Rajbha Gadhvi || Titodi || New Rachana || bhag 09

  Рет қаралды 213,338

Rajbha Gadhvi Official

Rajbha Gadhvi Official

Күн бұрын

Пікірлер: 560
@Mehuljani97
@Mehuljani97 3 жыл бұрын
અદ્ભૂત,,, અદ્ભૂત,,,, ઉચ્ચકોટી કલાકાર નું જાગતું ઉદાહરણ એટલે રાજભા.....
@mahavirdevmorari6840
@mahavirdevmorari6840 4 жыл бұрын
ખૂબ જ અદભુત અને હ્રદયસ્પર્શી રચના....... તમે તો વાસ્તવિકતાના દર્શન કરાવી દીધા... જય હો કવિરાજ જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@પૂજ્યમોરારીબાપુ
@પૂજ્યમોરારીબાપુ 4 жыл бұрын
આવો આવો રાજભા આવો રાહ જોતો તો શુક્રવારની(જય સિયારામ)
@Kavirajmakvana
@Kavirajmakvana Жыл бұрын
વાહ કવિરાજ વાહ અદભુત તમારી રચના છે
@ચંપાનારીયા
@ચંપાનારીયા 4 жыл бұрын
જય હો ગઢવી. ટીટોડી એ દરિયા અને નદી ને પણ આગળ વધતા રોક્યા હતા..
@utsavmusicalgroup2286
@utsavmusicalgroup2286 4 жыл бұрын
અદ્દભુત શ્રેષ્ટ સ્ચોટ અને સપષ્ટ રચના અને પ્રસ્તુતિ રાજા મામા આવા ને આવા પ્રસંગ રજુ કરતા રહો એવી વિનતી,🎼
@dilipsinhyadav1111
@dilipsinhyadav1111 4 жыл бұрын
ગીર ની ગંગોત્રી માં રાજભા તમારી એક એક રચના જોરદાર છે.લોકડાઉન માં એજ વાચી
@કાનાભાઈઆહીર
@કાનાભાઈઆહીર 4 жыл бұрын
વાહ ..રાજભા ખુબ સરસ વાત કરી તમે માણસને સમજાય તો આ ગીતમા બધુ કય દિધુ ..ટીટોડી એ પણ જેને સમજાય એના માટે છે એ..💯✔✅✔ વાહ..કવિરાજ👌👌
@d.rajput6872
@d.rajput6872 4 жыл бұрын
Sachu bhai
@ghshengalghshengal3850
@ghshengalghshengal3850 4 жыл бұрын
જય હો ચારણ ... શું મધુર ગીત છે ... રાજભા
@sunitamandaliya
@sunitamandaliya 2 жыл бұрын
Nice voice 💞
@gujaratimahiti14455
@gujaratimahiti14455 4 жыл бұрын
વાહ રાજભા વાહ મારી મનપસંદ લાઈન આ હૂ ભીખુદાન ગઢવી ના અવાજ માં બહુ સાંભળ્યું
@gadhvigadhavi6356
@gadhvigadhavi6356 4 жыл бұрын
Bhai tame face book and instagram na live video n muko
@gujaratimahiti14455
@gujaratimahiti14455 4 жыл бұрын
Na Bhai mare nani Avi chanal chhe ane badha rajbha na fan j chhe atle Kai problem nai ave
@gadhvigadhavi6356
@gadhvigadhavi6356 4 жыл бұрын
Bhai badha ne na padi chhe atle tame na muko
@cse-csstudentoflifeavitcol3994
@cse-csstudentoflifeavitcol3994 4 жыл бұрын
Nice bhai
@manshukhbhaikarmur2675
@manshukhbhaikarmur2675 4 жыл бұрын
વાહ કવિરાજ ભાણુ ભા વાહ ખુબજ સુંદર રીતે રજૂ કરી છે પરમ કૃપાળુ પરમાત્મા અને માં મોગલ માં જગદંબા નવ લાખ આયુ આપને આવિ સરી કવિતાઓ લખાવે અને આપ સમાજ ઉપયોગી આવતી રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ જય મોગલ વાલા જય મુરલીધર
@heenaboda6547
@heenaboda6547 4 жыл бұрын
બહુ જ સરસ રાજભા ધન્ય છે તમારી જનની ને ખુબ ખુશ થઈ તમને સાંભળી ને મારી ભારત માતાને અવાજ સંતાન ની જરૂર છે જેને એ ખબર છે કીડીઓ નો પણ હક છે આપણા જેટલો જાગો હીંદુ ઓ આવા વીર જગાડે છે
@dasgovind2183
@dasgovind2183 4 жыл бұрын
અભિનંદન. રાજભા.. આપની રચના ઓ પ્રકૃતિ ને ઉપર સુંદર હોય છે. આપણા વારસાને જીવંત રાખી રહ્યા છો... આપની પાસે એક અરજી દાખલ કરીને વિનંતી કે ચારણ સંત પ્રેમદાસ બાપા ગોદડિયા વિશે એમના જીવન પર આધારિત કાંઈ ક રજૂઆત કરો એવી અપેક્ષા.. જય ચારણ શક્તિ
@vkfacts23
@vkfacts23 4 жыл бұрын
🔴આતો અભણ ચારણ ની મોજ છે 🔴 ગાંડી ગીર નો સાવજ 🔴
@priyasharma-up5ed
@priyasharma-up5ed 3 жыл бұрын
DishA🏟🌋🌋🌋🗻
@bhaviram3885
@bhaviram3885 4 жыл бұрын
હા અમારા સવા ચારણ નું ગૌરવ છે હો રાજભા હા તમાણી મોજ
@kisorbhada7932
@kisorbhada7932 4 жыл бұрын
જય મોગલ મા હા માલધારી
@alparaval7629
@alparaval7629 4 жыл бұрын
Wah raj bha gir na lion tamari kavita to history ma Lkha se khama tamne 👌👌👌⭐️⭐️😢🌹🌹😘👍🙏
@rahulahir3718
@rahulahir3718 4 жыл бұрын
નવી કવીતા ની રાહ જોતા તા રાજભા
@gohilyuvrajsinh235
@gohilyuvrajsinh235 4 жыл бұрын
Ha rajbha ha
@mr.ahir.5393
@mr.ahir.5393 4 жыл бұрын
હા ભાણેજ હા. જોરદાર રાજભા ગઢવી. તમે ખૂબ ખૂબ ખૂબ આગળ વધો મારા ભાઈ.
@khodamundhava9587
@khodamundhava9587 4 жыл бұрын
વાહ..... ચારણ વાહ...... અદભુત કલ્પના હૃદય ને સ્પર્શી જાય એવી રચના આતો ચારણ જ સમજી શકે પ્રકૃતિ ની વેદના 🙏🙏🙏
@dineshparmar8921
@dineshparmar8921 3 жыл бұрын
Hi
@rakeshdesai5597
@rakeshdesai5597 4 жыл бұрын
Vah charan vah jay maldhari
@praveennadiyapara3398
@praveennadiyapara3398 4 жыл бұрын
राज भा आ गीत नथी लखीयू पण प्रकृति नी वेद ने वाची ने प्रगट करीयु माणस तेमना दिल ने चिरी नाखे तेवु वर्णन करीयु छे राज भा तमोने सो सो सलाम छे ने नमन छे
@samantahir614
@samantahir614 4 жыл бұрын
ખુબજ સરસ મજા આવી ગઈ હો રાજભા ખરે ખર ખુબજ સરસ છે
@nagabhaiodedra74
@nagabhaiodedra74 4 жыл бұрын
હા કવીરાજ ધન્ય છે બાપ જય માતાજી ચારણ
@Mr_mehul_123-f8l
@Mr_mehul_123-f8l 4 жыл бұрын
जयहो राजभा तमारा मातपीताने जयहो कवीराज जयमाताजी
@પૂજ્યમોરારીબાપુ
@પૂજ્યમોરારીબાપુ 4 жыл бұрын
રાજો તો રાજો જ્યારે સાંભળો ત્યારે તાજો (જય સિયારામ)
@sureshthakor702
@sureshthakor702 4 жыл бұрын
Sukravaar ni raah joie sie aame rajbha
@rahulpurohit9463
@rahulpurohit9463 4 жыл бұрын
Vah moj vah..... Mane gir ni bhumi bov game mare nya reva aavvu
@karshanodedara
@karshanodedara 4 жыл бұрын
Wah....Wah...ઘડી ખમ્માં.... આપનું ગીત સાંભળી...મને સૂરજ સામે દીવો ધરવાનું મન થઇ ગયું.... ★ છંદ; વસંતતિલકા ★ ◆ રાગ; વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા ◆ આકાશ વાદળ ભર્યું અવસાદ કેરું સૌ રંગ મેઘધનુષે વસમા જણાયા ઝાંખા વહે પવનના સઘળા પ્રવાહો નેં વીજળી રુધિરની તરસી જણાઈ વૃક્ષો બધાં વનમહીં ઉકળાટ આપે ફૂલો વળી કઠણતા સમ સાવ દીસે સંગીત શ્વાસ નિસર્ગે સુરતા વિહોણા ઘોંઘાટ તાલ વસુધા સુણતી જણાઈ ભાવોમહી અશુભતા છલકી રહી છે સૌ કોર સારપ બધી ગપને વરી છે જીવો બધા જટિલતામય જોગ પામ્યા સંસારમાં સહજતા મરતી જણાઈ ઉઠ્યા સવાલ મનમાં થયું કેમ આવું છે સત્ય કે સપનું આ ભ્રમથી ભરેલું કે ત્યાં જ કાજળ ખર્યું વરસાદ ભેગું! ને આંખ પ્રકૃતિ તણી રડતી જણાઈ બેજાન શું હલ કહો કઠણાઈ કેરો જો કાનમાં કુદરતે કંઈ વાત મેલી! આ બંગલો ઇસમનો બહુ ભૂલ મોટી કો ઝૂંપડી મરમમાં વદતી જણાઈ - કરશન એમ.ઓડેદરા
@karshanodedara
@karshanodedara 4 жыл бұрын
જય માતાજી
@dineshbharvad1612
@dineshbharvad1612 3 жыл бұрын
જય ઠાકર
@AppuZapadiyaVlogs1972
@AppuZapadiyaVlogs1972 4 жыл бұрын
જય હો રાજભા મોજ આવી ગઈ જય હો ગાંડી ગીર ના સાવજ🙏🙏
@પૂજ્યમોરારીબાપુ
@પૂજ્યમોરારીબાપુ 4 жыл бұрын
વનરાવન કહે આજ પણ યાદ છે વહમી શ્યામની વિદાયુ રાજ કે હ્રદયમાં રહી ગઈ જંખના અમ ના જવાયું કે હજી એની વાતુ કરે છે.....
@jenukarangiya7605
@jenukarangiya7605 2 жыл бұрын
Vah bhai vah
@પૂજ્યમોરારીબાપુ
@પૂજ્યમોરારીબાપુ 4 жыл бұрын
અવસર રૂડો આંગણે ઘણી રળિયામણી ઘડી પણ પ્રેમની દાંડીયુ પડી અમાણા રદાના ઢોલે રાજડા (જય સિયારામ જય મોગલ)
@devendrabarad5618
@devendrabarad5618 4 жыл бұрын
Ha moj ha
@krushnpalgadhavicharnoffic8905
@krushnpalgadhavicharnoffic8905 4 жыл бұрын
હા રાજભા ગઢવી હા
@jesrajcharan1809
@jesrajcharan1809 4 жыл бұрын
aavta shukrvare giga barot nu shpakru gava vinti kru su rajbha gadhavi
@vallabhbhaidelvadiya960
@vallabhbhaidelvadiya960 4 жыл бұрын
Ha moj ha ,rajbha ghadvi etle lokdayra ma ghughvato sagar👌
@Shivadishakti
@Shivadishakti 4 жыл бұрын
હર હર મહાદેવ 🚩🚩🚩🚩🚩🙏
@meramanguragutiya692
@meramanguragutiya692 4 жыл бұрын
જય હો રાજભા ગઢવી જય વડવાળા ભાઈ જય મોમાઈ માં જય મોગલ માં જય માતાજી
@krushnpalgadhavicharnoffic8905
@krushnpalgadhavicharnoffic8905 4 жыл бұрын
હા સાવજ હા
@socialmediaviralvideo5254
@socialmediaviralvideo5254 4 жыл бұрын
વાહ વાહ વાહ વાહ મ............જા આવી ગઈ
@bambhaniyarajubhai6841
@bambhaniyarajubhai6841 4 жыл бұрын
Jay ho rajbha ava amne lok gito sabhlavta raho
@rajkumareducationalcenterj1615
@rajkumareducationalcenterj1615 4 жыл бұрын
વાહ કવિરાજ.. અત્યંત હૃદયસ્પર્શી રચના...
@KaviKag
@KaviKag 4 жыл бұрын
વાહ કવિરાજ. વાહ રાજભા
@tejasjalela8704
@tejasjalela8704 4 жыл бұрын
Ha moj ha raj bha
@hamuahirofficial5335
@hamuahirofficial5335 4 жыл бұрын
Jay ho rajbha.
@sureshthakor702
@sureshthakor702 4 жыл бұрын
Vaah rajbha vaah
@vipulvala5893
@vipulvala5893 4 жыл бұрын
આજે હાવજ જોયા હો ભાઈ આપડે હારે હો ભાઈ જય માતાજી ભાઈ
@mrrajpurohit957
@mrrajpurohit957 4 жыл бұрын
Osm Song Rajbha 💙💙
@tarubentrivedi2001
@tarubentrivedi2001 2 жыл бұрын
ખુબજ સરસ છે ગઢવી ભાઈ 👍
@mohanbhaigujjar6480
@mohanbhaigujjar6480 3 жыл бұрын
Wah Rajbha tamari Samaj shakti
@radhikaraju746
@radhikaraju746 4 жыл бұрын
વાહ સુકરવાર નિ મોજ વાહ ભાણેજ વાહ
@Dharmik-Bhadesiya89
@Dharmik-Bhadesiya89 4 жыл бұрын
Wahhhhh rajbha gadhvi mare tamari hare chapakru gavu che ek var mane akhu avde che sandh todiya panjara vada vadu
@naranjogahva2023
@naranjogahva2023 4 жыл бұрын
જય માતાજી રાજભા
@hinajambukiyahinajambukiya4565
@hinajambukiyahinajambukiya4565 3 жыл бұрын
જય માતાજી રાજભા ગઢવી જય માંધાતા દેવ ભાઈ
@ગુજરાતીસાહિત્યસરિતા.123
@ગુજરાતીસાહિત્યસરિતા.123 4 жыл бұрын
Vahhhh rajbha jordar mahabharat na youdh. Nu varnan
@pdgadhavi8240
@pdgadhavi8240 4 жыл бұрын
હા અમાણો ગીર નો સાવછ હા જય જય મા જાલંધરી ના આશીર્વાદ
@shivramjoshi2385
@shivramjoshi2385 4 жыл бұрын
જય.હો.રાજબા.તમારા.શબ્દોમાં. કાગ.બાયુ. ની.કવિતા. કેટલીક. રૂડી. લાગે.છે.ભગત.બાયુ.કોઈ એક.કવિતાઓ. સંભળવ.જા
@manjuparmar6337
@manjuparmar6337 4 жыл бұрын
Khub J saras Rajbha🙏🙏🙏
@vasantgohil3269
@vasantgohil3269 4 жыл бұрын
આજ ના સમય અનુસાર આપે વર્ણન કર્યુ.🙏🙏 જય માતાજી.
@shubhamdave2194
@shubhamdave2194 4 жыл бұрын
Ha rajbha ha tamari moj ha
@sadulbhaikhachar2015
@sadulbhaikhachar2015 4 жыл бұрын
વાવા.રાજભા.વા.ચારણ.ની.કલમ
@ahirarvind9071
@ahirarvind9071 4 жыл бұрын
Jay murlidhar dayrane
@KDPATHK
@KDPATHK 4 жыл бұрын
Vaah rajbha sav Sachi vaat check titodi ni
@s.s.g.channel2080
@s.s.g.channel2080 2 жыл бұрын
Vahhhh Vahhhh Rajbha... 🚩
@parmarbharatsinh2672
@parmarbharatsinh2672 4 жыл бұрын
વાહ ગઢવી વાહ મારી ગાંડી ગીરની મોજ
@yadavjaydipyadav4310
@yadavjaydipyadav4310 4 жыл бұрын
જય જય જય મોગલ માં જય જય જય મોરલીધર હા રાજભા એમ પણ કહેતા મારા દાદા કે ટીટોડી ના ઈંડા ગમે ત્યાં હોય પણ વરસાદ આવે ગમે એટલો પણ ઈંડા નો તણય 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gopalbhati5198
@gopalbhati5198 4 жыл бұрын
Vah Gadhavi Jordar
@bapunimojjaymataji5316
@bapunimojjaymataji5316 4 жыл бұрын
Jay ma mogal Rajbha gadvi jay ho
@sajugadhavi2272
@sajugadhavi2272 4 жыл бұрын
જય હો કવિરાજ જય માતાજી ભાઈ
@vallabhbhaiahir1840
@vallabhbhaiahir1840 4 жыл бұрын
Jay mataji bha
@parbatbhaibapodra2987
@parbatbhaibapodra2987 2 жыл бұрын
હા ભાઈ. હા ગઢવીસાહેબ. સાસુ ભાઈ. સાસુ હો
@rajumir8946
@rajumir8946 4 жыл бұрын
વાહ રાજભા જય. હો
@jayshreeram7830
@jayshreeram7830 4 жыл бұрын
જય હો રાજભા
@ashishnayak9862
@ashishnayak9862 4 жыл бұрын
Jay ho rajbhaa 🙏 ..jay mataji..🙏
@vipulbhai51
@vipulbhai51 4 жыл бұрын
જય માતાજી.ગીંરના હાવજ રાજભા
@bhutakofficial7534
@bhutakofficial7534 4 жыл бұрын
વનરાજભાઈ રાજગોર જય માતાજી રાજભા ને
@monapatel9747
@monapatel9747 4 жыл бұрын
આ તો સંસ્કૃતિ ને સાહિત્ય ના પ્રેમી જ સમજી શકે ખુબજ અદ્ભૂત ગીર તો ગીર છે ...જય ગિરનારી🙏🙏🙌
@Shivadishakti
@Shivadishakti 4 жыл бұрын
જય માતજી 🙏🚩🚩🚩😍
@harinodashhiro1834
@harinodashhiro1834 4 жыл бұрын
🕉🌷🌷🚩🚩Jay mataji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@blb6664
@blb6664 4 жыл бұрын
Ha raja charney ha
@soormusicindia
@soormusicindia 4 жыл бұрын
Jordar
@GujratiIndianTetes
@GujratiIndianTetes 4 жыл бұрын
Ha। Rajbha। Ha
@karsanbharvad3851
@karsanbharvad3851 4 жыл бұрын
ખૂબ સરસ ભાઈ જય ઠાકર
@delep9002
@delep9002 4 жыл бұрын
વા અમાણી ગાંડી ગીર નો સાવજ વા
@rathodjitu175
@rathodjitu175 3 жыл бұрын
વાહ વાહ 👌👌👌
@devrajrabari1346
@devrajrabari1346 3 жыл бұрын
Wahhhhh Rajbha Wahhhhh
@manvala9995
@manvala9995 4 жыл бұрын
Vah gadhvi vah Jay Bhavani Jay Rajputana
@lakhudangidangi7216
@lakhudangidangi7216 4 жыл бұрын
Sat sat naman dangi Bharvad tarfthi
@AppuZapadiyaVlogs1972
@AppuZapadiyaVlogs1972 4 жыл бұрын
🙏Jay mataji Rajbha🙏
@dineshbharvad5818
@dineshbharvad5818 4 жыл бұрын
Ha raja Charan ha
@HindiHistorical
@HindiHistorical 4 жыл бұрын
હા ગીર ના હાવજ હા
@DineshDinesh-xh6ul
@DineshDinesh-xh6ul 4 жыл бұрын
વાહ રાજભા મોજ
@ગાડીગીરનોરોયલમાલધારી
@ગાડીગીરનોરોયલમાલધારી 4 жыл бұрын
સુંદર છે કવિતા છે
@pravinbhaiahirloksahitya2495
@pravinbhaiahirloksahitya2495 4 жыл бұрын
J, Mataji.... Khub saras....bhaa.
@pravinbhaiahirloksahitya2495
@pravinbhaiahirloksahitya2495 4 жыл бұрын
Khub khub saras......Baap, Khama mara vala.
@chetansinhbanna535
@chetansinhbanna535 4 жыл бұрын
શું વાત કીધી રાજભા દિલ ખુશ કરી દીધું 🚩જય માં ભવાની 🚩
@વંદેગૌમાતરમ્જયદ્વારકાધીશ
@વંદેગૌમાતરમ્જયદ્વારકાધીશ 4 жыл бұрын
ગૌ સેવા એજ પ્રભુ સેવા છે. એક જ સંદેશ છે. વંદે ગૌ માતરમ્ જય મુરલીધર જાગો ભારત જાગો શ્રી રામ, કૃષ્ણ
Rajbha Gadhvi || Shar Ubhi Mari Charni Ne Lai Jay || bhag 13
28:12
Rajbha Gadhvi Official
Рет қаралды 211 М.
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 130 МЛН
This dad wins Halloween! 🎃💀
01:00
Justin Flom
Рет қаралды 11 МЛН
Rajbha Gadhvi || ધગ ને તડકલડિ || Dhag Ne Tadkaladi || bhag 15
19:33
Rajbha Gadhvi || Bhabho Haji Bhitada Bandhe || bhag 11
30:58
Rajbha Gadhvi Official
Рет қаралды 68 М.
Rajbha Gadhvi || Hathila Tame Amtar Kok Di Ughado || bhag 12
20:58
Rajbha Gadhvi Official
Рет қаралды 43 М.