સાહિત્યનો સંવાદ | MY POD 04

  Рет қаралды 517

My PodStudio

My PodStudio

Күн бұрын

નમસ્તે મિત્રો!
MY POD STUDIO ના આ ખાસ Episode માં આપનું સ્વાગત છે.
આ પોડકાસ્ટમાં અમે GOPALBHAI DAVE સાથે એક ખાસ ચર્ચા કરી છે. GOPALBHAI એક લોક સાહિત્યકાર, એક શિક્ષક, PROFESSIONAL ANCHOR, MOTIVATIONAL SPEAKER છે.
આપણે સાહિત્ય, Stage fear, youngster વિશે ચર્ચા કરી છે.
જો તમે આ વિષયમાં રસ ધરાવતા હો, તો આ પોડકાસ્ટ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
વધુ જાણવા માટે અને આ વિશે વિગતવાર સમજવા માટે પોડકાસ્ટ જરૂરથી સાંભળો અને comments માં તમારા પ્રશ્નો અને વિચારો શેર કરો!
ABOUT MY POD STUDIO
આ KZbin Channel અમે ખાસ કરીને Gujarati Community માટે શરૂ કરી છે. આ Podcast નો હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પણ આપણે જે values, traditions, અને વિચારધારા ધરાવીએ છીએ, તે રજૂ કરવાનો છે. અમે ઈચ્છીએ છીએ કે Gujarati Communityના દરેક સભ્યને અને ખાસ કરીને Youth ને આ વાર્તાઓ અને અનુભવો દ્વારા પ્રેરણા મળે.
આ Channel એ એક પ્લેટફોર્મ છે, જ્યાં આપણે આપણા સમાજના લોકોની success stories, struggles, અને insights શેર કરીશું, જેથી કોઈપણ વ્યક્તિને પોતાના જીવનમાં નવું કામ શરૂ કરવામાં અને મજબૂત બનવામાં મદદ મળી શકે. આ podcast માં અમે Hinduism, Finance, Business, Startups, History, Gujarati Films, અને Sportsને કવર કરવાનો પ્રયત્ન કરીશું.
સાથે જ, આ Channel આપણા કલા, સંસ્કૃતિ, અને ભાષાને ઉજાગર કરે છે, અને World ના કોઈ પણ ખૂણે બેઠેલા Gujarati Community ને જોડે છે.
Subscribe કરો અને તમારા Knowledge ના Hunger ને Satisfy કરો!

Пікірлер: 10
@charmigunaofficial987
@charmigunaofficial987 4 күн бұрын
Wah
@vimalmehta5283
@vimalmehta5283 4 күн бұрын
ખુબ સરસ. 🎉🎉
@pr121pr
@pr121pr 4 күн бұрын
Nice 👍🏻
@Easyscience0809
@Easyscience0809 3 күн бұрын
એકદમ મસ્ત 😊👌🏼👌🏼👌🏼
@harakhdave6454
@harakhdave6454 4 күн бұрын
Wah... Gopal Dave👏👏
@niralijogani8439
@niralijogani8439 4 күн бұрын
જબરદસ્ત 😊
@joshiraj472
@joshiraj472 4 күн бұрын
Vah bhai vah 🙌🙌
@JayShreeRam33365
@JayShreeRam33365 3 күн бұрын
Khub saras gopalbhai🎉👏
@DaveVishva
@DaveVishva 4 күн бұрын
Jordar 🙌
@shraddhaadave16
@shraddhaadave16 4 күн бұрын
Jordar 👏🏻🔥
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 1,5 МЛН
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 49 МЛН
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 4,1 МЛН
R.J Dhvanit | Dhvanit Thaker | Radio | New Podcast | Conversation
1:35:12
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 1,5 МЛН