Рет қаралды 3,198
રાજકોટની ભાગોળે પરા પીપળીયા ગામ પાસે આકાર લઇ રહેલી એઇમ્સમાં માત્ર 10 રૂપિયામાં રજિસ્ટ્રેશન કરી દર્દીઓની સારવાર માટે ઓપીડી વિભાગ છેલ્લા દોઢ વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે. ગત ફેબ્રુઆરી 2023 સુધી દર મહિને 6000 દર્દીઓએ એઇમ્સમાં સારવાર લીધી.
#DDNewsGujarati #opd #rajkot #aims #hospital
For more Latest News Updates:
KZbin / ddnewsgujarati
Twitter / ddnewsgujarati
Telegram t.me/ddnewsguj...
Facebook / ddnewsgujarati
Instagram / ddnewsgujarati
Website ddnewsgujarati....
Stay Safe, Stay Updated