ખૂબ ખૂબ સરસ સાહેબ. તમે આજે મારા મન ની વાત જાહેર પ્લેટફોર્મ પર મૂકી છે. જો આવુ જ સચોટ માર્ગદર્શન દરેક કોચિંગ સંસ્થા આપે તો ખરેખર આવનારું ભવિષ્ય એટલે કે યુવા વર્ગ સાચી દિશા માં જશે.ખબુ ખૂબ ધન્યવાદ સાહેબ.
@bhavesh_Jadav.Ай бұрын
Aa industry ma koi sachi and sachot mahiti aaptu hoy eva ekj vyakti dr.vikalp Kotwal sir 👌🏻🙏👍
@jd___the__traveller69Ай бұрын
Saheb ne જેટલા સાંભળો તેટલા ઓછા.... હું Govt ma lagi ચૂક્યો છું છતાં માત્ર તેમને સાંભળવા માટે app ma જોડાયેલો રહું છું.. અત્યારે પણ છું જે મને તર્કબદ્ધતા વધારવા મદદ રૂપ બને છે........હાર્દિક ( અરવલ્લી )🎉❤
@yatrishilva9750Ай бұрын
તમારા વિચારો બહુ જ ઉમદા છે sir ❤🤗👍
@Sanjayvala-eАй бұрын
Good work sir વિકલ્પ કોટવાલ સાહેબ ની વાત એકદમ સાચી હોય છે લોક હિત સમાજ હીત હોય છે
@asharathwa1904Ай бұрын
Navjivn news thank you so much 🎉🎉 hrvkt styana padkhe hoy
@YASH-oj7xsАй бұрын
જિંદગી ક્યારેક ક્યારેક કેવા કેવા કપરા સમય દેખાડે છે.હું માનું છું કે હોય શકે આ બનવું જરૂરી હશે. આ પણ જીવનનો એક ભાગ હશે આ પડાવ ન હોત તો શાયદ આગળની જિંદગી સારી ન બંધાય. પરંતુ આ દુઃખ ના સમયમાં છતાં મને એક આશંકા છે શું વાસ્તવમાં આ સમય જોવોજ પડે . ખબર નહિ કેમ એક બેચેની નો અનુભવ થાય જે ઘણો લાંબો સમય ચાલે જે ઘણા બધા દિવસો વીતી જાય છે. જાણે એક ગુલાબનું ફૂલ મૂર્જાય ગયું હોય અને એ ગુલાબને આખો બગીચો મુર્જાય ગયેલો દેખાય. યાદ આવે તે સમય જ્યારે તે ગુલાબ ખીલેલું હતું અને આખા બગીચાનું રોનક બનેલું હોય તેના કારણે આખો બગીચો રોનકમાં હોય તેવું જણાય મને ખબર છે આ ગુલાબ ફરીથી ખીલશે પણ પ્રશ્ન એ થાય ખીલશે પણ ક્યારે ખીલશે
@asharathwa1904Ай бұрын
Waww supp line
@DAYDREAMER-z6zАй бұрын
સચોટતા નું સ્પષ્ટ ઉદાહરણ. એટલે dr. વિકલ્પ કોટવાલ ❤
@Mr_katara07Ай бұрын
Thankyou so much sir ji Jay Hind ❤ Jay Johar
@vipulprajapati9227Ай бұрын
Sir aap jode gajabnu knowledge che 🎉🎉
@vinayPargi_99Ай бұрын
જય જોહર સાહેબ 🎉🎉🎉❤
@vajanarendra1511Ай бұрын
Khub sachi vaat kari sir aape👌
@Mr_katara07Ай бұрын
28:30 100% right sir ji 2021 ma police bharti ma aavij rite rahi gayo hu
@bhaveshmakadiya5707Ай бұрын
Very good sir🙏
@hardasthakor3135Ай бұрын
Aa sir ne Gujarat famous karo eak dam right 👍
@RathodNayan-nv6ehАй бұрын
King ❤
@kiranchauhan1740Ай бұрын
Dr...vikalp kotwal sir... Gujarat na Vikas Divya kirti sir Che ❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
@studywithsailabsumra1964Ай бұрын
Lot's of learning from this video✨✨💖
@asharathwa1904Ай бұрын
Supp spich,,,sir 🎉🎉 thank you sir
@navneetasari689Ай бұрын
❤ good thought.very nice
@dr9686Ай бұрын
Tamara lecture jovama kyrey kantado Nathi aavto Thank you
@HTML509Ай бұрын
Good sir🎉
@NEWUPDATE-pj8xzАй бұрын
👌👌👌
@nareshchauhan4506Ай бұрын
Too good
@vipulprajapati9227Ай бұрын
jordar DR. vikalp sir Sir aapne mare malvu che hu Gandhinagar ma reading karu chu
@VikalpKotwalАй бұрын
contact 84697 43567
@mahipalsinhgohil1278Ай бұрын
Good👍❤🎉
@surendrachauhan5435Ай бұрын
Dr kotwal saheb....✨🖐️
@ankitsolanki4137Ай бұрын
👌👍👍
@vishal_.1777Ай бұрын
Sir ...47/gpsc ni mains (GS 2 ) na questions Maulikata aadharit and level vala hta ...ena details analysis no ek video bnavo plzzz...As per my view Tme aa mate mara best mentor cho..🙏
@damor7110Ай бұрын
જય જોહાર સાહેબ ❤
@vipulprajapati9227Ай бұрын
Sir Mari aapne vinanti che ke aap futures ma chef justice ⚖️ of india 🇮🇳 bano
@ImTheMan007Ай бұрын
Are Sir... Su kahu, n Su rehva dau..? Ek kehvati Namchin academy ma content developer tarike interview aapva javanu thayu. Mazani vat e Hati k Maru Interview Lenar ne aa field nu 1% pn knowledge notu, e hu Dava sathe kahi Saku 6u. ... Rahi vat tyana vatavaran ni... Ek divas tya kam krvanu thayu. Me ghanu observed kryu, thodi vato kahis. PPT vanchnar so called expert faculty, Subject ma 0% update rehnar faculty ni bharmar... ... Ahi to Su kahu n su rehva dev. ... SPIPA ni yado aavi gai. Vikalp Sir, Mrunal Sir ne bahuj miss krya. ... Sir, hajaro rupees fees bharnar students na aashavadi chehra joine to, be ghadi Maru ruday thambhi gayu evu lagyu... ... Avi parsthiti joya p6i... Te tarikh ni aakhi rat unghyo nathi hu... Hmna msg lakhta Mara hath haju kampe 6e... ... They have already ruined our education system and the future of our country. What extent they will ruin further... I can't imagine.😢
@ChetanLadhavaАй бұрын
Good viklap sir
@rohitsangada3982Ай бұрын
❤
@Pankhurichaudhary19Ай бұрын
Koi video avoo nhii hotoo like karavanu man na thay.....pahela like pachii video on thay❤
@govindsolankiofficial6084Ай бұрын
12:30 best
@jigargadhavi3709Ай бұрын
Ablsulete right 👍
@RanjanbenGadhadaraАй бұрын
કલ્પેશભાઈ રાઈટ છે..
@santoshvaghasiya7261Ай бұрын
Tamara koi pan video k goshthi na 1 viewer kadach hu j hov chu