વાહ દિકરાઓ આગળ વધો એવી પ્રાર્થના પ્રભુજી પાસે છે જય સરસ્વતી માં
@BiekubhaiJoshi9 ай бұрын
કદ નાનું પણ છલાંગ મોટી.❤
@HaridwarVideoBabra9 ай бұрын
આભાર 🙏🙏🙏
@NakumVijay-ih6yu5 ай бұрын
જય હો સંતવાણી ભાઈ
@sankaliyadipak45895 ай бұрын
સંતવાણી હો મજા આવી
@AshvinbhaiBaria-mk9cm2 ай бұрын
Jay ho santvani👏👏👏👏👏👏
@mavjibatta34229 ай бұрын
જય હો મહારાજ દ્વારા સંતવાણી
@HaridwarVideoBabra9 ай бұрын
આભાર 🙏🙏🙏
@ChauhanPravinbhai-b1l9 ай бұрын
Jay ho santvni
@HaridwarVideoBabra9 ай бұрын
આભાર 🙏🙏🙏
@naimishpandya33659 ай бұрын
ખૂબ ખૂબ શુભકામના ખૂબ આગળ વધો , અભ્યાસમાં પણ આગળ વધો.
@HaridwarVideoBabra9 ай бұрын
આભાર 🙏🙏🙏
@bhaveshjethva6896 ай бұрын
Datrbapo🚩🙏🙏🙈
@bhaveshjethva6896 ай бұрын
Kodhv 🪔👀🤍
@sanjay-hn8yb7 ай бұрын
હા મોજહા્્્
@MaheshbhaiPipavat9 ай бұрын
ભાઈ ભણવાની સાથે સંગીત સીકશણ પણ મળે છે માટે બંને જરૂરી છે
@mandalijatin4763Ай бұрын
Jay girnari
@bhikhubheda54005 ай бұрын
સંજય. ભાઈ. મકવાણા.ની. સાથે. આપણે. સહમત. છે. પણ. બને. વસ્તું..સાંભળી. રાખે.તો. વાંધો. નો. આવે આપણ. સામે.ગોપાલ.સાધુ.સેજને.બને.વસ્તું. સંભાળી.રાખી.જીવો. વલા ❤❤❤
@babuparmar84606 ай бұрын
Waah waah banne balako a moj karavi didhi. Jay girnarri
@laxharapar79017 ай бұрын
Chote ramdash ni jordar gayaki chhe
@HakubhaDarbar-ot3gc9 ай бұрын
જય માતાજી
@Hasmukhdobariya8 ай бұрын
મોટા મહાન કલાકારો નો વારસો જાળવી રાખશે ❤
@masrichavda8899Ай бұрын
જય હો
@HakubhaDarbar-ot3gc9 ай бұрын
જય ગિરનારી
@bhaveshjethva6896 ай бұрын
Valje haje masor 🚩🙏
@किशोरकूमारतपोधन4 ай бұрын
राम राम हरे ओम नमो शिवाया❤❤ओ नाम
@Maakhodalofficial124 күн бұрын
જય ગીરનારી 🎉🎉❤❤
@HaridwarVideoBabra19 күн бұрын
jay girnari bhai
@VikramNagdakiya6 ай бұрын
તમારા છોકરા ભજન ગાતાં હોઈ રોજ ના 20000 મળતા હોઈ તો તમે પણ કહો ભણી ને કોણ મોટું થયું સે 😅
@dharmendramusical28169 ай бұрын
Wah moj sarswati matani krupa saday re
@HaridwarVideoBabra9 ай бұрын
આભાર 🙏🙏🙏
@rajeshjalu77819 ай бұрын
Vaah nice 👍
@AjaysinhjiVaghela4 ай бұрын
Vaaaaaaaaah ❤❤❤❤❤
@surendravayeda43999 ай бұрын
AA BANNE BALKO AAGLA JANM NA GANDHARVA GAN CHHE.
@PrafulBhai-i1p2 ай бұрын
બાળ કલાકારો ને કોટી કોટી વંદન
@dayalbhanushali89332 ай бұрын
આ સંતોની વાણી છે.સાધના વગર આવી વાણી નથી આવતી. ખૂબ સરસ..઼...
@Ashishsavsani-dc2fi7 ай бұрын
Jay ho
@nitindave85817 ай бұрын
jay somnat dada ha moj ha
@dpkapdi76589 ай бұрын
Kyabathai danyta anubhavi
@KeshavGirissyamgiriguru5 ай бұрын
MAHADEV.TAMARI.PARAGATI.KARE.JAY.GURUDEV.
@dineshvyas89885 ай бұрын
બન્ને બાળકો ની જીભ ઉપર સરસ્વતી નો વાસ છે.પણ માઈક થી તેમના ચહેરા ઢંકાઈ જાય છે
@Rajdaki774 ай бұрын
માયા ભાઈ આહિરે રૂપિયા ના ઉડાવ્યા
@balusisodiya88885 ай бұрын
Jaysitaram.nytik.nachavanubhandharakho
@dadubhai46239 ай бұрын
🦚wah. Jugal. Bandhi. Wah🦚
@jaymatajijaypalsinh84664 ай бұрын
Salah badhe fri che Su aa bhantar vagar thay
@MansukhUmretiya8 ай бұрын
જયશ્રીહરિૐકાઁરજીનમોનારાયણૐજૈયહૌ❤❤❤
@Lifetaimercm9999 ай бұрын
Muje asa lag rha jese ram laxman ki jodi lag rhi he
@HaridwarVideoBabra9 ай бұрын
આભાર 🙏🙏🙏
@JayHoSantvaniOfficial9 ай бұрын
ચેતન બરાબર છે
@HiraliPaija9 ай бұрын
બંને બરાબર જ છે ભાઈ... ગળું ઉંચુ નીચું રે છે
@HaridwarVideoBabra9 ай бұрын
આભાર 🙏🙏🙏
@bhaveshjethva6896 ай бұрын
Ramper 🚩🙏
@bholabhaipatel16752 ай бұрын
Try
@hematbhaikarabhai1639 ай бұрын
Chetan chote ramdash ji he
@sanjaymakwana80129 ай бұрын
દયાળુ પેલા યોગ્ય શિક્ષણ ગ્રહણ કરો ભણવાની ઉંમર માં આ બધું કેટલું યોગ્ય અને એક રીતે વ્યવસાય છે આ પૈસા લો અને પ્રોગ્રામ આપો પણ અમુક ઉંમર પછી જ્યારે અવાજ બદલાઈ જાય ત્યારે શું હરિ ભરવાડ ખબર નઈ કયા છે ભાઈ
@shivramofficial7659 ай бұрын
ભાઈ તમને શું વાંધો છે
@sanjaymakwana80129 ай бұрын
@@shivramofficial765 દયાળુ મે એવું જણાવ્યું જ નથી કે મને વાંધો છે.
@jay_bharat.9 ай бұрын
ભજન કરે છે ને તો કરવા દો....ભલે વ્યવસાય હોય પણ વ્યવસાય નો માર્ગ ખોટો તો નથી ને
@sanjaymakwana80129 ай бұрын
હા એ વાત પણ સાચી છે. ભલે કરે પરંતુ શિક્ષણ પણ તેટલું જ જરૂરી લાગ્યું મે જોયું બહૈરજ્યા ના યુવાનો કેન્દ્ર ની ઘણી સારી નોકરી કરતા હોય છે. ઠીક છે ધન્યવાદ
@jay_bharat.9 ай бұрын
@@sanjaymakwana8012 ભણવામાં પણ અવલ હસે તો?....આપણે ક્યાં જાણ્યું?
@laxharapar79017 ай бұрын
Naytik vyas ni gayaki sari chhe olo ragda tane chhe
@bhaveshjethva6896 ай бұрын
Sanidev 🪔⭐👣
@NagjibhaiKoliАй бұрын
ઉગતા કલાકાર ને ટોકાય નહી શાબાશી અપાય
@kjaydawarkadish65642 ай бұрын
આગળ એક ભાઇ એ એવી કમેટ કરીછે કે રોજના ૨૦૦૦૦ મળે તો કોણ ભણવા મોકલે....સાહેબ અમારી બાજુ પણ બાળ કલાકારો છે જે અભ્યાસ મા પુર્ણ ધ્યાન દે છે અને ભજન મા પણ સાહેબ આવા બાળકો સુંદર સ્વરે ભજન ગાય છે અને બધાના મનને એક કરીદે છે આતો કોઇ પુરવના પુન્ય જાગે તો આવો સ્વર મળે વાલા એટલે આવી ખોટી કમેન્ટો ના કરો અને તમારા સંતાનો ને આવા સંસ્કાર આપો નહીતો વૃધ્ધા આશ્રમ મા પહોચાડી દેશે પછી પછતાવો થાસે જય સદ્ ગુરુ મહારાજ 🙏
@mangajisenma48925 ай бұрын
Gayak super che jay ho
@AmrutbhaiVadodiyaАй бұрын
વાહ દિકરાઓ ખુબ જ ભાગ્યશાળી છો કે તમારી ઉપર સરસ્વતી માં ની કૃપા છે ધન્યવાદ તમારા માવતરને જય સરસ્વતી માં