ખૂબ સરસ આ માહિતીની ખૂબ જ જરૂર હતી.અત્યારે તત્કાલ ધોરણે આવા વિડિયો જરૂર થી બનાવજો અને જરૂરિયાત મંદ વ્યક્તિઓને માહિતી મળે આપના કામ ને ધન્ય છે.
@learnwithkeyur8 ай бұрын
Thanks
@d.khadiyol23468 ай бұрын
ખુબ સરસ.. ખુબજ ઉપયોગી માહિતી તમારા વિડિયો દ્વારા મળી રહે છે.👌👌
@learnwithkeyur8 ай бұрын
Thanks
@technicalharish77328 ай бұрын
ભાઈ આ જે મોબાઇલ થી ઇ kyc કર્યું તે સારું કામ કેવાય બાકી csc સેન્ટર વાળા પૈસા જ પડાવે છે પુરવઠા વિભાગ નો ખૂબ આભાર
@learnwithkeyur8 ай бұрын
Thanks.
@pareshparmar1868 ай бұрын
મામલતદાર ઓફીસના ધક્કાથી બચવાનો ઉપાય આપ્યો...સરસ!!
@learnwithkeyur8 ай бұрын
Thanks
@maheshnayi7438 ай бұрын
Really important Msg.. Thank you...
@learnwithkeyur8 ай бұрын
Thanks
@shreeRamsevaTrustvadali8 ай бұрын
ખૂબ જ સરસ માહિતી કેયુરભાઈ
@learnwithkeyur8 ай бұрын
Thanks
@Podcast42892 ай бұрын
helpful video 👍
@learnwithkeyur2 ай бұрын
Thanks.
@UtsavBaranda8 ай бұрын
ખુબ સરસ માહિતી આપી કેયુરભાઈ
@learnwithkeyur8 ай бұрын
Thanks
@ajubhammar86702 ай бұрын
Hello sir su બધા સભ્યો નું ekyc કરેલું હોવું ફરજિયાત સે આમાં ????
@learnwithkeyur2 ай бұрын
હા. જેટલા લોકો નું EKYC હશે તે પ્રમાણે જથ્થો મળશે. આ ખાસ એટલા માટે સરકારે કર્યું છે કે કોઈ સભ્યનું અવસાન થયું હોય પરંતુ રાશન કાર્ડ માંથી નામ કમી કરાવ્યું ન હોય જેથી એક વ્યક્તિ નો વધારાનો જથ્થો જે તે વ્યક્તિના ઘરે જતો હોય છે જે અયોગ્ય છે અને ખરેખર જેને જરૂરિયાત છે તેને પૂરતો જથ્થો મળે તે માટે સરકારે આ ફરજિયાત કરેલ છે.
@mukeshbhaithakarda60148 ай бұрын
Great..
@learnwithkeyur8 ай бұрын
Thanks
@NareshSolanki-gv2ul3 ай бұрын
Aadhar sathe Mobil linked che to pn OTP nthi aavto ...
@learnwithkeyur3 ай бұрын
આધાર સેન્ટર ઉપર જઈ અને ચેક કરાવી લો.
@ketangameti7908 ай бұрын
ખુબ સરસ ઉપયોગી માહિતી 👌👌
@learnwithkeyur8 ай бұрын
Thanks
@RohitPatel-bh7ct8 ай бұрын
Good information 👌👌🙏
@learnwithkeyur8 ай бұрын
Thanks
@ChimanBaraiya-t7s4 ай бұрын
આભાર. તમારો, 👍સાચી માહિતી આપવા બદલ.
@learnwithkeyur4 ай бұрын
Thanks
@prajapatisanjay24954 ай бұрын
Adhaar face rd app download nai thati su karvanu
@learnwithkeyur4 ай бұрын
તમારો મોબાઈલ અપડેટ કરીલો પછી પ્રયત્ન કરો. ન થાય તો ગૂગલ ઉપર થી આધાર RD એપ નું જૂનું વર્ઝન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી જુઓ. ન થાય તો બીજા કોઈ પરિવારના સભ્યના મોબાઈલમાં કે કોઈ મિત્રના મોબાઈલમાં રેશનકાર્ડ નમ્બર નાખીને વિડીયો માં જણાવેલ સ્ટેપ મુજબ ekyc કરી શકો છો.
@prajapatisanjay24954 ай бұрын
@@learnwithkeyur thank you
@GudduTadvi03697 ай бұрын
રેશનકારડૅ નામ સુધારવા માટે માહિતી આપો
@rajeshgamit91777 ай бұрын
Mobiile no alredy registerd Avo mesege Ave che verification code nakhe tyre Ave che agal process nathi thati new app update ma
@learnwithkeyur7 ай бұрын
પ્રોફાઇલમાં માં જઇ ને E.-kyc ઉપર ક્લિક કરી આગળની પ્રોસેસ કરો.
@j.b.koladiya3123 ай бұрын
Bhai aa badhu hasu Aadhar fech rd nathi saltu aanu kak karo
@learnwithkeyur3 ай бұрын
તમારો મોબાઈલ અપડેટ કરીલો પછી પ્રયત્ન કરો. ન થાય તો ગૂગલ ઉપર થી આધાર RD એપ નું જૂનું વર્ઝન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી જુઓ. ન થાય તો બીજા કોઈ પરિવારના સભ્યના મોબાઈલમાં કે કોઈ મિત્રના મોબાઈલમાં રેશનકાર્ડ નમ્બર નાખીને વિડીયો માં જણાવેલ સ્ટેપ મુજબ ekyc કરી શકો છો.
@PARTHPATEL-ul1fk4 ай бұрын
Apple na appstore ma my ration application nathi to shu karvu??
@sweetboy47907 ай бұрын
Ekyc approval send pan thayu chhe pan pending batave chhe enu karan??
@learnwithkeyur7 ай бұрын
7 working days રાહ જુઓ.
@DaudBhhati2 ай бұрын
NICE
@learnwithkeyur2 ай бұрын
Thanks
@mineshkumarlata36288 ай бұрын
Great 👍👍
@learnwithkeyur8 ай бұрын
Thanks
@spdhamaka13203 ай бұрын
e-kyc થયું કે નહિ તે સ્ટેટ્સ તપાસ્તા હજુ પણ દેખાડતું નથી તો શું કરવું 10 દિવસ થયાં છતાં અપ્રુવ થયું કે નહિ તે બતાવતુ નથી Navsari થી જવાબ આપવો
@learnwithkeyur3 ай бұрын
14 working days પછી અપડેટ થશે અને રજીસ્ટર મોબાઈલ નમ્બર ઉપર મેસેજ પણ આવી જશે.
@Jayu_Brand7 ай бұрын
Facs capture koni karvanu che bhai, jenu e_kyc krvanu che enu????👍
@learnwithkeyur7 ай бұрын
Yes
@punjabhochiya70483 ай бұрын
Adhaar sentar par Jai ne mobile number linked Kari ap che bhai
@learnwithkeyur3 ай бұрын
Yes..!!
@insane6392o7 ай бұрын
3 members mathi 2 nu thai gyu 3rd member nu name nathi batvta age 18 to su karvanu?
@learnwithkeyur7 ай бұрын
રાશન કાર્ડમાં નામ છે ખરું??
@insane6392o7 ай бұрын
@@learnwithkeyur han che pn my ration app ma nathi batavtu
@hardikmaliwad29725 ай бұрын
Ekyc પૂરું કર્યા પશી કેટલા સમય માં approved ape મામલદાર ઓફીસ પર થી
@learnwithkeyur5 ай бұрын
14 working days
@NareshSolanki-gv2ul3 ай бұрын
Face id nathi thatu to,finger print thi kai rite krvu
@learnwithkeyur3 ай бұрын
તમારો મોબાઈલ અપડેટ કરીલો પછી પ્રયત્ન કરો. ન થાય તો ગૂગલ ઉપર થી આધાર RD એપ નું જૂનું વર્ઝન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી જુઓ. ન થાય તો બીજા કોઈ પરિવારના સભ્યના મોબાઈલમાં કે કોઈ મિત્રના મોબાઈલમાં રેશનકાર્ડ નમ્બર નાખીને વિડીયો માં જણાવેલ સ્ટેપ મુજબ ekyc કરી શકો છો.
@Tranding_buzz5 ай бұрын
Adhar link Karu 6u to given adhar not found this card massage avi 6a.
@learnwithkeyur5 ай бұрын
આધારકાર્ડ સાથે મોબાઈલ નમ્બર લિંક નઈ હોય. આધારકાર્ડ સાથે મોબાઈલ નમ્બર લિંક કરાવશો.
@sweethuman77815 ай бұрын
@@learnwithkeyur mare aadhar card sathe mobile number link j chhe chhata given aadhar not found in this card evu batave chhe.. Pls advice..
@learnwithkeyur5 ай бұрын
@@sweethuman7781 નજીકની મામલતદાર ઓફિસની મુલાકાત લેશો. પુરવઠા વિભાગમાં જણાવશો તો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. કોઈ ટેક્નિકલ ઈશ્યુ હોઈ શકે.
@hetalchaudhary69618 ай бұрын
Nice information
@learnwithkeyur8 ай бұрын
Thanks
@ChetanKhant-fl4fp8 ай бұрын
Nice👌👌
@learnwithkeyur8 ай бұрын
Thanks
@deepakbhailakhtariya76478 ай бұрын
Super sir video 🙏
@learnwithkeyur8 ай бұрын
Thanks
@ajubhammar86702 ай бұрын
Hello sir ફોટો કેપ્ચર નહીં થતો તો સુ કરવું ...???
@learnwithkeyur2 ай бұрын
AadhaarFaceRD એપ્લિકેશન ઈન્સ્ટોલ કરી છે? જો ઇન્સ્ટોલ કરી હોય પણ સપોર્ટ ન કરતી હોય તો તમારો મોબાઈલ અપડેટ કરીલો પછી પ્રયત્ન કરો. ન થાય તો ગૂગલ ઉપર થી આધાર RD એપ નું જૂનું વર્ઝન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી જુઓ. ન થાય તો બીજા કોઈ પરિવારના સભ્યના મોબાઈલમાં કે કોઈ મિત્રના મોબાઈલમાં રેશનકાર્ડ નમ્બર નાખીને વિડીયો માં જણાવેલ સ્ટેપ મુજબ ekyc કરી શકો છો.
@ajubhammar86702 ай бұрын
બધા સભ્યો નું અમારે ekyc થયેલું નથી તો સુ આ ફ્રોમ filp કરી શકીએ???
@learnwithkeyur2 ай бұрын
@@ajubhammar8670 જો તમને મોબાઈલમાં ન ફાવતું હોય તો તમે પુરવઠા વિભાગમાં અથવા કોઈ ઓનલાઇન સેન્ટર ઉપર જઈને આ પ્રોસેસ કરાવી શકો છો.
@javidkhalifa5657 ай бұрын
Keyurbhai kyc karyu pan haju kyc baki chhe emj batave ketla divas ma kyc thay chhe
@learnwithkeyur7 ай бұрын
7 working days
@dhirajthakor21608 ай бұрын
ખૂબ સરસ👏👏
@learnwithkeyur8 ай бұрын
Thanks
@hareshgghoda74595 ай бұрын
Sir 5 year thi nani umar na sokrav nu ekyc nthi thatu please solve krone
@rajeshprajapati16683 ай бұрын
Mobile ni brightness vadhari do and 2-3 var mehnat karo Thai jase
@jayeshchenva26948 ай бұрын
ખૂબ જ સરસ માહિતી આપી
@learnwithkeyur8 ай бұрын
Thanks
@gamemindfresher17134 ай бұрын
Adhar card ma mobile number na aapel hoy to ?
@learnwithkeyur4 ай бұрын
આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવો ફરજિયાત છે. ઓટીપી વગર આગળ પ્રોસેસ નહીં કરી શકો. આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક ન હોય તો આધાર સેન્ટર ઉપર જઈને પહેલા લિંક કરાવો.
@gamemindfresher17133 ай бұрын
@@learnwithkeyur ok sir
@parmarrohit59144 ай бұрын
Gar na bija sabhyona moblie number link nathi aadhaar card sathe to su karvu
@learnwithkeyur4 ай бұрын
આધાર સેન્ટર ઉપર જઈ અને મોબાઈલ નંબર પહેલા લિંક કરાવવો પડશે.
@sudhirraval83903 ай бұрын
Nice info
@learnwithkeyur3 ай бұрын
Thanks
@aestheticsx18823 ай бұрын
રેશન કાર્ડ ધારક નુ મરણ થયું, હોય તો તેમના કાર્ડ ના સભ્યોથી, ekyc થઇ શકે મોબાઈલ નંબર દ્વારા તેમા રેશનકાર્ડ ધારકનો મોબાઈલ લીંક ન હોય?
@learnwithkeyur3 ай бұрын
મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ OTP વગર આગળ કોઈ પ્રોસેસ નઈ થાય. તેમજ જે વ્યક્તિનું મરણ થયું છે તેમનું નામ કમી કરાવવું પડશે અને બીજા પરિવારના સભ્યનું નામ મુખ્યમાં એડ કરાવવું પડશે. તમારા વિસ્તારના પુરવઠા વિભાગમાં જાઓ જેથી તમને ચોક્કસ માહિતી મળશે.
@aestheticsx18823 ай бұрын
Thank u
@Chaudhariparesh8 ай бұрын
Good
@learnwithkeyur8 ай бұрын
Thanks
@billisefulla7 ай бұрын
Sir આખી પ્રક્રિયા થઈ જાય પછી રેશનકાર્ડ મા e-kyc થઈ ગયું છે કે નહીં તે જોવું હોય તો શું કરવું???? અને કેટલા દિવસ પછી પછી e-kyc મા No ની જગ્યા એ yes લખેલું આવે ??????
@learnwithkeyur7 ай бұрын
7 Woking days માં એપ્રુવ થઈ જશે અને મેસેજ પણ આવી જશે.એપ્રુવ થયું કે નઈ તે જોવા માટે આજ અપેલીકેશન માં જે તે વ્યક્તિ ના નામ ના નીચે ekyc yes અથવા no લખેલું જોવા મળશે. થઈ ગયું હશે તો yes લખેલું દેખાશે.
@bharatpargi658 ай бұрын
Very nice
@learnwithkeyur8 ай бұрын
Thanks
@hiteshparmar96353 ай бұрын
Use full video
@learnwithkeyur3 ай бұрын
Thanks
@nareshkumarjadav45828 ай бұрын
Good information
@learnwithkeyur8 ай бұрын
Thanks
@RakeshKhokhariya-ku6gm8 ай бұрын
Nice 👍
@learnwithkeyur8 ай бұрын
Thanks
@skdigital60658 ай бұрын
1 mahina thi ekyc pending batave che
@learnwithkeyur8 ай бұрын
નજીકના CHC સેન્ટર ની મુલાકાત લો..
@billisefulla7 ай бұрын
Sir એક રેશનકાર્ડ નું kyc થઈ ગયું. બીજા રેશનકાર્ડનુ બીજા સભ્યોનું કરવું હોય તો શું કરવાનું? બીજા મોબાઈલ થી કરવું પડે? કે એજ મોબાઈલ થઈ જાય? અને કેવી રીતે?
@learnwithkeyur7 ай бұрын
જેમ પહેલા પ્રોસેસ કરી તેમ જ કરવાનું. ફક્ત સભ્યનું નામ ચેન્જ કરશો. મોબાઈલ બદલવાની જરૂર નથી.
@billisefulla7 ай бұрын
@@learnwithkeyur રેશનકાર્ડ નંબર બદલવા ન પડે ??
@learnwithkeyur7 ай бұрын
@@billisefulla બદલવો પડશે. એપ્લિકેશન માં જે રેશનકાર્ડ સાઈન ઇન છે તેને સાઈન આઉટ કરો અને બીજો રેશનકાર્ડ નમ્બર નાખી લોગઈન કરો. (એકાઉન્ટ સ્વીચ કરો તેના ઉપર ક્લિક કરવાનું)
@fatemalokhandwala42627 ай бұрын
Thnx keyurbhai
@learnwithkeyur7 ай бұрын
Thanks
@thakordasharaththakordasha33828 ай бұрын
ખૂબ સરસ
@learnwithkeyur8 ай бұрын
Thanks
@VipulGanava-cp4pw7 ай бұрын
Bhai mare dígital gujrat no password set nahí thto to tame àk example àpo ,, password nu
@rajeshprajapati16683 ай бұрын
Abc@5466
@Mahakali__116 ай бұрын
Bhai ekyc mobile thai jase k pachi Govt ..kacheri na dhakka..
@learnwithkeyur6 ай бұрын
Mobile થી થઈ જશે. વીડિયોમાં બતાવ્યા પ્રમાણે પ્રોસેસ કરો.
@akashprajapati.167 ай бұрын
Good working keyurbhai 👍 Keep it up 👍 આવીજ માહિતી આપતા રહો
@learnwithkeyur7 ай бұрын
Thanks
@sirajs.k70964 ай бұрын
Tnx bhai ❤
@learnwithkeyur4 ай бұрын
Thanks
@dharmishthachaudhari-f7f8 ай бұрын
👍👍
@learnwithkeyur8 ай бұрын
Thanks
@fatemalokhandwala42627 ай бұрын
Nice maru jem video ma batayu em thai gayu just now. but hawe approval ni vaar joiye
@learnwithkeyur7 ай бұрын
Thanks
@sanjay.chudasma7 ай бұрын
આપડે કોય બીજા નું E-kyc કરવુ હોય તો ? તો એના મોબાઈલ નંબર થી એકાઉન્ટ બનાવી ને કરી સકાય કે એમાંથી થય જાય?
@learnwithkeyur7 ай бұрын
એકાઉન્ટ લોગ આઉટ કરી ને એકજ મોબાઈલ થી ઘણાં લોકોનું કરી શકાય. ફક્ત દરેક વાર લોગ ઇન કરવા માટે અલગ અલગ એકાઉન્ટ બનાવવા પડે.
@sumesaravlog72206 ай бұрын
profile ma given aadhar not found batave enu su karvu
@learnwithkeyur6 ай бұрын
આધાર સેન્ટર માં જઇ ને બાયોમેટ્રિક અપડેટ કરવો.
@kemche11047 ай бұрын
મે ૮દિવસ પલા kyc કર્યું છે અપરૂવલ ક્યારે આવ છે???
@learnwithkeyur7 ай бұрын
7 working days માં આવી જાય છે. પરંતુ હજુ બીજા 5 દિવસ રાહ જુઓ.
@ParmodKumar-fq9xh3 ай бұрын
Surat main ho raha hai KYC ham up se Hain yahan per ho jaega bhai
@dharmeshkatarakataradharme16865 ай бұрын
ખુબ ખુબ આભાર
@learnwithkeyur5 ай бұрын
Thanks
@mastidea3 ай бұрын
E kyc delete kevi rite karvu. Kemke aadhar card ma name carection karvyu chhe. Have new name nu ekyc karvu chhe
@@mastidea 7 Working Days પછી કરજો. લગભગ અપડેટ થઈ જશે.ત્યાર સુધીમાં ઘરના બીજા સભ્યોનું KYC કરીદો.
@mastidea3 ай бұрын
@@learnwithkeyur junu kyc thai gayu chhe
@pravinbhae91543 ай бұрын
એરર આવે છે તો શું કરવું જોઈએ
@learnwithkeyur3 ай бұрын
શુ એરર આવે છે??
@प्रविणत्रिवेदी6 ай бұрын
બીજા લોકો નું પણ એકજ મોબાઇલ પર થી ઇ કેવાયસી થાય છે કે નહીં? તે જણાવવા વિનંતી છે🙏
@learnwithkeyur6 ай бұрын
એપ્લિકેશન માં જે રેશનકાર્ડ સાઈન ઇન છે તેને સાઈન આઉટ કરો અને બીજો રેશનકાર્ડ નમ્બર નાખી લોગઈન કરો. (એકાઉન્ટ સ્વીચ કરો તેના ઉપર ક્લિક કરવાનું)
@Indianfoodhub975 ай бұрын
Facerd app error ave che
@learnwithkeyur5 ай бұрын
તમારો મોબાઈલ અપડેટ કરીલો પછી પ્રયત્ન કરો. ન થાય તો ગૂગલ ઉપર થી આધાર RD એપ નું જૂનું વર્ઝન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી જુઓ. ન થાય તો બીજા કોઈ પરિવારના સભ્યના મોબાઈલમાં કે કોઈ મિત્રના મોબાઈલમાં રેશનકાર્ડ નમ્બર નાખીને વિડીયો માં જણાવેલ સ્ટેપ મુજબ ekyc કરી શકો છો.
@difrentgaming41556 ай бұрын
Sir facerd app open nathi thatu
@learnwithkeyur6 ай бұрын
તમારો મોબાઈલ અપડેટ કરીલો પછી પ્રયત્ન કરો. ન થાય તો ગૂગલ ઉપર થી આધાર RD એપ નું જૂનું વર્ઝન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી જુઓ. ન થાય તો બીજા કોઈ પરિવારના સભ્યના મોબાઈલમાં કે કોઈ મિત્રના મોબાઈલમાં રેશનકાર્ડ નમ્બર નાખીને વિડીયો માં જણાવેલ સ્ટેપ મુજબ ekyc કરી શકો છો.
@rajakhodal53885 ай бұрын
ખુબ ખુબ આભાર ભાઈ
@learnwithkeyur5 ай бұрын
Thanks
@thakorgaming78903 ай бұрын
ભાઇ રેશનકાર્ડ જેના નામ નું હોઈ એનું લિંક કરવાનું કે મોય જેટલા સભીય નું નામ ચાલે કરણ કે મારે રેશન કાર્ડ મારા પાપા નું સે અને એ અસ્પડ થઇ ગયા છે
@learnwithkeyur3 ай бұрын
રાશન કાર્ડ માં જેટલા વ્યક્તિઓ નું નામ હોય તેમનું E KYC કરવું પડશે. જો કોઈ વ્યક્તિ હયાત નથી તેમનું નામ કમી કરાવી દેશો.
@ShaylendrasinhRathod8 ай бұрын
Nice
@learnwithkeyur8 ай бұрын
Thanks.
@TusharBharwad-zf2lh6 ай бұрын
Thank you sir
@learnwithkeyur5 ай бұрын
Thanks
@vijaydabhi87005 ай бұрын
Thank you Bhai
@learnwithkeyur5 ай бұрын
Thanks
@lavprajapati442 ай бұрын
Biometric data did not match
@TruptiAkbari-v5m7 ай бұрын
Naadhaar issue aa raha hai?
@learnwithkeyur7 ай бұрын
What??
@shaileshbhalodiya61044 ай бұрын
ભાઈ ૪ સભ્ય એમાંથી એકનું નામ આઘાર કાંડ મોં નં સે બિજાનુ નથી કે વાસી નથી થતુ
@learnwithkeyur4 ай бұрын
પહેલા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરાવવો પડશે કારણ કે ઓટીપી વગર આગળ કોઈ પ્રોસેસ નહીં થઈ શકે.
અમુક મોબાઇલ મા આ એપ્લિકેશન કેમ ઈનસ્ટોલ નથી થતી ????
@learnwithkeyur5 ай бұрын
તમારો મોબાઈલ અપડેટ કરીલો પછી પ્રયત્ન કરો. ન થાય તો ગૂગલ ઉપર થી આધાર RD એપ નું જૂનું વર્ઝન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી જુઓ. ન થાય તો બીજા કોઈ પરિવારના સભ્યના મોબાઈલમાં કે કોઈ મિત્રના મોબાઈલમાં રેશનકાર્ડ નમ્બર નાખીને વિડીયો માં જણાવેલ સ્ટેપ મુજબ ekyc કરી શકો છો. મોબાઈલ માં એપ્લિકેશન સપોર્ટ ન કરતી હોય ત્યારે પણ આવું થતું હોય છે.
@ValandPintu-wq6zn5 ай бұрын
Internet error batave che
@learnwithkeyur4 ай бұрын
App Updates કરી લેશો.
@alkachaudhary72778 ай бұрын
Good information provide
@learnwithkeyur8 ай бұрын
Thanks
@dipakkhair67057 ай бұрын
ખુબજ સરસ કેયુરભાઈ
@learnwithkeyur7 ай бұрын
Thanks.
@ii_Vsv_Sahil_ii6 ай бұрын
Thay gayu Bhai thenk you
@learnwithkeyur6 ай бұрын
Thanks
@vasavabhavnaben59705 ай бұрын
Bhai aadharfacerd nahi aavtu khultu nahi
@learnwithkeyur5 ай бұрын
તમારો મોબાઈલ અપડેટ કરીલો પછી પ્રયત્ન કરો. ન થાય તો ગૂગલ ઉપર થી આધાર RD એપ નું જૂનું વર્ઝન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી જુઓ. ન થાય તો બીજા કોઈ પરિવારના સભ્યના મોબાઈલમાં કે કોઈ મિત્રના મોબાઈલમાં રેશનકાર્ડ નમ્બર નાખીને વિડીયો માં જણાવેલ સ્ટેપ મુજબ ekyc કરી શકો છો.
@patelpranksters097 ай бұрын
AadhaarfaceRD App problam install uninstall 🤦🏻♂️
@learnwithkeyur7 ай бұрын
તમારો મોબાઈલ અપડેટ કરીલો પછી પ્રયત્ન કરો. ન થાય તો ગૂગલ ઉપર થી આધાર RD એપ નું જૂનું વર્ઝન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી જુઓ. ન થાય તો બીજા કોઈ પરિવારના સભ્યના મોબાઈલમાં કે કોઈ મિત્રના મોબાઈલમાં રેશનકાર્ડ નમ્બર નાખીને વિડીયો માં જણાવેલ સ્ટેપ મુજબ ekyc કરી શકો છો.
@chavdabipin17137 ай бұрын
Aadhar fece rd not working sir
@learnwithkeyur7 ай бұрын
તમારો મોબાઈલ અપડેટ કરીલો પછી પ્રયત્ન કરો. ન થાય તો ગૂગલ ઉપર થી આધાર RD એપ નું જૂનું વર્ઝન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી જુઓ. ન થાય તો બીજા કોઈ પરિવારના સભ્યના મોબાઈલમાં કે કોઈ મિત્રના મોબાઈલમાં રેશનકાર્ડ નમ્બર નાખીને વિડીયો માં જણાવેલ સ્ટેપ મુજબ ekyc કરી શકો છો.
@GarvaSunil-y5p3 ай бұрын
ફોટો સ્ક્રેન થયા પછી લાલ અંક્ષર માં લખેલું આવે છે એની માહીતી આપો
@learnwithkeyur3 ай бұрын
લાલ અક્ષર માં શું લખીને આવે છે તે જરા જણાવશો. ફોટો જ્યારે સ્કેન કરો ત્યારે મોઢા ઉપર લાઈટ હોવી જરૂરી છે કારણ કે તે એપ્લિકેશન આંખોની સાથે સાથે ફેસ પણ સ્કેન કરે છે. જો સ્કેન નહીં કરી શકે તો લાલ અક્ષરમાં એરર આવશે.
@ashokkumarhathi98117 ай бұрын
Excellent
@learnwithkeyur7 ай бұрын
Thanks
@ajamelajamel95417 ай бұрын
ધામણવા પ્રાર્થમિક શાળા સુપર કેયુરભાઈ
@learnwithkeyur7 ай бұрын
Thanks.
@manishachekhaliya60517 ай бұрын
Otp nay aave to su karvu
@learnwithkeyur7 ай бұрын
આધારસેન્ટરમાં જઈને જે તે આધારકાર્ડમાં ચાલુ હોય તે મોબાઈલ નમ્બર રજીસ્ટર કરાવો.
@KrunalSatapara4 ай бұрын
મારે મારા ઘર ના બધા સભ્યો નું આધાર અને મોબાઈલ નંબર લિંક કરવો છે પણ એ નઈ થતો તો કઈ રીતે કરવું ?
@learnwithkeyur4 ай бұрын
રૂબરૂ આધાર સેન્ટર ઉપર જઈ ને કરાવવો પડશે. 50 થી 100 Rs થશે. જે તે કાર્ડ ધારક વ્યક્તિની હાજરી જરૂરી છે.
@belimnajirkhan20716 ай бұрын
સાહેબ શ્રી મને જણાવશો કે હું મારી ફેમિલી નું કેવાયસી કરી શકો કે અધર ફેમિલી નો પણ ઇ કેવાયસી કરી શકો
@learnwithkeyur6 ай бұрын
દરેકનું કરી શકો. ફક્ત રેશનકાર્ડ નમ્બર થી અલગ અલગ લોગઈન થવું પડે. એકાઉન્ટ સ્વિચ કરો તેના ઉપર ક્લિક કરવાનું.
@sulemansidagar98515 ай бұрын
Nana chokra no kevi rite karvo
@vishalparmar-w2z4 ай бұрын
સર રેશન કાર્ડ નંબર બદલાતો નથી આ એપમાં
@learnwithkeyur4 ай бұрын
એકાઉન્ટ લોગ આઉટ કરો અને નીચે ઓપ્શન આપેલું હશે એકાઉન્ટ સ્વીચ કરો તેના ઉપર ક્લિક કરશો. ત્યારબાદ બીજા રાશન કાર્ડ નો નંબર તમે એન્ટર કરી શકશો.
@sanjayminama9323 ай бұрын
Rasan Card number badlayo bhai
@sanjayminama9323 ай бұрын
Rasan Card no nahi badlato
@ashoksenma39912 ай бұрын
એક વાર લોગઇન કરી ને બધા મેમ્બર ના થશે?
@learnwithkeyur2 ай бұрын
હા
@Brandedhub27924 ай бұрын
સૌથી પેહલા જે નંબર નાખવાનો ને નામ લખવાનો ઇહ્ કોનો લખવાનો તે જણાવો....
@learnwithkeyur4 ай бұрын
રાશન કાર્ડ સાથે જે મોબાઇલ નંબર લિંક હોય તે..!!
@Brandedhub27924 ай бұрын
મતલબ જેમના નામે રાશનકાર્ડ હોય તે
@Brandedhub27924 ай бұрын
પણ અમે કોઈ દિવસ જથ્થો લીધેલો નથી એટલે અમારો રાશનકાર્ડ બંધ થયી ગયું છે તો તે કેવી રીતે ચાલુ કરાવવું?? અમે તમારી પ્રોસેસ દ્વારા રેશનકાર્ડ થી આધાર કાર્ડ લિંક કરિયે તો અમારું રાશનકાર્ડ ચાલુ થયી શકસે ખરા?
@learnwithkeyur4 ай бұрын
@@Brandedhub2792 જે રાશન કાર્ડ માટે તમે ઈ કેવાયસી ની પ્રોસેસ કરો છો તે રાશન કાર્ડ સાથે જે મોબાઇલ નંબર લિંક હોય તે મોબાઈલ નંબર એન્ટર કરો.
@Brandedhub27923 ай бұрын
@@learnwithkeyur અમે ગ્યાતા પેલી વખત જૂન મહિનામાં તો ના પાડી . કીધું કે રાશનકાર્ડ બંધ થયી ગયું છે અને રાશનકાર્ડ સાથે સૌના આધારકાર્ડ લિંક કરાવો પછી ચાલુ થશે તો ભાઈ હવે રાશનકાર્ડ ચાલુ કરાવવા કયી પ્રોસેસ કરિયે જણાવો.. પેલા રાશનકાર્ડ ચાલુ કરાવવું પડશે કે પછી ekyc?
@Nikunj16573 ай бұрын
એરર આવે છે કનેકશન એરર ચેક યોર ઈન્ટરનેટ આવું આવે છે.
@learnwithkeyur3 ай бұрын
બીજા નંબર ઉપર થી નેટ કનેક્ટ કરો. અથવા તો તમારા કોઈ મિત્ર નું હોટસ્પોટ કનેક્ટ કરી પ્રોસેસ કરશો તો થઈ જશે.
@Nikunj16573 ай бұрын
@@learnwithkeyur સેમ એરર આવે છે.
@learnwithkeyur3 ай бұрын
@@Nikunj1657 બીજા મોબાઈલમાં પ્રોસેસ કરશો.
@VinayPargi-n9g8 ай бұрын
સભ્ય પ્રસંદ કરો ઓપ્શન નથી આવતું તો સુ કરવું
@learnwithkeyur8 ай бұрын
ચેક કરો કે બધા જ સભ્યો નું ekyc પહેલાથી તો થયેલું નથી ને... દરેકના નામ નીચે ekyc - yes/no ચેક કરો. Yes હોય તો નઈ કરવું પડે.
@Dipakprajapati-pe1rt7 ай бұрын
Face App uparjit Nathi
@learnwithkeyur7 ай бұрын
તમારો મોબાઈલ અપડેટ કરીલો પછી પ્રયત્ન કરો. ન થાય તો ગૂગલ ઉપર થી આધાર RD એપ નું જૂનું વર્ઝન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી જુઓ. ન થાય તો બીજા કોઈ પરિવારના સભ્યના મોબાઈલમાં કે કોઈ મિત્રના મોબાઈલમાં રેશનકાર્ડ નમ્બર નાખીને વિડીયો માં જણાવેલ સ્ટેપ મુજબ ekyc કરી શકો છો.
Mata Pita Ke Resham card per Bahu beton Pota poti ka naam Aana chahie ya FIR shadishuda betiyon ka naam chalega
@learnwithkeyur6 ай бұрын
Jitne log ka name dikhai de raha hai vo sab logo ka Ekyc karna padega. Jinki shadi hui hai un logo ko sasural ke rashn card me name add hoga tab automatically name cut ho jayega.