારંવાર સંભાળવાનું ગમે છે મને કર્ણ નું પાત્ર બહું જ ગમે છે. કારણ કર્ણ જેવો વીર પુરુષ, દાનવીર, બળવાન યોદ્ધા ભારત ની ભુમી ને ફરી ક્યારેય નહીં મળે 🙏
@sandipbagthariya7052 Жыл бұрын
Jay mataji bhai aap nu sahitya khub j amulya che bhai thakorji aap ne vadhu itihas ape prabhu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@BhadruFolklore3 жыл бұрын
વાહ કવિરાજ કર્ણ ની વાત કરી વાહ કર્ણ તો કર્ણ હતો સલામ છે
@womenprotector52453 жыл бұрын
વાહ રાજભા વાહ ફરી એક વાર પધારો મારા આંગણે બાબરીયાધાર એવી આશા રાખુ છું.....પ્રતાપ મામા મેગળ બાબરીયાધાર
@bharatbhaichaudharyzazam82053 жыл бұрын
જય હો હા ભગત સુરવીર દાતાર અને કવિ આને દુનીયા કોઈ દિવસ ભૂલતા નથી 🙏
@ravinayi69003 жыл бұрын
વાહ રાજભા ગઢવી વાહ. ખૂબ સરસ પ્રસંગ કીધો દાનવીર કણૅ નો. મહાભારતના બધા પાત્રો મા મને કણૅ અને દાદા ભિષ્મ નુ પાત્ર ખૂબ ગમે છે. કણૅ તો કણૅ જ છે. અર્જુન ને દિવ્ય દ્રષ્ટિ મળી ત્યારે કૃષ્ણ ને ઓળખી શક્યો હતો જ્યારે કણૅ વગર દિવ્ય દ્રષ્ટિએ કૃષ્ણ ને સારી રીતે ઓળખતો હતો. તમારા પ્રસંગ પરથી એક વાત યાદ આવે છે કે કામે ક્યાં ના કિધી છે જો કરવું હોય તો અને બુદ્ધિ એ ક્યાં ના કિધી છે જો અનુસવુ હોય તો. સૌને જય દ્વારકાધીશ, જય માતાજી.
@rahulchavdaahir51432 жыл бұрын
પણ ભાઈ કર્ણ એ પોતાના જીવન માં ખરાબ કામ બોવ કર્યા હતા દુર્યોધન સાથે મળી ને
@SINGARVICKYZALAOFFCIAL4232 Жыл бұрын
ભારતના ઇતિહાસને અમર રાખનાર અમારા ચારણ બાપુઓને લાખલાખ નતમસ્તક વંદનછે અમારા ચારણ કવીરાજ બાપુ છે ત્યાર સુધી બાપુ અમારા ઇતિહાસ અમર છે અમારા ક્ષત્રિયોના જય મોગલ જય ભવાની
@panjabsinhchauhan679910 ай бұрын
સાહિત્યકાર કવિરાજ રાજભા ગઢવી 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 નો ખૂબ ખૂબ આભાર.........
@PunitRathod-y3r8 ай бұрын
Jay narsangha veer mahraj shahpur vad
@DhirajbhaiKalariya-xd2mx Жыл бұрын
રાજભાગઢવીબેસ્ટમીત્ર
@DhirajbhaiKalariya-xd2mx Жыл бұрын
રાજભાગઢવીબેસ્ટમિત્રછે
@piyushthummar43873 жыл бұрын
તમને પણ દુનિયા કાયમી યાદ રાખશે રાજભા.......આખું આયુષ આપી ને એક મુલાકાત લેવી છે....
@rajeshkeraliya55133 жыл бұрын
હા હા રાજ ભા
@alpeshgohil91527 ай бұрын
મને મહારથી કણૅ દાનવીર કણૅ નુ પાત્ર બહુજ ગમે છે.
@saiaashirwadofficial65822 жыл бұрын
તમારા ઉપર મને ગર્વ છે મારા ભાઈ રજભા ભાઈ જેવું કોઈ બોલી ના સકે ..
@KDstarmusic77333 жыл бұрын
Guru govind ni vat karjo saheb🙏🙏 Jai johar
@elamerani Жыл бұрын
Vaaa bay vaa veera dany chee tari janetane 👏👏♥️♥️
@RITESHSOLANKI523 жыл бұрын
રાજભા ડાયરા મા કઈક કર્ણ વિશે વાતો કરો. તમારા થી સંભાળી ને કઈક અલગ જ મજા આવે છે. રૂંવાડા ઊભા થઈ જાય છે
@pjranarana5848 Жыл бұрын
ચાર વાત માં જીવન નો સાર આવી ગયો, રાજભા ગઢવી 🙏 વિદ્યા ભકિત શૂરવીરતા અને દાન.. ધન્ય છે કવિ રસ બિહારી ને 🙏 જય માતાજી
@akshaybisen9053 жыл бұрын
Waaah...hu gujarati nathi chhu,pan tame je chaar vaato batavya,aa vaato hu samjhi gyo!!Ketli Smooth language chhe tamari Gujarati👌🏻👌🏻Tamaro content saaru chhe bhai😍😍Lots of love from Maharashtra
@jaymahakal71712 жыл бұрын
Are yr te comment gujarati ma lakhi chhe ane tu keso ke tum gujarati nathi
@akshaybisen9052 жыл бұрын
@@jaymahakal7171 hun Gujarati Shikhwama interested chhu ane Gujarati culture ane suvichar mane aavade chhe.
@jaymahakal71712 жыл бұрын
Achha he
@akshaybisen9052 жыл бұрын
@@jaymahakal7171 Tame Akshar mantra channel ni khabar chhe?
@jaymahakal71712 жыл бұрын
Nihi
@chiragmakwana38993 жыл бұрын
બતા તો દીયા આપને કર્ણ કો મહાન સદા પર એક બાત ન ભુલના અધર્મ પર ધર્મ ભારી પડા....... ચાહે હો સૂર્યપુત્ર, ચાહે હો ક્ષત્રિય કૌરવો, ચાહે હો બ્રાહ્મણ રાવણ🙏
उम्र का मोड़ कोई भी हो❗ धड़कनो में नशा "हिन्दुत्व" "हिन्दू धर्म" और "हिन्दूराष्ट्र" का होना चाहिये‼️🚩🚩🚩 🚩जय जय भवानी जय जय शिवाजी 🚩 🚩 जय जय श्री राम 🚩 ☠️ हर हर महादेव ☠️ 🙏🏻जय ⚔️हिन्दू 🚩 राष्ट्र 🇮🇳 🚩 भारत माता की जय 🇮🇳 🙏🏻💪🗡️⚔️🚩🇮🇳 🗡️🗡️🗡️🗡️🗡️🗡️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳