SHAAK PURI | Village Style Shaak Puri Recipe | Village Rasoi

  Рет қаралды 409,831

Village Rasoi

Village Rasoi

Күн бұрын

Пікірлер: 355
@pravinsanja1321
@pravinsanja1321 2 жыл бұрын
વાહ જુવાનીયા આજે તો પુરી શાક ની જમાવટ કરી હો ખરેખર આ બધુ જોઈને ખાવા ની ઈચ્છા થઈ ગઈ તમે ખુબ ખુબ આગળ વધો એવી શુભ કામના નમસ્કાર
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
આભાર 🙏
@crazylife7518
@crazylife7518 2 жыл бұрын
Gujarat Ni number 1chenal banavo Bhai O Hu mahisagar thi chhu
@pratikkateliya237
@pratikkateliya237 2 жыл бұрын
સાચી વાત આમને પણ તમારી રસોઈ ભાવ ગમી મોકો મળશે તો જરૂર આવશું જમવા.
@lalugolitar5849
@lalugolitar5849 Жыл бұрын
1 નંબર ચેનલ
@bharatpatel3880
@bharatpatel3880 Жыл бұрын
ખુબજ સરસ
@lalitmakwana8461
@lalitmakwana8461 2 жыл бұрын
જોરદાર બાપુ
@Hksahu475
@Hksahu475 Жыл бұрын
I must be like your background music and your work
@kanajibambhaniya3891
@kanajibambhaniya3891 2 жыл бұрын
Ha moj ha👍👌
@nirubenpatel5177
@nirubenpatel5177 Жыл бұрын
Wow nice
@Sapravijay
@Sapravijay 2 жыл бұрын
Gj13
@nitsir125
@nitsir125 2 жыл бұрын
Ek channel Hindi me bhi banaiye taki pure India me log dekh sake or samj sake. Jyada success milega.
@ashapatel6348
@ashapatel6348 Жыл бұрын
Very nice I watch your few food videos , keep continue , you all working hard and help each other , nice , before make video introduction all your self ,Bhau Sara's , Jsk 🙏 Ash from USA
@dc0738
@dc0738 2 жыл бұрын
ભાઈ બોવ સરસ વીડિયો. કેમેરા વાડા ભાઈ પણ વીડિયો મા લાવો. એમનું કામ પણ મસ્ત છે હો. ખૂબ મહેનત કરો છો. જરૂર આગળ જસો તમે
@rkgaming3268
@rkgaming3268 Жыл бұрын
વઘારેલી રોટલો ને રોટલી બનાવો....😚😚
@bipinsanghani3230
@bipinsanghani3230 2 жыл бұрын
Jersey City NJ USA ખુબ સુંદર પુરી શાક બનાવ્યા છે ભાઈ ખુબ આગળ વધો એવી શુભેચ્છા
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
આભાર
@ranabhutiya3060
@ranabhutiya3060 Жыл бұрын
ખુબ સુંદર પુરી શાક બનાવ્યા છે ભાઈ ખુબ આગળ વધો એવી શુભેચ્છા
@patelpatel9037
@patelpatel9037 Жыл бұрын
ચોદયા એમાં USA લખવાની જરૂર નથી તને કોઈ એ પૂછ્યું નથી કે તું ક્યાં રહે છે... દોઢેશ
@kirtideshmukh3299
@kirtideshmukh3299 2 жыл бұрын
Thenk you ... મારી ફરમાઈશ પૂરી થાય ... સેવ ટામેટા ના શાક માટે ની ... Thank you
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
Welcome
@j.k9795
@j.k9795 2 жыл бұрын
શુધ્ધ શાકાહારી ભોજન હો ભાઈ 🙏🏻🙏🏻🙏🏻😋😋😋😋
@bhagyashrinain3597
@bhagyashrinain3597 Жыл бұрын
Aap ka village, cooking style, co-ordination,team work khana banake khilane ka josh aur anand sada aise hi rahe.👏👌🙏
@pagalpattiofficial.
@pagalpattiofficial. 2 жыл бұрын
હા મારા ભાવનગર ની મોજ હા 🌨️🔥🔥🔥🔥💐💐
@vijayzala2586
@vijayzala2586 2 жыл бұрын
ફામ હાઉસ અને લોકેશન ખૂબ સરસ છે ખૂબ સરસ નેચરલી જગ્યા છે ખૂબ સરસ વીડિયો બનાવ્યો ખૂબ ખૂબ અભિનંદન
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
આભાર
@sanjay1964315
@sanjay1964315 Жыл бұрын
Too many cooks don't spoil the broth. Hearty congratulations 🎉
@parulvora6712
@parulvora6712 Жыл бұрын
Mouth watering.. delicious..thnx for recipe..nice bunglow n flowers n helicopter shots..👍👍
@hiteshkumarr5094
@hiteshkumarr5094 2 жыл бұрын
બટેટા ni छाल रेवा દેવાય. એમાં स्वाद અને પોષણ होय. હવે પેલા fruit અને flowers 💐 બતાવ્યા તો नाम પણ બતાવો.
@jigartevar4557
@jigartevar4557 Жыл бұрын
Really we proud of you all, Great team work,so kind of you all, God bless you
@pravinsarkar5452
@pravinsarkar5452 2 жыл бұрын
next undhiyu
@zariyashital
@zariyashital 2 жыл бұрын
Ek var kadhi khichdi banavo please 🙋🏻‍♀️
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
હા જરૂર
@virendravajar4797
@virendravajar4797 2 жыл бұрын
વાહ ભાઈ વાહ જોઈને જ મોઢામાં પાણી આવી ગયું 😋 કાલે જ ઘરવાળીને ફરમાઈશ કરવી પડશે 👍
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
😃
@babupatel5888
@babupatel5888 2 жыл бұрын
કયુગામછેસરસ જગ્યાછે મને વોટસોપમાફોનકરશો. મારે તમારી ટીમમાં જોડાવુછે. સુપર. આભાર
@nirajdudhatra924
@nirajdudhatra924 2 жыл бұрын
Aashirvad lot levano Puri mate tel no rahe
@meetpandit4801
@meetpandit4801 Жыл бұрын
I reckon your channel should have at-least 3 million subscribers. There are very very few gems like you boys ❤️❤️
@kiranbaraiya9988
@kiranbaraiya9988 2 жыл бұрын
જોરદાર હો શાક પૂરી જોઈને ખાવાનું મન થય ગયું. World ni numbr 1 senal Bane evi ma MOGAL ne prarthana 🙏
@ppatel696
@ppatel696 2 жыл бұрын
Kharekhar bau j mast recipe bnavo 6o ane bdha ne jmadi ne bau j motu kaam karo 6o, chalu j rakhjo aa.... 😘❤ love from Jamnagar❤
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
Thanks
@ppatel696
@ppatel696 2 жыл бұрын
@@VillageRasoi 🙏
@rakeshgundaniya4754
@rakeshgundaniya4754 2 жыл бұрын
South ni 1 channel chhe aeni copy karo chho yar thodi tame loko tamari pehchan batavo and video ma tamaru bolvanu rakho to kaik diffrent rese Baki jordar kam karo chho moko malse to tamaru village visit karsu
@meenakore3185
@meenakore3185 2 жыл бұрын
Very nice youngsters
@duesenberg7770
@duesenberg7770 Жыл бұрын
Hats off to all of u brothers.God bless u all.
@ashapatel6348
@ashapatel6348 Жыл бұрын
Cut all veg on wooden not in steel ok
@JB32909
@JB32909 2 жыл бұрын
હેલો ભાઈ આપ કહા સે હો અબ કિસ ગાઉ સે હો બતાયે પ્લીઝ
@jayeshbhai7967
@jayeshbhai7967 2 жыл бұрын
आप गुजराती मे लिखतै हो और बात हिन्दी मे क्या फनी हो😂😂
@JB32909
@JB32909 2 жыл бұрын
@@jayeshbhai7967 🤣
@dc0738
@dc0738 2 жыл бұрын
ભાઈ પેલું રાધાકૃષ્ણ વાળુ મ્યુઝિક મસ્ત બેગ્રાઉન્ડ મસ્ત લાગતું હતું.
@whaddoiknow6519
@whaddoiknow6519 Жыл бұрын
Nice simple food, yet looks yummy. The setting and the outdoor cooking is great. How is this enterprise funded?
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Self ,we don't accept donation
@vishaljoshiofficial7657
@vishaljoshiofficial7657 Жыл бұрын
છેલ્લે રેસિપીનો કોઈ પાસે રીવ્યુ આપવાનું કરો એનાથી વિડિયો વધુ સારો બનશે
@pranjuscm
@pranjuscm Жыл бұрын
Full oily and masaaledaar. I would rather prefer boiled spicy chicken
@felicity81076
@felicity81076 2 жыл бұрын
Desi j badhu vapro...chappa pan🙏🏻 Ghani vaar camera no padchayo dekhay cchee...opposite side ubha rahevu.. Jetlu village ni life batavso etli channel vadhu chalse🙏🏻🙏🏻🙏🏻 You got a new subscriber 👍
@niks_diyodar6794
@niks_diyodar6794 2 жыл бұрын
Love from Gujarat 😘
@sravani.giriclasses6894
@sravani.giriclasses6894 Жыл бұрын
You people promote vegetarian recipes very nice ❤❤❤
@sadulbhaikhachar2015
@sadulbhaikhachar2015 2 жыл бұрын
જાજા.માણસો.જમે.તે.સારૂ.જય.માતજી
@yuvicreation1367
@yuvicreation1367 2 жыл бұрын
વાહ શું તમારું ફામ હાઉસ
@jjpatel7518
@jjpatel7518 Жыл бұрын
alya,,sauth wara ni nakal to kari,pan temna jewi moghi rasoi banawwa ni oukat ni b nakal kari batay,
@mr1perfect
@mr1perfect Жыл бұрын
Pls cook gujarathi umbadiyu......
@kamleshrohit8928
@kamleshrohit8928 Жыл бұрын
Vah bhai vah jamvaamne bolavjo
@vikiparmar1832
@vikiparmar1832 2 жыл бұрын
Super work bhai ...kyathi 6o badha mitro?
@ChamundaMobile-gh4up
@ChamundaMobile-gh4up 2 жыл бұрын
aakha lashan and sargvani sing nu shak banavo pachi tame test kari ne janavo kevo test lagyo
@heenapathan6735
@heenapathan6735 3 ай бұрын
Super good👍🥰😊❤haa ei number haa❤😊😊
@iiy587
@iiy587 2 жыл бұрын
ગુજરાત ના જુવાનિયા તમારી લોકપ્રિયતા દિવસે ને દિવસે વધતી જાય અને મને લાગે છે . તમે લોકો 1 વર્ષ માં 5K subscribed નો લક્ષ્ય જલ્દી પૂરો કરી નાખશો. મારા વ્હાલા જુવાનિયા આમજ મોજ કરતા રહો અને સાથે સેવા નું કામ કરતા રહો. બાકી રસોઈ માં કાઈ ઘટે નહિ. જય અલા દાદા .જય બાપા સીતારામ .જય ચામુંડા માઁ 🎌🚩
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
આભાર - બાપાસીતારામ
@killermachine84
@killermachine84 2 жыл бұрын
Mota bhai atyare 21k thai gya chhe.50k lakho
@iiy587
@iiy587 2 жыл бұрын
@@killermachine84 સોરી મારે 1million લખવાનું હતું . સારું યાદ કરાવ્યું 🤩🥰
@parmarkhumansinh9997
@parmarkhumansinh9997 2 жыл бұрын
ભાઈ તમારુ કયુ ગામ?
@amit_bhanushali
@amit_bhanushali 2 жыл бұрын
ખૂબ સરસ ભાઈઓ, ખરેખર ગામડાની લાઈફ જ બેસ્ટ જીવન છે, તમારા ડ્રોન કેમેરાથી કાઢેલા દ્ર્શ્યો આંખોને ઠંડક આપે એવા છે, બહુ સરસ ભાઈઓ, આવું સારું કામ કરતા રહો, ને પ્રકૃતિને માણતા રહો અને એમને પણ આનંદ આપતાં રહો, ધન્યવાદ 🙏
@jitahushanse
@jitahushanse 2 жыл бұрын
Masha Hari video kabhi mat Banana
@dineshjzala1364
@dineshjzala1364 Жыл бұрын
વાહ બહુત મસ્ત બન્યું હો ભાઈ મને તો મોમાં પાણી આવી ગયું.જોરદાર સે હો ભાઈ
@heenapathan6735
@heenapathan6735 3 ай бұрын
So yummy😋😊❤❤😊mujhe pansad hai haa🤗😊😊❤😊
@mukeshkaliya8790
@mukeshkaliya8790 2 жыл бұрын
વાશનની ખરીદી હજી હમણાં જ કરી લાગે છે
@aashishthanki1072
@aashishthanki1072 2 жыл бұрын
Waah maru Gujarat waah... Aakha Lasan nu shaak karo ek vaar ..
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
Ha jarur
@vinaypatel1519
@vinaypatel1519 Жыл бұрын
Awesome yaar . Coocking style & all..... fantastic.
@P_Diu
@P_Diu Жыл бұрын
Va bhayu va Super bhayu mast banavo co
@indirapatel1280
@indirapatel1280 2 жыл бұрын
You are all very good cook food looks so delicious and beautiful place natural view vah vah👌👌
@MrPranayprince
@MrPranayprince 2 жыл бұрын
khman banavo mitro bahu maja avse jovani
@vaibhavrajput9650
@vaibhavrajput9650 Жыл бұрын
White shirt wale bhai ki puri balne ki style achi lagi 😂 Hard working boys kip it up 👏👌🤤
@bhaveshbaraiya4784
@bhaveshbaraiya4784 2 жыл бұрын
જય મસ્તરામ
@latagohel7183
@latagohel7183 2 жыл бұрын
ખૂબ ખૂબ સરસ. બનાવ્યુ. જય શ્રી કૃષ્ણ
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@ravibhatt2192
@ravibhatt2192 Жыл бұрын
ઊંધિયું પૂરી
@heenapathan6735
@heenapathan6735 3 ай бұрын
Inte time baad deahke haa mein❤😢😊😊miss you❤😊
@chudasamadevubha6633
@chudasamadevubha6633 Жыл бұрын
Nice video
@akbarilalit1826
@akbarilalit1826 2 жыл бұрын
Really amazing and good job to all from Africa 🇧🇼🇧🇼🇧🇼🇧🇼
@chhanajipashajithakor7534
@chhanajipashajithakor7534 Жыл бұрын
ખૂબ સરસ બધા મિત્રોન હા મોજ પડી ગઈ,
@shabsi0007
@shabsi0007 Жыл бұрын
👌👍🌹👌👍🍀☘️👌👍
@hardevsinhvlogs999
@hardevsinhvlogs999 2 жыл бұрын
Adbhut કિઉ ગામ ભાઈ
@Broken-jc8sk
@Broken-jc8sk 2 жыл бұрын
Vadhhel khavanu Gamma aapvanu Kam saru se
@SamsungJprime-hm8nq
@SamsungJprime-hm8nq 2 жыл бұрын
Super duper કાય નો ઘટે ભાઈ
@sameerchauhan4287
@sameerchauhan4287 2 жыл бұрын
Bhaiyo Bharela Marchana bhajiya Banao Vala Super lag se Mirchi vada 😋
@nileshpatel6983
@nileshpatel6983 Жыл бұрын
kya gam na khetar aa video banavo chho?
@vikrantshah1144
@vikrantshah1144 Жыл бұрын
વાહ ખુબજ સરસ . આવા જુવાનિયાઓ ને નમન છે. ખૂબ ખૂબ અભિનંદન. શહેર ના યુવાન લોકો શીખો કંઇક . આમ તેમ રખડી ને સેલ્ફી ઈન્સ્ટાગ્રામ ના ધંધા કરવા કરતાં આવું કંઇક નવું કરો
@sudhirpatel1151
@sudhirpatel1151 Жыл бұрын
Kyarek tamaru jamva avvani ichaa che
@girishbhai5238
@girishbhai5238 2 жыл бұрын
Va panch pandav vangi badhi top bnavo cho
@duesenberg7770
@duesenberg7770 Жыл бұрын
God bless u Village Rasoi brothers.Your food services for elders & childrens is mind blowing.Keep going on.
@NaramadaPanchal-yt4mk
@NaramadaPanchal-yt4mk 8 ай бұрын
Lik6e
@13vijaypatel77
@13vijaypatel77 Жыл бұрын
Bataka saal Rehva do Ema swad hoy che
@4stargamer734
@4stargamer734 Жыл бұрын
Omejing bro🤜
@heenapathan6735
@heenapathan6735 3 ай бұрын
❤❤😊😊mujhe pansad hai haa puri haa🤗😊😊
@7group417
@7group417 Жыл бұрын
, આ આપણા ગુજરાત ની ઓળખ છે. વાહ ભાઈ વાહ જોરદાર
@annu472
@annu472 Жыл бұрын
Bhagwan ki Krupa ho aap logo pe bhaiya
@parmarindia7126
@parmarindia7126 2 ай бұрын
Good..love you all..I am watching from Germany..good keep it up..I am also a chef..and I am from bhavnagar...
@hungrywolf3366
@hungrywolf3366 5 ай бұрын
Keep it up. Nobel work.
@gujjugirl1736
@gujjugirl1736 2 жыл бұрын
ખુબ ખુબ ખુબ સરસ મારા ભાઈઓ. માફ કરજો થોડું મોળું થયગયું વિડિયો જોવા મા.પણ ખુબ મજા આવી ખુબજ સુંદર. જય માતાજી🙏જય શ્રી કૃષ્ણ🙏
@PravinBambhaniya3132
@PravinBambhaniya3132 2 жыл бұрын
Thank you didi
@PravinBambhaniya3132
@PravinBambhaniya3132 2 жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ
@vlogs_of_village.
@vlogs_of_village. 2 жыл бұрын
𝐇𝐚 𝐦𝐚𝐫𝐮 𝐳𝐚𝐧𝐳𝐚𝐦𝐞𝐫 𝐡𝐚♥️👍
@tejpalsinh
@tejpalsinh 2 жыл бұрын
Love from Aravalli (GJ-31)
@vc4383
@vc4383 2 жыл бұрын
ઉંધીયું બનાવો
@sandipgalthariya3416
@sandipgalthariya3416 Жыл бұрын
Bhai ek var test karva avvu se avi શકીએ
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Ha jarur avo.
@dabhisailesh7918
@dabhisailesh7918 Жыл бұрын
Super 👍
@memariyakalubhaikalubhai4550
@memariyakalubhaikalubhai4550 Жыл бұрын
Khub sars kam se tmaru
@zerkass4316
@zerkass4316 Жыл бұрын
Keep growing
@EverydayEnglishTalk
@EverydayEnglishTalk Жыл бұрын
Bhai week ma 2 videos muko ne.... bahu saras video banavo cho... bahu raah jovi pade ch nava video ni.... keep it up...
@parmarmahipaalsinh1893
@parmarmahipaalsinh1893 Жыл бұрын
જમવાનું બનાવો એની રેસીપી પણ કેહતા રહો ને બધી details આપો 😊❤
@mahendravekariya1625
@mahendravekariya1625 Жыл бұрын
Vah juvaniyav vah! Dhanya chhe tamne..
@kalusolanki2357
@kalusolanki2357 2 жыл бұрын
Khandelu lasan valu marsu kem no batvyu video ma
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
Batavyu Video sarkho jovo
@pinpoint1679
@pinpoint1679 2 жыл бұрын
એકેય પેમેન્ટ આયવુ યુટ્યૂબ તરફથી કે પછી ઘરના ખર્ચે જ હાલે છે હજી...... પેમેન્ટ આવે ત્યારે જાણ તો કરજો અમાઉંટ નય કેતા હાટે યૂટ્યુબની પોલીસી પ્રમાણે
@pinpoint1679
@pinpoint1679 2 жыл бұрын
વળી એમ નો કેતા કે અમે પેમેન્ટ માટે નથી કરતા સેવા કરીયે છીએ..... આ દુનિયામાં પોતાના સ્વાર્થ માટે જ સેવા થાતી હોય છે હુ ખાલી એટલુ જ જાણવા માગુ છું કે પેમેન્ટ ચાલુ થયુંકે નહીં એટલે
@pinpoint1679
@pinpoint1679 2 жыл бұрын
કોઈ પણ જાતની મહેનતનું ફળ ન મળે ત્યાં સુધી એ મહેનત ની મજા નો મળે તમે જે કરો એનુ વળતર મળે એવી મારી આશા છે
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
😃 પાક્કું ,અત્યારે તો ઘરના ખરસ ઉપર ચાલે છે
@heenapathan6735
@heenapathan6735 3 ай бұрын
❤❤❤😊😊😅good👍🥰😊😊
@nitsir125
@nitsir125 2 жыл бұрын
દેશી આમળા
@VillageRasoi
@VillageRasoi 2 жыл бұрын
બોવ ખાટા છે :)
@memariyakalubhaikalubhai4550
@memariyakalubhaikalubhai4550 Жыл бұрын
Lage raho
CUTLET | Vegetable Cutlet | Veg Cutlet Recipe | Village Rasoi
14:18
Village Rasoi
Рет қаралды 268 М.
100 Identical Twins Fight For $250,000
35:40
MrBeast
Рет қаралды 52 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 21 МЛН
3000 PANI PURI | GOLGAPPA | Village Style Pani Puri Recipe | Village Rasoi
18:16
TIKHA GHUGHRA | Tikha Ghughra Recipe | Village Rasoi
11:14
Village Rasoi
Рет қаралды 241 М.
MINI SAMOSA | Mini Samosa Recipe | Aloo Samosa | Village Rasoi
14:03
Village Rasoi
Рет қаралды 158 М.
100 Identical Twins Fight For $250,000
35:40
MrBeast
Рет қаралды 52 МЛН