Rajkot News : રાજકોટમાં આ ભાઈ ગાયોને બદલે સેંકડો બળદોનું ધ્યાન કેમ રાખે છે?

  Рет қаралды 23,776

BBC News Gujarati

BBC News Gujarati

17 күн бұрын

#rajkot #cattlefarm #farming
તમે વૃદ્ધાશ્રમ જોયા હશે ગૌશાળાઓ પણ જોઈ હશે, પણ શું તમે બળદોનો આશ્રમ જોયો છે? જીહાં, રાજકોટમાં સદભાવના સંસ્થાએ એક એવો આશ્રમ ખોલ્યો છે જ્યાં તરછોડાયેલા, અશક્ત બિમાર અને રસ્તેરખતા બળદ ભેગા કરીને તેમની સારસંભાળ રખાય છે. અહીં 200 કે 400 નહીં પણ કૂલ 1600 બળદ છે....
અહેવાલ- બિપિન ટંકારિયા, ઍડિટ- આમરા આમિર
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 79
@msbhutiya506
@msbhutiya506 16 күн бұрын
ધરતી પરના ભગવાન આ ભાઇને કહેવાય લાખ‌ લાખ વંદન
@HasmukhZalariya
@HasmukhZalariya 15 күн бұрын
ધન્યવાદ આ ભાઈ ને અને એમની માતા શ્રીને
@rameshvaghela4165
@rameshvaghela4165 16 күн бұрын
ખુબ ખુબ ધન્યવાદ તમારો હું ખેતી કરું છું ભાગ્યા રાખું છું મને બળદ ની જીંદગી નો અનુભવ છે ખુબ જ પુન્ય નું કામ છે ભગવાન ની ક્રુપા તમારા ઉપર રહે જય શ્રી રામ 🙏 જય માતાજી 🙏
@shivrajbhaidhadhal7996
@shivrajbhaidhadhal7996 16 күн бұрын
ખુબ ખુબ આભાર સદભાવના. ના તમાંમ લોકો નો ખુબ સરસ મહેનત કરશો.અબોલ પશુ ની જય માતાજી ❤❤❤🌴🌲🌳🌴🌲🌳❤️🙏♥️🙏
@davmanish1
@davmanish1 16 күн бұрын
નંદી આશ્રમ છે.. જય હો સદ્ ભાવના 🙏
@GPJhala
@GPJhala 16 күн бұрын
ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો. આ બળદો એ ખેતર માં આખી જિંદગી કામ કર્યું છે
@kirithaigondaliya7698
@kirithaigondaliya7698 15 күн бұрын
આ ભાઈ ને ખુબ ખુબ અભિનંદન
@kusumbenpatel4228
@kusumbenpatel4228 15 күн бұрын
ખુબ સુંદર ધન્યવાદ જયસરીકૃષણ.
@manojbariyamanojbariya4876
@manojbariyamanojbariya4876 15 күн бұрын
ખુબ ખુબ અભિનંદન ભાઈ ને હર હર મહાદેવ
@Arybhatt498
@Arybhatt498 16 күн бұрын
ધન્ય છે તમારી જનેતા ને 🙏
@PRADEEPJoshi-cv9jr
@PRADEEPJoshi-cv9jr 13 күн бұрын
ધન્યવાદ, સર, આપ સેવાભાવી ઉપર ભગવાન શિવ પ્રસન્ન રહે સદા.....
@shreeradhe563
@shreeradhe563 13 күн бұрын
ધન્ય છે ભાઈ તમારી જનેતા ને ધન્ય છે તમારી આ સેવા 🙏🏻🙏🏻🙏🏻
@dinesh12.
@dinesh12. 15 күн бұрын
ભગવાન તમને ખૂબ સુખિયા કરે..❤
@kamleshbamniya3894
@kamleshbamniya3894 16 күн бұрын
તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏
@ncdesai4373
@ncdesai4373 12 күн бұрын
ધન્યવાદ છે આ ભાઈને
@patelbadresh8991
@patelbadresh8991 16 күн бұрын
ખુબ સરસ સેવા છે સાહેબ
@prfulmaraj386
@prfulmaraj386 14 күн бұрын
ધન્યવાદ ભાઈ તમારા જેવા માણસ કળિયુગ ના ભગવાન શો
@gohilamitbhai9356
@gohilamitbhai9356 11 күн бұрын
વાહ સાહેબ તમારુ કામ ખુબ જ સરસછે
@jivrambhaichaun1147
@jivrambhaichaun1147 6 күн бұрын
ખૂબ ખૂબ ધન્ય વાદ સાહેબ
@KhodidashHINDUSTANI
@KhodidashHINDUSTANI 16 күн бұрын
ભગવાન માતાજી તમને સુખી રાખે 🙏🕉️🙏
@ashokbhai3908
@ashokbhai3908 10 күн бұрын
બહુ મોટુ કામછે ભગવાની ખુબ કૃપા વરસે
@prakashbishnoi6593
@prakashbishnoi6593 15 күн бұрын
વંદન છે તમારા જેવા મહા માનવો ને જેમને લોકો ને ધર્મ નો રસ્તો દેખાડ્યો ખૂબ ખૂબ આભાર સાહેબ તમારા જેવા લોકો 100 વર્ષ થી વધુ જીવો
@hiteshdoshi1713
@hiteshdoshi1713 15 күн бұрын
ભાઈ તમે અને તમારો સ્ટાફ જોરદાર કિરદાર નિભાવો છો તમારે ત્યાં ધન ના ઢગલા થાય
@ranshigadhavi6519
@ranshigadhavi6519 16 күн бұрын
ખુબ શરશ ધન્યવાદ
@ambalalpatel8434
@ambalalpatel8434 16 күн бұрын
Ati uttam Kam Dhanyawad ❤
@jayendrasinhjhala8420
@jayendrasinhjhala8420 11 күн бұрын
જય હો તમારી સેવાની
@arvindsangani4895
@arvindsangani4895 15 күн бұрын
ધન્યવાદ સાહેબ આ ક્યાં છે
@patelnil5179
@patelnil5179 13 күн бұрын
Dhanyvad
@kandoriyamanoj3313
@kandoriyamanoj3313 14 күн бұрын
ખુબ ખુબ અભીનંદન ‌
@AndyPatel-uy2wp
@AndyPatel-uy2wp 15 күн бұрын
God Bless you Thank you very much for Seva
@safaltutorials
@safaltutorials 15 күн бұрын
ખૂબ સરસ કાર્ય
@meramannandaniya509
@meramannandaniya509 16 күн бұрын
ખુબ ખુબ અભિનંદન જય દ્વારકાધીશ
@dhirajshankhala9661
@dhirajshankhala9661 14 күн бұрын
Khub saras 👌🙏 seva bhavi kam Kari rahya chho bhagwan chadti rakhe
@pravinkhara9212
@pravinkhara9212 16 күн бұрын
ખૂબ સરસ ધન્યવાદ❤❤
@bhikhubhaimulyasiya9677
@bhikhubhaimulyasiya9677 15 күн бұрын
Khub khub dhanyvad bhai
@Taksh791
@Taksh791 16 күн бұрын
ધન્ય છે ભુપતભાઈ વંદન છે
@Maheshbaraiya919
@Maheshbaraiya919 15 күн бұрын
ખુબ સરસ
@jayendrapatel5123
@jayendrapatel5123 16 күн бұрын
Khub sarash
@mafatlalpatel4212
@mafatlalpatel4212 15 күн бұрын
Very good work you are doing I have donated Rs.50000 this year. And i will donate regularly to your Balad ashram Rajkot
@divyeshulava
@divyeshulava 15 күн бұрын
ખૂબ સરસ
@jaymataji7192
@jaymataji7192 13 күн бұрын
Vah bhagvan vah dhanya se Bhai.....
@vipulkucha1958
@vipulkucha1958 15 күн бұрын
Jay ho
@kaileshdoshi8050
@kaileshdoshi8050 13 күн бұрын
Vah...
@digvijaychauhan6225
@digvijaychauhan6225 15 күн бұрын
Bhagavan tamne sukhi rakhe
@khimamavadiya8116
@khimamavadiya8116 16 күн бұрын
ધન્યવાદ સાહેબ
@rajendrakumartrambadia6053
@rajendrakumartrambadia6053 16 күн бұрын
ખુબ સરસ તમારી સેવા છે
@gohilrajendrasinh3917
@gohilrajendrasinh3917 16 күн бұрын
Khub khub abhinandan tatha tamo ne vandan
@kishorbhailunagariya2000
@kishorbhailunagariya2000 15 күн бұрын
Mataji tamne sukhi rakhe
@Viraj_Patel_Official
@Viraj_Patel_Official 15 күн бұрын
Good work 👍👏
@vishveshbapu-ew5uv
@vishveshbapu-ew5uv 15 күн бұрын
🙏
@palavijoshi6427
@palavijoshi6427 14 күн бұрын
Saras ❤🎉
@bhavikkumbhani3590
@bhavikkumbhani3590 13 күн бұрын
@juniorgujju5698
@juniorgujju5698 11 күн бұрын
❤❤
@user-wj3yk3mv6w
@user-wj3yk3mv6w 11 күн бұрын
Good
@HiteshPatel-ur1nb
@HiteshPatel-ur1nb 14 күн бұрын
This is real god
@rgajera9054
@rgajera9054 15 күн бұрын
Jay hoo🙏
@jashpalsinhbhalaiya8986
@jashpalsinhbhalaiya8986 16 күн бұрын
🙏🙏🙏
@mahakali5368
@mahakali5368 16 күн бұрын
Good work sir ❤️👏 Jay Hind ❤️👏
@BMVyas-he5gw
@BMVyas-he5gw 13 күн бұрын
Jai Nandi MahaRaj Nandi to shubhta nu pratik chhe
@Dheerseng
@Dheerseng 11 күн бұрын
💕❤💐💕❤💐🙏
@rameshpatel-kw3xb
@rameshpatel-kw3xb 15 күн бұрын
❤🙏👌🙂💐
@user-yx7dm1yo8c
@user-yx7dm1yo8c 14 күн бұрын
Good sir khubj puny nu Kam kro chho
@dhandhalyaharshdbhai266
@dhandhalyaharshdbhai266 16 күн бұрын
ખુબ જ સુંદર અને સરસ વિચાર છે
@rajalodedra3697
@rajalodedra3697 16 күн бұрын
Bhagvan tamne avaj kam karva de😊
@user-gc5dp2ep9n
@user-gc5dp2ep9n 16 күн бұрын
Adhar🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌴🌴🌴🌴🌴🌴🌲🌲🌲🌲🌲🍀🍀☘️☘️🌿🌿🌿🌿🌿🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
@sanjaymakwavana6988
@sanjaymakwavana6988 15 күн бұрын
હા અમારે પાનેલી મોટી મા પણ છે
@garhiren6435
@garhiren6435 14 күн бұрын
Bhai mane adress aapo ne please
@sanjaymakwavana6988
@sanjaymakwavana6988 14 күн бұрын
@@garhiren6435 બળદ આસરમ ખારચીયા થી પાનેલી વચ્ચે રોડ ઉપર મોટુ શિવ લિગ આવશે ત્યા છે
@bhimaniarvindbhai7888
@bhimaniarvindbhai7888 15 күн бұрын
Bhai tamne 7 pedhinu puny manse salamse
@user-xk6kr2xg1u
@user-xk6kr2xg1u 15 күн бұрын
Good job nothing wrong but millions of old people lying and begging and sleeping on road well they have no time to think about them.
@muljikanzariya3177
@muljikanzariya3177 14 күн бұрын
આ કામ કોય કરોળો રૂપીયા કમાતાનથીકરીસકીયા
@MrPravin-px3ix
@MrPravin-px3ix 16 күн бұрын
ᵃᵃ ᵇʰᵃⁱ ⁿᵉ ˢᵖᵖᵒʳᵗ ᵏʳᵛᵒ ʲᵒⁱʸᵉ🤗🤗🤗
@gohilyuvrajsinh9884
@gohilyuvrajsinh9884 13 күн бұрын
🙏
@rljadejapadariya3976
@rljadejapadariya3976 12 күн бұрын
Good
@parbatodedra8157
@parbatodedra8157 16 күн бұрын
Good
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 39 МЛН
Dwarkadhish krishna bhagwan ke darshan ke liye hamara pura family ja raha hai ajj #dwarkadhish
20:11