ખુબ ખુબ અભિનંદન દીદી તમારા ભજન જીવનમાં ઉતારવા જેવા હોય છે માં સરસ્વતી સદા તમારી જીભે વાસ કરે માં ખોડિયાર સદા શક્તિ આપે એવી શુભકામના જય શ્રી કૃષ્ણ
@કૃષ્ણમંડળ7 ай бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર જય ખોડીયાર મા દીદી બસ તમારા જેવા ભક્તોના આશીર્વાદ હંમેશા મારા પર રહે સરસ્વતીની કૃપા રહે એવી આશા અમને પણ ખૂબ આનંદ થાય છે કે તમને અમારા કીર્તન ખૂબ ગમે છે ખુબ સરસ સરસ કીર્તન હોય તેવા મૂકવાના પ્રયાસ કરીએ છીએ ધન્યવાદ દીદી પ્રણામ🙏🏻🙏🏻🙏🏻
@AnkitA.Vishal7 ай бұрын
જય શ્રી કૃષ્ણ વાહ વાહ દીદી ખૂબ સરસ કીર્તન ગાયું છે
@કૃષ્ણમંડળ7 ай бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર તમને અમારું કેતન ખૂબ ગમ્યું ધન્યવાદ