રસ્તા પર ચાય વેંચી ઉભો કર્યો કરોડોનો બિઝનેસ | MBA Chaiwala Story in Gujarati | Prafull Billore

  Рет қаралды 161,271

Fun for Gujaratis

Fun for Gujaratis

Күн бұрын

Пікірлер: 189
@ramakodiyatar6930
@ramakodiyatar6930 3 жыл бұрын
દિદાર હિમાણી સાહેબ તમે ખજુર ભાઈ નો વિડીયો બનાવો લોકો ની સેવા બહુ કરી youtube પર એની ચેનલ જોવા મળે એનુ બિજુ નામ નિતિન જાની છે
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સુચન બદલ આભાર
@gauravkalsariya2470
@gauravkalsariya2470 3 жыл бұрын
નમસ્કાર....😂 .....જ્યાં સુધી દેશ મા શિક્ષણ નું મહત્વ નોકરી મેળવવાનું જ હશે ત્યાં સુધી દેશ માં નોકર જ પેદા થશે 🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બરાબર છે. આપણું ભણતર સર્વિસ ઓરિએન્ટેડ છે. આભાર
@baps_gallery
@baps_gallery 3 жыл бұрын
🙏
@ajayahir5209
@ajayahir5209 3 жыл бұрын
100%ભાઈ
@sardapatel6908
@sardapatel6908 3 жыл бұрын
Whatsapp
@tmkplus2204
@tmkplus2204 3 жыл бұрын
Saachu
@HamaraPriyBharat
@HamaraPriyBharat 3 жыл бұрын
કોઈજ ધંધો નાનો નથી હોતો આ એક ઉદાહરણ છે #BharoSena
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બરાબર
@khodarajput5245
@khodarajput5245 3 жыл бұрын
મારો એક મંત્ર સે દીદાર ભાઈ કે હંમેશા જિંદગી કાય પણ થાય પણ હંમેશા જિંદગી માં હતાશ નઈ થવા નું હિંમત હારી નઈ જવા નું આતો સમય સે ક્યારે રોડ પતિ તો ક્યારેક કરોડ પતિ સમય પરમાણે જીવતા આવડે તો ક્યારે વાંધો આવતો નથી આપણી એક જૂની કેવત એક પસેડી એવું સોણ માણસ ને હંમેશા સમસ્યા નો સામનો કરતા આવડ વો પડે જેવો સમય એવું વર્તન બસ આજ જિંદગી ની મોજ સે
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બરાબર છે. આવું જ જીવન હોવું જોઈએ. હિમતે મર્દા તો મદદે ખુદા. વિસ્તારથી પ્રતિસાદ આપવા બદલ આભાર
@sagarrabari4048
@sagarrabari4048 3 жыл бұрын
કોઈ ધંધો નાનો નથી હોતો સાહેબ🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બિલકુલ સાચી વાત.
@maheshrathodbabra4224
@maheshrathodbabra4224 3 жыл бұрын
Super very nice 👍👍 પણ એક વિડિયો નિતિનભાઈ જાની એટલે કે ખજુર ભાઈ વિશે બનાવો,, નિતિનભાઈ આજે એવી ચેવા અને જે કાર્ય કરે છે તે કદાચ ,,, બિજુ કોઈ નો કરી શકે,, માટે તમે એક વિડિયો બનાવશો તેવી નમ્ર વિનંતી 🙏🙏🙏👍👍👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સુચન બદલ આભાર
@d.v.ahir.......
@d.v.ahir....... 3 жыл бұрын
👍🏻👍🏻
@usmanking9840
@usmanking9840 2 жыл бұрын
A biju badhu to thik pan tamara bolwano andaj ekdam solid chhe ho bhai maja padi gai from gujrat
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
આપને અમારી બોલવાની રીત ગમી એ જાણીને આનંદ થયો. આભાર
@chetanprajapati5747
@chetanprajapati5747 3 жыл бұрын
તમને તમારું વતન ના જ યાદ આવ્યું પૂર આવેલો એક પણ વિડિયો ના બનાવે તમે
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સુચન બદલ આભાર
@lalitmundhava735
@lalitmundhava735 2 жыл бұрын
ખુબ સરસ વિડિઓ આપે બનાવ્યો છે 👍👌🌹🙏
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
@rushirajsinhjadeja
@rushirajsinhjadeja 3 жыл бұрын
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️ FunForGujratisFamily!!!🔥🔥🔥 LoveYouKaka❤️❤️❤️
@yuvabhyo
@yuvabhyo 3 жыл бұрын
Sachi vat che didar bhai
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
love you from Mumbai Jadeja bapu !
@bharabhagat790
@bharabhagat790 3 жыл бұрын
જય ઠાકર જય શ્રી સ્વામિનારાયણ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય ઠાકર જય શ્રી સ્વામિનારાયણ
@aadim9458
@aadim9458 3 жыл бұрын
શ્રી માન, " ચાઈ સુટા બાર " નામે પણ એક યુવાન નું સ્ટાર્ટ અપ છે.
@kevindudhat001
@kevindudhat001 3 жыл бұрын
100% true 👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સુચન બદલ આભાર. અભ્યાસ કરી યોગ્ય કરીશું
@reshmapatel2195
@reshmapatel2195 2 жыл бұрын
Wow Bhai su vat 6e
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.
@divyeshkhandawala4123
@divyeshkhandawala4123 3 жыл бұрын
Khub saras , Avaj video banavo knowledge+Motivation Banne made , Jordar🔥🔥🔥🔥🔥🔥✌️✌️
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જરૂર. તમને વિડિઓ ગમ્યો અને ઉપયોગી લાગ્યો એ વાતનો આનંદ છે. માયાળુ લાગણી બદલ આભાર
@divyeshkhandawala4123
@divyeshkhandawala4123 3 жыл бұрын
@@funf7068 which type of support?
@smarttron6280
@smarttron6280 3 жыл бұрын
wonderful inspiration
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Thank you for your kind words
@vikramparekh283
@vikramparekh283 2 жыл бұрын
Very Nice video information 👍👍👌👌
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Thank you for your kind words
@jyantilalpatel1491
@jyantilalpatel1491 2 жыл бұрын
Vat Vah Modi Jai sa Prafull ever PROGRESSIVE
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Hmmmmm
@alpeshsavani7766
@alpeshsavani7766 3 жыл бұрын
ચાય સિર્ફ નામ કાફી હૈ 😜.... લાગે છે હવે બધો સ્કોપ ચાય માં જ છે 😂😂😂
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
😂😂😂 હા હો ઈ વાત સાચી અલ્પેશભાઈ 😂😂😂
@naman8383
@naman8383 3 жыл бұрын
Tamari speech khub saras che, Mazza aave evi
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદ. આભાર
@hetalmaru5792
@hetalmaru5792 3 жыл бұрын
Very nice good knowledge useful 😊❤️🌹💐
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for your kind words
@khodarajput5245
@khodarajput5245 3 жыл бұрын
ખૂબ સરસ વિડીઓ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
લાગણી બદલ આભાર
@abdulqaiyum1432
@abdulqaiyum1432 3 жыл бұрын
just amazing thanks for the video
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Glad you liked it. Thank you for your kind words.
@YashPatel-sv9wk
@YashPatel-sv9wk 3 жыл бұрын
Good bhai
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@kanabhaichavda657
@kanabhaichavda657 3 жыл бұрын
જય માતાજી
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય માતાજી
@gb5136
@gb5136 3 жыл бұрын
8:08 કાકા તમે ચા બનવો વડા પ્રધાન બની જસો
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ચાય તો બનાવવી છે પણ વડાપ્રધાન બનવા માટે નહિ તમારા જેવા દર્શકોનો પ્રેમ મેળવવા માટે
@mandipsinhjadeja8767
@mandipsinhjadeja8767 3 жыл бұрын
Right 100%
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you.
@divyeshkhandawala4123
@divyeshkhandawala4123 3 жыл бұрын
Bijo ek che , crorepati bani gayo , Aa Bhai karta vadhare Aagad che ✓Chai sutta Bar (Largest chai Frenchies) , ✓ Advertising mate paisa na Hata To Girls Hostel ni baar cha nu outlet kholelu to Boys bov avya md girls pan Amd ek pachie ek frenchise kholi🔥🔥🔥✌️
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જાણકારી આપવા બદલ આભાર
@kanazariyavinod8776
@kanazariyavinod8776 3 жыл бұрын
સુપર હો સાહેબ,,,🙏🙏🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપનો પ્રતિસાદ વાંચીને અમારો ઉત્સાહ બમણો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@Viraj_Patel_Official
@Viraj_Patel_Official 3 жыл бұрын
ખુબ સરસ 👌 વિડિયો 🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@hirapararavi7514
@hirapararavi7514 3 жыл бұрын
Ha didar bhai tamri moj hooo
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા રવિભાઈ હા
@vinodpatidar4504
@vinodpatidar4504 3 жыл бұрын
Saras video 👌 Mu pn chay vechu su Mumbai m
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
અરે વાહ ! જાણીને ખુબ જ આનંદ થયો. તમે પણ ખુબ આગળ વધો એવી પ્રાર્થના
@baps_gallery
@baps_gallery 3 жыл бұрын
Jay Swaminarayan 🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય સ્વામિનારાયણ
@bijalbharvad12
@bijalbharvad12 3 жыл бұрын
Jordarrrrrrr
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપનો રાજીપો એ અમારો રાજીપો. આભાર
@TejasPatilArchtiects
@TejasPatilArchtiects 3 жыл бұрын
નવા મુખ્યમંત્રી " ભુપેન્દ્ર ભાઈ " પર વિડિઓ બનાવજો.. અમારે એમના વિશે આપના પાસે થી માહિતી મેળવવી છે...
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સુચન બદલ આભાર
@smarttron6280
@smarttron6280 3 жыл бұрын
saheb ek video khajurbhai par banavo ..... e gujrat na sonu sood chhe
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
સુચન બદલ આભાર
@smitamayurvlogs9457
@smitamayurvlogs9457 3 жыл бұрын
Good 👍 👍 👍 video's
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for your kind words
@milupatadiya.7205
@milupatadiya.7205 3 жыл бұрын
સરસ ભાઇ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હૃદયપૂર્વક આભાર
@smitpatel2148
@smitpatel2148 3 жыл бұрын
a motivation ne bow jarur hati kaka
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બરાબર સુમિતભાઈ. પ્રેરણા મળે એવી કથા છે. આભાર
@smitpatel2148
@smitpatel2148 3 жыл бұрын
@@DidarHemani dhanyavad kaka reply aapva mate aane aava video banav ta raho
@deeppatel019
@deeppatel019 3 жыл бұрын
કાકા હવે તો એક વીડિયો ખજુર ભાઈ પર બનાવો 🙏🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સુચન બદલ આભાર
@sikotarsarkar9570
@sikotarsarkar9570 3 жыл бұрын
જોરદાર તમે પણ ચાલુ કરો જામી જાસે તમારું
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા પણ દૂધની અને સાબુદાણાની વ્યવસ્થા તમારે કરી દેવી પડશે 😂😂😂
@divyeshkhandawala4123
@divyeshkhandawala4123 3 жыл бұрын
@@DidarHemani Dudh ni vyavasthaa Bhens kari dese 😂🤭, Pan Sabudana kem joye tamne😅
@ashishrathva60
@ashishrathva60 3 жыл бұрын
Sanjay Raval vise video banavo ne plz 🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@bijalbharvad12
@bijalbharvad12 3 жыл бұрын
Ha moj ha
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા બીજલભાઈ હા
@truefact180
@truefact180 3 жыл бұрын
આખા ગુજરાત મા ફેમસ છે ખેતલા આપા ટી સ્ટોલ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બરાબર
@dhruvpatel7457
@dhruvpatel7457 3 жыл бұрын
Sabudana
@hareshbhaibharvad4524
@hareshbhaibharvad4524 3 жыл бұрын
JAy Mataji
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય માતાજી
@shehbazblogs8094
@shehbazblogs8094 3 жыл бұрын
Sahebji khetla aapa ni pan story lavo ne
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સુચન બદલ આભાર
@shehbazblogs8094
@shehbazblogs8094 3 жыл бұрын
@@DidarHemani saheb mara coment ni niche je bijo coment chhe tema number aapelo chhe e tamaro chhe badhaj coments pas e account thi coment thai chhe ane number india no nathi lagto etle jan kari tamne javab aapva vinanti
@sachinoza7096
@sachinoza7096 3 жыл бұрын
Gujarat ma Ghana yuvano berojgar che e nirash che ene aa video jovo joye 👍👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@yashpalsinhjadeja2866
@yashpalsinhjadeja2866 3 жыл бұрын
Wah kaka jor dar. Yali madut.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપનો રાજીપો એ અમારો રાજીપો. ભલી લાગણી બદલ આભાર.
@kalpeshshah7676
@kalpeshshah7676 3 жыл бұрын
તમારા દરેક ‌વિડીયો જાણવા જેવા સમજવાં જેવા ને સાંભળવા ગમે તેવા હોય છે તમારા દરેક‌ વિડીયો લોકો નો આત્મવિશ્વાસ વધારે એવા હોય છે MBA ચાય વાલા ભાઈ આજના યુવાનો માટે પ્રેરણામૂર્તિ સમાન છે
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
તમને અમારા વિડિઓ ગમે છે એ જાણીને આનંદ થયો. આપનો રાજીપો એ અમારો રાજીપો. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. ભલી લાગણી બદલ આભાર.
@Dhairya_Mehta20
@Dhairya_Mehta20 3 жыл бұрын
Kaka result kyare aavse qna video no ?
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
એના પર જ કામ ચાલે છે. આજે જ વોટિંગ ક્લોઝ કર્યું છે.
@khodarajput5245
@khodarajput5245 3 жыл бұрын
ઘણી વાર દીદાર ભાઈ મોટો બિઝનેસ કર્યા વારા નાનો બિઝનેસ નથી કરી શકતા પણ નાનો બિઝનેસ કર્યા વારા મોટો બિઝનેસ જરૂર કરી બતાવે સે
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા હો એ વાત બિલકુલ સાચી
@khodarajput5245
@khodarajput5245 3 жыл бұрын
@@funf7068 sem aap Hindi me samjai ae plz no ignlis
@milankachariya3957
@milankachariya3957 3 жыл бұрын
First
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Great to know that
@jaydeepravaliya285
@jaydeepravaliya285 3 жыл бұрын
Jay Murlidhar
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય મુરલીધર
@bholubhalgama9676
@bholubhalgama9676 3 жыл бұрын
👌
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
લાગણી બદલ આભાર
@antoniopatel8803
@antoniopatel8803 3 жыл бұрын
If you want sucess no degree is required you want to became successful I salute this man Dhirubhai ambani and bill gates no degree is required ja study kare chay a job kare chay but ja fail thay chY a business kare chay ana ana tya badha mba kam kare chay write
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
You are absolutely right. Thank you for participating in Fun for Gujaratis channel.
@antoniopatel8803
@antoniopatel8803 3 жыл бұрын
Kaka tma kaya place upar thi belong karo cho myself my real name is Rahul I am a software developer but my qualifications is only 10 pass but I am interested in computer programming from 3 standard my favourite subject is computer but I study extra books of computer software how software works after 10 I started to learn computer programming 10,11,12,I learn computer programming after 3 years Learning computer programming I started a goggle company online courses I achieved good marks after I started to participate in google company online hackathon I score 2 rank I get job in google of 80 lacs package thats why I say there is no degree required
@truefact180
@truefact180 3 жыл бұрын
બીજો મોદી ઊભો થશે કે શું
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બનવાજોગ છે
@savankememes
@savankememes Жыл бұрын
એ બધું ઠીક , પણ આ ભાઈ (MBA CHAIWALA) ન જોતી જ્ઞાન ની વાતો બઉ એક્સટ્રા કરે છે , ખરેખર!
@DidarHemani
@DidarHemani Жыл бұрын
હા એવું અમને પણ લાગે છે. તમે માર્ક કર્યું એ માટે તમારા પ્રત્યે માન ઉપજે છે. આભાર
@babagame8272
@babagame8272 3 жыл бұрын
હા ગુજરાતી હા
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@PratikPachal
@PratikPachal 2 жыл бұрын
😂 I laugh alot the way explaining in Gujarati. 😂😂😂😂.
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Great to know that તમે ખુશ તો અમે ખુશ
@sachinoza7096
@sachinoza7096 3 жыл бұрын
Mara Gujarat na nirash yuvano ne ek sandeh , joo aa bhai Madhya Pradesh thi Ahmedabad aavi ne business kari saake and 3 cr banavi sake to Gujarat na Yuvan pann kaam nathi , kaam karo mehnat karo and paisa banavo 👍👍🤜🤛
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હમમમમ
@khodarajput5245
@khodarajput5245 3 жыл бұрын
કેમ સો દીદાર ભાઈ મજા માં સોને
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
મોજે મોજ હો.
@mevadaparesh2113
@mevadaparesh2113 3 жыл бұрын
khetla આપા tea vishe video banavo
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સુચન બદલ આભાર
@mehulbharvad1926
@mehulbharvad1926 3 жыл бұрын
નોકરી એ ગુલામી જ છે.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
નફ્ટ નોકરી, મધ્યમ વેપાર અને ઉત્તમ ખેતી
@Prabhuda370
@Prabhuda370 3 жыл бұрын
ગુજરાતીમાં ભાઈ ભાઈ પીવો ચાઈ બાઈ ભણતર ને બાય બાય.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
શાયરાના અંદાઝમાં તમે આપેલો પ્રતિસાદ ખુબ જ ગમ્યો. આભાર
@sathi5466
@sathi5466 3 жыл бұрын
હું એક ખેડૂત નો દીકરો છું. હું B.Com કરું છું. આણંદ માં. ભણવાના પૈસા નથી એટલે સાથે સાથે 2 યુટ્યુબ ચેનલ ચલાવું છું એ પણ ફ્રી ટાઈમ માં. તમારા વીડિયો મને ખૂબ જ પસંદ આવે છે.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ભણતા ભણતા કામ કરો છો એ જાણીને આનંદ થયો. ખુબ ખુબ આગળ વધો એવી શુભેચ્છા. અમારા વિડિઓ તમને પસંદ આવે છે એ જાણીને ખુશી થઇ. આભાર
@hasmukbhaipatel6907
@hasmukbhaipatel6907 3 жыл бұрын
Onpassive IT bess company che only founder bano ne future banao
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ઓકે
@mevadaparesh2113
@mevadaparesh2113 3 жыл бұрын
Dharmesh yelande dancer no video banavo
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સુચન બદલ આભાર
@rathodkishor3829
@rathodkishor3829 3 жыл бұрын
Chay becho, aur kus karo par apne hi sapne pure na ho to bachche pe apne sapne nahi dalna chahiye🙏 kyu ki khud k sapne nahi pure nahi kar sakte o bachche pe kyu dalte hai,, bacho me bhavishya kyu dikhte hai,, jab ki khud ki life to life hi nahi 🙏 kya🙏🙏 kal aapke bachche k sapne aap kabhi nahi pura kar sakoge kyu ki aapka sapna,,, gadi ka hai to aapka bete beti ka sapna plan udane ka hoga 🙏🙏 isiliye khud ka sapna sakar karo 🙏 khud khus nahi, life k sath samjhota karke khud ki life barbad karnte ho to kal uska bhi asa hi hoga 🙏🙏🙏 isiliye khud ka sapna pura karo khud khus hote ho o pavo 🙏🙏
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
सही बात हे
@ghnshyambhaibodara7687
@ghnshyambhaibodara7687 3 жыл бұрын
sarkar jode nokri nathi to youvano ne cha vechvi pade che bhai
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા એ પણ એક તકલીફ તો ખરી જ.
@Informativevideo1761
@Informativevideo1761 2 жыл бұрын
Bhai hu pan collague chodi ms university vadodara potanu dream house banayi my ag at 20 papa kehta hata ke loko na chokra dekh ane aaje hu kav chu papa loko na chokra dekho pachi ke jo that my small story 🙏
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
નિખાલસતાથી તમારી કથા વર્ણવવા બદલ આભાર
@milupatadiya.7205
@milupatadiya.7205 3 жыл бұрын
ગુજરાતી ભાષા વિષે માહિતી આપો સાહેબ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
સૂચન બદલ આભાર
@kamleshbariya5424
@kamleshbariya5424 3 жыл бұрын
Atyeto bav say vala Thai gaya she dando karvu muskel se
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ના એવું નથી હજી આ લાઈનમાં સ્કોપ છે.
@sikotarsarkar9570
@sikotarsarkar9570 3 жыл бұрын
સાહસ વગર સિદ્ધિ નથી સાહેબ
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
હા હો ઈ વાત સાચી !
@AjaySharma-ce2ws
@AjaySharma-ce2ws 3 жыл бұрын
Back up wagar koi bapo dukan nathi aaptu....... Loko cha wechi wechi ne mari gaya...... Tame to khoti publicity karo cho. Any way good for him. Ane saheb.... I think MBA no mutlab samjhawa mate akho sansar tamaro aabhati Che.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
બનવાજોગ છે કે સામાન્ય રીતે બેક એપ હોવું જરૂરી છે. પણ પ્રફ્ફુલની બાબતમાં એવું નથી. ખાસ કરીને જયારે પહેલો સ્ટોલ નાખ્યો ત્યારે. તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે. આભાર
@AjaySharma-ce2ws
@AjaySharma-ce2ws 3 жыл бұрын
@@DidarHemani waat to mane gameee saheb... Pun hu sahmat nathi.... Kaddachit aa maari personal opinion 6
@chandrakantdoshi4123
@chandrakantdoshi4123 3 жыл бұрын
To pachy baapna khota rupya baagadya. School, college, university's ne tada maary dewa joye.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
લે બોલ !
@satishprajapati2320
@satishprajapati2320 3 жыл бұрын
Hira ghaswa besi gaya😂
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
😂😂
@jdvaghani7078
@jdvaghani7078 2 жыл бұрын
bybyVT
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
???
@niteshpatel5927
@niteshpatel5927 3 жыл бұрын
Modi jevo thavano
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જોઈએ શું થાય છે
@jaydipsachani9683
@jaydipsachani9683 3 жыл бұрын
awaj ma dum che
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા માયાળુ દર્શકોના આશીર્વાદ. આભાર
@kanovarshdiya9399
@kanovarshdiya9399 3 жыл бұрын
જય માતાજી
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય માતાજી
@baps_gallery
@baps_gallery 3 жыл бұрын
🙏
@gambhirsinhrajput4725
@gambhirsinhrajput4725 3 жыл бұрын
જય માતાજી
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
જય માતાજી
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН