Rakesh Barot | Mara Veera | મારા વિરા | Rajal Barot | Raksha Bandhan Song | ગુજરાતી ગીત 2023

  Рет қаралды 2,929,756

Saregama Gujarati

Saregama Gujarati

11 ай бұрын

"મારા વિરા"...તમારી સમક્ષ રજૂ કરીએ છીએ રાકેશ બારોટ અને રજલ બારોટ નું નવું ગુજરાતી રક્ષા બંધન ગીત. ભાઈ અને બહેનની ભાવનાત્મક વાર્તા 💓! માત્ર ‪@SaregamaGujarati‬ પર
Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
• Rakesh Barot New Songs...
Title : Mara Veera
Singer : Rakesh Barot, Rajal Barot
Producer : Red Velvet Cinema
Artist : Rakesh Barot, Rajal Barot
Co Aartist : Durva Barot
Kunj Barot.nishit Nayak
Music :ravi & Rahul
Lyrice : Chandu Raval
Dop : Dhruv Bhatiya
Editing : Montu Rajput .dhruv Bhatiya
Director - Vishnu Thakor (Adalaj)
Production : Amar Panchal, Manthan Panchal.mehul
Makeup : Hashmukh Limabachiya.
Hair : Gayatree
Technical Support: Jenish Talaviya
Sport Boy : Shailesh.
Light : Jitubhai.kiran
Floor Music Avenger : Sunil Kachhiya
અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો 🎶
Wynk tinyurl.com/2p8vc4za
Hungama tinyurl.com/7prvjc8y
Amazon tinyurl.com/5xr7nyad
Spotify tinyurl.com/3n3b4k4c
Resso tinyurl.com/ydt295rj
Gaana tinyurl.com/3v5ttfy4
KZbin Music tinyurl.com/4xybx486
Lyrics:
હું બેની મારી નારે ભીંજાવશો આંખડી રે......... આંખડી રે....... આંખડી રે
બેની મારી પારકી.... બેની મારી પારકી રે
યે બેની મારી નારે ભીંજાવશો આંખડી રે....
હરખ આયો વીરા તને બાંધતા રાખડી રે
હે ઓહુ તારા..... ઓહુ તારા.....ઓહું તારા....
કાળજા ના કટકા કરે ચાર ઓહું તારા (૨)
બેની મારી નારે ભીંજાવશો આંખડી રે
હો મને હરખ થયો વીરા તને બાંધતા રાખડી રે
હું તારા વિના વીરા કોણ હતું મારે મારા કારણે યે ભઈલા દુઃખ વેઠયું ભારે
એ મારી ઉંમર બેની તને લાગી જાય દુઃખનો વાયરો તને કોઈ દાડે ના વાય (૨)
હો વીરા તું તો મારા જીવતરની લાકડી રે.... લાકડી રે..... લાકડી રે
હે બેની તું તો મારા આંગડિયા નું ફૂલ (૨)
બેની મારી નારે ભીંજાવશો આંખડી રે
આહુડા તારા કાળજા ના કટકા કરે ચાર (૨)
બેની મારી નારી ભીજવશો આ ખડી રે
હું મને હરખ આયો વીરા તને બાંધતા રાખડી રે
હું અમે પારેવડે કાલે ઉડી જાશું
તમારો ઋણ ભઈલા ચમ કરી ચૂકવશું
હો માયા લાગેલી તારી કદી ના ભુલાશે
મારું તો ઠીક ઘરની દીવાલો પણ રડશે
હું ભઈલા જેને ભય નથી તેને કાળી રાતડી રે.... રાતડી રે
મારી લાડકી રી બેની તારા વિના કરશું કોને લાડ (૨)
એની મારી નારી ભીંજાવશો આખડી રે
આહુડા તારા કાળજા ના કટકા ચાર (૨)
બેની મારી નારી ભીંજાવશો આંખડી રે
હું આમ હરખ આયો વીરા તને બાંધતા રાખડી રે મારી લાડકી બેની મારી ભીજાવશો આંખડી રે........
#MaraVeera
#rakeshbarot
#rajalbarot
#saregamagujarati
#rakshabandhan
#rakshabandhanspecial
#rakeshbarotnewsong
#gujaratigeet
#gujaratisong
#gujaratisongs
#rakeshbarotnewsong
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 1 500
@SaregamaGujarati
@SaregamaGujarati 11 ай бұрын
"મારા વિરા"...તમારી સમક્ષ રજૂ કરીએ છીએ રાકેશ બારોટ અને રજલ બારોટ નું નવું ગુજરાતી રક્ષા બંધન ગીત. ભાઈ અને બહેનની ભાવનાત્મક વાર્તા 💓! તમારા ભાઈ અને બહેન સાથે શેર કરો
@H_V_Offlcial
@H_V_Offlcial 11 ай бұрын
જય માતાજી
@Jigu.Music-5_6_7
@Jigu.Music-5_6_7 11 ай бұрын
અમર રહે ભાઈ બહેન પ્રેમ
@sonygujarati1041
@sonygujarati1041 11 ай бұрын
Super song
@thakormukesh8010
@thakormukesh8010 11 ай бұрын
👌👌
@KalpeshKalpesh-36452
@KalpeshKalpesh-36452 11 ай бұрын
સુપર છે વીડિયો હો તો અમારા વીડિયો જોવા નુ ભુલશો નહી જય સધી માં
@mukeshthakor8470
@mukeshthakor8470 11 ай бұрын
બેન ના હોય એને પુસો બેહેન વગર કેવુ લાગે છે 🎵સુપર🎵 ગીત રાજલ બેન 👌👌
@its_kiran_007
@its_kiran_007 11 ай бұрын
Ha 😊😊
@jasuranera
@jasuranera 11 ай бұрын
મેં બહેન ગુમાવી છે આવા તહેવારો પર મને બહુંજ દુઃખ થાય છે બહું યાદ આવે છે, રાકેશભાઈ તમારું આ ગીત જોઈને હું મારી બહેનને યાદ કરીને ભાવુક થયીને રડી પડ્યો સુપર ગીત 😭😭😭😭😭😭🙏🙏🙏💝💝
@rajeshbariya7816
@rajeshbariya7816 11 ай бұрын
ખુબ ખુબ અભિનંદન રાકેશભાઈ બારોટ અને રાજલબેન બારોટ તમારુ સોન્ગ જોરદાર ભાઈ બહેનનુ 👌👌👌
@nareshkodarvinareshkodarvi
@nareshkodarvinareshkodarvi 11 ай бұрын
જય માતાજી રાકેશભાઈ સુપર સોગ
@mahkaliDigital9662
@mahkaliDigital9662 11 ай бұрын
❤❤❤ભાઈ બહેન નો પ્યાર હર પલ ખુશ રહે એવી પર્થના જય માતાજી બધા ને ❤❤❤
@mahakalimukeshthakoroffici1713
@mahakalimukeshthakoroffici1713 11 ай бұрын
❤❤❤❤
@PrakashSolanki_vs_AshvinZala
@PrakashSolanki_vs_AshvinZala 11 ай бұрын
😔 આ સોંગ સાંભળી ને મણીરાજ ની યાદ આવી 😢 👑 મણીરાજ માટે એક લાઈક 🙏 I miss you 🙏
@khodarathod3827
@khodarathod3827 11 ай бұрын
૯નઔ)નનઑદદ
@hirensudani597
@hirensudani597 2 ай бұрын
👌👌👌👌👌
@Thakor__Bhavu__2250
@Thakor__Bhavu__2250 11 ай бұрын
આ રક્ષા બઁધન નું સોંગ કોને કોને ગમ્યુ કૉમેન્ટ કરજો ભાઈ
@akshaynayak3679
@akshaynayak3679 11 ай бұрын
ગીત માં ઇમોશન્સ સાચા હતા મને લાગે કે ચાલુ ગીત માં જૂની વાત યાદ કરી રડ્યા હસેજુનું બધું યાદ કરી ને સુપર સોંગ👌🎉🎉
@jitendravijapur7818
@jitendravijapur7818 11 ай бұрын
ખૂબ ખૂબ શુભેચ્છાઓ રાજલ બેન અને રાકેશ બારોટ અભિનંદન ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sandipthakor-uw4tw
@sandipthakor-uw4tw 11 ай бұрын
ખરેખર રાકેશ ભાઈ અને રાજલ બેન આખ માંથી હરખ ના આશું આવી ગયા ૧૦૦ મિલિયન સુધી પહોંચે ભાઈ સોંગ🎉🎉
@SHREE_ISHMANI_OFFICIAL
@SHREE_ISHMANI_OFFICIAL 11 ай бұрын
જય માતાજી 🙏🚩🔱😍
@sapnabarotofficil
@sapnabarotofficil 11 ай бұрын
ખુબ સરસ ગીત છે 👌 વાહ રાકેશ બારોટ અને રાજલ બારોટ આ ગીત બંન્ને ભાઈ બહેનો એ સાથે બનાવ્યું એ વાત નો અંતિ આનંદ થયો ખરેખર આંખો માં આશું આવી ગયા ધન્યવાદ છે બંન્ને ભાઈ બહેન ને *ગણેશ બારોટ* *સપના બારોટ* *તરફથી ખુબ ખુબ અભિનંદન*
@ankitrana1248
@ankitrana1248 11 ай бұрын
આંખમાંથી આંસુ આવી જાય એવું સોંગ ખરેખર ખૂબ સરસ ગીત❤
@pratapthakor-my2ie
@pratapthakor-my2ie 11 ай бұрын
જય માતાજી મિત્રો જોરદાર સોંગ છે ખુબ ખુબ અભિનંદન છે રાકેશ ભાઈ બારોટ ને રાજલ બેન બારોટ ને ભાઈ બહેન નું જોરદાર સોંગ છે 💕. ખારી નો મોજીલો ઠાકોર તરફથી ફુલ સપોર્ટ મળે છે અમીરગઢ નો રાજા ⚔️ જય માતાજી. ❤
@sanjayofficail9805
@sanjayofficail9805 11 ай бұрын
જોરદાર સોંગ ❤ રક્ષાબંધન ની બધા મિત્રોને હાર્દિક શભેચ્છાઓ 👍🙏
@user-fg5uy7dj3w
@user-fg5uy7dj3w 11 ай бұрын
👍सुपर स्टार एक नबर सोग 💫रझा बधन भाई राकेश बारोट मरा जि राजसमंद राजस्थान💙💘💚 👌
@user-db1uz9re5s
@user-db1uz9re5s 11 ай бұрын
😮સરસ.રાકેભાઈ.રાજલ.બારોટ.સૌગ.રક્ષાબંધન.ભાઈ.બહેન.હેતનુ.સૌપ્રૌ.😮
@kaano_official_7833
@kaano_official_7833 11 ай бұрын
Jay mataji ❤ Rakesh bhai super song ❤
@user-xx5sq9ph9f
@user-xx5sq9ph9f 11 ай бұрын
ખૂબ ખૂબ શુભેચ્છાઓ રાજલ બેન . રાકેશ બારોટ અભિનંદન 🥀🥀❤️❤️ આ ગીત ને ભાઈ બહેન માટે શેર કરો બધા મિત્રો ને જય માતાજી ❤️❤️🥀🥀
@Shiv_Shakati_studio_UN_01
@Shiv_Shakati_studio_UN_01 11 ай бұрын
તમારું ગીત આગળ વધે એવી માતાજીને પ્રાથૅના કરું છું 🙏🙏
@m.a-panchal
@m.a-panchal 11 ай бұрын
હા મોજ હા
@dj-remix_song66
@dj-remix_song66 11 ай бұрын
❤❤❤❤❤
@user-sh7oj9ks7j
@user-sh7oj9ks7j 11 ай бұрын
🥰🥰🥰🥰🥰
@np_official294
@np_official294 11 ай бұрын
દરેક મિત્રોને મારા જય માતાજી 🙏 રાકેશભાઈ બારોટનું રક્ષાબંધન નું આ ખુબજ સરસ સોંગ કોને કોને ગમ્યું.....
@mukeshgalsar4156
@mukeshgalsar4156 10 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢😢 🎉 🎉 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢🎉🎉🎉 🎉🎉🎉 🎉🎉
@pmedit1678
@pmedit1678 11 ай бұрын
બધાં મિત્રોને જય માતાજી 🙏 જોરદાર ગીત છે રાકેશભાઈ બારોટ ❤️
@bharatbhaiparmar6016
@bharatbhaiparmar6016 11 ай бұрын
ખૂબ જ સરસ સોંગ છે ❤ ભાઈ બહેન નો પ્રેમ અમર છે
@mukeshpanchalofficial
@mukeshpanchalofficial 11 ай бұрын
❤❤સુપર સોંગ હો રાકેશ ભાઇ બારોટ ❤❤❤
@rvofficial3131
@rvofficial3131 11 ай бұрын
સરસ ગીત છે રાકેશભાઈ બારોટ 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏
@user-zp2nk6yp4v
@user-zp2nk6yp4v 11 ай бұрын
💔💔✌💔
@tollywoodmelamovietollywoo8433
@tollywoodmelamovietollywoo8433 3 ай бұрын
રાજલબેન સરસ સોગ. છે
@Anilmakvana-wm4xi
@Anilmakvana-wm4xi 11 ай бұрын
सुपर सोंग
@bharatsinhjadav8594
@bharatsinhjadav8594 11 ай бұрын
વાહ. ટાઈગર... વાહ...જબરદસ્ત.. સોંગ છે રાકેશ ભાઈ.. 👌👌👌👌👌👌👌
@jitubhajadav2998
@jitubhajadav2998 11 ай бұрын
જોરદાર સોંગ રાકેશ ભાઈ ભાઈ બહેન સોંગ કોને કોને ગમ્યું છે ♥️🙏🎉🎉
@SapaMuli-jw3lf
@SapaMuli-jw3lf 11 ай бұрын
સરસ સોંગ બેસ્ટ સોંગ ભગવાન તમારો સાથ સંસ્કાર આપે {રાકેશભાઈ ફેવરિટ હેરો હે} ગુજરાતીઓનો હર તેવાર પર સારા સોંગ લાવે એવી આશા રાખીએ છીએ જય માતાજી
@nareshmakvana4727
@nareshmakvana4727 11 ай бұрын
આ ગુજરાત ના હાવજે રાકેશ બારોટ તમે સાચે રોવડાવી દિદા 😅😅😅 હેપ્પી રક્ષાબંધન પર્વ હાર્દિક શુેચ્છા ખુબ સરસ સોંગ ❤❤❤❤❤❤
@SunilPatel-uu6gg
@SunilPatel-uu6gg 11 ай бұрын
❤❤❤❤❤
@ratadiyaajmal6755
@ratadiyaajmal6755 11 ай бұрын
🙏🙏🙏👌👌👌વાહ રાકેશભાઈ સુપર હો જય માતાજી રાજલબેન ❤️❤️🌹🌹🌹🌹
@m.a-panchal
@m.a-panchal 11 ай бұрын
જબરદસ્ત રીતે સોંગ બનાવ્યું છે
@alpeshumat1434
@alpeshumat1434 11 ай бұрын
અમારા સમાજનું ઘરેણું એવા ચંદુભાઈ રાવળની કળમે લખાયેલ સુંદર શબ્દો 🎉🎉🎉
@merajsajana3223
@merajsajana3223 11 ай бұрын
ખુબ સરસ ગીત છૈ જોરદાર ભાઇ બહેન નો પવિત્ર પર્વ ઉપર જોરદાર સોન્ગ છે
@user-gs8jn1dg1o
@user-gs8jn1dg1o 11 ай бұрын
રક્ષાબંધન આવે છે
@sivujithakor8579
@sivujithakor8579 11 ай бұрын
જય માતાજી રાકેશ બારોટ
@udayindiashort571
@udayindiashort571 11 ай бұрын
સૂપર રાકેસ ભાઈ રાજલ બેન ❤😊 મને બોવ ગમીયૂ સોંગ ❤
@darbarjedhubha2557
@darbarjedhubha2557 10 ай бұрын
Ii
@Raja_chehar.
@Raja_chehar. 11 ай бұрын
સુપર સોંગ હો રાકેશ ભાઇ❤
@user-gs8jn1dg1o
@user-gs8jn1dg1o 11 ай бұрын
જોરદાર રાકેશ બારોટ લાઈવ સોંગ
@KalpeshKalpesh-36452
@KalpeshKalpesh-36452 11 ай бұрын
સુપર વીડિયો અમારા વીડિયો જોવા નુ ભુલશો નહી જય સધી માં
@rathodshravan2098
@rathodshravan2098 11 ай бұрын
સુપર સોંગ છે મિત્રો જય માતાજી 🙏
@ashokvaghelasanesda4113
@ashokvaghelasanesda4113 11 ай бұрын
અશોક સનેસડા તરફ થી જય માતાજી🙏🙏
@mukeshgovlaniofficial80
@mukeshgovlaniofficial80 11 ай бұрын
સુપર સોન્ગ ❤❤❤❤❤❤❤
@vishnu_bhadara
@vishnu_bhadara 11 ай бұрын
Nice song બધા મિત્રો ને જય માતાજી ❤❤
@Nejadhari_official_vajapur
@Nejadhari_official_vajapur 11 ай бұрын
દરેક ભાઈ બેન ને રક્ષાબંધન ની હાર્દિક શુભકામના ઓ....❤❤❤
@rawatmohitofficel4860
@rawatmohitofficel4860 11 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું રાકેશ ભાઈ અને રાજલ બેન ને સરસ સોંગ છે
@meru_chohan_official
@meru_chohan_official 11 ай бұрын
હા ભાઈ હા રાકેશ બારોટ સુપર સોંગ
@pirabhaivaladiya980
@pirabhaivaladiya980 11 ай бұрын
વાહ jordar song હસે જ 🎉
@jagabhaichauhan1826
@jagabhaichauhan1826 11 ай бұрын
આ સોન્ગ સાંભળી આંખ માં આંસુ આવી ગયાં
@rohitchavhan4073
@rohitchavhan4073 11 ай бұрын
સરસ હો રાકેશભાઈ રાજલબેના❤❤❤
@m.a-panchal
@m.a-panchal 11 ай бұрын
જોરદાર સોંગ રાકેશ બારોટ
@vikijaan6963
@vikijaan6963 11 ай бұрын
જોરદાર સોંગ
@kmvarghiya
@kmvarghiya 11 ай бұрын
રાકેશ ભાઈ ✨👌સુપર 💯
@user-ww4zf3qh3c
@user-ww4zf3qh3c 11 ай бұрын
મોજ.પડી.ગઈ.રાકેશભાઈ
@user-ju2uw8gh9z
@user-ju2uw8gh9z 11 ай бұрын
10 મિલિયન 🙏🙏🙏
@Hkthakor_143
@Hkthakor_143 11 ай бұрын
આંખ માંથી આંસુ આવી ગયા એવું સોંગ છે
@vasharambharavad3970
@vasharambharavad3970 11 ай бұрын
રક્ષાબંધ ના જય માતાજી ભાઈ બહેન નો હેત બહુ સરસ છે ગીત,❤❤❤
@user-of5gr5yu2t
@user-of5gr5yu2t 11 ай бұрын
જય.માતાજી.ગૌતમ.જડીયાલી.હા.મોજ.હા
@Raja_chehar.
@Raja_chehar. 11 ай бұрын
રાકેશ બારોટ સોંગ સારુ. છે❤
@Solanki_Digital
@Solanki_Digital 11 ай бұрын
જય માતાજી
@morpiya.sarkar7404
@morpiya.sarkar7404 11 ай бұрын
સુપર સોંગ રાકેશ ભાઈ ખુબ પ્રગતિ કરો માં મેલડી સિકોતર તમને હમેશા ખુશ રાખે❤❤❤❤
@maachamundadigital8065
@maachamundadigital8065 11 ай бұрын
સુપર હો રાકેશ ભાઇ‌ 👌👌👌👌👌👌
@Gamda__ni__vato__03
@Gamda__ni__vato__03 11 ай бұрын
ખરેખર ખૂબ જ સરસ ગીત છે ❤ ગમ્યું હોય એ લાઈક કરો ❤👍
@parjithakor1439
@parjithakor1439 11 ай бұрын
જય માતાજી 🙏❤️🤟
@vavdivillage5315
@vavdivillage5315 11 ай бұрын
ભાઈ અને બહેન માટે ખૂબ સુંદર ગીત છે આવા ન આવા ગીતો ગાતા લેજો તમે ❤ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે ❤
@nagjithakor9327
@nagjithakor9327 11 ай бұрын
સુપર છે સોંગ
@user-kx8zp6ph1x
@user-kx8zp6ph1x 11 ай бұрын
ખુબ સરસ રાકેશભાઈ તમારું સોંગ રાજલ બેન નો ખુબ આભાર
@bpofficialdetal7180
@bpofficialdetal7180 11 ай бұрын
સુપર ડુપર સોંગ ભાઈ 😊
@shaileshjoliya8115
@shaileshjoliya8115 11 ай бұрын
રાકેશ ભાઈ રક્ષાબંધન ખુબ ખુબ અભિનંદન ...
@kiranrkiranrparmar7842
@kiranrkiranrparmar7842 11 ай бұрын
ખુબ સરસ છે સોંગ રાકેશભાઈ. 👍👍
@VishnuThakor-lo1ll
@VishnuThakor-lo1ll 11 ай бұрын
સુપર સોંગ રાકેશભાઈ ❤❤❤❤
@rathodshravan2098
@rathodshravan2098 11 ай бұрын
જય માતાજી 🙏
@ganpatofficial7868
@ganpatofficial7868 11 ай бұрын
સુપર
@user-hu4gk3wn1y
@user-hu4gk3wn1y 11 ай бұрын
સુપર સોંગ
@GJmoviereview7
@GJmoviereview7 11 ай бұрын
રાકેશ બારોટ નું આ ભાઈ બહેન નું સોંગ કોને ગમ્યું ❤
@Cric-knowledge7
@Cric-knowledge7 11 ай бұрын
Ha
@TigerGroupGJ02
@TigerGroupGJ02 11 ай бұрын
youtube.com/@TigerGroupGJ02?si=oyLUpPgV2vl4wlwU
@bhanubhaivaldiya60
@bhanubhaivaldiya60 11 ай бұрын
ખુબ સરસ સોન્ગ છે રાકેશ ભાઈ બારોટ રાજલ બેન બારોટ બન્નેને સાથે જોઈને કેટલું સારુ લાગ્યું 🙏💙
@AamanshaDiwan-vk3rh
@AamanshaDiwan-vk3rh 11 ай бұрын
Supar.bhai..bahen.jodi.
@DarbarVanraj-bt6rx
@DarbarVanraj-bt6rx 11 ай бұрын
વાહ ગુરૂ રાકેશભાઈ વાહ ❤❤❤❤
@altabsgaraciya2942
@altabsgaraciya2942 11 ай бұрын
જોરદાર સોંગ ♥️♥️♥️
@mukeshthakor8470
@mukeshthakor8470 11 ай бұрын
ભાઈ બહેન નુ સરસ ગીત🎶🎤 રાકેશ ભાઈ રાજલ બેન👌ગીત સાંભળવા માટે એક લાઈવ 👍👍
@ShambhuThakor-mr1yh
@ShambhuThakor-mr1yh 11 ай бұрын
ખુબ સરસ સોંગ રાકેશ ભાઈ રાજલબહેન ❤❤❤❤
@bhuvajayishbhuvajayish7308
@bhuvajayishbhuvajayish7308 11 ай бұрын
વાહ રાકેશભાઈ ખુબ સરસ જય ઠાકર
@user-hu4gk3wn1y
@user-hu4gk3wn1y 11 ай бұрын
આ સોંગ સાંભળી ખરેખર આંખ માં આંસુ આવી ગયા
@kuldeviofficialno.1918
@kuldeviofficialno.1918 11 ай бұрын
જોરદાર સોંગ❤
@dineshbhai5326
@dineshbhai5326 11 ай бұрын
❤❤❤❤❤સુપર સોંગ હેપ્પી રક્ષાબંધન ભાઈ બહેન ની જોડી અમર રાખે❤❤❤❤❤
@ravalmukesh2022
@ravalmukesh2022 11 ай бұрын
આ સોગ મા રાકેશ ભાઈ ની દીકરી ની એકડીન બવુ સરસ છે માતાજી એમને ખોબ પ્રગતિ કરાવે જય મા મેલડી 🙏🙏
@user-qi6kl3vr2g
@user-qi6kl3vr2g 11 ай бұрын
હા.મોજ.હા
@user-gs8jn1dg1o
@user-gs8jn1dg1o 11 ай бұрын
❤❤❤❤❤
@Tiger_Jogmaya_1819
@Tiger_Jogmaya_1819 11 ай бұрын
મારી તો સગી બહેન નથી...હતી પણ નાનપણ માં ગુજરી ગઈ હતી...અત્યારે હોત તો માટે ઘર નઈ પણ સ્વર્ગ હોત આજે પણ બહેન યાદ આવે...😢ભાઈ બહેન ની જોડી અમર રહે એવી પ્રાર્થના કરું છું 👏👏👏
@user-sy1db7gm6x
@user-sy1db7gm6x 11 ай бұрын
બહુ સરસ છે ગીત, જેના માવતર ના હોય 4 દેશ ની ખબર હોય 4 બહેનો ને રાકેશ બારોટ ને અમર આવો પ્રેમ રહે એવી પ્રાથના જય માતાજી
@jayeshmaghodiya2239
@jayeshmaghodiya2239 11 ай бұрын
ખુબ સરસ છે ❤❤🎉🎉
@RamjiParmar-qr3os
@RamjiParmar-qr3os 2 күн бұрын
❤❤❤❤ભાઈ બહેન 🥰🥰નો. પ્યાર 💞💞 પલ ખુશ. રહે 👑💯 એવી પથૅના ભાઈ બહેન પેમછે રક્ષાબંધન❤❤❤❤❤,,🥰🥰🥰🥰💟💟🔥
@mr_vipul_thakor____1_4_3
@mr_vipul_thakor____1_4_3 11 ай бұрын
સુપર હીટ હો ભાઈ બહેન ❤❤
@Jigu.Music-5_6_7
@Jigu.Music-5_6_7 11 ай бұрын
ખુબ સરસ સોંગ ગાયુ છે ભાઈ અને બહેન તો આગળ વધો એવી શુભેચ્છાઓ દિલની છે આવા આવા સોંગ ગાતો રહ્યો અને ખુબ સરસ લાગે
@jigarnayata
@jigarnayata 11 ай бұрын
ખુબ સરસ
@jigarnayata
@jigarnayata 11 ай бұрын
ખુબ સરસ
@user-kt9rm4of9q
@user-kt9rm4of9q 11 ай бұрын
સુપર હીટ રાકેશ ભાઈ ❤❤🎉🎉
@DamiyaBhil-le6ib
@DamiyaBhil-le6ib 11 ай бұрын
Sayana❤😂😢😮😅
@vikram.tthakor
@vikram.tthakor 11 ай бұрын
હા રાકેશ બારોટ હા
@bharatdesai5192
@bharatdesai5192 11 ай бұрын
ખુબ ખુબ શુભેચ્છાઓ રાકેશ ભાઈ બારોટ અને રાજલ બેન બારોટ જય સિકોતર માં
@HomiDigitaI
@HomiDigitaI 11 ай бұрын
જયમાતાજી 🙏❤❤
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 19 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 1,1 МЛН
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 10 МЛН
Aq Koilek
2:51
Algyt - Topic
Рет қаралды 123 М.
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 1,3 МЛН
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 13 МЛН