No video

સોરઠ ની વાડીઓ ની આમ્રકુંજોમા ટહુકતી કોકીલરાણી.| દીવાળીબેન ભીલ.| નવ વર્ષની ઉંમરે જ થયા હતા એમના લગ્ન.

  Рет қаралды 22,350

GIR BHOMIYO

GIR BHOMIYO

Жыл бұрын

#દીવાળીબેનભીલ
#ભજનસંતવાણી
#લોકસાહિત્ય
#લોકગીત
#ગરબા
#ગુજરાતીફિલ્મ
#મણિયારો
#gujratifilm
#gujjumovie
#gujjusong
#divalibenbhil
#junagadh
#pranlalvyas
#bhikhudan
#bhikhudangadhvi
#hemugadhavi
#akashvanirajkot

Пікірлер: 21
@Naturelover005
@Naturelover005 Жыл бұрын
દિવંગત દિવાળીબેન ભીલને ભાવપૂર્ણ સ્મરણાંજલિ 🙏
@jayminthakor8691
@jayminthakor8691 Жыл бұрын
અતિ સુંદર ... ખુબ સરસ માહિતી... દિવાળીબેન ભીલ જેવા ગાયક કલાકાર કયારેય નહીં ભૂલાય તેમની ગાયકી દ્વારા હર હમેંશા સંગીત પ્રેમીઓ ના દિલ માં રાજ કરશે .. આવા મહાન આત્મા ને કોટી કોટી પ્રણામ ... ભાવ પૂર્ણ શ્રધ્ધાંજલી ... 🙏🙏. પ્રાણલાલ વ્યાસ અને પ્રફુલ દવે ના વિડિયો બનાવો ... દિનેશ એસ. ઠાકોર ... રાફુ 👍
@diydrowing2769
@diydrowing2769 Жыл бұрын
Vah suparb
@ravibasia3321
@ravibasia3321 Жыл бұрын
Dhanya chhe aava kalakaro ne je aapni vachche rahi ne gaya
@pradeepsanghvi9539
@pradeepsanghvi9539 Жыл бұрын
Thank you for sharing this credible information about our lovely, amazing Diwaliben. 👌🙏🙏
@shantilalchudasama5242
@shantilalchudasama5242 Жыл бұрын
Good klakar Ko namn..
@bharatthakkar7776
@bharatthakkar7776 2 ай бұрын
The great legend. Diwali ben....amar raho ....❤
@daveparesh8828
@daveparesh8828 Жыл бұрын
Vah khun Sundar 👌🏻
@Ansuyabhimani09
@Ansuyabhimani09 Жыл бұрын
Yes
@IndirabenKhokhariya
@IndirabenKhokhariya 3 ай бұрын
જયહો દિવાળી બાને 🙏
@Ansuyabhimani09
@Ansuyabhimani09 Жыл бұрын
Diwali ben bhil ni tole koi na aave
@Ansuyabhimani09
@Ansuyabhimani09 Жыл бұрын
My favourite😍😍
@mhashpadhiyar8944
@mhashpadhiyar8944 Жыл бұрын
જોરદાર,કલાકાર,કાઠીયાવાડ,ની,કોયલ,એટલે,દિવાળીબેન,ભીલ
@kamleshPatel-tv5ts
@kamleshPatel-tv5ts Жыл бұрын
🙏🙏🙏🙏
@komalraval7625
@komalraval7625 Жыл бұрын
બહુ જ સરસ છે. માહિતી....આ વીડિયો મુક્યો છે એ માટે આભાર..... બહુ જ સુંદર સ્વર.... એકદમ અલગ.... સુંદર ગીતો ગાયા છે એમણે....
@girbhomiyo
@girbhomiyo Жыл бұрын
🙏😊🙏
@sanjaymehta3147
@sanjaymehta3147 Жыл бұрын
ખૂબ સરસ.. આ રીતે જ ભજનનો પ્રાણ એટલે પ્રાણલાલ વ્યાસ વિશે પણ ડોક્યુમેન્ટરી મુકો
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 Жыл бұрын
બહુજ સરસ ભાઈ દિવાળીબેન ભીલ જેવા કલાકર હવે ના થાય ભાઈ
@ajit.bharvad5e
@ajit.bharvad5e 2 ай бұрын
પદ્મશ્રી દિવાળી બેન ભીલ ના દિવ્ય આત્માને ભાવ પૂર્ણ શ્રધાંજલિ પાઠવીએ દિવાળી બેન ભીલ ના દિવ્ય આત્માને પ્રભુ શ્રી રામ શાંતિ આપે ઓમ શાંતિ ગુજરાતી લોક સંગીત જાળવી રાખ્યું હોય તો દિવાળી બેન ભીલ પ્રાણલાલ વ્યાસ દમયંતિ બેન બરડાઈ પ્રફુલ દવે લલિતા બેન ઘોડાદ્રા મીના પટેલ જેવા ગાયકો ને લાખ લાખ વંદન કરીએ 🙏🙏🙏🙏🙏
@Prakrutidekho_100
@Prakrutidekho_100 Жыл бұрын
દિવાળીબેન ભીલ વિષે આટલી વિસ્તૃત માહિતી આપવા બદલ ધન્યવાદ છે, ગીર ભોમીયોના ભરત વ્યાશ અને તેની ટીમને.
@girbhomiyo
@girbhomiyo Жыл бұрын
આભાર ભાઈ
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 32 МЛН
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 52 МЛН
Paap Taru Prakash from Jesal Toral
31:34
haridan gadhvi
Рет қаралды 128 М.
divaliben bhil old bhajan 2001 Neha Digital palitana
38:04
Neha Digital palitana
Рет қаралды 45 М.
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 32 МЛН