Rajwadi Dhokli | Dhokli Nu Shaak | Village Style Recipe | Village Rasoi

  Рет қаралды 412,736

Village Rasoi

Village Rasoi

Күн бұрын

RAJWADI DHOKLI | Village Style Recipe | Village Rasoi
#villagerasoi, #villagefood, #rajwadidhokli,
👉 Glad To Say: We Are Inspired From Village Cooking Channel 🙏

Пікірлер: 350
@himanshupatel1953
@himanshupatel1953 2 жыл бұрын
મારા વતન ની ધૂળ પણ માથે! સૌ સાથે મળી ખુબ મહેનત કરજો. આજનો યુગ બોલતા નો છે. તમારામાંના દરેક ને બોલવાની તક આપજો. સ્વચ્છતા માં પ્રભુનો વાસ હોય છે. રોજ નવા શિખર સર કરો એવી પ્રભુને પ્રાર્થના
@intrestingfacts5267
@intrestingfacts5267 2 жыл бұрын
Bhai tame gujrati khava na sathe video banavo pan ema aapdi bhavna chhe aapdo pan chhe pan jo tame india ni vegetarian vangi banavso to tamne vadhare views madse ane channel jaldi grow thase .... Baki suggestion khotu lagyu hoy to sorry .... Ane last ma tamara video khud saras chhe ..ane haa javab aapjo to khabar pade k tame comment vanchi chhe...jay bahuchar
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
Thanks
@rakeshchudasama4085
@rakeshchudasama4085 2 жыл бұрын
Bhai non veg reccip banvo to Chhen upadse jo tame village cokking channe ne ફોલ્લો કરતા હોય તો
@DreamKBCGK
@DreamKBCGK 2 жыл бұрын
Dear Pura Village style kardo ... Dhoti payjama aur sir pe mast Pagdi peheno Look dekh ke hi .. log blast ho jayege... I suggest.... Village rasoi me Pant Tshirt ...
@indianboy4841
@indianboy4841 2 жыл бұрын
આપનું ગામ કયુુંછે જણાવશો અને આપના ઑનરકોણછે તે જણાવશો બહુંજ સારી રેસિપી બનાવો છો ધન્ય વાદ
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
Zanzmer Bhavnagar Gujarat
@indirabentrivedi9297
@indirabentrivedi9297 2 жыл бұрын
Melissa's saraswana
@deshicooking9482
@deshicooking9482 2 жыл бұрын
Hu pan Bhavnagar this su
@indgymlover
@indgymlover 2 жыл бұрын
Mane Laguj Tami bhavnagar naj savo em hu datha thi su
@shaileshbhil3208
@shaileshbhil3208 2 жыл бұрын
@@VillageRasoi હા ભાઈ ની મોજ હું આવું તમને મળવા 🤗🤗
@parmarindia7126
@parmarindia7126 2 жыл бұрын
Bhai. Hu Ian bhavnagar no chu..pan atyare Germany ma tamaro show jov chu...hu pan ek chef chu ahiya indian restaurant ma...I like your preparation...sooo..sooo good..keep it up
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
Thank you very much for watching 🙏
@gujrat2954
@gujrat2954 2 жыл бұрын
bhai aane besan nu shak kevay na khabar hoy to kav
@iiy587
@iiy587 2 жыл бұрын
ભાઈ તમારા લોકો માંથી રસોઈ કોણ બનાવે છે એતો અમને ખબર પણ નથી એનો અમને પરિચય આપો કે આ ભાઈ રસોઈ બનાવવામાં માસ્ટર છે . તમારા લોકો ના નામ શું છે એનો પણ વિડિઓ બનાવી શકાય છે. 💐💐💐👌👌👌
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
Insta - @villagerasoi soon badhi details avse
@rameshbhaliya7151
@rameshbhaliya7151 2 жыл бұрын
ભાઈ ગરીબ માણસો ને ખવરાવજો ભગવાન તમારી મનો કામનાપૂરીકરછે
@satishpathak441
@satishpathak441 Жыл бұрын
જય જય ગરવી ગુજરાત તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ
@ketanpansuriya2881
@ketanpansuriya2881 2 жыл бұрын
આપણું ગામ જણાવશો ખૂબ જ સરસ રેસીપી છે
@Asmat_Akram
@Asmat_Akram 2 жыл бұрын
my most favorite channel 👌👍 real and royal 👑 style perfect recipes🤲 👍 channel bovj jaldi grow thase. keep it up 👍🤲🌻✨
@Dimpalfamilyvlog
@Dimpalfamilyvlog 2 жыл бұрын
I am also vlogger
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
Thanks 🙏
@bherusarvaiya3294
@bherusarvaiya3294 2 жыл бұрын
6 month ma 1 Million Subscriber Pakaa ho bhai👍👍 Good work Gujrati to great j se ho
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
Thanks
@nationalextrusion9898
@nationalextrusion9898 2 жыл бұрын
WAH SUPER RAJWADI DHOKLI NU SAK SARAS KAM KARO CHO TAME BADHA BHEGA MALI NE BANAVO CHO AE SARI VASTU CHE BEST OF LUCK FOR YOUR CHANNEL............
@bhavyakumarifamilyvlog5445
@bhavyakumarifamilyvlog5445 2 жыл бұрын
ખૂબ સરસ ભાઇઓ સરસ રજવાડી ઢોકળી જોઈ ને મઝા આવી 👍
@Dimpalfamilyvlog
@Dimpalfamilyvlog 2 жыл бұрын
Hu pan ek vlogger chu ane tasty tasty food banavu chu
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
Ohh it's good 🙏👍
@rkofficial4003
@rkofficial4003 2 жыл бұрын
હું ભરતભાઈ તમારી બી એમ નો સબસ્ક્રાઈબર છું હો 🤗🤗🤗ગૂડ બ્લોગર
@shaumeet
@shaumeet 2 жыл бұрын
Video ma scene Nu focus Vangi upar rakho.. Baki good going.. Nature To badha Na Dhyan ma avi j jay.. Pan jo Jadva Pase thi shot leso to Shu kare che te nathi dekhatu
@parmarkailash6155
@parmarkailash6155 5 ай бұрын
My favourite 😊😊 ઢોકળી નું શાક તો હુ પણ બોવ મસ્ત બનાવું છું કાઠિયાવાડી ઢોકળી
@theEnGineeR07
@theEnGineeR07 Жыл бұрын
Keep It Up! never Give up! Good Job Guys, As Gujarati i will support always. pinned this comment ;)
@sanjaymakwana8055
@sanjaymakwana8055 2 жыл бұрын
ભાઈ તમે ઇ was welcomes you વાળા લોકો ની જેમ બોલો છો અને તમે તેની જેમ વિડિયો બનાવો છો
@Asmat_Akram
@Asmat_Akram 2 жыл бұрын
methi ni bhaji na thepla ane bateta nu shak banavo 😍👌 ane lasan ni chattni.. mjaa aavi jay.. amee pn Bhavnagar thii chiye 😄.
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
Ame pan ,kyarek avo Mastaram Dhara
@Asmat_Akram
@Asmat_Akram 2 жыл бұрын
@@VillageRasoi aavvani try karsu chokks 💚👌 baki location sars che.
@raviprajapati4478
@raviprajapati4478 2 жыл бұрын
Last ma je bhonaj jamado 60 e sauthi punya nu kam karo 60 bhai
@harshavaghela791
@harshavaghela791 Жыл бұрын
Kuhbj saras rasoi banavta aavde chhe ane khub seva pan karo chho🙏 badha bhai ne mara dil thi naman. God bless you all brother's. I like very much for your work
@rasikathakrar4923
@rasikathakrar4923 10 ай бұрын
Sooo.good.rec.i.like.to.eat.now.can.you.sand.t.to.me.i.am.joking.but.its.v.nice.and.all.bros.you.all.v.nice.v.hard.working.and.v.kind.hart.god.b.all.t.you.🎉.😮.😮
@amitrupani
@amitrupani 2 жыл бұрын
ખૂબ સરસ કામ કરો છો એક વિનંતી છે કે તમે બધી વસ્તુઓ ઓર્ગેનિક વાપરો છો તો પછી ચોપર કેમ પ્લાસ્ટિકનુ વાપરોછો? ચોપર પણ લાકડાનુ વાપરશો તો મજા આવશે
@perrypatel964
@perrypatel964 2 жыл бұрын
I’m live in USA but I’m from RAMPUR , Nadiad
@yogeshpanaliya6571
@yogeshpanaliya6571 2 жыл бұрын
Tame gamada taip kathiyavadi kapada pahero Gujarati kapada. Jem ke kediyu chorni vagere. Jethi loko ne khbar pade apdi kathiyavadi sasnskuti
@krunalsuthar6838
@krunalsuthar6838 2 жыл бұрын
કોઇક વાર અમને પણ તમારા જોડે નવી વાનગીઓ ટેસ્ટ કરવા બોલવો ઇડર થી ભાવનગર જરુર થી અવિસુ
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
હા જરુર
@hiteshkumarr5094
@hiteshkumarr5094 2 жыл бұрын
આજે રવિવારે તમારા બધા 23 વિડીયો જોય નાખ્યા. નવો वीडियो ક્યારે આવશે.? ભૂંગાળા બટેટા no program karo....
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર 🙏, અમે દર રવિવાર અને ગુરુવારે વીડિયો અપલોડ કરીએ છીએ.
@ashasodha8901
@ashasodha8901 Жыл бұрын
Chokrao tamari rashoi ma maa anpurna vaseli che ena ashirvad thi ghni pragati karo eva mara asiravad ane mari shubh kamna shathe bolo jay maa annpurna
@hiteshkumarr5094
@hiteshkumarr5094 2 жыл бұрын
Good team work. રોટલી બનાવતા તો no શીખવ્યું..? Editing and filming super. પેલા distribution ni ક્લિપ રાખો ane પછી જમવાની. 🙂
@bankimmistry3976
@bankimmistry3976 Жыл бұрын
Avoid using stainless steel Turner in Aluminium Wok એલ્યુમિનિયમ કડાઈ માં સ્ટેઇનલેસ કે લોખંડ ના તવેથા નહીં વાપરવા . It causes aluminium metal poisoning . Thanks .
@rakeshpthakkar6067
@rakeshpthakkar6067 2 жыл бұрын
Bas aavij rite bhaga mali ne rahjo.. Bahuj sundar racipiche Ana karta vadhare saras Tamra dosto mi dosti che ♥ ❤ 😍 💖 💕
@rameshchavda4751
@rameshchavda4751 Жыл бұрын
Good kam tamaru ho bhai
@triloksinhrajput085
@triloksinhrajput085 2 жыл бұрын
Bhai na karay 😂😂 modha ma Pani avi gayi
@vipulkumarpatel1123
@vipulkumarpatel1123 2 жыл бұрын
Daroj video 🎥 muko
@alangvlog
@alangvlog 2 жыл бұрын
Bhavnagari gathiya banavo bhai
@savaghelavaghela5408
@savaghelavaghela5408 2 жыл бұрын
જાતે બનાવી જાતે જ ખાવા નું જમવાનું સરસ બનાવો છો સૌરાષ્ટ્ર નું કોઈ ગામ લાગે છે
@kakrot7020
@kakrot7020 2 жыл бұрын
Bhai khavanu man dhay gyu ek number item bsnavo chho
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
Thanks
@dr.vishalpatel1155
@dr.vishalpatel1155 2 жыл бұрын
ગુજરાતી વાનગીઓને વર્લ્ડ લેવલે લઈ જાઓ મિત્રો...બહુ સરસ કામ કરો છો... 👍
@hiteshgoswami5365
@hiteshgoswami5365 2 жыл бұрын
👌👌
@kbpatel8685
@kbpatel8685 2 жыл бұрын
અાપ કયાનાછો તે જણાવો બહુજ સરસ બનાવો છો
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
અમે ભાવનગર જીલ્લા નું નાનું એવું ગામ ઝાંઝમેર ના, ક્યારેક આવો મસ્તરામ ધારા ઝાંઝમેર
@mayankpatel2795
@mayankpatel2795 2 жыл бұрын
રેસીપી તો ખૂબ જ સારી હોય છે પરંતુ સાથે સાથે મસાલા તેમજ બીજી સામગ્રીનું ચોક્કસ વજન જણાવો તો આભાર.
@montypatel72
@montypatel72 2 жыл бұрын
બહુ સરસ ઢોકળી નું સાક, હું તમારા બધાના વિડિઓ જમતી વખતે જોવું છું, જમવાની વધારે મજા આવે છે અને વધારે ખવાય છે 🤣🤣.
@vagheladigital4950
@vagheladigital4950 2 жыл бұрын
Ohhh 😀😁
@dogecoinmoney9473
@dogecoinmoney9473 2 жыл бұрын
Black shirt is very comedian. Keep it up 😂😂
@rajratiya8623
@rajratiya8623 2 жыл бұрын
Gujarat ma kyathi so tame
@onedaytour9934
@onedaytour9934 2 жыл бұрын
Bhavnagar
@gujarati9623
@gujarati9623 2 жыл бұрын
1 નંબર 👌😋👌😋
@jyotivala432
@jyotivala432 Жыл бұрын
Wah khub saras prayash che Nana bhulkavo ne jamado cho Bhagvan tamne badha ne sath ape Jay shree Krishna
@ravijain1166
@ravijain1166 2 жыл бұрын
Kya me apse milne a sakta hu or apke sth khana kha sakta hu Ravi from bengluru❣️
@Alltypevideo007
@Alltypevideo007 Жыл бұрын
ભાઈ તમે ગુજરાત માં ક્યાંથી છો..
@patelmontu9927
@patelmontu9927 Жыл бұрын
વાહ ભાઈ મુઢામાં પાણી આવી ગયું
@sandeshkarpe7617
@sandeshkarpe7617 Жыл бұрын
मस्त रेसिपी है|आप के यहा तेल जादा खाते है|
@vbgohil6767
@vbgohil6767 Жыл бұрын
GARIBO KHAINE RAJI THASHE KHUB SARI PRAVRUTI KARO CHHO AAP BADHA
@aashamod1461
@aashamod1461 Жыл бұрын
Nice and good job tamaru group fine che
@vyaskrishna398
@vyaskrishna398 Жыл бұрын
Wha Bhuj sarash banavo cho bhdha madine nice 👌👌👌👌👌
@mahakalidjsartanparbandar8115
@mahakalidjsartanparbandar8115 2 жыл бұрын
👍👍👍👍👍
@majevadiyajoshnaben4588
@majevadiyajoshnaben4588 Жыл бұрын
ભાઈ બહુ મહેનત કરી છે ગરીબોદુવા દેશે ભગવાન શે પ્રાર્થના👌👌👌
@rasikathakrar4923
@rasikathakrar4923 Жыл бұрын
V.nice.good.rec.i.like.t.you.keep.it.up.god.b.tou.all.
@appu3487
@appu3487 2 жыл бұрын
Ek vaar bhindi ni sabji banvo
@vishalshukla3888
@vishalshukla3888 2 жыл бұрын
Awesome brother...!!! Love Gujrati Food
@mahadevstudio7231
@mahadevstudio7231 2 жыл бұрын
છાસ હોયને સાથે તો બોવ મજા આવે
@dolatbambhaniya3645
@dolatbambhaniya3645 2 жыл бұрын
Jordar....
@premalbavla2496
@premalbavla2496 Жыл бұрын
Tomoto and onion cut mate machine aave che e use Karo..
@jyotisanchaniya5832
@jyotisanchaniya5832 2 жыл бұрын
Garibne aapo cho bov puniynu kam che,👏👏🏻
@dilipthumar9518
@dilipthumar9518 2 жыл бұрын
Khub saras recipy bhai
@amitrajyaguru6550
@amitrajyaguru6550 2 жыл бұрын
1 No ho bhaiyo...👌👌👌 Ek divas gathiya jalebi no program gothvo to maja aavi Jay.... 🙏
@PravinMakwanna
@PravinMakwanna 2 жыл бұрын
Jalebi mo video already uploaded
@rati8627
@rati8627 Жыл бұрын
Harharmahadev. Jaydwarkadhis
@mnaharbachudasama3981
@mnaharbachudasama3981 2 жыл бұрын
Very nice good job bhaio
@sanjaychavda4257
@sanjaychavda4257 Жыл бұрын
Yaar siyalo aavese adadiya banavo ne👏
@NxT-Cr7
@NxT-Cr7 2 жыл бұрын
Ur it's really amzing hard work your video 😍 but I'm watching ur video to happen vary nice video 💫✨💗
@girishsonawane4671
@girishsonawane4671 Жыл бұрын
Love from Maharashtra ... Should I Visit your Team.... I like the way you are cooking ... Really want to Taste ... Should I? 😊😊
@Irfankhan-bp7ww
@Irfankhan-bp7ww Жыл бұрын
Kyu village che aa... Beautiful..
@godsmessagetodayformeyou225
@godsmessagetodayformeyou225 Жыл бұрын
Kayu gam Che bhai Bali jordar
@studiodarshanbotad
@studiodarshanbotad 2 жыл бұрын
આપણા ગુજરાત ની ઘણી બધી ફૂડ ચેનલ સે પણ તે લોકો અત્યારે તમને સ્પોર્ટ કરવા નહીં આવે એ આવશે પણ તમારે સબ્સ્ક્રાઇબ જાજા થઈ જશે પસી આવશે પસી એ લોકો ને કઠશે પસી સારા થવા માટે આવશે બાકી મોજ કરો ને જલસા કરો મહેનત કરતા રહ્યો
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
ત્યારે અમે આવા નય દેશું અમારી પાસે 😃
@studiodarshanbotad
@studiodarshanbotad 2 жыл бұрын
ધ્યાન રાખજો હો હું પસી કઈસ તમને
@nileshchauhan8858
@nileshchauhan8858 2 жыл бұрын
Roj vlog banavo bhai
@mahakalbless4383
@mahakalbless4383 Жыл бұрын
Baki sound and videography 1 number che ho
@rinkupeterson8689
@rinkupeterson8689 Жыл бұрын
Use less oil, it’s not good for you!
@harnishpatel6900
@harnishpatel6900 2 жыл бұрын
Jay abme
@pravinsanja1321
@pravinsanja1321 2 жыл бұрын
વાહ જુવાનીયા સરસ રીતે તમે રજવાડી ઢોકળી બનાવી ખાવા ઈચ્છા થઈ ગઈ
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
આભાર 🙏
@48zaladivyarajsinh70
@48zaladivyarajsinh70 Ай бұрын
KHUBAJ SARAS TAMARA AA KAMNE VANDAN
@dineshmarvania8556
@dineshmarvania8556 Жыл бұрын
ભાઈ તમારુ કામ ખુબ સરસ છે ગરીબ માણસો ને ખવરરવ શો ભગવાન તમોને ખુબ આપસે ભાઈ ઓ એક વાર તો કેમેરા મેન દેખાડો
@hbcvbxnusenpathan2705
@hbcvbxnusenpathan2705 Жыл бұрын
Aadu choli Ne Nako bhai
@amayangtso140
@amayangtso140 2 жыл бұрын
Ur videos will hit if u don’t speak, but put subtitles and we just listen to nature. Otherwise ur editing is beautiful. Love it
@bhavnanagar7391
@bhavnanagar7391 2 жыл бұрын
👌👌👌👍khub swadist banyu 6 lage 6 👌👍🙏, no.1 👍👍
@shingalalaljibhai6861
@shingalalaljibhai6861 Жыл бұрын
સુપર❤
@pravinsinhrathod958
@pravinsinhrathod958 2 жыл бұрын
Super
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
આભાર 🙏
@vasavajaneenbhai7052
@vasavajaneenbhai7052 2 жыл бұрын
જબરદસ્ત છે
@ketanchauhan2585
@ketanchauhan2585 2 жыл бұрын
Good work brothers. From Talaja
@gujjugirl1736
@gujjugirl1736 2 жыл бұрын
ખુબ ખુબ સરસ મારા ભાઈઓ જે પણ બનાવો છો દિલ થી બનાવો છો.અને બિજા ને પણ ખવડાવો છો. ખુબજ સુંદર.👌👌👌👌જય માતાજી🙏જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏
@jpimerfarming4306
@jpimerfarming4306 2 жыл бұрын
ખુબ સરસ
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
Thanks 🙏
@baraiyaaniket9693
@baraiyaaniket9693 Жыл бұрын
Inspier by ghella re vanga always welcomes you (village cooking)😁
@VMRaval-dr8zt
@VMRaval-dr8zt 2 жыл бұрын
ભાઈ ઓ સરસ ઢોકળી નુ શાક બનાવ્યુ છે 👌👌👌👌
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
Thanks 🙏
@hymachepuri8717
@hymachepuri8717 Жыл бұрын
Exllent. Children
@comediansadha
@comediansadha 2 жыл бұрын
સુપર ઢોકળી છે
@dilipbhadhru1338
@dilipbhadhru1338 2 жыл бұрын
Bhai next recipe kathiyawadi udhiyu banavjo
@poonammekwan1491
@poonammekwan1491 Жыл бұрын
બહુ સરસ દોકલા બનાવે છે
@tushardevera9905
@tushardevera9905 Жыл бұрын
🥰😍😘😋😊
@narensukhanandi3366
@narensukhanandi3366 Жыл бұрын
very good... પણ અમે તો ઢોકળી સ્ટીમ કરી બનાવીએ...
@shiva7704
@shiva7704 Жыл бұрын
Good
@dhapaniteshv3113
@dhapaniteshv3113 2 жыл бұрын
બટાકા ભુગળા બનાવો...
@niteshdhapa8214
@niteshdhapa8214 2 жыл бұрын
Good job ❤️
@GUJJUBOYMJ
@GUJJUBOYMJ 2 жыл бұрын
બઉ મજા આવી આ વીડિયો જોવાની👍
@HarshPrajapati911
@HarshPrajapati911 2 жыл бұрын
બટેટાનું દમ આલુ બનાવો
@kanyaanand794
@kanyaanand794 Жыл бұрын
PLS REDUCE OIL
SHAAK PURI | Village Style Shaak Puri Recipe | Village Rasoi
10:34
Village Rasoi
Рет қаралды 410 М.
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 24 МЛН
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 55 МЛН
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН
ALOO PAKORA | Monsoon Special Aloo Pakoda Recipe | Village Rasoi
9:14
CHAPDI TAVO | CHAPDI UNDHIYU | Village Style Recipe | Village Rasoi
12:23
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 24 МЛН