ખુબ જ સરસ માહિતી આપી નિસ્વાર્થ ભાવે પ્રાકૃતિક કામ કરી રહ્યા છે તેમને હું રદય થીં અભિનંદન આપુ છું ભગવાન પાસે પ્રાર્થના કરીશ કે તમારી પ્રગતિ આગળ વધે અને આ કરાળ કાળમાં ભારતીય નારી તરીકે સન્માન થવું જોઈએ
@hiteshkumarpatel45663 ай бұрын
બેનની વિચારધારા. પ્રકૃતિ પ્રતેનો પ્રેમ ખૂબ સરસ છે. અને એ વિચારને પ્રેક્ટિકલી પ્રયોગ કરીને સાર્થક કરે છે .બેનને ખુબ ખુબ ધન્યવાદ 🎉
@dipikidp79733 ай бұрын
સરનામું આપો નોકરી કરવાનું મન થાય છે કારણ કે જમીન ના ભાવ પોષાય તેમ નથી પણ પ્રકૃતિ ની સેવા કરવા માટે મન થાય છે
@bharatramani832710 күн бұрын
સરસ નોલેજ નો સદઉપયો કર્યો છે ખૂબ ખૂબ અભિનંદન
@krushnasinhchudasama51523 ай бұрын
ખુબ ખુબ અભિનંદન
@mohbatsinh54584 күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન
@savanbhinsara648217 күн бұрын
Jai shree krishna
@yogeshthakore18 күн бұрын
Nice conversation. I liked sister's valuable thoughts. Blessings of Mataji is with you BEN🙏
@Girjamzir3 ай бұрын
આધુનિક ખેતી બદલ બેનને ધન્યવાદ મીયાવાકી વન સરસ બનાવ્યુ છે અને આધુનિક બાગાયત પણ સરસ બનાવ્યુ છે.
@bhikhumahyavanshi44643 ай бұрын
બેન ઓસ્ટ્રેલિયા થી આવી ને આ બહુ જ સરસ કામ કરી રહ્યા છે.તમને અને તમારા મા બાપ ને ખુબ ખુબ ધન્યવાદ. , ખુશ રહો.,
@natvarlalkanani64683 ай бұрын
Jai shri Swaminarayan very good farma
@mahadevgirgaushalaАй бұрын
હર હર મહાદેવ ૐૐૐ
@dipeshdodiya81793 ай бұрын
ધન્ય ધન્ય.......
@sanjayaxay4349Ай бұрын
Really inspirational!
@baluodedra40433 ай бұрын
Khubaj saras 100% hashi vat ke prakrutik ne jalav vi pade e khubaj saras
@betonbulls3 ай бұрын
One of Best interview ive seen.
@maganbhaigajera48083 ай бұрын
ખુબ ખુબ 🎉 અભિનંદન
@karshanbhai48433 ай бұрын
વાહ બેન ને કૉટિ કૉટિ વંદન વાહ વિજયભાઇ 🎉🎉
@govindkumarchaudhary18803 ай бұрын
વાહ જય માતાજી બેન🙏
@rajendrachoudhary5146Ай бұрын
We appreciate your efforts on right diaraction, God bless you more success as sky has no limit😊
@shashankpatel80092 ай бұрын
MADAM THANK YOU FOR YOUR KNOWLEDGE
@ravimandha67732 ай бұрын
Great job 👍
@HarishSolanki-w9c3 ай бұрын
ૐ નમઃ શિવાય મેમ તમારો વીડીયો જોવાની ખૂબજ મજા આવી ખૂબ સરસ માહિતી જાણવા મળી
@palkeshkumartrivedi64603 ай бұрын
Very good job, niceone, we need more people like you, to save the world, 🙏
@DHRUVRAJSINHZALA-yb4yt18 күн бұрын
Waah ben khub saras vicharo jay mataji
@PrakashJAYSWAL-sb8tk5 күн бұрын
Jay Shri Ram Bhuj saras
@MukeshPatel-yq7db3 ай бұрын
I am impresse & proud of you
@GaneshbhaiChaudhary-g2m8 күн бұрын
Good jordar mja avi
@amratpatel2214Ай бұрын
Proud of you.
@mahendrbarad83483 ай бұрын
Vah.ben.vah.dhanyavad
@khimbhaibhatiya369116 күн бұрын
Very good learning 🎉
@ganpatvchaudhary180411 күн бұрын
વાહ બેન સવાર સવાર મો વિડિયો જોયો મોજ આવી ગયી
@Odedara-h5u3 ай бұрын
Va charan mataji
@sandipkumarpatel93742 ай бұрын
Wahh. Ben wahhh
@samratdangadhvi78373 ай бұрын
વીજય ભાઈ આપનો ખુબ ખુબ આભાર તમે હર પ્રકારના વીડિયો બનાવી અમને ખુબ પ્રોત્સાહન આપો છો અને હરેક વીસય પર હું આપના હરેક વીડિયો નીહાડુછુ થોડાં પેલા પાલુ ભાઈ ગઢવી નો એક પ્રજા પતી ગરૂ હાર્મોનિયમ વાડાનો અનેક હજી પણ આપતા રહેશો એવી આસા જય માતાજી
@kantibhaipatel23793 ай бұрын
આપના સાહસને અભિનંદન
@apjadeja59453 ай бұрын
વાહ બેન ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો... Keep continue. 👍💐
@vipuldave47602 ай бұрын
Wah Ben wah.
@kiritkumarpatel31793 ай бұрын
આંબા પર થી કેરી ઉતારવા માટે મે એક સાધન બનાવેલ છે જે ત્રણ ઈંચના વ્યાસ નો પી વી સી પાઈપ માંથી બનાવેલ છે જે હું પછી તમને ફોટા મોકલી આપીશ જેથી લોકોને ઉપયોગ કરી શકાય
@dipalimehta99312 ай бұрын
Please share karojo
@KaushikPatel-x1h2 ай бұрын
Keri utarvanu sadhanno foto mokalavaso.
@gajendrapatel69819 күн бұрын
Right mob number
@nhbuch2 ай бұрын
વાહ ઉત્તમ કાર્ય
@dahyabhaipatel28323 ай бұрын
વાહ બેન સરસ સર્જન ને વિદેશી તોયે સ્વદેશી પ્રેમ
@simonuk50423 ай бұрын
Ben you truly are a visionary, I would luv to come & visit your farm one day in the mean time salute to your endeavours 🫡
@ashokmali9262 ай бұрын
Aum Namsivy 🎉
@dipakshah75583 ай бұрын
Jordar kam karyu chhe.
@kantilalgajera49733 ай бұрын
Jay Shri Swaminarayan. Excellent
@harish.karenakarena58293 ай бұрын
Veri.good.mhila.skti
@MukeshVaghela-l2r3 ай бұрын
ખુબ જ સરસ, બેન જેવા ભણેલા વ્યક્તિઓ ખેતીમાં આવી ર રહ્યા છે, તેમનાથી ખેતીમાં ખૂબ જ પ્રગતિ થશે,
બેન ની વિચારધારા ઘણી સરસ છે. બેન ને ખૂબ ખૂબ અભિનંદન
@starlineansgamer89763 ай бұрын
વાહ બેન તથા વિજય ભાઇ નો પણ માહિતી આપવા બદલ આભાર
@vimalabenkapadia52292 ай бұрын
Excellent
@RajdevGadhavi3 ай бұрын
જય માં સોનલ
@ravimandha67732 ай бұрын
Jay Maa Sonal🙏🙏🙏
@punjagareja73035 күн бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@chetanshukla37553 ай бұрын
Great service to the nature,,, mataji by you... Government should notify that gujrat have been having scanty rain fall for last ten years or so.. Especially costal districts of Gujarat,, Means forestation is must,, to exist
@suchakfamily23923 ай бұрын
Doing excellent work. Keep it up.❤
@MukeshPatel-rq1lzАй бұрын
Very good ben
@dineshtilva3 ай бұрын
થડમાં પાણી મળે એ બરાબર છે, તો થડ થી દૂર કેટલા અંતરે ડ્રીપ રાખેલ છે?
@JagdishTarbundiya-gk8up3 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@jasubhaidesai24222 күн бұрын
જમીન મા કાર્બન કેટલો હોવો જોઈએ એનો ટેસ્ટ આપણે જાતે કેવીરીતે કરી શકાય તે જણાવવા વિનંતી છે આભાર
@hansrajbhaitanti3 ай бұрын
Wow! Really, this is a most important & ever useful, great motivational best information about a lots of benefits of to grow maximum trees 🌲🌲🌲 for our health environment in this best picturised Vlog video sharing by you for each & every, your this U tube channel viewers.
@lsbalat8563 ай бұрын
ખૂબ જ સુંદર માહિતી સભર વિડિયો રહ્યો. બે'નશ્રીને અભિનંદન સહ શુભેચ્છાઓ.