ભજન નો અસલી સુરમની ..... ભજન નું ઘરેણું..... પ્રાણ.......
@chaturlalshathaliya26811 ай бұрын
Jai ho paran bhai
@RameshMMunjparaSihor Жыл бұрын
વાહ..અત્યાર ના સ્વામિનારાયણ ના વિવાદ માં આ ભજન બહુ સુચક છે...
@mahendragohil483 Жыл бұрын
🚩🙏
@ramilabenthakor95854 ай бұрын
કેસેટ કંપનીને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ પ્રાણલાલ વ્યાસ સાહેબની સાખીઓ અને ભજન જે અમર વાણીઓ છે તે અમે સાંભળીએ છીએ અને આ મારું બાળપણ અમે યાદ કરીએ છીએ રૂબરૂ તો ક્યારેય પણ જોયા નથી પરંતુ તેમના અવાજો તેમના ડાયરાઓ કંઠેથી સાંભળેલા છે તેઓ જ્યાં હોય ત્યાં ભગવાન સુખી રાખ જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર
@sarman_a_barad25010 ай бұрын
Java balkesha dada
@જીવી.કાનજી.દીપ્તિ.નિયતિ7 ай бұрын
મ્હારા બાળપણાની આખી કેસેટ મળી ગઈ... ખૂબ ખૂબ ધન્યવાદ, ભાઈ... ખૂબ ખૂબ આભાર.. પ્રાણલાલ વ્યાસનાં ભજનો પલાંઠી વાળીને ભજનોમાં બેસવા જેવું છે. Subscribed your channel. Thank you so much❤❤❤❤❤
@જીવી.કાનજી.દીપ્તિ.નિયતિ7 ай бұрын
જય સીયારામ.. આજે રામનવમીના રામરામ
@mahendragohil4837 ай бұрын
એ..... રામ રામ... રામ રામ
@mahendragohil4837 ай бұрын
🙏🙏
@sarman_a_barad25010 ай бұрын
Javashomnata dada
@DineshBharthi-o4o3 ай бұрын
૩૫///૪૦// વર્ષ અગાઉ કેસેટ. માં. આ ભજન. વગાડતા. સંભાળતા