Rakesh Barot | વ્હાલી તારે ઝગડવું નોતું | Vahli Tare Jagdvu Natu | Gujarati New Song | ગુજરાતી ગીત

  Рет қаралды 9,726,156

Saregama Gujarati

Saregama Gujarati

Күн бұрын

જુઓ રાકેશ બારોટનું નવું ગુજરાતી ગીત "વ્હાલી તારે ઝગડવું નોતું" રાજલ બારોટ સાથે જેમાં છાયા ઠાકોર છે. માત્ર ‪@SaregamaGujarati‬ પર 💓
Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
• Rakesh Barot New Songs...
Singer: Rakesh Barot.Rajal Barot
Artist: Rakesh Barot, Rajal Barot, Chhaya Thakor
Producer: Red Velvet Cinema
Concept & Director: Vishnu Thakor (Adalaj)
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Music: Mayur Nadia
Lyrics: Manu Rabari
Dop & Edit: Montu Rajput
Production: Kiratan Barot
Makeup, Hair : Hashmuk Limbachiya
Sport Boy: Poonam
Crowd: Puspa Ben Shah
Dance Group: Puspa Shah
Floor Music: Sunil Kachhiya
Light: Kalpesh Jadav, Hitesh
અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો
Wynk tinyurl.com/mv...
Hungama tinyurl.com/4w...
Amazon tinyurl.com/3c...
Spotify tinyurl.com/p7...
Apple tinyurl.com/24...
Resso tinyurl.com/43...
KZbin Music tinyurl.com/2t...
Lyrics:
એ પિયર જાવું તું તારે....
એ પિયર જાવું તું તારે ભલે જવું તું
પણ બા હારે ઝઘડવું નોતું
એ ગોંડી મારી બા હારે ઝઘડવું નોતું
એ વાલી મારી કરવું પડે ઘણું બધું જતું
એ નારે પાડી તો મને...
એ નારે પાડી તો મને ભલે પાડી પણ
કડવું વેણ કેવું નોતું
એ વાલા મને એલ ફેલ બોલવું નોતું
એ આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
એ ઘર છે તો વાલી ખખડે ને એમાં ઉતાવળું થાવું તારે નોતું
કે હોવે હોવે ઉતાવળું થાવું તારે નોતું
એ વાલી મારી કરવું પડે આવું ઘણું બધું જતું
દહ દાડા થી તાવ આવે મારા ભાઈ ને
થાકી ગઈ સુ આ વાત બા ને કઈ કઈ ને
પાહે બેહી ને વાત કરો બા ને પ્રેમ થી
મન માં મુંજાય તું અમથી હાવ ખોટી
એ પ્રેમ થી કદી બા એ...
એ પ્રેમ થી કદી બા એ મૉન્યુ નથી ને કદી હોમભલી નથી મારી વાત
કે હાચુ કઉં સુ હોમભલી નથી મારી વાતો
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
એ ઘરડા માવતાર છે આતો કટકટ તોય મન ઉપર ના લે તું
કે માવતર ને કોય ના કેવાતું
કે આવું બધું કરવું પડે ગોડી ઘણું બધું જતું
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
હો તમે તો શેર માં કરો ધંધો રે તમારો
સાસુ નણંદ વચ્ચે મરો છે અમારો
હો રવિવારે રજા માં હું ગોમડે આયો તો
મને કીધું હોત તો પિયર મેલી ને હું જાતો
હે મેલવા ના આયા તો...
મેલવા ના આયા તો ભલે ના આયા પણ જેમ તેમ બોલવું નોતું
એ હાચી ખોટી હૌની હંભળાવી નોતી વાતું
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
એ મન માં મુંઝાશો ના મોનીતિ ને કરશો ના રાતી ચોળ આખું
ભાભી એ મને કીધું છે બધું એ હાચે હાચુ
કે કાયમ કર્યું છે તે ઘણું બધું જાતું
એ હાહુ નણંદ નું બોલેલું અમને દિલ માં નથી બૌ દુખતું
કે વાલા બોલેલી દુખે તમારી વાતું
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
એ શોન્તી થી રઈ ને આવો બે ચાર દાડા પછી ભૂલી ને બઘી જૂની વાતું
કે વાલી મારી ભૂલી ને જૂની વાતું
કે વાલી મારી ઘણું કર્યું છે તે મારા માટે જતું
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
કે વાલી મારી ઘણું કર્યું છે તમે મારા માટે જતું
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
E Piyar Javu Tu Tare
E Piyar Javu Tu Tare Tare Bhale Javu Tu
Pan Baa Hare Jagadavu Notu
E Gondi Mari Baa Haare Jagadavu Notu
E Vali Mari Karvu Pade Ghanu Badhu Jatu
E Naare Padi To Mane
E Naare Padi To Mane Bhale Padi Pan
Kadavu Ven Kevu Notu
E Vala Mane Elfel Bolavu Notu
E Aavu Badhu Ghanu Ey Karyu Che Me Tamara Mate Jatu
E Ghar Che Vali Khakhade Ne Ema Utavalu Thavu Tare Notu
Ke Hove Hove Utavalu Thavu Tare Notu
E Vali Mari Karavu Pade Aavu Ghanu Badhu Jatu
Dah Dada Thi Taav Aave Mara Bhai Ne
Thaki Gai Suu Aa Vaat Baa Ne Kai Kai Ne
Pahe Behi Ne Vaat Karo Baa Ne Prem Thi
Man Ma Munjay Tu Amathi Haav Khoti
E Prem Thi Kadi Baa E
E Prem Thi Kadi Baa E Monyu Nathi Ne Kadi Hombhali Nathi Mari Vaat
Ke Hachu Kau Su Hombhali Nathi Mari Vaato
Ke Aavu Badhu Ghanu E Karyu Che Me Tamara Mate Jatu
E Gharada Mavatar Che Aato Katkat Toy Man Upar Na Le Tu
Ke Mavtar Ne Koy Na Kevatu
Ke Aavu Badhu Karvu Pade Godi Ghanu Badhu Jatu
Ke Aavu Badhu Ghanu E Karyu Che Me Tamara Mate Jatu
Ho Tame To Sher Ma Karo Dhandho Re Tamaro
Sasu Nanad Vacche Maro Che Amaro
Ho Ravivare Raja Pa Ma Hu Gomade Aayo To
Mane Kidhu Hot To Piyar Meli Ne Hu Jaato
He Melva Na Aaya To
Melva Na Aaya To Bhale Na Aaya Pan Jem Tem Bolvu Notu
E Hachi Khoti Hau Ni Hambhalavi Noti Vaatu
Ke Aavu Badhu Ghanu Ey Karyu Che Me Tamara Mate Jatu
E Man Na Munjasho Na Moniti Ne Karsho Na Rati Chol Aakhu
Bhabhi E Mane Kidhu Che Badhu E Hache Hachu
Ke Kayam Karyu Che Te Ghanu Badhu Jatu
#VahliTareJagdvuNatu
#rakeshbarot
#rajalbarot
#saregamagujarati
#rakeshbarotnewsong
#gujaratigeet
#gujaratisong
#gujaratisongs
#rakeshbarotnewsong
#rakeshbarotstatus
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 1 800
@kaushikdudhrejiya6176
@kaushikdudhrejiya6176 Жыл бұрын
Dudharejiya aarti k verry nice song rakeshabhai 👌👌👌 khub khub dhanyawad and rajalben barot
@singersanjuthakorofficial8708
@singersanjuthakorofficial8708 Жыл бұрын
જોરદાર સોગ છે
@thakorrohit6652
@thakorrohit6652 Жыл бұрын
Rajal Ben saras voice se tamaro nice jodi Bhai Ben ni bum bum Rakesh Bhai
@RahulParmar-hy1zr
@RahulParmar-hy1zr Жыл бұрын
Jordar chhya 👌👌👌
@Sumit__kheralu
@Sumit__kheralu Жыл бұрын
સુમિત ખેરાલુ વાહ વાહ વાહ વાહ વાહ
@VijayTadpada-qi1mb
@VijayTadpada-qi1mb 4 ай бұрын
ખણ
@govindthakor7933
@govindthakor7933 2 ай бұрын
​uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuyuuuuuuuuuuuuuuu@@VijayTadpada-qi1mbuuuuuuuuuuyuuuuuuuuyuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuyuuyuuuuuuuuuuuuuuuuuuuuu7uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuyuuu😮yuuuuuuuuuuyuuuuuyuuuuuuuuyyuuuuuuuuuuuuuuuuuuuuuuyyuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuyuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuyuuuuuuuuuuuuuuuuyuuuuuyuuuuuuuuuuuuuuu😮uuuuuuuuuuuuuuuuu😮😢uuuuuuuuuuuuuuuuyuuuuuuuuu😢uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu😮uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu😮y😢yuuuuuuuuuyyuuuuyuuuyyuuuuyuuuuuyuuuuuuuyyu😢uuyuuuuuuuuuyuuuuyyuu😢yy😢y😢u😢uuuuuuuuuu😢😮😢uyyyyyyyyy🎉u😢uuuy😮uuuuy😢uu😢😮😢😢😢😢😢u🎉🎉😢😢😢😢😢😢u😢😢😢😢😮🎉😢😢u😢😢yuu😢u😢😢😢u😮😢🎉u😢😮y?😮😢😢😢😢u😢😢😢😢😢😢😢😢😮u😢😢😮😢😢😢e😮y😮🎉uuu😢uuuy😢😢u😢
@SanjayPatniPatni-t5g
@SanjayPatniPatni-t5g Ай бұрын
😊
@KisahndarbarDarbarkisahn-p3z
@KisahndarbarDarbarkisahn-p3z 13 күн бұрын
🎉😊😊😢🎉🎉😊🎉🎉🎉🎉🎉​
@vagatabhaiparmar6774
@vagatabhaiparmar6774 Жыл бұрын
1.5k કૉમેન્ટ સામે સુ કૉમેન્ટ લખું ભાઈ
@LovelyDigital
@LovelyDigital Жыл бұрын
રાકેશ બારોટ ના ફેન હોય તો લાઈક કરો 👍
@YogeshVasava-h3d
@YogeshVasava-h3d Ай бұрын
વાહ રાકેશભાઇસોગસારુછે યોગેશ. આર વસાવા. ઉતરાજ
@harsukhchandpa4151
@harsukhchandpa4151 2 ай бұрын
❤rajal barot na chahko like kare❤
@PargiRakesh-gj2fx
@PargiRakesh-gj2fx Жыл бұрын
Rakesh Bhai ❤😂 1:36
@nikitadantani7783
@nikitadantani7783 2 ай бұрын
રાકેશભાઈ બારોટ ને સ્વેતાજેન ની જોડી સુપર લાગે છે મસ્ત ગીત છે👌❤️❤️❤️❤️❤️
@DineshbhaiThakor-by2jq
@DineshbhaiThakor-by2jq 2 ай бұрын
સુપર સોગ.દિનેશ ઠાકોર.લાખણી.તરફથી.ફુલ સપોર્ટ.જય માતાજી.
@dantanirohit5429
@dantanirohit5429 Жыл бұрын
Vaa Rakesh bhai Rajalben song supar hit
@krishnathakorofficial8511
@krishnathakorofficial8511 Жыл бұрын
Gj 24 patan તરફથી ફુલ સપોર્ટ 👍❤❤❤❤❤❤
@gamingvijay8290
@gamingvijay8290 Жыл бұрын
રાકેશ ભાઈ જય માતાજી જય સિકોતર માં
@BhamaraThakor-r3e
@BhamaraThakor-r3e Жыл бұрын
મસ્ત સોંગ છે
@bharthirajaofficial507
@bharthirajaofficial507 Жыл бұрын
બંને ભાઈ બહેન નું એક સાથે ગીત મા જોઈને આનંદ થયો ❤👌
@રમેશભાઈઠાકોર-ણ5ગ
@રમેશભાઈઠાકોર-ણ5ગ 3 ай бұрын
ખુબ સરસ રાકેશભાઈ રેશ્માબેન ખુબ સરસ સોંગ છે જય દશામા
@dineshbhai5326
@dineshbhai5326 Жыл бұрын
મોમા ફુઈ ના ભાઈ બહેન એક સાથે જોરદાર હો ❤❤❤❤❤❤❤❤
@Scorpio7598
@Scorpio7598 6 ай бұрын
@kiranpandya1713
@kiranpandya1713 Жыл бұрын
વાહ આજે હૈયું ભરાઈ આવ્યું ભાઇ બહેન નો સાથે અવાજ સાંભળી 🎉🎉🎉
@gujrati__short__shayer
@gujrati__short__shayer Жыл бұрын
Very nice song chhe rakesh bhai and Rajalnen🙄🙄🙄
@ArvindThakor-ts4gs
@ArvindThakor-ts4gs Жыл бұрын
બહું સરસ ગીત રાકેશ ભાઇ અરવિંદ ઠાકોર પેપળુ તરફથી ફુલ સપોટ છે અમારા પેપળુ વાળા નંકળંગ ભગવાનના એક સોંગ ગાજો અમારો ઠાકર તમારી રક્ષાં કરસે જય ઠાકર
@YoursmileTeam
@YoursmileTeam 4 ай бұрын
Rajal barot super voice
@Balaji..Thakor..0156
@Balaji..Thakor..0156 3 ай бұрын
રાકેશ બારોટ ના આશિકો.. આ સોંગ.. 2024 માં સાભળોછો👍🙏
@nanubhavaghela9870
@nanubhavaghela9870 Жыл бұрын
હા રાકેશ ભાઈ બુમ પડશે આ ગીતમાં❤❤❤❤❤
@bhagwansholanki5063
@bhagwansholanki5063 4 ай бұрын
વાહ સરસ ગીત ગાયુ રાકેશ ભાઈ
@studio-skumar
@studio-skumar Жыл бұрын
સુપરહિટ સોંગ રાકેશ ભાઈ બારોટ અને બેની રાજલબેન બારોટ 👌👌👌👍👍
@thakormunajiamratji2002
@thakormunajiamratji2002 Жыл бұрын
¹❤❤ .
@jaygogaofficialbhorolgujar8044
@jaygogaofficialbhorolgujar8044 Жыл бұрын
પહેલી વાર જોયા છે આ. ગીત માં રાકેશ બારોટ અને રાજલ બારોટ
@vihatofficial6698
@vihatofficial6698 2 ай бұрын
2024કોણ કોણ મારી જેમ સાંભળવા આવ્યું છે ❤❤
@harjivaghelaofficial2445
@harjivaghelaofficial2445 Жыл бұрын
રેશ્મા ઠાકોર હોત તો ઘણું સુપર સોન્ગ જાત
@kharadirakesh5798
@kharadirakesh5798 Жыл бұрын
Ha..mojj...ha .. Rakesh Barot and Rajal Barot ni full bum bum ❤
@sanjayraval3064
@sanjayraval3064 Жыл бұрын
Vah.rakesh.barot.rajal.barot.ak.sate.bhai.bahen
@SolankiHetesh-fv7pj
@SolankiHetesh-fv7pj Жыл бұрын
હા રાકેશ ભાઈ તમે તો બૂમ પડાવી હો 🎶🎵❤💓❤️❤️
@jayrahoniyavirdigitelmadal
@jayrahoniyavirdigitelmadal Жыл бұрын
સિંગર ખેતા ઠાકોર 😅😅હા રાકીશભાઈ હા
@jaykhodiyar8765
@jaykhodiyar8765 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@duvarakhajo
@duvarakhajo Жыл бұрын
રાકેશ બારોટ રાજલ બારોટ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ThakorbharatbhaiThakorbhar-x8n
@ThakorbharatbhaiThakorbhar-x8n 2 ай бұрын
જય.માતાજી
@darbargopalsinhbapu5043
@darbargopalsinhbapu5043 Жыл бұрын
સુપર સોંગ રાકેશભાઈ બારોટ & રાજલબેન બારોટ .....& છાયા ઠાકોર બૂમ પડાવી દીધી❤❤❤
@gujaratistatus4k__rs581
@gujaratistatus4k__rs581 Жыл бұрын
Song to aav va de Bhai 🫣🫣🫣
@devashi.ninama6545
@devashi.ninama6545 Жыл бұрын
@@gujaratistatus4k__rs581 6i9
@ચૌહાણઉદયસિંહચૌહાણ
@ચૌહાણઉદયસિંહચૌહાણ Жыл бұрын
ખુબ. સરસ. રાકેશ. બારોટ
@sachuchavda9885
@sachuchavda9885 Жыл бұрын
મનુભાઈ આવ્યા એટલે કઈક દમ હસે હો વાલા સુ કેવું મિત્રો તમારું
@pankajchauhan6498
@pankajchauhan6498 3 ай бұрын
રાકેશભાઈ ખૂબ ખૂબ અભિનંદન ❤❤❤❤❤
@RAHULEDIT555
@RAHULEDIT555 Жыл бұрын
રાકેશ ભાઈ પાછી ગુજરાત માં બુંમ પડાવશે હો વાલા 🙏
@solankiarvind2068
@solankiarvind2068 Жыл бұрын
Ha rajal barot ,🥰🥰
@timlilovermahishagar
@timlilovermahishagar Жыл бұрын
Supar
@manishadarjiofficial77
@manishadarjiofficial77 Жыл бұрын
Bahu jordaar song and wah acting chhaya ben tamari😊😊
@rahulsinhrajput4619
@rahulsinhrajput4619 4 ай бұрын
Osm 👌🏻👌🏻👌🏻
@tiger.meladi.4435
@tiger.meladi.4435 Жыл бұрын
હર ઘર કી કહાની છે આ હો👌👌🔥🔥🔥😭👌👌👌🔥🔥🔥🔥🔥🥀
@AlapeshThakor-s7c
@AlapeshThakor-s7c Жыл бұрын
હા રાકેશ ભાઈ બારોટ હા જોરદાર સોંગ બનાવ્યું મોજ આવીગ હો
@ritachaudhary7241
@ritachaudhary7241 4 ай бұрын
Jordaar
@bahucharkrupa2648
@bahucharkrupa2648 Жыл бұрын
બાપુ બાપુ 🎉❤
@bharatparjaptibharatparjap9205
@bharatparjaptibharatparjap9205 2 ай бұрын
Jay ho
@pradhanthakorofficial9510
@pradhanthakorofficial9510 Жыл бұрын
હા મારા પાટણ બનાસ નું ઘરેણું હા સિંહ હા તમારી મોજ🎉
@mavanidilip7785
@mavanidilip7785 Жыл бұрын
ઘર ની વાત ઘર માં પતાવી લ્યો..જાહેર માં નો ગામ ગધેડો નો કરાય
@mafatvasavaMafatvasava-s2y
@mafatvasavaMafatvasava-s2y 4 ай бұрын
Super geet rakesh bhai and rajalben🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍❤❤❤❤❤
@vihatofficial9214
@vihatofficial9214 Жыл бұрын
મનુ રબારી ના શબ્દો હોય એટલે સૌથી અલગ જ આવે અને રાકેશ બારોટ અવાજ... પછી કેમ ના ધૂમ મચાવે❤❤❤
@sureshupera2117
@sureshupera2117 Жыл бұрын
Wah Manu Rabari
@heenathakor826
@heenathakor826 Жыл бұрын
હા મોજ બળવત ઠાકોર ખીમાણા❤❤❤
@sangitabenbarot7379
@sangitabenbarot7379 Жыл бұрын
Bhuj sars rakesh bhai
@GKT2INDIAN
@GKT2INDIAN Жыл бұрын
રાકેશ ભાઈ સોંગ જોરદાર સે પણ હવે એક કોનુડા નું બનાવી દો જય માતાજી 🙏🏻🙏🏻
@rathodabhesing6634
@rathodabhesing6634 Жыл бұрын
Wah Rakesh Bhai ane Rajalben tamaru Aa kanudanu song hit se
@ajaythakor434
@ajaythakor434 Жыл бұрын
મણિરાજ ભાઈ નિ યાદ આવિ ગ
@ravalmukesh2022
@ravalmukesh2022 Жыл бұрын
જય માતાજી આ સોંગ મા રાકેશ ભાઈ અને રાજલ બેન ભાઈ અને બહેન નો પ્રેમ જોવા મલો આ સોંગ ને સ્પોટ કરજો મારો🙏🙏
@vadanthakorofficial6357
@vadanthakorofficial6357 Жыл бұрын
બઉ દારે જોયા રાજલ બેન અને રાકેશ ભાઈ જોડે
@પિયુષઠોકોરઓપીસલ
@પિયુષઠોકોરઓપીસલ Жыл бұрын
સુપર છે સોંગ રાકેશભાઈ બારોટ આઠમસુધી એક મીલીયમ સુધી પોહચે એવા સવુને જય માતાજી
@esperancanodiadeamanha
@esperancanodiadeamanha Жыл бұрын
🇧🇷🇧🇷🇧🇷🇧🇷🇧🇷🇧🇷🇧🇷🇧🇷
@payalbenvasaiya
@payalbenvasaiya Жыл бұрын
Rakeshbhai Sars song che
@jogajithakorofficieal4147
@jogajithakorofficieal4147 Жыл бұрын
સુપર.સોગ.રાકેશભાઈ.રાજલ.બેન.બારોટ.આ.ગીત.લખનાર.મનુ.રબારી.છાયા.ઠાકોર.સુપર.અભિનય.છે.🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@રજાબહુચરવાળા
@રજાબહુચરવાળા Жыл бұрын
Khub સરસ
@Mr_pintu_rajasthani
@Mr_pintu_rajasthani Жыл бұрын
Verry nice song 🥰rakesh Barot 😊
@rajamansingthakor8020
@rajamansingthakor8020 Жыл бұрын
Jordar geet che 😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤
@IshvarbhaiThakorishvarbhai
@IshvarbhaiThakorishvarbhai 6 ай бұрын
સરસગીતસમજવાલાયક❤
@AnkitTimlistatus
@AnkitTimlistatus 5 ай бұрын
Hi
@VikramBhai-w4q
@VikramBhai-w4q 4 ай бұрын
🎉🎉🎉
@nitya.ok.6972
@nitya.ok.6972 Жыл бұрын
Maja આવી ગઈ હો રાકેશભાઈ બારોટ અને રાજલબેન. સુપર🎉🎉🎉🎉
@sunilbarotofficial
@sunilbarotofficial Жыл бұрын
👍❤️Supper song mota bhai & moti Ben support karjo all friends 🙏👍
@singerVinodbhaiofficialchannel
@singerVinodbhaiofficialchannel Жыл бұрын
सुपर से राकेश भाई नो, विडियो❤❤❤❤ मैं हूं सिंगर विनोद भाई बड़वानी,से
@vikarmsolanki589
@vikarmsolanki589 Жыл бұрын
સુપરસોગ
@harkanbhairabari3006
@harkanbhairabari3006 Жыл бұрын
રાકેશભાઈ બારોટ ના બધા સોનગ ખુબ જ સરસ છે અને આ સોનગ તો સુપરહિટ છે જે ને સારું લાગ્યું તે લાઈક કરો 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏👌👌👌👌💫💫👌👌👌👌
@manojgohil6281
@manojgohil6281 Жыл бұрын
VMkgy
@ManjuMakwana-ir6is
@ManjuMakwana-ir6is Жыл бұрын
😈👿💩💩💩💩👿😈🤡👽👺👹🕳️🕳️
@vijaybhaivagadiya3384
@vijaybhaivagadiya3384 6 ай бұрын
😊
@villageractionhacker4176
@villageractionhacker4176 Жыл бұрын
Ha moj ha
@rameshparmar4369
@rameshparmar4369 Жыл бұрын
બહુ સરસ ❤
@NitaThakor-et8vq
@NitaThakor-et8vq Жыл бұрын
બહુ સરસ
@ramumeda4377
@ramumeda4377 Жыл бұрын
રાકેશ
@mukeshthakor8470
@mukeshthakor8470 Жыл бұрын
હા મારૂ બનાશ👍 કોઠા નો કાનુડો હા👍 બધા મિત્રો👭👬જયાં માતાજી🙏🙏 ભાઈ👌👍👍👍
@newhindipartymix2552
@newhindipartymix2552 Жыл бұрын
Congratulations on being selected for the one day squad. surya and Prasidh Krishna
@dineshkanani994
@dineshkanani994 Жыл бұрын
સુપર હિટ સોંગ બનવીયો👍ભાઇ બેન રાકેશ બારોટ 🙏🙏 અને રાજલ બારોટ 🙏🙏જોરદાર આવજ છે❤️❤️ જય માતાજી 🙏🙏 રાકેશ ભાઇ જય માતાજી 🙏🙏 રાજલ બેન
@જયમેલડીસ્ટુડીયો
@જયમેલડીસ્ટુડીયો Жыл бұрын
સુપર ભાઈ
@SRcontrution
@SRcontrution Жыл бұрын
ખરેખર આ ગીત ખુબજ પરિવાર પર પ્રકાશ પાડે છે.. આ ગીત ખુબજ સરસ છે. congrulation.રાકેશ સર
@chaprigamer5287
@chaprigamer5287 Жыл бұрын
મનુભાઈ ની કલમની વાત નાં થાય હો❤😊અને રાકેશ ભાઈનો સુર એટલે તો 🤗❤️💜
@thakorarjan3988
@thakorarjan3988 Жыл бұрын
સાચી વાત છે ભાઇ
@જગદીશઠાકોરરમેશજી
@જગદીશઠાકોરરમેશજી Жыл бұрын
​@@thakorarjan3988યૌ ઔ
@thakorshilpa1658
@thakorshilpa1658 Жыл бұрын
Pela to sovanji thakor lakhyu chhe... copy karyu chhe manu rabari
@chaprigamer5287
@chaprigamer5287 Жыл бұрын
@@thakorshilpa1658 પેલા ભૂલવા માંગુ વાળું shovanji thakor લખ્યું ખબર છે પણ આતો મનું રબારીએ લખ્યું છે ❤️
@vakhataangari7994
@vakhataangari7994 Жыл бұрын
સૂપર રાકેશભાઈ
@maheshraval6930
@maheshraval6930 Жыл бұрын
સૌ પ્રથમ વાર ભાઈ બહેન નું ગાયેલું ગીત એક સાથે સાંભળ વા મળ્યુ
@dharabhaiahir2106
@dharabhaiahir2106 7 ай бұрын
😊😊
@tegarshadimaa2446
@tegarshadimaa2446 Жыл бұрын
સુપર વિડીયો સોગ રાકેશભાઈ રાજલબેન બારોટ
@dkbapuactorctl1408
@dkbapuactorctl1408 Жыл бұрын
Super song. Rakesh bhai & Rajal bean bhai bean moj pari didhi
@sikuofficial
@sikuofficial Жыл бұрын
Rajal barot and rakesh barot suppar voice @rakeshbarot
@SanjaysinhChavda-wc5cc
@SanjaysinhChavda-wc5cc 4 ай бұрын
Nice voice ❤❤❤
@vikramshingsolanki8472
@vikramshingsolanki8472 Жыл бұрын
Jay ho jay mataji rakesha baroat
@utsavkumarthakor1002
@utsavkumarthakor1002 Жыл бұрын
જોરદાર હો
@ROMIYO_N_DAMOR_OFFICIALLY9231
@ROMIYO_N_DAMOR_OFFICIALLY9231 Жыл бұрын
ભલે ભલે રાકેશ ભાઈ રાજલ બેન મોજ મોજ કોને કોને આ ગીત ગમે લાઈક કરો ❤❤❤❤❤❤❤ જય ચેહર માં મારા વાલા બધા ગુજરાતી ને ❤❤❤
@rathodbipinbhai
@rathodbipinbhai Жыл бұрын
Bipin
@sureshvaghri6848
@sureshvaghri6848 Жыл бұрын
Ha rakesh bhai saras sog si tamari and rajla barot ni jodi sog ma sari lagi sir than qny.
@kiransolnaki6103
@kiransolnaki6103 Жыл бұрын
આ ગીત સાંભળીને પહેલા ની યાદ‌ આવી. ગઈ 😊સરસ ગીત છે
@rakeshmohaniya3632
@rakeshmohaniya3632 Жыл бұрын
0
@riteshsangadariteshsangada5646
@riteshsangadariteshsangada5646 3 ай бұрын
My jaan cyut. Song.🙏🙏🙏❤️❤️❤️❤️💝😔👌
@HiteshRaj_Solanki_Official
@HiteshRaj_Solanki_Official Жыл бұрын
Superrrrrr👌👌👌 Song Guru ❤❤❤❤
@RavirajJadeja-bb7zh
@RavirajJadeja-bb7zh Жыл бұрын
Rakesh sathe kinjal Rabari best lage ava song ma
@DgvJWT
@DgvJWT Жыл бұрын
Jordar song aaj sudhi nu best hse aaaaaa 😅
@sureshchauhan6515
@sureshchauhan6515 Жыл бұрын
Jordar khub saras song gayu chhe
@ViramPaldiyaofficial
@ViramPaldiyaofficial Жыл бұрын
સુપર હિટ ગીત ભા
I tricked MrBeast into giving me his channel
00:58
Jesser
Рет қаралды 27 МЛН
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 181 МЛН
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 254 МЛН
Wait… Maxim, did you just eat 8 BURGERS?!🍔😳| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 6 МЛН
I tricked MrBeast into giving me his channel
00:58
Jesser
Рет қаралды 27 МЛН