Рет қаралды 49,486
ઓર્ગનિક પદ્ધતિથી નાળિયેર નું મબલખ ઉત્પાદન | Coconut organic farming | #gujarati, #safal_gujarat
"સફળ ગુજરાત" ચેનલ સમર્પિત છે એવા દરેક ગુજરાતીઓને જે મહેનત કરવાથી ક્યારેય થાકતા નથી, જે રોજ નવું શિખવાથી ક્યારેય કંટાળતા નથી, અને એવા દરેક ગુજરાતીઓને જે આજે પણ શૂન્યમાંથી સર્જન કરવા માટે હિંમત, ધૈર્ય, અને સાહસથી કટિબદ્ધ છે.
"સફળ ગુજરાત" ચેનલનો ધ્યેય છે ગુજરાતના દરેક કર્મનિષ્ઠ લોકો માટે એવું પ્રેરણાદાયક વાતાવરણ ઊભું કરવું કે જેનાથી તેના કર્મના માર્ગ પર રોજ નવા જ્ઞાનનો અને પ્રેરણાનો પ્રકાશ પથરાય અને તેઓ વહેલી તકે ધ્યેય પ્રાપ્ત કરી સફળ બને.
"Safal Gujarat" channel is dedicated to every Gujarati who never gets tired of working hard, who never gets bored of learning new things every day, and to every Gujarati who is still committed with courage, perseverance and courage to create from scratch.
The goal of "Safal Gujarat" channel is to create an inspiring environment for every hardworking people of Gujarat so that the light of new knowledge and inspiration spreads on the path of their karma every day and they become successful by achieving the goal as soon as possible.
#સફળગુજરાત, #safalgujaratgujaratichannel, #organicfarming, #organiccoconutfarmming, #gujaratkrushi, #gujaratnikheti, #gujaratibestkhetimahiti