Rani ne Ketluk Levu Hase | Shopping | Hosiery

  Рет қаралды 7,834

AR LIFE

AR LIFE

Күн бұрын

Thank you For WATCHING...
✅ INSTAGRAM:- www.instagram....
www.instagram....
✅ Email For Any Queries:
goraniyaa@gmail.com
• Others:-
• રાણી ના કપડાં ની ખરીદી...
• રાણી થી આઈસ્ક્રીમ ખુટત...
• Rani Bokhira Rokava Ga...
#arlife35 #vlog #vlogs #gujarat #porbandar #bokhira #pbr #rokadiya_hanuman #nature #familyvlog #dailyvlogs #gujju
SOCIAL MEDIA LINKS :-
✅ INSTAGRAM:- www.instagram....

Пікірлер: 61
@HetaldineshKeshvala
@HetaldineshKeshvala Ай бұрын
Hu pn nathij kapda le avi bin... Aa blue colour nu sene saree onepiece e mara pahe pn chhe bov pela lidhu 😂😂😂
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
હા પણ મને પણ શોખ છે હવે હમણાં થોડુંક ટાઈમ જ લગન છે એમાં જીતની છોકરીને તેદી લેવાનો વિચાર છે કે લઈ લો પણ હું તો સાડી ચણિયાચોળી પહેરી એટલે વિચાર ઓછો છે મારી પાસે કેટલા બધા વન પીસ છે અને ક્રોપ ટોપ પણ છે પણ હું પહેરતી નથી ડ્રેસ અને ટોપ જ પહેરું છું કેમ એ તો પ્રસંગ સિવાય આપણે ક્યાંય પેરી ના શકીએ
@HetaldineshKeshvala
@HetaldineshKeshvala Ай бұрын
Mara pahe e pink colour nu chhe 😂
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
ખુબ ખુબ આભાર ધન્યવાદ મારી પાસે પણ કેટલા બધા છે પણ હું પ્રસાદ સિવાય પહેલતી નથી કેમકે મને ગમે ને આપણે બધા લોકો પ્રસંગમાં જ એવી વસ્તુ પહેર્યા પ્રસંગમાં જ કામ આવે
@raamodhvadiya4140
@raamodhvadiya4140 Ай бұрын
Rani tu lepri bov thya rakh
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
હા ભાઈ હા આપણા મેરની આબરૂ ભાઈ હજી તો ઓલો લેસ્ટરમાં એક પકડાણો ત્યાં તો બીજાને ચાલુ કરી દીધું તમને ગમે ને તો જુઓ નેગેટિવ કમેન્ટ કરવાનું રહેવા દો બાકી છે ને ઘણા બધા બ્લોગર છે એના બ્લોક જુઓ મારો ભાઈ બીજી વાર કમેન્ટ આવી ખરાબ ના કરતો
@vkmodha2113
@vkmodha2113 Ай бұрын
😂😂😂
@sweetdreamsgirl256
@sweetdreamsgirl256 Ай бұрын
Tame che ne porbandar ma best ma best dukan nu batavo atle public ne khabar pade kaya thi kharidi kariye
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
હા 😊 આભાર ધન્યવાદ 😊 બસ અમારું ધ્યેય એ જ છે તમને લોકો ને ગમવું જોઈએ
@sweetdreamsgirl256
@sweetdreamsgirl256 Ай бұрын
Porbandar na shoping mate na video koy nathi banavtu tame a karo atle public ne kbr pade
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
અમે ફુલ કોશિશ કરીએ કે પોરબંદર ની દુકાન ના જ વ્લોગ ત્યાં નું બધું બતાવયે
@sweetdreamsgirl256
@sweetdreamsgirl256 Ай бұрын
Rajkot jamnagar Ava badhi jagiya na video banave porbandar nu koy nathi banvtu
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
સાચી વાત છે..અમે એટલે જ આયા દુકાન માં વ્લોગ બનાવીયે.. આભાર ધન્યવાદ 😊
@Kmgoswamivlogs4498
@Kmgoswamivlogs4498 Ай бұрын
ખુબ સરસ બેન
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
ખુબ ખુબ આભાર ધન્યવાદ ☺️
@DevshibhaiOdedra-id5nd
@DevshibhaiOdedra-id5nd Ай бұрын
🤟👌👌👌
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
😍
@JignaOdedra
@JignaOdedra Ай бұрын
Hy ben porbandar ma bridle jewellery set nu btavo ne kaik
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
હા જરૂર અમે ટ્રાય કરશું... આભાર ધન્યવાદ 😊
@sweetdreamsgirl256
@sweetdreamsgirl256 Ай бұрын
Aa dukan nu full address
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
રાજેશ સાડીની સામેની ગલી એન કે ફેશન
@DasaOm123
@DasaOm123 Ай бұрын
Mast
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
ખુબ ખુબ આભાર ધન્યવાદ
@premvideovision6619
@premvideovision6619 Ай бұрын
Super
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
ખુબ ખુબ આભાર ધન્યવાદ 😊
@RiddhiSida
@RiddhiSida Ай бұрын
નાઈશ મસ્ત છે 👌🏻👌🏻👌🏻
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
ખુબ ખુબ આભાર ધન્યવાદ ☺️
@rajuparmar146
@rajuparmar146 Ай бұрын
प्रयत्न करने वालों की जीत हमेशा होती हे बेन
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
ખુબ ખુબ આભાર ધન્યવાદ થેંક યુ સો મચ
@user-ce7O23
@user-ce7O23 Ай бұрын
Tu ta e ketiti ke hu emnam dukani no ja kay lidhu ta nooo khoti😂😏
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
કોન કયે કે કય લીધું નત .. એમ ને એમ નત જ જાતા ..😊 આભાર ધન્યવાદ
@user-ce7O23
@user-ce7O23 Ай бұрын
Kq vidio ma ta nathi khoti
@nutanjoravlogs5918
@nutanjoravlogs5918 Ай бұрын
ભાભી નો બોલી ખુબ ગમેછેહો
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
હા ખુબ ખુબ આભાર ધન્યવાદ 😊
@Mrmah..898
@Mrmah..898 Ай бұрын
JAY SIKOTER MAA
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
જય સિકોતર માં
@avdagoraniya9771
@avdagoraniya9771 Ай бұрын
જય વછરાજ
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
જય વછરાજ જય માતાજી 🙏
@amitkaravadra1301
@amitkaravadra1301 Ай бұрын
જય માં મોગલ 🙏
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
જય માં મોગલ
@user-bq4zt3zz5z
@user-bq4zt3zz5z Ай бұрын
Rani ben over acting thodik ochi kro baki badhu brobar che.
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
થોડી ઓવર એકટીગ કરવી જ પડે ભાઈ.. તો જ ઓડિયન્સ ને મજા આવે..બાકી સીરીયસ વિડિયો મા શું જોવુ બોલો.. તો ના જોવુજ સારું ને.. આભાર ધન્યવાદ 😊
@nutanjoravlogs5918
@nutanjoravlogs5918 Ай бұрын
અનીલ ભાઈ તમારા થી ભાભી કેટલા નાના છે ભાભી ઉમરકેટલીહસે
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
બે વર્ષ નાની છું હું એનાથી ખુબ ખુબ આભાર ધન્યવાદ 😊
@rajuparmar146
@rajuparmar146 Ай бұрын
Nice video 👍👍😊
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
ખુબ ખુબ આભાર ધન્યવાદ ☺️
@KGoraniya
@KGoraniya Ай бұрын
સરસ છૈ હો વનપીસ
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
ખુબ ખુબ આભાર ધન્યવાદ ☺️
@PrakashKeshwala
@PrakashKeshwala Ай бұрын
5 20 se ho thai
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
ખુબ ખુબ આભાર ધન્યવાદ ☺️
@harishmodhvadiyamodhvadiya2479
@harishmodhvadiyamodhvadiya2479 Ай бұрын
Bisaro
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
અનિલ કઈ બિચારો નથી એની પાછળ બધાઈ છે લોક ના ગમતા હોય ને તો જુઓ માં મેર થઈને મેર ની જ અણી કાઢો.. હાલી નીકરા સાવ
@jetabhaikhunti3673
@jetabhaikhunti3673 Ай бұрын
આયાકીઆવુઞારડન
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
પોરબંદર ખીજડી પ્લોટ
@krupalipatel6828
@krupalipatel6828 Ай бұрын
Thodak mota thav rani ben
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
એ સારું છે થોડું કોમેડી થાય મોટી થઈ જાય પછી કોમેડી નહીં થાય અત્યારે વાંધો નથી મોટું તો થવાનું જ છે પછી
@krupalipatel6828
@krupalipatel6828 Ай бұрын
@@ARLIFE35 pn dukan ma Nana chokrav ni jem no karay 😂Baki khotu no lgadta
@ArlifeShortVlogs
@ArlifeShortVlogs Ай бұрын
​@@krupalipatel6828 બધુંજ એકટીગ ઓવર એકટીગ છોકરાવ ની જેમ ઓડિયન્સ માટે જ કરયે..તો જ તો બધા ને મજા આવે.. સીરીયસ વિડિયો મા શું જોવુ.. બાકી મને કય ખોટૂ નથી લાગયૂ બેન😊
@dilipkumarkadchha7482
@dilipkumarkadchha7482 Ай бұрын
Good
@ARLIFE35
@ARLIFE35 Ай бұрын
ખુબ ખુબ આભાર ધન્યવાદ ☺️
@dilipkumarkadchha7482
@dilipkumarkadchha7482 Ай бұрын
Tmone pan Dubai thi ram ram sitaram badhane bhai
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 16 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 216 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 987 М.
PART 1 SA KASAL NI JANICE NAG KAGOLYANG SA PAG MAKE UP
40:48
LELEN ANG BUHAY BUKID
Рет қаралды 2,2 М.