વાહ જુવાનીયા આજે તો એક સરખા ટીશર્ટ મા તમને જોવાની મજા આવી અને રસ પાત્રા ખૂબ સુંદર બનાવ્યા અને બાળકો સાથે મળીને ખાધા તે બહુ સારી વાત કહેવાય
@VillageRasoi2 жыл бұрын
આભાર 🙏
@jhonysins84352 жыл бұрын
@@VillageRasoi chapdi tavo banavo bhai
@jignasa22 жыл бұрын
@@VillageRasoi kya gam no chhe?
@sinuparmar1683 Жыл бұрын
@@VillageRasoi તમારું ગામ કયું??
@nayaksima5236 Жыл бұрын
Dddddd
@gujjugirl17362 жыл бұрын
વાહ....ખુબ ખુબ ખુબ સરસ મારા ભાઈઓ આટલી પરફેક્ટ અળુના પાનની નસો તો હુ પણ નથી કાપી સકતી.રસ પાત્રા અને પાત્રા જોઈએ ને મોઢા મા પાણી આવી ગયું. અને નાના બાળકો જોઈને ખુબ જ આનંદ થયો. ખુબ સુંદર.👌🏼👍🏻🙏જય માતાજી🙏જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏
@VillageRasoi2 жыл бұрын
આભાર 🙏
@Sachin-ws1oi Жыл бұрын
વીડિયોની મધ્યે જે સુંદર સરસ મજાનું દ્રશ્ય નદી, ઝરણાં,પહાડો,કુદરતી વાતાવરણ,હરિયાળા જંગલો અને એમાંય ભગવાન શ્રી કૃષ્ણની મધુર વાસળીનું વાદન(Instrumental) અતિ કર્ણપ્રિય લાગે છે...ધન્ય છે તમારા આ કાર્યને...!!
@apnobharat10 ай бұрын
સરસ કાળજી લઇને બનાવો છો. આનંદ થયો. હજુ એક કાળજી લેવાય તો લેશો જેથી વધારે સારુ લાગશે. જ્યારે પાતરા પર લગાવવા માટેનું મીક્ષર તૈયાર કરી રહ્યા છો ત્યારે અને તે પાતરા ઉપર લગાવતી વખતે હાથ મોજા પહેરવા. રસોઇયા માટે ખાસ આવે છે. ઉપરાંત વાળ ઉપર કેપ લગાવી રાખવી. જેથી વિડીયો જોનાર સૌ કોઇ જાણી શકશે કે બધુ ખૂબ સારી કાળજી સાથે તૈયાર થઇ રહ્યું છે. આ પ્રમાણે જે પણ વાનગીમાં અંદર આખો હાથ નાંખી હલાવવાનું થાય ત્યારે મોજા પહેરવા જરુરી સમજું છું.
@virendrajani803 Жыл бұрын
bahuj saras . location superb scenic view taken from Drone
@bharatpatel3880 Жыл бұрын
ભાઈ ખુબ જ સરસ પાત્રા બનાવ્યા લોકેશન પણ જોરદાર છે
@yuvrajgohil61612 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન village rasoi આવી જ રીતે નવા વિડીયો લાવતા રહો અને સમગ્ર દેશમાં તમારો ડંકો વાગે તેવી હાર્દિક શુભકામના. જય જય ગરવી ગુજરાત 💐🇮🇳
@VillageRasoi2 жыл бұрын
Thanks
@jigneshsolanki52652 жыл бұрын
મોજ પડી હો..તમે મોજમાં રહો એ માતાજી ને અરજ પ્રાર્થના
@jyotivala432 Жыл бұрын
Khub saràs recipe banavo cho Very yummy n tastey Jay shree krusna
@રાજામહાકાળીવાળા-વ4ઘ2 жыл бұрын
ખુબ સરસ વિડીયો બનાવો છો ભાઈ જીવન માં ખુબ આગળ પ્રગતિ કરો જય મહાકાળી માં 🙏
@johnwalterhoani9092 Жыл бұрын
l Watching Video : 15:33 l RAS PATRA l Village Style Patra Recipe Village Rasoi l my Thank you for Sharing, My God Bless You, and all the Children, for this wonderful day, and the Beautiful, Food to Share. l ❤✍👩💐🌸💮🏵🌹🥀
@bherusarvaiya32942 жыл бұрын
ગુજરાતી ઓ આવું યુટ્યુબ જોવા ની બોવ મજા આવી હો Full support you bhai
@VillageRasoi2 жыл бұрын
Thanks 🙏
@dhanjibhaiprajapati16862 жыл бұрын
👌👌👌🤔
@chetangajjar33712 жыл бұрын
👌 રસ પત્રા સરસ રીતે બનાવ્યા એક રસ વાળા અને બીજા વઘારેલા.
@VillageRasoi2 жыл бұрын
આભાર 🙏
@mahekjani443Ай бұрын
Super happily relaxing video ❤❤❤
@tulsimakvana22 жыл бұрын
વાહ જોરદાર રેસિપી Good job
@ranjitsinhzala3712 Жыл бұрын
Khub sundor Raspy bhalo
@ashokkapadiya2 жыл бұрын
બાળક ભગવાન નુ સ્વરૂપ હોય સે તમે બાળકોને જમાડો સવો એટલે તમે ભગવાનને જમાડો સવો ભગવાન નુ જમેલુ પ્રસાદ હોય છે પ્રસાદ હમેશા સારો જ હોય છે જયરામ
@VillageRasoi2 жыл бұрын
આભાર 🙏
@zariyashital2 жыл бұрын
Waah village style ma dokdiyu superb 👌👌 hu pn aavi rite try karis
@Benjo31072 жыл бұрын
ખૂબ સરસ મારા ગુજરાતી ભાઈ ઓ ..ખૂબ પ્રગતિ કરો
@VillageRasoi2 жыл бұрын
Thanks 🙏
@vijaymakwana32932 жыл бұрын
બે અદ્ભૂત નજારા શેત્રુંજી નદી અને રસ પાત્રા મજા આવી ગય
@VillageRasoi2 жыл бұрын
Thanks 🙏
@indirapatel12802 жыл бұрын
Very claver very nice recipe 🙏🙏🙏🙏
@manishmaghudiya19952 жыл бұрын
ખુબ સરસ મજા આવી ગઈ ભાઇઓ આવી જ રીતે વીડિયો બનાવતા રહો અને આગળ વધો એવી મારી શુભકામનાઓ . form -દ્વારકા
@TaraGoswami-r6c17 күн бұрын
JAI SHREE RAMJI PRAKRUTIK SOUNDAY DEKHNE SE BHT ACHCHHA LGA O TUM LOGON KI RASOI TO LAJAVAB HOTI HI H. 👌👌👌🌺🙏❤🚩🇪🇬
@parmarbhalubha7892 жыл бұрын
બોવ સરસ અવનવી વાનગીઓ બનાવવા નો મને ખૂબ જ પસંદ છે
@kandoliyavipul5889 Жыл бұрын
Bhavnagar to bhavnagar se bhai krushnakumarsinhji ni bhumi se Keep up to all guys 👍👍🙏🏻🙏🏻🏃♂️🏃♂️🏃♂️
@bajarangvlogs1 Жыл бұрын
સેવા જોરદાર છે. પણ એરીયા કોલેશન નેચરલ કુદરતી વાતાવરણ માં છે ખુબજ સુંદર છે. કયો એરિયા છે
@jayambeahmedabad4124 Жыл бұрын
Khuvj saras chhe bhai
@aarugujariya5387 Жыл бұрын
Well done all the villege Rsoi team ... Amejing work for children ..
@crazyxy11082 жыл бұрын
સરસ બનાવો અને આગળ વધો ભાઈઓ
@rameshgondliya62032 жыл бұрын
Vahh juvaniya khub saras bov aagal vadho tevi subh kamna🙏🙏
@VillageRasoi2 жыл бұрын
Thanks 🙏
@ravirajsinhpavara97772 жыл бұрын
Khub saras avu ne aavu video banavi mukta raho 🙏🙏🙏
@Hemlata11843 күн бұрын
Wow very nice so good 👌👍👍👍
@narendramakvana44342 жыл бұрын
તમારી બધી રસોઈ ખુબ સરસ હોય છે ખુબ સરસ મહેનત કરોછો ગામનું આપશો આભાર
@VillageRasoi2 жыл бұрын
ઝાંઝમેર ભાવનગર
@narendramakvana44342 жыл бұрын
@@VillageRasoi ok હું પણ ભાવનગર નો છુ
@khodiyarfarm007 Жыл бұрын
Keep it...God bless you brother..
@jayeshparmar96492 жыл бұрын
Jordar mitro thank u Tamara video game 6 mane saras
@VillageRasoi2 жыл бұрын
Thanks
@ushmavasava61497 ай бұрын
Bachha ne khavadayu e ગમ્યું. ખુબ સરસ
@manishdekavadiya45152 жыл бұрын
જય બહુચર ભવાની 🙏🙏🙏
@ushasoni80578 ай бұрын
आपका खाना बनाने की वीडियो हमें बहुत अच्छी लगी बहुत-बहुत मेहनत से बनता है खाना आप बहुत मेहनत करके बनाते हैं इतना अच्छा खाना
Khub saras. Mehnat thi banavelu patra ane badkone jamadvu. 😊
@tajinderkaurgurudatta16327 ай бұрын
Very nice waheguruji blees you all be happy with your family and friends 😀 😊 🎉🎉🎉🎉❤❤❤
@chandniyadav21893 ай бұрын
Amazing team work.... from England 🇬🇧..... Really proud Gujarati is best....always
@marvel_boy_0127 Жыл бұрын
Brother what what is this is a haven 👌👌👌I love it
@dc07382 жыл бұрын
તમારા કમેરા મેન અને એડિટર ને દિલ થી સલામ હો. બોવ સરસ કામ છે તમારું
@VillageRasoi2 жыл бұрын
Thanks 😊
@pankajmakwana91502 жыл бұрын
Jordar che Bhai log
@truthobserver.95462 жыл бұрын
Deshi vegetarian food channel.... Hardworking youths....keep it up
@VillageRasoi2 жыл бұрын
Thanks
@appubaria86902 жыл бұрын
લાયા લાયા હોય બાકી.... Superrrrrrrrr✨️
@pateljinal36752 жыл бұрын
You are on right track now. Nice and excellent videography.Bau j aagal vadhsho bs aam saras kam leta raho
@VillageRasoi2 жыл бұрын
Thanks 🙏
@baraiyahaku98342 жыл бұрын
Jem village cooking channel na skip karvanu Mann nathi thatu em tamaro video pan skip karvanu Mann nathi thatu super video banavo so ane mari ek rikvest se ke tame rajsthani dal bati banavo
@VillageRasoi2 жыл бұрын
Ha jarur Ame Jaldi Aa recipe lesu
@JamnabenBhagvan Жыл бұрын
મારા નાના નાના ભાઈઓ તમે જે રીતે રસ પાતરા બનાવ્યા એ જોઈને મને આનંદ થાય છે કે મારા દિકરા પણ મને તમારા જેમ મદદરૂપ થાય છે ❤👌🙏👍🏻
@rajubairwa54402 жыл бұрын
Bahut khoob भाईयो
@anadigaming3342 жыл бұрын
🙏 માં કુળદેવી તમને🙏 ખુબ આગળ વધારે ઇવી પ્રાથના કરુ 🙏Jåy Måå MôgåL🙏
@kalubhaofficial2 жыл бұрын
Jordar ho moma pani avi gayu
@majevadiyajoshnaben45882 жыл бұрын
વાહ શું વાત છે ભઇલા સરસ બનાવો છો - JK
@rekhapatel80042 жыл бұрын
Superb recipe 😀
@parmarmeena20954 ай бұрын
ભાઈ ખૂબ સરસ જય જય ગરવી ગુજરાત
@indiannationalfirst82862 жыл бұрын
Sakado/tempo,,,,,,,,,,,moj kardi,,,,,,,,,,very good contain,,,,,,,,,,,,,ajni Navi pedhi ne khbar to pade k sakbhaji kevirite uge che Kai factory ma Bantu nathi,,,,,,,,,,maja avi gujrat ma Avi food chanal bne avu gamva Patra che
@VillageRasoi2 жыл бұрын
Thanks
@shailaramdharne5950 Жыл бұрын
लय भारी,,👍👍👌
@ashapandya9187 Жыл бұрын
Mane Tamara badha Recipe na Video khub gamya,Boys Mahentu n clever che,maja aavi Beta
@vishalbhaibhai3642 жыл бұрын
SUPER VIDEO 👍
@rozmindamji501111 ай бұрын
Wow amazing it is such hard work taking out those veins from the leaves and you are doing it so patiently hats off guys good job and always smiling thats the plus point
@dilipthumar95182 жыл бұрын
Jordar video khub saras
@Harshadjadavvalogs Жыл бұрын
ખુબ સરસ રસોઈ બનાવો છો
@VillageRasoi Жыл бұрын
આભાર
@sanjayporiya7401 Жыл бұрын
ખુબ સરસ કામ 💐💐💐
@ExamDominator2 жыл бұрын
ખૂબ સરસ મિત્રો પ્રગતિ કરતાં રહો.
@jayeshbhai79672 жыл бұрын
દીવાળી નું કાય બનાવજો સારું🌹🌹🌹
@bhaliyabharat6588 Жыл бұрын
વિશ્વ માં ગુજરાત રસોઈ વાનગી ઓ માં પ્રથમ નંબર છે
@ketakichauhan32402 жыл бұрын
One of the best chenal 🙏god bless allways 🙏
@akshayirimakshay481 Жыл бұрын
Very nice 😱👌🤤🥰💫🎉🙋❣️
@punamjadeja Жыл бұрын
Va dikrav bahu saras good good
@sanjay789262 жыл бұрын
Bhai bhai…👍👌
@Ramgyan-maketknowladgeАй бұрын
अति सुंदर भारत . I Love my Bhart❤❤❤❤❤ . I Love my Bhartiya सेना
@bhavansinhzala71612 жыл бұрын
વાહ...!પાતરા...મારી ફેવરીટ આઈટમ...! બાળકો ને ખવડાવી... ધન્ય થયા...આપ.
@mitapandya872911 ай бұрын
You guys doing nice job 👍 Yammy
@hiraldobariya40042 жыл бұрын
Super vidiyo bro
@SajidShah-wz2qv Жыл бұрын
Bahut mehant lgti hai
@adityabhatt66402 жыл бұрын
અળવી ના પાન માંથી રેષા કાઢવાનું કામ બહુજ ચીવટ વાળું છે. 👏👏👏👍👍🙏🙏🌹🌹
@VillageRasoi2 жыл бұрын
હા
@jhonysins84352 жыл бұрын
@@VillageRasoi hindi ma banavo to pura india ma joavse ne viral thase... channel sari chalsw.