મારા પપ્પા ફેમસ તો હતા પણ તમારા દ્વારા વધારે ફેમસ થયા છે ખુબ ખુબ આભાર દિનેશભાઈ 🙏 જીવન ખૂબ પ્રગતિ કરો જય વડવાળા જય દ્વારકાધીશ
@dhirubhaibharwad6652 Жыл бұрын
Jay dwarkadhis bhai 🙏
@prabhatdesai7741 Жыл бұрын
જય વડવાળા
@harigadhvi6511 Жыл бұрын
Whaaa jay hoooo.....
@ifeelking2050 Жыл бұрын
Mane khabar nati me thoda divas pelaj Instagram ma village page old man levo hato aa bhai no photos malyo pacho rakhyo to....aaj aa video same aayo
@sohildangshiya8182 Жыл бұрын
Jay shree krishna 🚩
@bharatgamara9954 Жыл бұрын
વાહ દિનેશભાઇ અમારા માલધારી ઓની નાના માણસો ની પણ કદર કરી એ બદલ આભાર મારુ પણ ગામ દસાડા તાલુકાનુ મેરા ગામ સે તમે ગૌચર ની જમીન ની વાત કરી એ મને બહુ ગમ્યું
@hh171hj Жыл бұрын
અમે રબારી છીએ માલધારી નથી
@nagrajazana6494 Жыл бұрын
જોરદાર અભિનંદન શ્રી કાળુભાઈને... શ્રી દિનેશભાઈ સિંધવ નાડોદા યુવાન હોવા છતાં કેટલા સ્નેહ સભર વિસ્તાર અને રબારી પરિવાર સાથેની આત્મીયતા દર્શાવે છે. આ અગાઉ બીજા ઘણા વીડિયોમાં આપણા સમાજ સાથેની લાગણી વ્યક્ત કરતા જોયા છે.. ધન્ય છે આવા જ્ઞાતિ ગુમાનથી ઉપર ઉઠી આપણા સમાજ સાથેના અનુભવો અને વ્યથાઓ મીડિયામાં વ્યક્ત કરતા વિરલ વ્યક્તિત્વ ધરાવતા શ્રી દિનેશભાઈને... નાગરાજ અઝાણા આદરિયાના 👌👌👌👌💐💐💐💐
બસ ભોળપણ છે આ સમાજમાં કોઈ ના માટે ઈર્ષા નહીં સાહેબ આ છે મારો માલધારી સમાજ મારા ઠાકર જન્મ આપે તો માલધારી સમાજ મા આપજો ગઢવી ભરવાડ રબારી આહીર ચારણ જય માલધારી
@rameshbhairabari2182 Жыл бұрын
જય ઠાકર જય વડવાળા
@Mehulbharvad-zg5gj Жыл бұрын
Jay thakar 🙏
@jayntidesai4332 Жыл бұрын
જય thakr
@umedgadhvi53109 ай бұрын
Jay thakar gadhvi etle charan ena sivay je charan bane che e charania che e alag cast che jay mataji
@J_R_desai Жыл бұрын
ખરેખર દિનેશ ભાઈ તમને જે માલધારી પ્રત્યે પ્રેમ છે એ આ વિડીયોમાં જોવા મળી રહ્યો છે ❤️❤️❤️❤️👏👏👏👏
@Vipuldesai4318 Жыл бұрын
નાના મા નાના માણસ ની નોંધ લે છે દિનેશ ભાઈ સરસ કહેવાય 👌👌👌
@m.p.padhariya6020 Жыл бұрын
દિનેશભાઇ સિંધવ ને એમાં ય વડગામ એટલે તમે નાડોદા રાજપૂત લાગો છો હું પણ નાડોદા રાજપૂત છું
ખૂબ સરસ દિનેશભાઇ આપનો આ વિડીયો માલધારી સમાજ પ્રત્યેનો પ્રેમ લાગણી ભાવ દર્શાવે છે. ખરેખર મારો સમાજ ભોળો અને માયાળુ છે એટલે જ કાનુડા હારે નાતો છે અમારો. જય શ્રી કૃષ્ણ
@bhaveshrabari8046 Жыл бұрын
વાહ દિનેશ ભાઈ તમે જે રબારી ની ઓળખાન કરાવી ઉત્સાહ વધાર્યો ❤
@desaitejal7230 Жыл бұрын
તમારા interview ખૂબ જ સરસ અને વાસ્તવિકતા સાથે જોડાયેલા હોય છે, રબારી સમાજના ભોળા અને પ્રતાપી ચહેરાઓ લોકોની સામે લાવો છો તેના માટે ખૂબ ખૂબ આભાર 🙌... જય વડવાળા ❤️
@mehulbharvad6425 Жыл бұрын
Jay thakar 🙏
@lalajithakor54556 ай бұрын
Hii
@OldisGold_07 Жыл бұрын
દિનેશ ભાઈ વાત જયારે વતન ની આવે ત્યારે માણસ ના મુખ પર અલગ જ આનંદ જ છવાઈ જાય છે ...જે આજે તમારા મુખ પર જોયો 👌👌
@lalarayka9853 Жыл бұрын
વાહ દિનેશ કાકા હું દિલ થી તમારો આભાર માનું છું
@BambhaniyaValbh Жыл бұрын
જય હો કાળુભાઇ તમી એ માલધારી સમાજનું ગૌરવ વધાર્યું છે જય વડવાળા
ખુબ સરસ દિનેશભાઈ 👍🏻 મળવા જેવા માણસ કાળુભાઇ 👍🏻 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏
@rameshbhairabari2182 Жыл бұрын
આભાર વડીલ
@Dilip2511 Жыл бұрын
Thanks you very much દિનેશભાઈ. તમે જે એક મારા માલધારી ને તમે કંઈ સારી રિતે ઓળખાણ મળી અને વધારે તમે સપોર્ટ કર્યો એ બદલ દ્રારકાધિશ હરપલ ખુશ રાખે 🙌🙌🙌
@maheshgoyal_2162 Жыл бұрын
જય વડવાળા જય દ્વારકાધીશ 😍😍
@jayntidesai4332 Жыл бұрын
વેરી ગુડ દિનેશ ભાઇ ખુબ ખુબ આભાર
@nileshgohilofficiallive2622 Жыл бұрын
અદભુત અલૌકિક અવિશ્વસનીય કથા નાં મુખ પત્ર સમાન કાળું બાપા (વડીલ) ની સફર જોઈને ખરેખર પ્રભાવિત થયો છું ...દિનેશ ભાઈ આપ નું સરળ સવભાવ અને ગામ માં આવીને પણ સરળતા સાથે નો જે ગામ માટે નો લગાવ ખરેખર મને મારા ગામ ની યાદ અપાવી ગઈ હું પણ ડીસા તાલુકા અને શહેર થી 16 કિલોમીટર દૂર થેરવાડા ગામનો વતની છું અને છેલ્લા 15 વર્ષ થી ડીસા ખાતે પરિવારના સભ્યો સ્થાયી થયેલ છું પરંતુ આજ સુધી મારા ગામ ને ક્યારેય નથી ભૂલ્યો અઠવાડિયા માં ઘણી વાર ગામ ની મુલાકાતે જાય છું અને ગામ નું બાળપણ જ્યા જ્યા મે પસાર કર્યું છે તે ઘટના સ્થળે જઇને પ્રત્યક્ષ રૂબરૂ થઈને યાદ ને તાજી કરું છું ગામ એજ છે પણ સમય નાં વહેણ માં કેટલાય સંબંધો અને લાગણીઓ વહી ગઈ છે બસ એટલો જ ફરક છે ... મારી અને આપની ઈન્સ્ટાગ્રામ પર વાતચીત થાય છે થડોક સમય થી nileshgohil55555 પર આપને રૂબરૂ મળવું છે ડીસા પધારો દિનેશ ભાઈ ખુબ આનંદ થશે મને આપની સાથે મુલાકાત થશે સાથે મારા ગામ ની મુલાકાત લઇશું.... આભાર ❤️
@rameshbhairabari2182 Жыл бұрын
ખૂબ ખૂબ ધનયવાદ ભાઈ 🙏
@nayaksureshsargambandhimat8395 Жыл бұрын
વાહ દિનેશભાઇ નાના માણસો ને એમનો હક મળે એ માટે એમને ફેમસ કરી ને આપ ખૂબજ સરસ કામ કરો છો 🙏
@lalarayka9853 Жыл бұрын
વાહ રબારી વાહ 🦁
@dhanjivadgamda Жыл бұрын
વાહ માલધારી ❤ આભાર પત્રકાર
@harpalsinhzala84706 ай бұрын
વિશેષ with દિનેશ ખરેખર સાર્થક કરી દીધું..Great job 👏🏻👏🏻.. સાચું પત્રકારીત્વ આ કહેવાય... 👍🏻
@LalaRabari-ep6bf Жыл бұрын
વાહ દિનેશ ભાઈ શું વાત છે 🔥
@lalarayka9853 Жыл бұрын
જય દ્વારકાધીશ
@RAMESHCHAUDHARY-yu7vs Жыл бұрын
સાહેબ.... બનાસકાંઠા જિલ્લામાં પાંથાવાડા - કુચાવાડા હાઈવે ઉપર ફોટો જોયો....
@hetalchaudhari854 Жыл бұрын
દિનેશ ભાઈ નો ખુબ ખુબ આભાર કે જેને એક ગરીબ માણસ ને આગળ લાવવા નુ કામ કરે છે
@pravinzapda61525 ай бұрын
ખુબ ખુબ અભિનંદન દિનેશ ભાઈ ❤
@shaileshgandhi7230 Жыл бұрын
धन्यवाद दीनेश भाइ 👏🏼🥀🥀💐 तमे गौचर नई वात उठावी छे साथे आप नाना समाज ने जगावो छो खुब खुब शुभकामना सह अभिनंदन
@vijaybhairaval37804 ай бұрын
સરસ 👌 આપે દિનેશ ભાઇ ખુબ સરસ માહિતી આપી
@devdwarkanonath6171 Жыл бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@Vishu_brwd_moto_volgs3 ай бұрын
Ha rabari ha ❤️😊
@narendrabhaidesai1161 Жыл бұрын
વાહ માલધારી❤❤
@vijaybharwadofficial1335 Жыл бұрын
Dinesh bhai tame je gaucharr na daban vishe vaat kari khub saru lagyu... Tamne maldhari samaj ni munjvan samjani...
@amishdesai2704 Жыл бұрын
Vah... Vah... Dinesh bhai... Tme aava chhevada sudhi na manas sudhi pahochi gya... Aava video joi ne avu lage aaje tmara jeva patrakar ni jrur chhe
@l.pdesai8892 Жыл бұрын
વાહ દિનેશ ભાઈ ખુબ સરસ ઇન્ટરવ્યૂ..
@GaneshSusara Жыл бұрын
વાહ દિનેશભાઇ ખુબ સરસ કામ કરી રહ્યા છો આવી રીતે નાના માણસને સપોર્ટ કરોછો ખુબ ખુબ આભાર તમારો ભગવાન દ્વારકાધીશ તમારે લાંબી આયુષ્ય આપે
@jayeshdesai9525 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ. સરસ. દિનેશ ભાઈ
@sanjaydesai5900 Жыл бұрын
Dinesh bhai ne apdo DWARKADHISH... HAMESHA KHUSH RAKHE🎉
@LakhamanbhaiGhanghal Жыл бұрын
જય વડવાળા દિનેશભાઈ ❤❤❤
@rameshbukoliya8230 Жыл бұрын
The best wrk ।।Dinesh Bhai Jay jau ho।
@Rocket_gujju_vlogs Жыл бұрын
વાહ દિનેશ ભાઈ વાહ...
@rabarihiteshkumar4639 Жыл бұрын
મારો ભોળો માલધારી સમાજ ❤
@mukeshparmar5002 Жыл бұрын
Jay yogeshwar🙏 Good work dineshbhai🙏
@RameshRajput-sd6ms Жыл бұрын
વાહ દિનેશ ભાઈ. હું બહુ જોવું છું આપને
@DevrajbhaiAlgotar Жыл бұрын
વાહ દિનેશભાઈ જય જય જય દ્વારકાધીશ
@LakhubenAal Жыл бұрын
મારા હીરો ભાઈને દુનિયા ની સામે લાવવા બદલ આભાર ,, દિનેશભાઇ
@rameshbhairabari2182 Жыл бұрын
આભાર ફઈ બા જય વડવાળા 🙏
@mahakal89694 ай бұрын
આ સમાજ ખરે ખર બવ ભોલો ને દયાળુ છે ❤❤❤❤❤❤
@Nikunj26_014 ай бұрын
😊વાહ. જય શ્રી કૃષ્ણ. આજે ખબર પડી આ દાદા નો ફોટો reallly છે. સુંદર પ્રસ્તુતિ અભિનંદન
@sachin00758 Жыл бұрын
મારા મતે એક લાઇન માં કઉ તો દિનેશભાઈ એટલે આજ ના સમયનાં "ઝવેરચંદ મેઘાણી".
@kanjibhaidesai8893 Жыл бұрын
જોરદાર વાત કરી ભાઈ, મને પણ દિનેશભાઈ સ્વભાવમાં ઝવેરચંદ મેઘાણી દેખાય છે, મેઘાણી પણ ગીરના નેસડા હોય સાગરખેડૂઓના ખોરડા હોય, કે તરણેતરના મેળાની ભાતીગળ લોકસંસ્કૃતિ હોય મેઘાણીની કસાયેલી કલમે આપણા સાહિત્યને શોભા.દે છે. દિનેશભાઈને પણ મેઘાણીની જેમ નાના માણસની સંવેદના લોકો સમક્ષ લાવવાની અદ્ભૂત આવડત છે અને હમદર્દી પણ છે...🚩(કાનજીભાઈ રબારી પાટણ)
@khimrajgadhavi2978 Жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ
@thevibes4300 Жыл бұрын
જય વડવાળા દિનેશ ભાઈ
@JamabhaiRabariJavantri7 ай бұрын
દિનેશભાઈ પત્રકાર માલધારી ઓ માટે બવુંજ પ્રખ્યાત છે 👍👍👌👌
@જગદીશપટેલ-ઘ8ખ7 ай бұрын
બહું જ સરસ દીનેશભાઈ તમે જબરદસ્ત ગોતી લાયા જય શ્રી રણછોડરાય 🐓🙏🏽
@vinodofficial8879 Жыл бұрын
વાહ દિનેશ ભાઈ ખૂબ સરસ
@niftybankniftygaidlunce6 ай бұрын
❤❤❤❤vah moj aavis bhai thenks
@rohitlakum Жыл бұрын
જોરદાર દિનેશભાઈ. માલધારી નો પ્રાણ પ્રશ્ન જીવંત થયો છે.👍👌👍👌👍👌👍👌👍👌
@rameshbhairabari2182 Жыл бұрын
સાચી વાત છે ભાઇ બસ લોકો સમજે અને સરકાર સહયોગ કરે તો સારું છે માલઢોર માટે
@gopalchahuhan9754 Жыл бұрын
દિનેશભાઇ ખુબજ સરસ 🙏
@bijalbhai5067 Жыл бұрын
❤❤વાહ મારો માલધરી ગર્વ છે મારી સમાજ પર ને દરેક માણસ પર જે નાના માણસ ની નોધ લીધી તે બદલ આભાર માનુસુ 🙏 જય વડવાળા 🙏જય ગોગા 🙏 તમામ ટીમ ને
@balvantsinhzala1127 Жыл бұрын
વાહ દિનેશભાઇ સરસ વીડિયો અને એમાંય આપણા તાલુકા નો હોય તો વાતજ અલગ છે હું પણ દસાડા તાલુકાના ગોરિયાવડ નો વતની છું ❤
@જયરાંદલમાઁ-ગ7લ Жыл бұрын
❤❤❤ દિનેશભાઈ અમારા ગોંડલ ગામના રેલવેટેસને છે આકાળુભાઈ નો ફોટો👍👍
@rameshbhairabari2182 Жыл бұрын
હા ભાઈ
@ashamehta2874 Жыл бұрын
Kubaj saras video che Dinesh bhai
@gordhanbhaijoshi-qt4ly9 ай бұрын
જય શ્રી વડવાળા ભગવાન નેનમઃ જી એસ જોષી મોરીખા વાવ થરાદ બનાસકાઠા
કેટલી સાદગી ને સરળ વ્યક્તિત્વ ,પરમાત્મા અહીંયા જ વસે છે!ભાઈ તમે ખુબ જ સુંદર કામ કરી રહ્યા છો ! ખુબ ઉમદા કાર્ય!
@jogabhairabari9353 Жыл бұрын
Vah dineshbhai👍👍👍
@rohitdesai61656 ай бұрын
વાહ દિનેશ ભાઈ તમારી ભાવના ખૂબ સારી છે.
@balyavipul5114 Жыл бұрын
Dinesh bhai khub Aagal vadho tevi subhkamanao
@premchauhan2606 Жыл бұрын
માલધારીને એનું ગામ મૂકીને ના જવું પડે એવું કરો બસ..ઘરથી ગામથી અલગ રેવું પડે બવ દુઃખ થાય..
@Mr.ad_desai Жыл бұрын
4:18 खम्मा खम्मा ❤bapo bapo
@ashvinlavtuka9900 Жыл бұрын
વાહ દિનેશભાઇ વાહ
@SuroBharwad-hw7yc Жыл бұрын
Bov aanad thayo video joyne roj kaludada na ફોટા જોઈ સિયે પણ તમે રૂબરૂ દેખાડ્યા આજે એમ j Lage કાળું દાદા ને મળવા જસુ અમે પણ ખુબ ખુબ અભિનંદન દિનેશભાઈ ❤
@rameshbhairabari2182 Жыл бұрын
આવો આવો મારા ભાઈ કોક દી ભૂલા pado અમારી ઝૂંપડી મા
@rameshbhairabari2182 Жыл бұрын
ચોક્કસ પધારો ઝાઝેરા દેસુ માન પાન
@rajubhaivyas14508 ай бұрын
દિનેશ ભાઈ.... પત્રકાર સમાજ માં.... હીરલો છે...😊
@crazyviewer1824 Жыл бұрын
કદાચ ગયા જન્મમાં તમે માલધારી હશો દિનેશ ભાઈ
@deveshghadiyali50107 ай бұрын
22:11 મારા મતે આવા ઢોરની સેવા કરનાર ને સરળ સહાયતા મળે અને આ ધંધો ખૂબ વિશાળ પ્રમાણમાં વિકાસ પામે એવી અપીલ.... સરકાર તરફથી એમને પ્રોત્સાહન આપવા વિનંતી સરકાર શ્રીને
@Maniyo.44667 ай бұрын
વાહ દિનેશ ભાઈ ધન્યવાદ
@thakorhashmukh9665 Жыл бұрын
જય માતાજી સરશ દિનેશ ભાઈ
@bharatsavdhariya3062 Жыл бұрын
ખૂબ જ સરસ કાર્ય દિનેશભાઇ
@thakorhashmukh9665 Жыл бұрын
જય માતાજી હવે પછી ના ડાયરામાં કાળુભાઈ જોવા મળસે
@arthshorts7942 Жыл бұрын
વાહ, ભાઈ ખરેખર હ્રદયસ્પર્શી ❤
@SaharDesai-wj6rz Жыл бұрын
Potana gam vasi tarike runutry bhai dinesh bhai aabhar 🙏
@ssdesai22. Жыл бұрын
ગજબ યાર ખુબ સરસ🧡
@ashishdesai1916 Жыл бұрын
વાહ ભાઈ ખુબ ખુબ અભિનંદન
@villagelifewithvt6 ай бұрын
જય હો,,, માલધારી,,,જય હો,,,,🎉🎉🎉🎉
@sanniparmar3184 Жыл бұрын
Jay mataji bhai jordar bapu
@JamabhaiRabariJavantri7 ай бұрын
ઘણું જીવો ભાઈ શ્રી દિનેશભાઈ 👍👍👌👌
@gamansanthalbigfan1752 Жыл бұрын
જય વડવાળા
@budhamaldhari73 Жыл бұрын
વાહ દિનેશ ભાઈ ખરે ખર આ દાદા નો ફોટો બવ જ ફેમસ સે ચા ની કીટલી હોય એટલે આ કાળું ભાઈ હોય જ
@rameshbhairabari2182 Жыл бұрын
હા ભાઈ
@kanjibhaidesai8893 Жыл бұрын
લાવ્યા ભાઈ હો 😂😂😂દિનેશભાઇ હું તમને યુટ્યુબ માં તો જોઉ જ છુ પણ ભૂતકાળમાં મેં તમને ઈ ટીવી ગુજરાતી માં પણ બહુ જોયેલા છે.આપનો માલધારીઓ પ્રત્યેનો પ્રેમ અને સહાનુભૂતિ જોઈ મને આનંદ થાયછે. કાળુભાઇ ખરેખર માલધારી મોડેલ બની ગયા છે.કાળુભાઇને સપોટ કરો.(કાનજીભાઈ રબારી: પાટણ )
@rameshbhairabari2182 Жыл бұрын
આભાર કાનજી કાકા આપ અમારા વડીલ છો તમારા જેવા વડીલ ના support ની જરૂર છે 🙏🙏
@rameshbhairabari2182 Жыл бұрын
આવો અમારા ઘેર કોક દિવસ મહેમાન બનો અમારા 🙏🙏
@kanjibhaidesai8893 Жыл бұрын
@@rameshbhairabari2182બહુ બહુ આભાર ભાઈ 🙏
@jadavsolanki96576 ай бұрын
Vah Dinesh Bhai saras
@SendhabhaiChaudhari8384 Жыл бұрын
DINESH BHAI MARU ENTARU LEVA KEYARE AAVOSO BHOLO BHAI JAY CHEHAR MA JAY GOGA MAHRAJ