Premna Saval Javab ||Sairam Dave ||Gujarati Comedy 2020 ||Ram Audio Jokes

  Рет қаралды 4,313,220

Ram Audio Jokes

Ram Audio Jokes

Күн бұрын

Пікірлер: 1 000
@Sanatni...Official-s9p
@Sanatni...Official-s9p 5 жыл бұрын
,,,સાહેબ પ્રેમ જીવનમાં બહુજ જરૂરી છે પણ ઈજ્જત જેટલો તો જરૂરી નથી ,,, હા પ્રેમ તો નિશ્વારથ હોવો બહુજ જરૂરી છે ,,
@mayanksakhiya8700
@mayanksakhiya8700 5 жыл бұрын
Bahu j ucha vicharo dharavo chho bhai tame
@Sanatni...Official-s9p
@Sanatni...Official-s9p 5 жыл бұрын
@@mayanksakhiya8700 નય નય ભાઈ તમે ઉચા વિચારો પારખો છો એ મોટી વાત છે યાર
@GujratiVoice555
@GujratiVoice555 5 жыл бұрын
વાહ ભાઇ
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
વાહ સાંઈરામ સર વાહ
@ghanshyambhaiduameinyaadra6381
@ghanshyambhaiduameinyaadra6381 4 жыл бұрын
પ્રેમ ની પાઠશાળા ખૂબ જ મજા આવી
@mrs.marvada9466
@mrs.marvada9466 3 жыл бұрын
I'm very lucky 😅 court mrg p6d mmyppa mani gya nd aje amaru baby 6 amri sathe 😘😘😘
@mitulMevla1999
@mitulMevla1999 5 жыл бұрын
હુ એક પાત્ર ને પ્રેમ કરુ છુ તેને ખબર જ નથી અને તે આવું કરવા માંગતી પણ નથી but મને વિચાર આવે છે જો એક વખત મને મળે તો એેને ઘણું બધુ કહેવા માંગું છુ, હુ એમનાં સાથે આદ્યાત્મિક જીવન વિતાવવા માંગું છુ પણ તેમને કહી નથી શક્તો અને કહીદઉ તો કદાચ 99℅ તે નહિ સ્વીકારે, તે પણ આદ્યાત્મિક છોકરી છે, મારે શું કરવું જોઈએ?
@bhoiparesh7591
@bhoiparesh7591 5 жыл бұрын
ફક્ત ગમાડતા જ રહો ને... ક્યાક તમારું પ્રપોઝ બંને ની માનસિકતા ના વિખેરી દે.
@gohilbhagatsinh8154
@gohilbhagatsinh8154 5 жыл бұрын
Same to same bro
@rakshaastik7117
@rakshaastik7117 11 ай бұрын
Muki devay biji patavi levani ama shu thai gayu ❤ biji lai levani kya ani sivay pan biji koi nai❤❤❤❤
@hinahirani5245
@hinahirani5245 2 жыл бұрын
Superb Conversation, Mind Refreshing Lecture.
@swatimehta4613
@swatimehta4613 2 жыл бұрын
Nice thouth sir
@premkumar3822
@premkumar3822 3 жыл бұрын
j sarasvatichandra nu aa song Hu pan aashre 13 varsh thi sambhdu chu ane me pn ene mari life no jivan mantra banavi lidhu
@chauhansuryveersingh644
@chauhansuryveersingh644 3 жыл бұрын
Bau saras vat kari 🙏🙏🙏👌👌
@Mr_Goval_2121
@Mr_Goval_2121 5 жыл бұрын
✍️✍️✍️✍️✍️✍️✍️✍️ *હા પ્રેમની પાઠશાળા ની મોજ હા* 👌👌👌👌👌👌👌👌
@bharvadjay9094
@bharvadjay9094 4 жыл бұрын
Nice
@kalpeshthakor1016
@kalpeshthakor1016 4 жыл бұрын
Ha ha
@mrbhanusabhad3174
@mrbhanusabhad3174 4 жыл бұрын
Moj
@crazyl381
@crazyl381 4 жыл бұрын
_નમસ્કાર મિત્રો તથા વ્હાલા સ્નેહીજનો🙏🙏🙏_* *_આજ રોજ તારીખ ૩૧ ઓક્ટોબર એટલે કે ભારતની આઝાદીનો મજબૂત પાયો નાખનાર અને બ્રિટિશ સામ્રાજ્યનાં પાયામાં લૂણો લગાડનાર એક રાષ્ટ્રપુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની ૧૪૫ મી જન્મજયંતી છે._* *_અામ તો લોહપુરુષ ગણાતા સરદારની જન્મજયંતીનો દિન એ તમામ લોકો એને દેશવાસીઓ માટે શુભદિન છે પરંતુ ખુદ સરદારના આત્મા માટે માઠો દિવસ છે. કારણ કે સરદારે આપેલી આ આઝાદીની આપણને કિંમત નથી. સરદારનું સમગ્ર જીવન એમણે દેશના રખોપાં માટે હોમ કરી દીધું. આપણે આ ૭૨ વર્ષની આઝાદી બાદ પણ આઝાદ છીએ એવું સૈદ્ધાંતિક રીતે કહી શકતા નથી. કારણ કે સરદાર પોતાનાં મન:સ્મૃતિમાં જે ભારત- ગરવી ગુજરાતની રચના કરી હતી એ આજે કયાંય જોવા મળતું નથી._* *_આજના યુવાનોને આ આઝાદી પાછળની લોહિયાળ તલવાર ભુલાઈ ગઈ છે. શ્રી સરદારે પોતાનાં જીવનમાં દેશના સ્વતંત્રતા માટે જે મુશ્કેલી, કપરો સમય અને અપમાન સહન કર્યું એ અકલ્પનીય છે. દેશની એકતા, અખંડિતતા અને સહિષ્ણુતા માટે વડાપ્રધાન જેવો મોભીલો હોદ્દો ગાંધીજીના કહેવાથી એક જ ઝાટકે છોડી દેવો એ સરદારનું કઠણ કાળજું દર્શાવે છે._* *_અગ્રેજોનાં ગર્વનર એવા લોર્ડ મિન્ટો, લોર્ડ કર્ઝન, મેકોલે, માઉન્ટ બેટન, ડેલહાઉસી અને જનરલ ગવર્નર ક્લાઈવ સાથે કરેલ વટથી વાત એ આપણને આપેલી સરદારની આઝાદી છે. રાષ્ટ્રીય અધિવેશન, કોંગ્રેસ અધિવેશન, કાળો કાયદો, આઝાદ સભા, ચંપારણ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ અને ગાંધીજી સાથેની હાજરજવાબી વાતો એ આ પરિણામ છે. આઝાદી માટે ગાંધીજીનો સિદ્ધાંત અહિંસાનો જ્યારે સરદારનો સિદ્ધાંત જરૂર પડે હિંસાનો. બંનેના મન અલગ હોવા છતાં મત અેક હોવાથી આપણને આ કિંમતી આઝાદી મળે છે._* *_અમદાવાદની સાબરમતી જેલમાં જેલવાસ દરમિયાન તેમના સાથી મિત્ર મહાદેવભાઈ દેસાઈ સાથે થયેલી વાતો એ ખુમારી, લડત અને એનું કાળજું છે. એ જેલવાસ દરમિયાન સરદારને માંકડ- મચ્છર વાળો ઓઢવા કામળો આપે છે, ઘોડાથી માંડ ચવાય એવા ચણા આપવામાં આવે છે અને રોટલો સરદાર બે દિવસ પાણીમાં રાખે અને એમાંથી કાંકરી ખરીને પાણીમાં તળિયે બેસી જાય પછી એને ચવાય છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ હાર ન માનવી અને લડત ચાલુ રાખવી એ લોહપુરુષ ગણાય છે. આ સમયે શ્રી સરદારના માતૃશ્રીનું નિધન થયું ત્યારે અંગ્રેજ સરકારની એક શરત હતી હતી કે જો સરદાર આઝાદીની લડત છોડે તો તેને અહીંથી છૂટા કરવામાં આવે!!. પણ સરદારનો જવાબ તો એક જ હતો કે" મારી સગી માં તો મરી ગઈ છે પણ હવે ભારતમાતાને તો જીવિત જ રાખીશ"._* *_આઝાદી મળ્યાં બાદ પણ ગરીબી, ભારત- પાકિસ્તાનના ભાગલા અને છૂટા-છવાયા ૫૬૨ રજવાડાનું રાષ્ટ્રીયકરણ કરવું એ સળગતા પ્રશ્નો હતા. જ્યારે છેલ્લે કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢનાં રાષ્ટ્રીયકરણની વાત થઈ તો પણ સરદાર ડગ્યા નહિ. જે હૈદરાબાદ નો નિઝામ કોઈને પ્રણામ ન કરે એ પણ સરદારને હાથ જોડે. આ સરદારની આઝાદી આપણને ભુલાઈ ગઈ છે._* *_પોતાનાં પત્નીનું અવસાન થાય, મણીબેનનું સાદું જીવન, જૂનાગઢનાં નવાબની ધમકી, મોટાભાઈ વિઠલભાઈની સ્કોલરશીપ આવે આવા કેટલાય પ્રસંગોમાં સરદારના કપરા નિર્ણયોથી આપણને આઝાદી મળે એની કિંમત નથી._* *_જો આ વાત સાચી, સારી અને સમજવા-લાયક લાગે તો બીજા લોકો સુધી પહોંચાડજો. શેર કરવા વિનંતી 🙏🙏🙏🙏_* *_જય હિન્દ_* *_જય ભારત_* 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 *_By- K.C. ASALALIYA_* *_( Thegood )_*
@jaypatel3742
@jaypatel3742 4 жыл бұрын
ખૂબ સરસ હો સાંઈરામ દવે 👍
@hardikkoli2557
@hardikkoli2557 4 жыл бұрын
👊શાયરી ની દુનિયામાં🤾 પગલું માંડ્યું ત્યારે🏍️ ખબર પડી, દુઃખ 😎ની મહેફિલમા પણ વાહ..વાહ..😎બોલાય છે.😎
@priyanshibhavsar8310
@priyanshibhavsar8310 4 жыл бұрын
Hardik Koli 👍👍👍
@hiteshvankar7816
@hiteshvankar7816 4 жыл бұрын
Vahhh vahh
@avpanchal3983
@avpanchal3983 4 жыл бұрын
Last line mate like..👍
@pranjalsenjaliya_w-o_autotune
@pranjalsenjaliya_w-o_autotune 4 жыл бұрын
Sai ram bhai... Gujarat na number 1 dayara gammat sanskriti na chintan Ane jatan karva vala aek matra kalakar che
@ajaybhilbhilajaya6340
@ajaybhilbhilajaya6340 3 жыл бұрын
દીકરી
@V9musicv
@V9musicv 4 жыл бұрын
वाह ।।।।। वाह।।।। Sairam Whah ... પ્રેમ ની વાત તો સારી છે......🙏🙏🙏❤
@hardikkoli2557
@hardikkoli2557 4 жыл бұрын
તમારી બધા જ ની વાત સાચી છે પણ Love સારી વસ્તુ નથી તે એક મોટો નશો છે એમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી જડતો પણ આ વાત સાચી હતી અને તે એક મોટો પડકાર છે ‌ 😎જે સમયસર રીપ્લાઈ😍 નથી આપતી એ🤠 સમય આવે ત્યારે સાથ શું આપશે ?💔💔. 😎શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું 🦁ત્યારે ખબર પડી💥, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે💔.
@smitupadhyay209
@smitupadhyay209 3 жыл бұрын
Ha mara bhai ni moj ha
@mcreativevlog789
@mcreativevlog789 3 жыл бұрын
Prem ma sart na hoy... Dhanywad saheb.. 🙏🙏🙏💐💐
@ddhbhavnagarvaghamshimahes4942
@ddhbhavnagarvaghamshimahes4942 4 жыл бұрын
ઉતમ સમાજ માટેના લામ્બા ગાળાના ટકાઉ જવાબોની અદભુતશૈલી. આભાર સાઇરામભાઇ દવે.
@krishnacollaction9072
@krishnacollaction9072 3 жыл бұрын
👏👏👏👏👏👏👏👏😂😂😂😂good jaber jast
@payalvisavadiya1208
@payalvisavadiya1208 4 жыл бұрын
, વા સર સુ રસ્તો બતાવ્યો છે પ્રેમ નો ધન્યવાદ સર આપનો આભાર
@15kpratappuragrou
@15kpratappuragrou 3 жыл бұрын
Pratappura group KZbin
@vishalparmar520
@vishalparmar520 3 жыл бұрын
hii
@vishalparmar520
@vishalparmar520 3 жыл бұрын
shu vat che 😍😍
@vinodbariaofficial3993
@vinodbariaofficial3993 3 жыл бұрын
Hii
@bhavinnakum758
@bhavinnakum758 4 жыл бұрын
Vah sir vah maru man khush thai gayu
@Storywatchenjoy
@Storywatchenjoy 4 жыл бұрын
Sar apane song bahut assa gaya sar 😘😘😘😘😘😘😎😎
@jigarlakhani766
@jigarlakhani766 4 жыл бұрын
Superb 👌👌, society needs this type of video
@sabkasapnaplothoapna5654
@sabkasapnaplothoapna5654 4 жыл бұрын
क्या बात है सर आप नई जनरेसन को जो प्रेम की पाठशाला पढ़ा रहे बहुत ही बढ़िया
@rabariraghusingar8103
@rabariraghusingar8103 3 жыл бұрын
Good luck thanks sir Prem thi Jindagi jivvano Anubhav that chhe
@abhishekkawa9369
@abhishekkawa9369 3 жыл бұрын
Great Motivational Speech Bhai 👍
@Gambhir21
@Gambhir21 4 жыл бұрын
મોજ આવી ગઈ નામ છે પ્રેમ ની પઠ્સાલા પણ વિચાર મસ્ત છે
@abhaysanatani74
@abhaysanatani74 4 жыл бұрын
Abhay abhay srkha na hoy😎
@prititharesha027
@prititharesha027 Жыл бұрын
Vahhh sairam sir vahhh! What a wonderful! 🙌🙌😊million salute to your speech n concept 😊
@laxmipatel6591
@laxmipatel6591 3 жыл бұрын
બહુ સરસ 👌 👌 👍 👍 🌹🌹💟💟
@stetasrathva1602
@stetasrathva1602 4 жыл бұрын
Kya bat he sir Vava 👫 love 👫
@zalarohit1241
@zalarohit1241 3 жыл бұрын
Love you sir 😘❤
@bahadurbharvad4754
@bahadurbharvad4754 10 ай бұрын
Tnx you so much sir ❤
@i_umang
@i_umang 4 жыл бұрын
ખુબ સરસ વાત કરી....☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️
@ashishgosuwami6167
@ashishgosuwami6167 4 жыл бұрын
Sairambhai mja aavi gye ...vat Sachi che .... thanks
@parmarnilam5701
@parmarnilam5701 4 жыл бұрын
Jordar sairam dave 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@jagdishsabhad3753
@jagdishsabhad3753 4 жыл бұрын
Hii 9913293108 my whatup no
@Kano_1998
@Kano_1998 4 жыл бұрын
Sir mane tamari vaat ma ketalu gyan malu che ... Abhar 🙏 Sairam Guruji 🙏
@pipariyatushar5858
@pipariyatushar5858 4 жыл бұрын
lines of sairam :facebook upr like krto hoi evu ny but aakhi zindagi tamne like krto hoi evu patra gotvu joi..salute sairam
@jitenpanchal4008
@jitenpanchal4008 3 жыл бұрын
Khub saral bhasama tame navjuvano ne gana prashno na javab aapya.. abhar
@kalpeshjogadiya5830
@kalpeshjogadiya5830 3 жыл бұрын
Sachi vat che
@daxapatmar3928
@daxapatmar3928 4 жыл бұрын
Bahu sachu kidhu Sir aatlu jo samajay jay to darek mabap sukhi thai Jay..
@jagdishsabhad3753
@jagdishsabhad3753 4 жыл бұрын
Hii 9913293108 my whatup no
@thakorhema2406
@thakorhema2406 4 жыл бұрын
jordar sir👏👏👏👌👌👌super
@leelavantishah5209
@leelavantishah5209 3 жыл бұрын
Very nice video 👍👌. Yeshi siksha. Hamari aane wali pedhiya ke liye bhotha jaruri hai. Kiyonki ki hamare bharat ka bhavishya Ho. Aap sabhi 👏👏💞💞👍🌹🌹🌹
@Mellowjay
@Mellowjay 5 жыл бұрын
Ketalik vato thi sehmat chhu ketalik thi nai pan Sai Ram maanah bau majana e vat to khari! 😃👌
@natvarbhaipatel6246
@natvarbhaipatel6246 3 жыл бұрын
/////
@bharatpabari3262
@bharatpabari3262 3 жыл бұрын
... ં ં ં ં .
@sindhavraj8104
@sindhavraj8104 3 жыл бұрын
Nice sar 🥰🥰🥰🥰😘😘 very true
@gopalbharvad4925
@gopalbharvad4925 4 жыл бұрын
Super ....very nice line sir
@krupabajaniya5035
@krupabajaniya5035 4 жыл бұрын
Jordar 🤞🤞🤞
@jagdishsabhad3753
@jagdishsabhad3753 4 жыл бұрын
Hii 9913293108 my whatup no
@jayantibhaipatel7149
@jayantibhaipatel7149 4 жыл бұрын
એક જ વાત ન હોય બીજી બાજુ 99 વાત પણ સાચી જ છે . ભણતર કરતાં ગણતર મહત્વ હોય છે
@mafiyathakor6419
@mafiyathakor6419 3 жыл бұрын
Supar. Sir👍
@bhavnabarot1207
@bhavnabarot1207 4 жыл бұрын
Very.nice,.👍👍👍👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@devabambhva1949
@devabambhva1949 4 жыл бұрын
આવાશિસકનીદેશનેજરૂરછે👍👏👌
@hipster_gaming6386
@hipster_gaming6386 Жыл бұрын
શિક્ષક
@mrhktechworld
@mrhktechworld 4 жыл бұрын
Wah saheb tamaro aa video joi ne khubaj janva madyu saheb thank you so much bs aavuj gnan aapta rahejo ne new generation ne sikhvta rejo😇😇
@maasonalkrupa6008
@maasonalkrupa6008 3 жыл бұрын
Hii
@mrhktechworld
@mrhktechworld 3 жыл бұрын
@@maasonalkrupa6008 hii bro
@bipinbambhaniya3910
@bipinbambhaniya3910 5 жыл бұрын
Nice
@paraliyaakshay6102
@paraliyaakshay6102 5 жыл бұрын
Hi
@aplawhouse
@aplawhouse 4 жыл бұрын
Hi
@gamarapravin6238
@gamarapravin6238 4 жыл бұрын
બહુ સારી માહીતી આપી સાહૅબ.
@2013alpesh
@2013alpesh 4 жыл бұрын
Wah sai ram life saving vidio thank you so much
@atulmaru8267
@atulmaru8267 4 жыл бұрын
Hi. Neha
@bipinpaghadar1378
@bipinpaghadar1378 4 жыл бұрын
Hi.neha.janu.i.love.you.i.m.bipin.patel.6352259136
@kt.digital6721
@kt.digital6721 4 жыл бұрын
Super 👌 👌 👌 Very nice 😘
@AhirRanmal99
@AhirRanmal99 5 жыл бұрын
વાહ સાંઇ રામ વાહ ભાઈ વાહ બહુ જ સરસ
@DimpleFoodRecipes97
@DimpleFoodRecipes97 4 жыл бұрын
Ek dum carrect 👍
@bhavikrathod5813
@bhavikrathod5813 4 жыл бұрын
Very inspiring sirji 😊😊
@Hitesh_Dhapa_675
@Hitesh_Dhapa_675 5 жыл бұрын
બોવ મોજ આવિ હો દવે સાહેબ
@darshmorzaria3837
@darshmorzaria3837 4 жыл бұрын
Aa topic tame bolta jov etlu ochu che bhav maja aavi gayi sairam bhai
@vishnuven346
@vishnuven346 4 жыл бұрын
Absolutely right Sir I am big fan of you🌹
@vijaythakorvijaythakor591
@vijaythakorvijaythakor591 4 жыл бұрын
Gub
@ashokkathodi1255
@ashokkathodi1255 4 жыл бұрын
Super Prem Ni Pathshala
@amitdabhi9239-i2n
@amitdabhi9239-i2n 4 жыл бұрын
Best motivational for new young generation sir🙏
@mukeshbambhaniya2699
@mukeshbambhaniya2699 4 жыл бұрын
હામોજ 🙋🙋🙋
@dipakjoshi5604
@dipakjoshi5604 4 жыл бұрын
I like this show😊 The love is amazing.......I love you lovers....❤❤❤❤❤❤❤❤❤
@kinjalthakor1846
@kinjalthakor1846 4 жыл бұрын
Super ❣️....🤩🤩🤩🤩
@bipinpaghadar1378
@bipinpaghadar1378 4 жыл бұрын
Hi.janu.i.love.you.6352259136
@jagdishsabhad3753
@jagdishsabhad3753 4 жыл бұрын
Hii 9913293108 my whatup no
@digpalsinhjadav7171
@digpalsinhjadav7171 Жыл бұрын
ખૂબ જ સરળ ભાષા માં સમજાવટ... સરસ 🎉❤
@dineshchaudhary6443
@dineshchaudhary6443 4 жыл бұрын
Nice 👌💯
@jashupatel3993
@jashupatel3993 5 жыл бұрын
Very good message to all thanks jay shree krishna Radhe Radhe Radhe sairambhai.
@rohanparmar8735
@rohanparmar8735 4 жыл бұрын
Best motivation 👌👌
@sanjayrathva1652
@sanjayrathva1652 3 жыл бұрын
Sachi vat che saheb surpnkha vadi
@roshansonkusare3515
@roshansonkusare3515 4 жыл бұрын
I like it very much sir...🥳🥳
@bhilrakesh8501
@bhilrakesh8501 4 жыл бұрын
Nice😄😄😄 Hachivat che
@nishamer4217
@nishamer4217 3 жыл бұрын
I love my mom only ❤️
@bhaveshbharvad5958
@bhaveshbharvad5958 3 жыл бұрын
Hii Jay dwarkadhish 🙏♥
@mpatel7837
@mpatel7837 2 жыл бұрын
Very nice sir ....aekj vat gami k gindagi gumava krata jivi levi.... Jab ham Bane aek duje k liye...to fir aek duje k liye marna jaruri ny hai...so life is 1 time'. So aenjoi.....
@dharmendrajoshi7795
@dharmendrajoshi7795 4 жыл бұрын
Jay Swaminarayan Jay Mahadev Jay Bharat
@sanjayrathva1652
@sanjayrathva1652 3 жыл бұрын
Sachi vat che saheb mane pan aavo anubhav thayo hato
@Estoyhem-g2m
@Estoyhem-g2m 4 жыл бұрын
Sir tamari vaat 💯 Sachi che ✔️
@krunalcharniya6969
@krunalcharniya6969 4 жыл бұрын
Super sir 👌👌👌👌👌
@jaydeepvarsani2845
@jaydeepvarsani2845 4 жыл бұрын
Superb, awesome lecture it is very useful for running generation
@Ajax_lover_9998
@Ajax_lover_9998 2 жыл бұрын
Supar
@b.ngamingff1535
@b.ngamingff1535 3 жыл бұрын
10:50 op line🔥
@yohansinga1197
@yohansinga1197 4 жыл бұрын
Jati ne gnati ne je javab apyo sir khubaj saras samjavyu Sir ... mind bloing
@15kpratappuragrou
@15kpratappuragrou 3 жыл бұрын
Pratappura group KZbin
@harshrajput799
@harshrajput799 4 жыл бұрын
There Are Two legends 1. Sanjay Raval❤️❤️ 2. Sairam Dave ❤️❤️
@maheshgadhadara3436
@maheshgadhadara3436 4 жыл бұрын
Ha prem ni pathasala ni moj ha
@sahilpatel3435
@sahilpatel3435 4 жыл бұрын
Bhai su vat kari se
@jiyanishubham1230
@jiyanishubham1230 2 жыл бұрын
👍👍👍👍👍 બહોત khub
@sonaiyakesar9470
@sonaiyakesar9470 4 жыл бұрын
Thanks a lot sir😃♥️🙏🙏🙏🙏🙏
@vishaldamor6118
@vishaldamor6118 4 жыл бұрын
Nice program sri👌👌👌
@bharatthakkar352
@bharatthakkar352 4 жыл бұрын
Greatest hero of gujarat....I have attended sairam ji s programme , diaro, at ahmedabad
@luckyboy15205
@luckyboy15205 3 жыл бұрын
❤️💯
@balvantvanzara5407
@balvantvanzara5407 3 жыл бұрын
Great sir 😎😎❤️❤️
@vijalpithadiya5670
@vijalpithadiya5670 4 жыл бұрын
Ekdam sachi vaat kidhi love no end life no end nathi Mari ne maal na khavai jindagi ma ghani vastu che jena pr kaam karvanu che and prem too manas ne manas banave bhai joo potani jaat ne prem karso too duniya aapmede karse tamne prem. Koi ne majboor kari ne prem hasal karvo a prem na a ek jaat nu gandapanu che obsession che
@jaydwarkadhis7658
@jaydwarkadhis7658 4 жыл бұрын
Nice think
@minamabhavin7841
@minamabhavin7841 3 жыл бұрын
Nice video super 👌👌
@isky_thakur4520
@isky_thakur4520 4 жыл бұрын
Nice true line👌👌👌
@vinodbariaofficial3993
@vinodbariaofficial3993 3 жыл бұрын
Ha.moj.ha.
@bhavikatalreja5207
@bhavikatalreja5207 4 жыл бұрын
Thank u so much for motivating sir
@veermusicalundra7300
@veermusicalundra7300 5 жыл бұрын
Vah bhai pharivar geet lakhava nu mud Thai gayu nice
@poojachatwani1355
@poojachatwani1355 5 жыл бұрын
અદ્ભૂત
@jagdishsabhad3753
@jagdishsabhad3753 4 жыл бұрын
Hii 9913293108 my whatup no
@sandeepyogiraj4904
@sandeepyogiraj4904 3 жыл бұрын
Super💝
@vijaydigitalofficial
@vijaydigitalofficial 5 жыл бұрын
હા મોજ હા,,,
Prem Etle Vahem ||Part-1 ||Sairam Dave ||Gujarati Comedy ||Ram Audio Jokes
20:22
Thes - Best Gujarati Love Story | Smile Ram | Ep 03 | Sairam Dave Official
23:34
Sairam Dave Official
Рет қаралды 3 МЛН
요즘유행 찍는법
0:34
오마이비키 OMV
Рет қаралды 12 МЛН
ВЛОГ ДИАНА В ТУРЦИИ
1:31:22
Lady Diana VLOG
Рет қаралды 1,2 МЛН
Какой я клей? | CLEX #shorts
0:59
CLEX
Рет қаралды 1,9 МЛН
Prem_Atle_Vahem_-_Gujarati_Funny Show
23:33
PV VLOG
Рет қаралды 22 М.
Koi Par Bharosho Karta Pahela aa Jarur Sambhalo l Sairam Dave
12:44
Sairam Dave Official
Рет қаралды 3,5 МЛН
Sairam Dave Live | @GujaratiJalso | Most Viral Video on Pakistan
17:34
Gujarati Jalso
Рет қаралды 6 МЛН