હા બેન માણસ વયાગયા પછી બોવ યાદ આવે મારા સસરા ગયા એને આજે પચીશ દિવશ થયા બોવ દુખ થાયછે😭😭😭😭😭
@dharafamilyvlog7431Ай бұрын
બેન માણસની તો ખોટ છે ને જીવનભર ચાલવાની છે મારા મમ્મી પપ્પા ભાઈ વયા ગયા ને ઘણો સમય થઈ ગયો છે પણ એવો એક પણ દિવસ નથી કે મેં એને યાદ નથી કર્યા કે એની યાદ નથી આવી કેમ કે ભલે વર્ષો થઈ જાય કે સમય વયો જાય પણ માણસને ખોટ તો છે ને સાલે જ છે અને એ કાયમી માટે આ એક દુઃખ છે ને એ આપણા જીવનમાં રહે છે એ ક્યારેય નથી ભૂલાતો અને માણસ વગરનો તો બધું નકામું છે અને ખરેખર છે ને માણસ વયાતુ હોય ત્યારે એની કિંમત નથી થતી. જ્યારે આ દુનિયામાંથી જાય છે ને એ પછી એની કિંમત થાય છે અને ત્યારે માણસ એને ડગલે ને પગલે યાદ કરે છે કે આ હોત તો આમ હોત તો આમ હોત આ તો હવે કુદરતની માયા કહો કે કુદરતની કરામત ક્યો બધું એના હાથમાં છે ધન્યવાદ
@rdmakwana3367Ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી
@nayanaghoda227Ай бұрын
Garam dress nathi Saro lagto
@m.kraninga19Ай бұрын
Jay shri krishna🙏 Jay mataji anjuben
@varshapandya8476Ай бұрын
Jay shree Krishna Jay mataji Mahadev har family Ben tabiyat theek che ne coment nathe karato mobile 📱 ma mestik che Ho Ben Bhai saru laga che Ho aa kapda
@dharafamilyvlog7431Ай бұрын
હા વર્ષાબેન મારી તબિયત સારી છે અને તમારે પણ મોબાઇલમાં પ્રોબ્લેમ આવી ગઈ છે ખરાબ થઈ ગયો છે તો હવે નવી ખરીદી કરી લો
@gopigangaindianfood5040Ай бұрын
Ben hsavu ane hasvu bv aghru che rdavu ane rdvu shelu che ane kurti sari lagti hti thodu fiting kri nakho atle must.
@dharafamilyvlog7431Ай бұрын
હા વૃંદાબેન હું એ જ કહેવા માગું છું કે હસવું ને હસવું બહુ અઘરું છે કોઈની પણ આંખમાં આંસુ લઈ આવું ને એ બહુ સહેલું છે એટલે હું ક્યાંક ને ક્યાંક મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે મારા વીડિયોના માધ્યમથી કે મારી વાતથી કે મારા હસી મજાકથી જો તમારા ઘરમાં ખુશી આવતી હોય તમારા ચહેરા ઉપર એક નાનકડી એવી પણ સ્માઈલ આવતી હોય ને તો મારા માટે બહુ મોટી વાત છે ધન્યવાદ
@varshapandya8476Ай бұрын
Ben amare dikra vahu ne fast anniversary che to vesh karjo Ho Hans Raj and diksha tevnty eighth tareekh che lagne git gavano Blog super 💯 hato Ho Ben super duper Ho
@dharafamilyvlog7431Ай бұрын
વર્ષાબેન તમારા દીકરાઓની ફર્સ્ટ એનિવર્સરી ની અમારા પૂરા પરિવાર તરફથી હાર્દિક શુભકામના અને હા તમે એનિવર્સરી ની તારીખ તો મને કીધી જ નથી તો હું કઈ રીતે વિશ કરું? તમે મને તારીખ કહેવાનું તો ભૂલી જ ગયા