Thes - Best Gujarati Love Story | Smile Ram | Ep 03 | Sairam Dave Official

  Рет қаралды 2,931,131

Sairam Dave Official

Sairam Dave Official

5 жыл бұрын

Thes - Best Love Story |Sairam Dave| SmileRam | Gujarati Love Story
Thens is a unique love story written in Gujarati language. Enjoy, like and share this story that explains the true meaning of the word love.
ગુજરાતી ભાષામાં લખાયેલી એક અનોખી પ્રેમ કથા એટલે ઠેંસ. પ્રેમ શબ્દનો સાચો અર્થ સમજાવતી આ વાર્તા માણો, લાઈક કરો અને શેર કરો.
એક અનોખી પ્રેમ કથા
ઠેસ...
More Popular Video's of Sairam Dave
તમને ગમી જ જાય તેવો વીડિયો - bit.ly/sairamdavezapo
સૌથી વધુ સાંભળવા ગમે તેવા જોક્સ - bit.ly/Sairamdavebestjokes
સાંઈરામ દવેનો મોટીવેશનલ વીડિયો bit.ly/મોટીવેશનલ-1
વાઈરલ થયેલો મોટીવેશનલ વીડિયો bit.ly/બેસ્ટમોટીવેશનલવીડિયો
વાઈરલ થયેલો કોમેડી વીડિયો - bit.ly/bestcomedyvideo
આ વીડિયોએ બધાને હસાવ્યા - bit.ly/Sairamdaveviralvideo
લેેટેસ્ટ જોક્સ સાંભળો - bit.ly/latestjoke
About Sairam dave
Sairam Dave (alias Prashant V. Dave) is Kathiyawad born such a humorist who is capable of refreshing your tiredness of 365 days in just 3 hours. He lives in Gondal city which is known for his Highness Bhagwat Sinh. Other than being a humorist, he is Principal in a primary school in Gondal and a poet.
He is said to be the youngest humorist in Gujarat receiving huge popularity from his fans. He was also honored Gaurav Puraskar by Government of Gujarat. Very few people recognize him as a poet; where as the matter of the fact is he has exclusively published a book of poems, gazals and songs by the name "Sairam Na Hasata Akshar".
/ sairamdaveofficial
#lovestory
#thes
#sairamdave

Пікірлер: 1 200
@virendrasinhbihola7739
@virendrasinhbihola7739 5 жыл бұрын
વાહ ભુદેવ વાહ. પ્રેમ વિશે શુ કહેવુ.આજે ૧૨ વર્ષની રાહ મારી પુરી થઇ.મને મારી મંજીલ તો મડી પણ એ મારી સાથે નથી. અ દિલ માં છે પણ પાસે નથી? એ આવે છે તો જાય છે કેમ? કેમ એના જવા થી આંખો ભીની થઇ જાય છે? આજે પણ આ સવાલોના જવાબો શોધુ છુ.કેમ કે આ જવબ મા એને મને કહ્યુ કે feelings અને love છે એ સાચુ પણ શા માટે એ મારી સાથે નથી?
@jaymogal_______539
@jaymogal_______539 Жыл бұрын
❤️
@krupaljoshi8871
@krupaljoshi8871 Жыл бұрын
V by k
@Kattarkaradiyo7
@Kattarkaradiyo7 Жыл бұрын
Bhai me pan eno 12 yrs wait kayro che ane atare e Mari sathe che ☺️🥰
@Yug_99
@Yug_99 7 ай бұрын
😢😢😢😢
@Meowtube-tu
@Meowtube-tu 5 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊
@vishalmakwana9359
@vishalmakwana9359 4 жыл бұрын
વાહ સાહેબ વાહ 👏👏 ખુબ સરસ 👌👌👌 આ વાત દિલ ને સ્પર્શી ગઇ છે ❤❤❤
@sairamdave
@sairamdave 4 жыл бұрын
Aabhar
@oldisgold146
@oldisgold146 4 жыл бұрын
હા આજે પણ તારી યાદ આવી ગઈ અંતર ની વાત અંતર માં રહી કેહવા જતા પેહલા વિચારો ની વરસાદ થઈ ગઈ 😍😍😍
@sairamdave
@sairamdave 4 жыл бұрын
Vaah
@hirenmakwana9986
@hirenmakwana9986 3 жыл бұрын
@@sairamdave 👍
@mayurhothi6896
@mayurhothi6896 4 жыл бұрын
પ્રેમ એટલે ચાહવું અને માણવું બંને પ્રેમ એટલે ભૂતકાળ ના સ્મરણો અને ભવિષ્ય ના સપના પ્રેમ એટલે બલિદાન નહીં પણ અસ્તિત્વ પ્રેમ એટલે અધિકાર ની લડત અને સમર્પણ ની ભાવના પ્રેમ એટલે ઝગડો અને સમાધાન બંને પ્રેમ એટલે વિશ્વાસ અને ત્યાગ પ્રેમ એટલે શબ્દો ગોઠવીયા વગર વાતો કરી શકાય અને આસું છુપાવ્યા વગર રડી શકાય પ્રેમ એટલે રાધા અને કૃષ્ણ પ્રેમ એટલે તું અને હું.
@pranjalbarot2774
@pranjalbarot2774 4 жыл бұрын
Wow yarr
@parmarraju9471
@parmarraju9471 2 жыл бұрын
Èè33èè2èè3322è23 dp
@monikathakor1168
@monikathakor1168 2 жыл бұрын
Nice poem
@chavdaharshad4879
@chavdaharshad4879 Жыл бұрын
Jordar bhai...👍🏻
@jinalpatel5551
@jinalpatel5551 Жыл бұрын
Awesome...🥰
@mahendrapatel7392
@mahendrapatel7392 3 жыл бұрын
અતુલભાઈ ભાઈ માટે પણ એક લાઈક તો બને જ હો... Awesome Love Story...
@deeptalsaniya7747
@deeptalsaniya7747 4 жыл бұрын
आंखों से निकले हुए आंसू सुकुन देते हैं लेकिन दिल से निकले हुए आंसू तो दर्द दे जाते हैं.
@mayursuthar1158
@mayursuthar1158 5 жыл бұрын
Keva mate. Words nathi rakhta Saheb💥💥💥.. Prem Ni yad avi gai ...... Osm ..😍😍
@dipakdudakiya
@dipakdudakiya 5 жыл бұрын
વાહ સાઇરામ દવે સર તમારી ઠેસથી ઘણાંને જીવન જીવવાનો નવો રસ્તો મળી જાસે
@dhavalgohii293
@dhavalgohii293 4 жыл бұрын
Tiktok ma muk bhai
@yuyutsu8228
@yuyutsu8228 5 жыл бұрын
शायर बनना कोई बड़ी बात नहीं है सिर्फ एक अधूरी मोहब्बत की डिग्री चाहिए
@maganvanjara691
@maganvanjara691 5 жыл бұрын
હા મોજ હા સુપર
@adventure-patel
@adventure-patel 5 жыл бұрын
Har mohobbt puri nhi hoto or sab aashiq shayr nhi hote.
@thakorashvin8984
@thakorashvin8984 4 жыл бұрын
kya bat
@thakorashvin8984
@thakorashvin8984 4 жыл бұрын
kuchh log jindagi hote hai mgr jindagi main nahi hote
@dineshkumarparmar4745
@dineshkumarparmar4745 4 жыл бұрын
Ha moj
@sujitrayka2989
@sujitrayka2989 4 жыл бұрын
વાત ને એ રીતે રજૂ કરી છે કે આપણી સામે આ ઘટના ઉદભવતી હોય એવું લાગ્યું મોજ પડી ગઈ
@pareshsondarava3666
@pareshsondarava3666 3 жыл бұрын
મ . . મો.. . .. .. .. .. .. મ . .......ોમો .
@pareshsondarava3666
@pareshsondarava3666 3 жыл бұрын
.મ ........ ..... ... . . ...... ો. .. .. ..................
@rinkalchavda9094
@rinkalchavda9094 4 жыл бұрын
Prem ma raah 😍 Ane raah ma preemm 🥰
@sairamdave
@sairamdave 4 жыл бұрын
Aabhar
@sahsekantpatel3441
@sahsekantpatel3441 4 жыл бұрын
Wah
@jigarmistry1740
@jigarmistry1740 Жыл бұрын
હોઠો સે છું લો તુમમાં તો રૂંવાટા ઊભા થઈ ગયા...❤️❤️મજા આવી ગઈ...
@geetabarajput.9014
@geetabarajput.9014 5 жыл бұрын
sairam dave kahani kehva ni aapni ada evi se k sachu j lage koe same ubhu hoy apne realy jota hoye evu lage thanks
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 5 жыл бұрын
જેમ પ્રેમ એટલે વહેમ ની વાર્તા માં જેટલો પ્રેમપ્રાણ હતો એના પણ કરતા આ ઠેસ માં ખૂબ વધુ પ્રાણ વધુ છે ખુબજ દિલ થી લાગી આવી આ ઠેસ...👌👌👌💐
@chandrikakaklotara7782
@chandrikakaklotara7782 5 жыл бұрын
H
@dharmeshmakvana6157
@dharmeshmakvana6157 5 жыл бұрын
Salute ....sairam dave
@arvindvinzuda3127
@arvindvinzuda3127 5 жыл бұрын
KABHI KHAYA KYA.? A
@kiranjoshi4622
@kiranjoshi4622 5 жыл бұрын
Vhaaaaaaa Sai Ram Dave vhaaaaaaa very nice story
@vishanuvindhani5290
@vishanuvindhani5290 5 жыл бұрын
KABHI KHAYA KYA.? Ha
@anandjoshi1591
@anandjoshi1591 3 жыл бұрын
मिट गया जब मिटने वाला फिर सलाम आया तो क्या दिलकी बर्बादी के बाद उनका पयाम आया तो क्या _राम प्रशाद बिस्मिल
@manishparmar2898
@manishparmar2898 3 жыл бұрын
💞પ્રેમ એવો કરો કે એક વાર કોઈ આપડું થાય પછી એ ક્યારેય કોઈનું થઈ જ ન શકે .💝
@asha7786
@asha7786 3 жыл бұрын
પ્રેમ તો અેવોજ કરયોતો કે તે માણસ નુ મન હમેશાં માટે અમારુ બની ગયું પણ આજે તેનુ તન બીજા નું બની ગયું છતાં તેનું મન અમારુજ છે ભગવાને ભલે જુદા કરયા પણ અે કદી અમને મન થી જુદા નહીં કરી શકે.
@Hardik-sy2wq
@Hardik-sy2wq Жыл бұрын
Ketla vasna sov
@rinachavda8834
@rinachavda8834 4 жыл бұрын
Super story yaaaar🙏🙏🙏🙏🙏🙏nice best દિલ મા લાગી
@sairamdave
@sairamdave 4 жыл бұрын
Aabhar
@yashvasoya.ayurveda
@yashvasoya.ayurveda 4 жыл бұрын
मिलो किसी सुबह तुम्हे जन्नत से मिलाऊ♥️ इस शहर से कहीं दूर ले जाके तुम्हे चाई पिलाऊ♥️
@rahulgoswami1672
@rahulgoswami1672 5 жыл бұрын
ખરે ખર ખૂબ સરસ સાંઈરામ સર સાચે આંખ માંથી આંસુ આવી ગયા ઠેસ તો લગેજ છે જીવન માં જો સમજાય તો કે સેની ઠેસ છે જો સમજાય તો 👏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️❤️
@shrikantgoswami5183
@shrikantgoswami5183 5 жыл бұрын
Ohhh
@DIPESHCHAUDHARI
@DIPESHCHAUDHARI 5 жыл бұрын
હા ભાઈ તમારી વાત સાચી છે. . . ખુબ સારસ વાત કરી છે. . .
@rahul21vishwakarma
@rahul21vishwakarma 5 жыл бұрын
Thanks u so much sirji apki viose bahut pyari hai nd apki sayari bhi dil ko chhune bali. Me gujraty nhi hu pr apki language ko filling se smj skta hu pr perfect nhi fir ik bar kahna chahunga apki voise bahut pyari hai nd apke kahane ka andaj bhi bahut pyara hai. RAM rám
@Ashoksinh.2044
@Ashoksinh.2044 5 жыл бұрын
સાલુ જુના દિવસો યાદ આવી ગયા.
@sonalcharania3997
@sonalcharania3997 2 жыл бұрын
વાહ સાઈરામભાઇ વાહ
@piyushaparnathi7820
@piyushaparnathi7820 5 жыл бұрын
જે નસીબદાર હોય તેને આવો પ્રેમ મળે છે.
@jigar_joshi_09
@jigar_joshi_09 Жыл бұрын
2022 માં મારા એક ફ્રેન્ડ એ મને આના વિષે જાણ કરી ઘણે સાઈરામ નો વરસો ત્યા હુ ચાહક પણ આ મેં જોઈ ના હતી .. ખારેખર અતુલ પંડ્યા ના શબ્દો અને સાઈરામ ના સ્વર 👌👌👌
@karanvirugamiya5665
@karanvirugamiya5665 5 жыл бұрын
heart touching Love story sir... keep it up sir....
@rikitajoshi1230
@rikitajoshi1230 Жыл бұрын
Tulsidas ni su vat Kari?
@rajsaliya8149
@rajsaliya8149 2 жыл бұрын
" ઠેસ " my fav story, not only story but also Emotion osm 👌🏻✍️✍️
@miteshkandoi7077
@miteshkandoi7077 5 жыл бұрын
જીયો બાપ જીયો 👏👏👏👏👏👏👏👍👍👍👍👌👌👌👌👌
@sairamdave
@sairamdave 5 жыл бұрын
આભાર...
@manojvala4952
@manojvala4952 2 жыл бұрын
તારી યાદ મારી આંખ ને રડાવી જાય છે એ મારે નથી કરવી યાદ તોયે આવી જાય છે તને નથી કરવી યાદ તોયે આવી જાય છે આપડી વીતેલી રે કાલ નજરે આવી જાય છે મારુ પ્રેમ ભર્યું સપનું તૂટી જાય છે મારે નથી કરવી યાદ તોયે આવી જાય છે
@kajaltanna4169
@kajaltanna4169 5 жыл бұрын
No words sairam sir...as i say i can listen u again and again😘❤
@parmarankit9796
@parmarankit9796 2 жыл бұрын
🥺🥺
@rathodkaransinh465
@rathodkaransinh465 3 жыл бұрын
જબરદસ્ત.. જેટલું સાંભળું એટલું ઓછું પડે હો..
@joliyapratik6815
@joliyapratik6815 4 жыл бұрын
Barobar
@vijayrajput5538
@vijayrajput5538 3 жыл бұрын
Vah bhai bhai
@user-qx8fq8fe6l
@user-qx8fq8fe6l 4 жыл бұрын
"વર્ષા રૂપી મારો પ્રેમ બરસી ગયો રણમાં હે કૃષ્ણ તું ત્યાં જઈને પ્રેમ રૂપી બીજ ને રોપી દે, હરિ ૐ
@chintalpatel3221
@chintalpatel3221 Жыл бұрын
પ્રેમ એટલે કોઈ ની દિલ થી જોવાતી રાહ... 1998 થી 2023...હજી પણ રાહ...જોવ છું
@Hardik-sy2wq
@Hardik-sy2wq Жыл бұрын
Ketla var na sov
@MadharDevji
@MadharDevji 9 ай бұрын
Vah dost sem
@vighneshparmar1233
@vighneshparmar1233 2 жыл бұрын
हरगिज गलत निगाह से देखा ना कर मुझे , में तेरा हो चुका हु परखा ना कर मुझे, तन्हानिओ में बैठ कर तन्हा ना कर मुझे, में घुट के मर ना जाऊं ऐसा ना कर मुझे ।
@darshanchauhan796
@darshanchauhan796 Жыл бұрын
💌💌અતુલ પંડ્યા ના શબ્દો હોય અને સાંઈરામ દવે નો સ્વર મળે‌‌ એટલે દરેક શ્રોતાઓ ના સીધા દિલ ને સ્પર્શી જાય 💘💘💘💘💘💝
@jaybharvad8770
@jaybharvad8770 5 жыл бұрын
👌👌👍👍👏👏જય હો સાઈરામ ના ડાયરા ની તમારા જેવા મહાન કલાકારો એજ કાઠીયાવાડ નુ ખમીર હજુ સુધી જળ હળ તુ રાખ્યુ છે અને મારા વાલા આમજ સાચવતા રેજો નવી પેઢી ને આપણી સસ્કુતિ દેખાડતા રેજો જય ઠાકર🙏🙏🙏🙏
@DIPESHCHAUDHARI
@DIPESHCHAUDHARI 5 жыл бұрын
હા ભાઈ તમારી વાત સાચી છે. . . ખુબ સારસ વાત કરી છે. . .
@bhagyeshraval7273
@bhagyeshraval7273 5 жыл бұрын
Gulabdangadha vi
@hemanshuchaudhari7996
@hemanshuchaudhari7996 5 жыл бұрын
Khub saras
@jaybharvad8770
@jaybharvad8770 5 жыл бұрын
@@hemanshuchaudhari7996 thanks 👍
@gohilpravin1922
@gohilpravin1922 5 жыл бұрын
Bov Mst story Jordar 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@kaushikchudasama522
@kaushikchudasama522 5 жыл бұрын
વાહ સર ખૂબ જ આનંદ માણી શકાય તેમ છે સમજાય તો સમજાય એવી જ એક વાત.
@sangitagoswamisangitagoswa2693
@sangitagoswamisangitagoswa2693 4 жыл бұрын
Va sairam bapu va
@sairamdave
@sairamdave 4 жыл бұрын
Aabhar
@ashishbariya8759
@ashishbariya8759 5 жыл бұрын
Hargij galat nigah se dekha na kar muze....me tera ho chhuka hu parkha naa kar muze....its awesome
@sajan2081
@sajan2081 4 жыл бұрын
Ha moj Ha 🥰🥰🥰💞💞
@sairamdave
@sairamdave 4 жыл бұрын
Aabhar
@savajofficialstatus7389
@savajofficialstatus7389 5 жыл бұрын
Ha moj haa
@adityagojiya293
@adityagojiya293 4 жыл бұрын
Kya Bat He Janab 😘😘❤❤❤👌👌👌
@sairamdave
@sairamdave 4 жыл бұрын
Aabhar aditya
@vijaysinhrathod3193
@vijaysinhrathod3193 5 жыл бұрын
એક્સલેન્ટ..સાંઈરામભાઈ..કોઈ શબ્દ નઈ કહેવા માટે આવી love story માટે તો ખાલી એટલુંજ કહેવાય..*હા.મોજ.હા*..
@DIPESHCHAUDHARI
@DIPESHCHAUDHARI 5 жыл бұрын
હા ભાઈ તમારી વાત સાચી છે. . . ખુબ સારસ વાત કરી છે. . .
@jayntibhaithakkar9573
@jayntibhaithakkar9573 5 жыл бұрын
@@DIPESHCHAUDHARI છ
@Parthdigitalofficial
@Parthdigitalofficial 4 жыл бұрын
Atul bhai Ane Sai Ram ... Koi jawab nathi wala.......
@divyeshkhatanadivyeshkhata546
@divyeshkhatanadivyeshkhata546 5 жыл бұрын
વા સાયરામ દવે વા।।।।।।।।।।। ંઃ
@DhruvilRPatel
@DhruvilRPatel 5 жыл бұрын
Jakkas bapu... hu to tamaro moto fan 6u sairam saheb. Kharekhr....Dil thi....
@tailordivyeshjayeshbhai228
@tailordivyeshjayeshbhai228 5 жыл бұрын
Kya bat hai is Kahani me...Jo Bina kahe Dil ko chu gaii....❣️❣️❣️ty..sairam Dave...❣️❣️
@hitendrarajput8894
@hitendrarajput8894 5 жыл бұрын
Nice story ...sairam dave sir
@manojsadiya6905
@manojsadiya6905 5 жыл бұрын
Supar
@bhavikavasani1134
@bhavikavasani1134 4 жыл бұрын
Superb fantastic mindblowing outstanding👌👌👌👌👌👌
@nakuljoshi5297
@nakuljoshi5297 5 жыл бұрын
Kya likha atul pandya ne sir salute both of you..
@gohil_vishubha_bharoli4859
@gohil_vishubha_bharoli4859 4 жыл бұрын
Jordar
@krunalchauhan9606
@krunalchauhan9606 5 жыл бұрын
Jordaaar... No words... 🏵️🙏🏻
@vishalblacksmith5627
@vishalblacksmith5627 4 жыл бұрын
Jindgi ma koi ne atla na chaho k te aapni jindgi no malik bani jaay
@nitabharwad2193
@nitabharwad2193 5 жыл бұрын
ઠેસ તો ઠેસ છે હો વાલા ઈ બધા ને નો સમજાય
@nitinsinhthakor6733
@nitinsinhthakor6733 4 жыл бұрын
Jorrdar hearttouching lines hti pan adne koy aaj sudhi nahi malyu aavu apdne nasib nahi saraaa....
@chavdadivyesh7480
@chavdadivyesh7480 4 жыл бұрын
Ha sayram ni moj ha
@bheemsinghchampawat4107
@bheemsinghchampawat4107 5 жыл бұрын
મસ્ત છે વીડીયો અમે તો
@dhruvanshumakwana1662
@dhruvanshumakwana1662 4 жыл бұрын
વાહ. સાઈરામ સર આને જ તો પ્રેમ કહેવાય
@dharmendrasinhbaria1194
@dharmendrasinhbaria1194 3 жыл бұрын
એની એક ખુશી માટે મારી બધીજ ખુશી છોડી શકું છું, પછી ભલે ને એની ખુશી મને છોડવામાં કેમ ના હોય,
@crazy_kishu1207
@crazy_kishu1207 Жыл бұрын
Bas Atlu J kahish... Vaah ❤️❤️❤️
@chauhanjagdish9981
@chauhanjagdish9981 4 жыл бұрын
ઠેસ jordar sairamji
@sairamdave
@sairamdave 4 жыл бұрын
આભાર
@bhoiparesh7591
@bhoiparesh7591 5 жыл бұрын
વાહ !!! શું વર્ણન છે સાહેબ !!!!!
@mobilepremierleague9601
@mobilepremierleague9601 2 жыл бұрын
પ્રેમ અેટલે ❤❤❤💓❤💓💓💓💓❤❤💗💗💗💗💗💗💕💕💕💕💕💗💗❤❤💓💗💗💕💖💖💛💛🧡💜💜🧡🧡💜💞💞💝💝🖤🖤🖤💜🧡🧡💚💚💗💌❣️❣️💟💟❣️💌❣️❣️💟💜💜💙💗❤💓❤❤❤💓💓💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘💘
@MRPERFECTI3795
@MRPERFECTI3795 5 жыл бұрын
કૃષ્ણના જીવનની જીત તો ઘણી હશે, પણ એની સૌથી મોટી હાર એટલે રાધા !!
@tarakrathod5065
@tarakrathod5065 5 жыл бұрын
વાહ સર વાહ 👌👌👌 ખુબ જ સરસ આવી જ વાતો લાવતાં રહો Smile Ram Dave 😘
@bharatdesai6338
@bharatdesai6338 5 жыл бұрын
સેકસીવીડીયૉ
@darshilchandariya9533
@darshilchandariya9533 4 жыл бұрын
Jay bhagvan. 🙏 sairam dave. Tamne jay bhagvan.. Aa kavita dil ma utri gai.. Thank u so much.. Baki tamne. Mara nanpan thi sambhdu chhu
@Mrperfect-kl1eb
@Mrperfect-kl1eb 5 жыл бұрын
Amazing love story....
@tadavirajendr7647
@tadavirajendr7647 4 жыл бұрын
Gjb sir...
@sonalcharania3997
@sonalcharania3997 Жыл бұрын
Sairam bhai roj devas ma ek var tamaro aa program samblu cho
@pankajbagadana3797
@pankajbagadana3797 5 жыл бұрын
Superrrrrrrrrrrrrrrrrr
@mbanimator7577
@mbanimator7577 2 жыл бұрын
We should definitely give our best to get What we like, But if we don't due to Whatever reason, Les's also start liking What we get and be grateful, Gratitude is the key to happiness.
@zalashaileshsinh1414
@zalashaileshsinh1414 5 жыл бұрын
સાહેબ ઠેસ ની સુ વાત કરવી સલામ છે આ ઠેસ ને
@dhavalgohii293
@dhavalgohii293 4 жыл бұрын
Shlam
@parulbarot7560
@parulbarot7560 4 жыл бұрын
Khub jana saras prem katha
@rinkesh93
@rinkesh93 5 жыл бұрын
The ultimate visualization....... Great
@mayurkaramata5953
@mayurkaramata5953 2 жыл бұрын
જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏
@sangitabenbarot7379
@sangitabenbarot7379 4 жыл бұрын
👌👌👌
@dhruvprajapati4276
@dhruvprajapati4276 5 жыл бұрын
ખુબ જ ભાવનાત્મક વાત સાઇરામ સાહેબ..... મારી જીંદગી ના કપરા સમયે બીજા કોઈ ને નઇ પણ youtube ના માધ્યમથી આપને જ પહેલા યાદ કરુ છુ...... આવી જ વાતો નો રસથાળ પીરસી આપ આગળ વધો એવી ઇશ્વર ને પ્રાર્થના.......
@rushikeshacharya4575
@rushikeshacharya4575 2 жыл бұрын
આ ઠેસ નથી પણ જીવનની વાસ્તવિકતા સ્વીકારી લેતા શીખવાનું હોય છે નમસ્કાર જય પરશુરામ સાહેબ 🙏
@sachindesai709
@sachindesai709 5 жыл бұрын
wa wah👌👌
@dineshkumarparmar4745
@dineshkumarparmar4745 4 жыл бұрын
Super b saheb
@prititharesha027
@prititharesha027 Жыл бұрын
I have no word to praise you sairam Bhai 🙌🙌 Atulbhai ni kruti hazaro vandan 🙌🙌Jay hoo 🙌🙌🙌
@rohit_a8833
@rohit_a8833 3 жыл бұрын
સાહેબ ઠેસ મળી છે જીવન માં સલાહકારો ઘણા મળે છે પણ કોઈ સાથીદાર નથી મળતા...😭😭
@anuuparmar926
@anuuparmar926 5 жыл бұрын
Sairaam dave ji aapaka javaab nahi Aap lajavab ho
@rinkalchavda9094
@rinkalchavda9094 4 жыл бұрын
Jetli vaar aa sambhdu ne etlu ochu chee hoo... 🤞🤞prem to preemm j kevaay emaj jindaji aakhi jivayyy 🥰
@ravatmayur5491
@ravatmayur5491 4 жыл бұрын
I love❤😘 this video sai ram bhai
@sairamdave
@sairamdave 4 жыл бұрын
સાંઈરામ દવે ના તમામ વીડિયો અને અપડેટ્સ મેળવવા માટે સાંઈરામ દવેના ફેન દ્વારા સાંઈરામ દવે ફેન ક્લબ નું આ ગ્રૃપ બનાવવામાં આવ્યું છે. આ સાથે આપેલી લીંક પર ક્લીક કરીને તમે આ ગ્રૃપમાં જોડાઈ શકો છો. chat.whatsapp.com/HFsqYY84Av2J5Y32NBbQy2
@jatinbhimani3242
@jatinbhimani3242 5 жыл бұрын
Omg , what a lovely love story.
@kanjiravariya397
@kanjiravariya397 4 жыл бұрын
Ha moj ha Bhai
@sairamdave
@sairamdave 4 жыл бұрын
આભાર
@kanubhaiaod600
@kanubhaiaod600 5 жыл бұрын
Jaya sai ram Dave hoi taya moj hoi
@momaidigitalstudioofficial1490
@momaidigitalstudioofficial1490 4 жыл бұрын
Really you are very motivated and positive
@purohitrahul6948
@purohitrahul6948 4 жыл бұрын
ઠેસ નો part 2 banavo jaldi sir
@ashitaramoliya6228
@ashitaramoliya6228 4 жыл бұрын
Wah
@nikii3626
@nikii3626 Ай бұрын
અદ્ભુત ❤
@monushah9529
@monushah9529 5 жыл бұрын
Really a heart touch sir
@dynamic_dk2391
@dynamic_dk2391 4 жыл бұрын
0:37 કવિ ભૂધર જોશી ના પૌત્ર પાર્થ જોશી , અમિત જોશી . આ બંને મારા શિક્ષકો હતા.😄
@dimpalsolanki7055
@dimpalsolanki7055 4 жыл бұрын
Wah Kya bat he
@nilkanthmahadev5873
@nilkanthmahadev5873 5 жыл бұрын
Super atul bhaiiiiiiiiiiiiiiiii....... Sairam dave
@minaxijadhav4587
@minaxijadhav4587 5 жыл бұрын
Wow Saheb Aakhma Pani AVI gya
VEER RAS NO THAPO JAPO
28:41
Sairam Dave Official
Рет қаралды 973 М.
Mitrata ni Mehfil | Best Gujarati Dayro | Sairam Dave
48:42
Sairam Dave Official
Рет қаралды 672 М.
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 23 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 18 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 24 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 13 МЛН
Premna Saval Javab ||Sairam Dave ||Gujarati Comedy 2020 ||Ram Audio Jokes
18:28
Dr. Mark  Ne Malelo Bhagvan No Parcho | Paras Pandhi
9:20
Sadvidya TV
Рет қаралды 2 МЛН
અમુક અભાગિયા  | Sairam Dave Fan Club | Amuk Abhagiya
30:43
Sairam Dave Fan Club
Рет қаралды 324 М.
Не ешь конфеты лежа
0:26
Даша Боровик
Рет қаралды 1,7 МЛН
Dại gái thật tê tái || Beautiful angel and stupid thief #shorts
0:23