વિશાલભાઈ નમસ્કાર આપના વિડીયો તો ખુબ સરસ હોય છે પરંતુ લાંબા લાંબા વિડીયો બનાવવામાં લોકો માત્ર ને માત્ર આઠથી દસ મિનિટ જ જોઈએ છે બાકી તો બધા ત્રણ-ચાર મિનિટમાં બોરિંગ થઈ જતા હોય છે એટલે મારી તો માત્ર એટલી તમને વિનંતી છે કે વિડિયો 12 થી 15 મિનિટ સુધીનો જ બનાવો અને ઈમ્પોર્ટન્ટ ઈમ્પોર્ટન્ટ વસ્તુ પેલા પ્ર્યોરિટી આપી દો અને જે વસ્તુ રિવિલ ન કરી શકાય એવી હોય એને છેલ્લે રાખો આવી અમારી નમ્ર વિનંતી છે ભટકતો ભોમિયો
@vishvid.2 жыл бұрын
નમસ્કાર સરજી તમને પણ, ખૂબ જ સારો અને સાચો અભિપ્રાય તમારા તરફથી મળ્યો, આવા જ ફીડબેકની અમે રાહ જોતા હોઈએ છીએ, તમારી વાત સો ટકા સાચી છે આવું અમે પણ અનુભવીએ છીએ, અમે હવે વીડિયોને બનેલા શોર્ટ અને માહિતીને ઓછા શબ્દોમાં કહેવાની ટ્રાય કરીશું, આવી જ રીતે તમારા અભિપ્રાય અમારા નેક્સ્ટ વીડિયોમાં પણ આપતા રહેજો જેથી અમે જાણી શકીએ કે અમે બરોબર રસ્તે છીએ
@bindiyam.rupareliya48212 жыл бұрын
11.10 ava loko ne pls na deta balad.
@BarotJitu-ok1rp7 ай бұрын
24
@VishalGohil-s5l7 күн бұрын
મને એક નાનો બળદ આપોને હું નડિયાદ તાલુંકામથી બોલું શું મને બળદ નો શોખ છે મારી જોડે એક બળદ સે તેને મે સારો સચવિયો છે હું વિચારું છું કે બીજો બળદ આવીને તેનું જીવન સારું જીવે જય જવાન જય કિસાન
@VishalGohil-s5l7 күн бұрын
તમે એક બળદ આપોને તો તમારો આભાર
@VishalGohil-s5l7 күн бұрын
બળદ મારા ઘરે જોવા મળશે
@rajabharajabha6569 Жыл бұрын
વાહ વાહ વાહ વાહ વાહ ધંનયવાદ હો
@jinkalpatel34292 жыл бұрын
ખુબ જ સારું કામ કરી રહ્યા છે..🙏🙏
@laljibhaisavani57232 жыл бұрын
આપના બળદ આશ્રમ નુ એડ્રેશ અને લોકેશન જણાવવા વિનંતિ આપ ખૂબ સરસ મજાની સેવા કરી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ વંદે માતરમ
@vishvid.2 жыл бұрын
લાલજીભાઈ આમ તો એડ્રેસ અને મોબાઈલ નંબર વીડિયોમાં આપેલા છે, 78188 88818 તેમ છતાં જો ન મળે તો આપ મેસેજ કરો, હું ડાયરેક્ટ આપને whatsapp માં મેસેજ મોકલી દઈ
@janmamdsama61902 жыл бұрын
ખુબ સરસ કામ કરી રહ્યો છે આવી સંસ્થાને દિલથી સલામ
@haaaushsja83472 жыл бұрын
000000000
@ajaykakadiya63132 жыл бұрын
રામજી, ભલે કરે,
@dishabenvalavlogs9356 Жыл бұрын
જય માતાજી 👍
@sindhavrohitrohit8043 Жыл бұрын
સરસ વાત સે સાચી વાત છે તમે સારું કામ કરો સો તમારો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏
@TravelingwithharitVyas2 жыл бұрын
વિશાલ ભાઈ તમારા બધા જ વિડિયો ખૂબ રસપ્રદ માહિતી પ્રદાન કરવામાં આવી છે ખાસ કરી આ વિડિયો માં ખૂબ ઉપયોગી છે
@vishalahir74902 жыл бұрын
ખુબજ સરસ ભાઈ અમારા જેવું કામ હોત કે જો પૈસા નથી ભાઈ સેવા કરી શૂ
@rajendrasinhvaghela23862 жыл бұрын
Jai Swaminarayan jai mataji khub Sara's samaj app ko I Sara dàdad ho to mara joya cha
@dhvanicreation8092 жыл бұрын
Wah saras vishal bro
@shailesh_yadavy4 ай бұрын
સદભાવના આશ્રમ
@rajdipsinhgohil19072 жыл бұрын
ખૂબ સરસ
@naykajaydeep37432 жыл бұрын
Hii Rajkot ma koi second hand camere malti hoi avi dukan...
@naykajaydeep37432 жыл бұрын
Video banvone
@vishvid.2 жыл бұрын
Brother, મેં બે ત્રણ દુકાન ગોતેલી છે જે સેકન્ડ હેન્ડ કેમેરા વેચે છે પણ પ્રોબ્લેમ એવો થાય છે કે એમની પાસે હાજરમાં હોતા નથી વધારે એટલે વિડીયો બનાવી નથી શક્યા, પરંતુ હું એક વીકમાં કોઈક સારી એવી દુકાન કે જ્યાં કેમેરા ગેરંટી થી વેચતા હોય એવી દુકાન નો વિડીયો બનાવીને માહિતી શેર કરું
@ahirsambhubhai51492 жыл бұрын
ખુબ સરસ કામ કરો છો
@vishvid.2 жыл бұрын
ખુબ ખુબ ભાઈ, જય દ્વારકાધીશ, આવી જ રીતે બધા વીડિયોમાં સપોર્ટ આપતા રેજો, બીજા પણ વિડિયો જરૂરથી જોજો
@KanuMakwana-c9k Жыл бұрын
તમામ ટ્રસ્ટી મંડળ અને વિડિયો ક્લિપ બનાવનાર મિત્ર નો ખુબ ખુબ આભાર! આવવુજ પડે
@કરમશીભાઈરબારી-બ4ઠ2 жыл бұрын
ખુબ સરસ ભાઈ સેવા સારી છે ભાઈ
@gitanjalitechnical12332 жыл бұрын
Nice Bhagvan kare aa rog jaldi ti pasu ma ti khatm thay jay pela Insan ma aavyo have Pasu ma kevi paristiti se aa badhi
@jadejarushirajsinh91112 жыл бұрын
Ppp
@jadejarushirajsinh91112 жыл бұрын
pp
@vrajalaltank64782 жыл бұрын
Banavati nakli khedu bani leva aave tenathi bachva vyajti gat adhar purava jova jaruri jay ho bhole baba
@vishvid.2 жыл бұрын
આપની વાત સાચી છે આવું જ થયું ઘણા દલાલો ખેડૂત બનીને આવીને બળદો લઈ ગયા, પણ હવે આશ્રમ વાળા બધાને નથી આપતા બહુ પુરાવાઓ લઈને પછી જ આપે છે
@ramshibhaighusar63882 жыл бұрын
એમનેમ મફતમાં ના આપો એમાં બળદ નો ઊપયોગ વધારે થાય છે મફતમાં આપવાથી દુખી કરે છે
@vipulbusa3580Ай бұрын
હામાપુર😂 વિપુલ ભાઈ બુહા 0:57 😮😮😮😮😅
@piyushjain10332 жыл бұрын
Very nice smtc Clothes RAJKOT gujrat Piyush Jain
@mukundvyas71532 жыл бұрын
Very good.act
@vishvid.2 жыл бұрын
વ્યાસ સાહેબ આભાર આપનો
@hirabhaiRajputbelatoraparrkuch Жыл бұрын
Khedut join aapjo bhai Baladh ne dukhi kare aeva Khedut ne na aapta Naka gayna dikrsno nihako Mari nakhse bhai eka shijan Laine shuta. Muki dese bichrane
@vishvid. Жыл бұрын
આપની વાત સો ટકા સાચી છે ભાઈ આ બધું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ અને સદભાવના બરદાશ્રમ વાળા ધ્યાન પણ રાખે છે
@krishpokar58962 жыл бұрын
Vrudha aashram no video banavo
@bharatvayavaya48742 жыл бұрын
Jay mataji
@abhesinhgohil89722 жыл бұрын
જૈય મોરલીધર
@arvindlathiya27188 ай бұрын
ईश्र्वर आपे औरखीयो? ईश्र्वर आप छो संकल्प द्वारा प्रभु साधक पासे काम करावे छे खुब धन्यवाद
@bhaveshgadhvi60572 жыл бұрын
Good vark visvid
@vishvid.2 жыл бұрын
ગઢવી સાહેબ તમારો ખુબ ખુબ ધન્યવાદ
@parmaramarsinh34042 жыл бұрын
જય શ્રી રામ 🚩🙏
@ambabhaipatelambabhaipatel3712 жыл бұрын
મોટા ભાઈ જે બત્ળદ છે તે બાપગણાછે
@sohel..55482 жыл бұрын
Ek bhi bull me jor nahi hai kamjor hai ye khet me kese chalege? Barad badha bhukiya che
@vishvid.2 жыл бұрын
સોહિલ ભાઈ આપની વાત સાચી છે, લંપી વાયરસ ના લીધે બધાની હાલત ખરાબ છે, પણ આશ્રમ વાળા સારી સેવા કરી રહ્યા છે અને પૂર્ણ ખર્ચો પણ
@govindbhaibhimbha70512 жыл бұрын
BALD. MAFAT. N. APSO .LANAR. BATAJ. CIJAN. HAKIN. ROD. UPAR. SOTVA. VARAJ. SA