જેજે દંડવત પ્રણામ 👏 સૂક્ષ્મ અને સ્થૂલ ભૂલો જે પુષ્ટીમાર્ગમા થાય છે તેમજ બધી નાની નાની વાતોને પણ બારીકાઇથી ખૂબ જ સુંદર રીતે સહજતાથી આપે કહી.બસ હવે અમારે આચરણમાં મુકીએ ત્યારે જ શ્રી મહાપ્રભુજીના વચનો પ્રમાણે જીવી શકીયે અને ભક્તિ કરી શકીયે ઍ પથ પર ચાલી શકીયે.👏 મરજાદનુ પણ અભિમાન ના હોવું, મરજાદને લીધે આપણે અસમર્પિત નથી લેતા. પણ "દાસો અહં" જે બ્રહ્મસંબંધ દિક્ષા સમયે પ્રભુને સન્મુખ આપણે વચન લીધું એને લઈને આપણે પ્રભુના દાસ હોવાથી એનું ઉચ્છિસ્ત એટલે કે એમને સમર્પિત વસ્તુઓનો જ આપણે પ્રસાદી તરીકે ઉપયોગ કરીને જીવન જીવવું જોઇએ.👏
@approckermaster6967 Жыл бұрын
દડંવત જયરાજ 🙇♀️🙇♀️
@bhavnasanghavi2256 Жыл бұрын
Dandvat pranam je je
@ALSB1727. Жыл бұрын
દંડવત પ્રણામ જે જે 👏🏻👏🏻
@marvaniyabhagavanji869 Жыл бұрын
Dandvat pranaam je je
@kaheevaishnav Жыл бұрын
jj danvta parnam
@manukantamaheshwari9566 Жыл бұрын
Panchang dañdvat pranam karap nath 🙏🌹
@jamnachaniyara3791 Жыл бұрын
જેજેદંડવતપ્રણામ
@Indianboy142 Жыл бұрын
Dandwat Pranam Je Je 🙏🙏🙏🙏🙏 Koti Koti na Sashtang Dandwat Pranam Je Je 🙏🙏🙏🙏🙏🙏🙏
@gordhanbhairanparia6621 Жыл бұрын
Dandvat pranam
@nalinipradip8427 Жыл бұрын
श्री वल्लभ के चरणों में दंडवत प्रणाम आप को कृपा बनीरहे है ।
@meetdalal98 Жыл бұрын
1:45:00
@rishitzaveri7700 Жыл бұрын
Jeje ne dandavat pranam, Surat me kis jagah ye Katha chal rahi hai?
@diptishah3504 Жыл бұрын
Je He Shri Aapshrike charankamal me panchang pranam. Koi question. Puchva hoy to kaya madhyam thi puchi sakay. Krupa kari batavva vinanti.
@madhavjijoshi363 Жыл бұрын
જેજે આપને દંડવત પ્રણામ આપ પુષ્ટિ માર્ગ પર થી કચરો સાફ કરી રહ્યા છો આભાર